થોડા સમય પેહલા JIO ફિલ્મ ફેર અવૉર્ડ 2017 નું બેસ્ટ એક્ટર માટે નું નોમિનેશન થયું હતું. પરંતુ આ એવોર્ડ નોમિનેશન માં થી અક્ષય કુમાર નામ બાકાત રહ્યું હતું જેના કારણે અક્ષય ના ફેન્સ દ્વારા ટ્વિટર તેની ઘણી ટીકા કરવામાં આવી હતી તેમાં જણાવ્યું હતું કે એવોર્ડ પાકિસ્તાની આર્ટિસ્ટ ના હસ્તકે વહેચાઈ ગયો છે સાથે જ તેમને માંગણી કરી હતી કે અક્ષયને આ એવોર્ડ તેની રુસ્તમ પિક્ચર માં કરેલી શાનદાર એકટિંગ કારણે મળવો જોઈએ.અને ફિલ્મ નિર્માતાએ તેનો બહિષ્કાર કરતા જણાવ્યું હતું કેપાકિસ્તાની આર્ટિસ્ટ ના નોમિનેશન બાદ હવે અક્ષય કુમાર આ એવોર્ડ નો બહિષ્કાર કરશે. આમ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન, ગાયક રાહત…
કવિ: SATYA DESK
લિસા હૈડને ગત ઓક્ટોબર 2016 માં ડીનો લાલવાની સાથે લગ્ન કાર્ય હતા. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા. લિસાએ બિકીની સાથે પોતાનો ફોટો શેર કરીને બતાવ્યું કે એ થોડા સમયમાં પોતાના પ્રથમ બાળક ને જન્મ આપશે.
ભરૂચ ના વેલ્ફર હોસ્પિટલ ખાતે થી હોસ્પિટલ ઓન વ્હીસ ને આજ થી લોકો ની સેવા માટે ખુલ્લી મુકવા માં આવી હતી… રાજ્ય સભા ના સાંસદ અને ભરૂચ ના પનોતા પુત્ર અહેમદ ભાઈ પટેલ ના પ્રયત્નો થી હૈદરાબાદ ના TSR ફાઉન્ડેશન નામ ના ટ્રસ્ટ તરફ થી ભરૂચ વેલ્ફર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ને ભેટ આપવા માં આવી છે … હોસ્પિટલ ઓન વીલ્સ ગાડી અંદાજીત ૧ કરોડ ઉપરાંત ની છે અને તેમાં મેડિકલ ને લગતી કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ છે..જે ગાડી નું આજ રોજ પટેલ વેલ્ફર હોસ્પિટલ ના કમ્પાઉન માંથી મહંમદ ભાઈ ફસીવાલા ના હસ્તે ઉદ્દઘાટન કરવા માં આવ્યું હતું … હાલ માં…
સ્પેન ની બેડમિન્ટન પ્લેયર કેરોલીન મેરિને બેડમિન્ટન માં All England Championship, World Championship (2), European Championship (2) અને gold in Rio Olympics ટાઇટલસ જીત્યા છે પરંતુ હજુ સુધી તે એની સીધીઓ થી સંતુસ્ટ નથી અને એને આ બધા જ ટાઇટલસ ફરી એક વાર જીતવા છે. મેરિન અત્યારની Olympic ચેમ્પિયન છે, તેને વધુ માં જણવ્યું હતું કે તેને હજુ 2 ટાઇટલ જીતવા છે. જેમાં તેનો આઘામી ગોલ All England Championship જીતવાનો છે અને તેના પછી એની નઝર European Championship અને World Championship જીતવા પાર છે. મેરિનના કોચ Fernando Ravis નું માનવું છે કે, અત્યારના PBL માં સાનિયા નેહવાલ સામેની હાર મેરિન…
પાકિસ્તાની ક્રિકેટ ટિમ અત્યારે વન્ડે રેન્કિંગ માં આઠમા ક્રમે રહી ખાસ્તા હાલત નો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનની વર્તમાન સ્તિથીમાં 89 પોઇન્ટ સાથે આઠમા ક્રમે છે. જયારે બાંગ્લાદેશ થી 2 પોઇન્ટ પાછળ અને વેસ્ટેન્ડીઝ થી 2 પોઇન્ટ આગળ છે પરંતુ હાલમાં પાકિસ્તાની ક્રિકેટ ટિમ 2019 ના આઈ.સી.સી. વિશ્વ કપ સીધે સીધું સ્થાન મેળવવા માટે તડામાર તૈયારી કરી રહી છે. એક સમયની વિશ્વ વિજેતા ટિમ ની હાલમાં રહેલી પાકિસ્તાની ટિમ પોતાના દબદબાને પુનઃ સ્થાપિત કરવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. કાલથી ઑસ્ટ્રેલિયા સામે 5 મેચની સૃખલા શરૂ જવા થઇ રહી છે. તો ઑસ્ટ્રેલિયાની ટિમ આઈ.સી.સી. વન્ડે રેન્કિંગમાં પેહલા નમ્બરે છે.…
ભરૂચ ની નારાયણ વિદ્યાલય ખાતે વિવિધ વિષયો પર શાળાના વિદ્યાર્થીઓ એ તૈયાર કરેલ વિવિધ પ્રોજેક્ટો નુ ભવ્ય પ્રદર્શન યોજાયુ હતુ. આજ રોજ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત નારાયણ વિદ્યાલય શાળા ખાતે ભવ્ય પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અભ્યાસ સાથે વિષયવસ્તુ ની સ્પષ્ટ સમજ વિદ્યાર્થીઓ કેળવે તે હેતુ થી શાળાના ધોરણ – ૪ થી ૫ અને ધોરણ -૦૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ એ મોડેલ્સ , ચાર્ટ અને કોમ્પ્યુટર કુલ -૧૦૦૦ કૃતિઓ બનાવી હતી. જે કૃતિઓનુ આજરોજ ભવ્ય પ્રદર્શન યોજાયુ હતુ. આ પ્રસંગે એસ.આર.આઈ.ટી.વટારીયા ના સેક્રેટરી અમીરસ શુક્લ, ખરોડ બી.એડ. કોલેજ ના ઈન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રવીણભાઈ માસ્ટર અને એસ.વી.એમ. શાળાના ઈન્ચાર્જે આચાર્ય…
ભરૂચ શહેર ના એક વોર્ડ ના રાજકારણીઓ થયા ગદગડીત લોકો એ બોલાવી એવું કંઈક કર્યું કે નેતાઓ એ ઉપસ્થીત બધાજ લોકો ને આઈસ્ક્રીમ ખવડાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે રાજકીય નેતાઓ લોકો ના આક્રોશ નો ભોગ બનતા હોય છે કારણ કે લોકો એ રાખેલી અપેક્ષા ઓ મુજબ તેઓ કામ ન કરતા હોવાની બૂમો તમે સાંભળી હશે … પરન્તુ ભરૂચ ના વોર્ડ નંબર બે માં ગત રાત્રી ના સ્થાનિક પાલિકા સભ્યો એકા એક એટલા બધા અંદરો અંદર ખુશી ના માર્યા ફોર્મ માં આવી ગયા કે ઉપસ્થીત બધાજ લોકો માટે આઈસ્ક્રીમ ના કોન મંગાવ્યા અને તેઓ ની ખુશી ને વહેંચી…
ભરૂચ એસ ઓ જી પોલીસે નેશનલ હાઇવે નંબર૮ હાઇવે ઉપર આવેલ જમ્ભ સરોવર હોટલ ખાતે થી મોટી માત્રા માં નશીલા પદાર્થ નો જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો હતો…. મળતી માહિતી મુજબ ગત રાત્રી ના સમયે ભરૂચ જીલ્લા પોલીસ વડા સંદીપ સિંહ નાઓની સૂચના થી અને બાતમી ના આધારે એસ ઓ જી પોલીસે હોટલો તેમજ ગેસ્ટં હાઉસો ઉપર વોચ રાખી હતી … ભરૂચ વડોદરા વચ્ચે આવેલી જમ્ભ સરોવર હોટલ વગુસણા ખાતે બાતમી ના આધારે તપાસ કરતા હોટલ માંથી વગર પરિમિત નો પોસડોડા તેમજ અફીણ નો જથ્થો મંગાવી હોટલ માં પોસડોડા નો પાવડર બનાવી ગ્રાહકો મેં છુટક ભાગે વેચાણ કરવા માં…
ભરૂચ રેલ્વે સ્ટેશન ના પ્લેટફોર્મ નંબર ૪ ઉપર ઉભી રહેલ જોધપુર બેંગ્લોર એક્સ.ટ્રેન ના જનરલ ડબ્બા માંથી મોબાઈલ અને પાકીટ ની ચોરી કરતા બે ને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા હતા … મળતી માહિતી મુજબ તારીખ ૭:૦૧:૨૦૧૭ ના રોજ સાંજ ના સમયે પ્લેટફોર્મ નંબર ૪ ઉપર ઉભી રહેલ જોધપુર બેંગ્લોર એક્સ.ટ્રેન ના જનરલ ડબ્બા માં પેસેંજરો ની ગીર્દી નો લાભ લઇ લોકો ના ખિસ્સા માંથી મોબાઈલ તેમજ પાકીટ ની ચોરી કરતા મહંમદ આસીમ શેખ .ઉ ૨૧ રહે મિલત નગર શાહ આલમ અમદાવાદ તેમજ શાહરુખ જાફર શેખ ઉ ૨૦ શાહ આલમ લીમડા અમદાવાદ નાઓ ને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડી તેઓ…
ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર અકસ્માતો અટકાવવા અને રસ્તા ઉપર બમ્પ બનાવવા ની માંગ સાથે સ્થાનિકો એ આજે રસ્તા ઉપર આવી વિરોધ પ્રદર્શન કરી જીલ્લા સમહર્તા ને આવેદનરૂપી રજુઆત કરી હતી……. ભરૂચ જીલ્લા માં દહેજ નો ઔધોગિક વિકાસ થતા દહેજ વચ્ચે બનેલ બાયપાસ રોડ પર વહાનો નું ભારણ પણ વધ્યું છે …જેના પગલે નંદેલાવ ઓવર બ્રિજ થી શેરપુરા સુધી ના બાયપાસ રોડ ઉપર અવાર નવાર અકસ્માતૉ સર્જાય છે જેમાં ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા છે … મુખ્ય રસ્તા ઉપર જ ગેરકાનૂની પાર્કિંગ પણ કેટલાય વાહાનો કરતા નજરે પડે છે જેમાં મુખ્ય માર્ગ શાકળો થઇ જતા રાહદારીઓ તથા અન્ય…