ભારતના પ્રધાન મંત્રી નોટબંદી બાદ ભારતને કેશલેસ બનવવાની બની શકે એટલી કોશિશ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચોંકાવનારી વાત સામે આવી છે કે ઇન્ટરનેટની સ્પીડ માં ભારત તેના પાડોશી દેશો નેપાળ અને બાંગ્લાદેશ થી પણ પાછળ છે. આમ જોઈએ તો જ્યાં સુધી ઈન્ટરનેટની સુવિધા જ્યાં સુધી પ્રથમ તબ્બકાની ના થાય ત્યાં સુધી કેશલેસ વ્યવહાર સુંપૂર્ણ પણે શક્ય નાઈ બને. ડાઉનલોડ સ્પીડની વાત કરવામાં આવે તો ભારત દુન્યા માં 96 માં ક્રમે આવે છે, જયારે સરેરાશ બેન્ડવિથ મામલે આપણો દેશ ૧૦૫માં ક્રમે આવે છે. બેન્ડવિથનાં મામલે શ્રીલંકા, ચીન, દક્ષીણ કોરિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા અમારા પાડોશી દેશ ભારતથી ઘણા જ…
કવિ: SATYA DESK
શ્રીલંકામાં રમાય રહેલા અંડર-19 એશિયા કપ ની ફાઇનલ માં ઇન્ડિયાએ હોસ્ટ ટીમ શ્રીલંકાને 34 રનથી હરાવીને એશિયા કપ પોતાને નામે કર્યો।. ભારતે ટોસ જીતીને બેટીંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 273 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 239 રન બનાવીને ઓલ આઉટ થી ગઈ હતી. ભારત તરફ થી તેના ઓપનર બેટ્સમેન હિમાંશુ રાણાએ સૌથી વધારે ૭૧ રન અને શુભમ ગિલે ૭૦ રન બનાવ્યા હતા, જયારે શ્રીલંકા તરફથી નિપુન રણસીકા અને પ્રવીણ જયાવિકરમાએ ૩-૩ વિકેટ લીધી હતી. વળી બીજી તરફ શ્રીલંકા તરફથી આર કેલી સૌથી વધારે 62 રન અને પીએચકેડી મેન્ડિસે 53 રન બનાવ્યા હતા, અને ભારત કેપ્ટન અભિષેક…
[slideshow_deploy id=’6011′]
રિલાયન્સ જિયોએ શરુ કરેલી ફ્રી ઈન્ટરનેટ અને ફ્રી કૅલલિંગે મોબાઇલ મોબાઈલ નેટવર્ક ધરાવતી બધી કંપનીઓને મુંજવણમાં મૂકી દીધી છે. તો હવે રિલાયન્સ જિયો ની વેલકમ ઓફર પુરી જવા થઇ રહી છે તો બીજી તરફ ગ્રાહકોને લોભાવવામાટે બીજી કંપનીઓ અલગ-અલગ ઓફર જોડે છે. આ લડાઈમાં વોડાફોને પણ કૂદકો લગાવ્યો છે, વોડાફોને ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે એક નવી ઓફર માર્કેટ માં લઈને આવ્યું છે, આ ઑફરનું નામ ‘ડબલ ડેટા’ છે, આ ઓફર મુજબ જો તમે 1 જીબી ડેટાનું રિચાર્જ કરાવશો તો તમને એના બદલામાં 2 જીબી વાપરવા મળશે. પરંતુ આ ઓફર ફક્ત 4જી ઉપભોક્તા માટે જ છે. આ ઓફરનો લાભ લેવા…
ફોર્બ્સ ઇન્ડિયન મેગેઝીને 2016 ના ભારતના ધનિક સેલિબ્રિટિઝની યાદી જાહેર કરી છે. આ વર્ષની યાદીમાં દબંગ ખાને પોતાની દબંગાઈ બતાવી ને 270.33 કરોડની કમાણી સાથે પ્રથમ ક્રમે છે. જો કે ફેમ રેન્કમાં તે બીજા સ્થાને છે. જયારે બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરુખ ખાન અહીંયા 221 કરોડ સાથે બીજા સ્થાને અને ફેમ રેન્કમાં ત્રીજા સ્થાને છે, આમાં અક્ષય કુમારે 203 કરોડની સાથે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે પરંતુ ફેમ રેંન્કિંગ માં એને 11 મુ સ્થાન મળ્યું છે. જયારે ટોપ 10 માં પરિંકા ચોપડા અને દીપિકા પાદુકોણને પણ સ્થાન મળ્યું છે, જયારે ભારત તરફ થી ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોપ્યુલારિટી ઈન્ડેક્સમાં પ્રથમ…
પીએમ મોદીની નોટબંદીની જાહેરાત પછી મોદીના કેશલેસ ઇન્ડિયા ના સપનાના આધારે લોકોને ડિજિટલ પેમેન્ટ માટેના સંદેશનાં કારણે લોકો ઈ વોલેટનો યુઝ કરવાની ફરજ પડી છે. એના લીધે લોકો અત્યારે ઈ વોલેટમાં વધારે પડતા પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જનો ઉપયોગ થઇ રહ્યો છે. જે એપ આશાની થી અને ફ્રીમાં ડાઉનલોડ થાય છે. જેમાં તમે તમારા રૂપિયા રાખો છો. અને તેનો ઉપયોગ સરળતાથી બધી જગ્યાએ કરી શકો છો. આનાથી તમે મોટા ભાગની બધી જગ્યાએ પેમેન્ટ કરી શકો છો જેમકે મોબાઇલ રિચાર્જ, શોપિંગ, ટિકિટ બુકિંગ, અને બીજી ઘણી જગ્યા એ પેમેન્ટ કરી શકો છો. તો વસ્તુ તમારામાટે કેટલાક ફાયદા અને નુકસાન કરી શકે છે…
https://www.youtube.com/watch?v=95I5VaR7GeU
ક્રિકેટ ની જગત ની દુનિયા માં ખુબજ અગત્ય ના સમાચાર માં આઇસીસીદ્વારા એવોર્ડની આજે ઘોષણા કરવામાં આવી જેમાં ટીમ ઇંડિયાના આર અશ્વિનનો દબદબો રહેવા પામ્યો હતો , આર અશ્વિનને આઇસીસી ક્રિકેટર ઓફ ધ યરની સાથે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો છે. આઇસીસીએ જે નામો પર પસંદગી કરી છે તેની પસંદગી કાઉંસીલના સભ્યોના મતોના આધારે કરવામાં આવી છે જેમ ટીમ ઇંડિયાના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ પણ સામેલ છે આ પહેલા અમ્પાયર ઓફ ધ યરના એવોર્ડની ઘોષણા કરવામાં આવી જેમાં દક્ષિણ આફ્રિકાના મરેસ ઇરેસ્મસને આ ખિતાબ માટે પસંદ કરવામાં આવ્યા. તેમજ સ્પિરિટ ઓફ ક્રિકેટનો ખિતાબ પાકિસ્તાનના કેપ્તન મિસ્બાહ ઉલ હકને…
પાકિસ્તાન ક્રિકેટર શાહિદ આફ્રિદીના ફેન ની ધરપકડ કરવામાં આવી કારણકે તેણે એક મેચ વખતે આફ્રિદીના નામ અને નંબરવાળુ ટીશર્ટ પહેર્યુ હતુ, જયારે આ સમાચાર શાહિદ આફ્રિદીને મળ્યા ત્યારે તે ખુબજ દુઃખી થયો હતો. ખરેખર તો અસમમાં એક લાઇવ મેચ કરમિયાન સ્થાનિક પોલિસે ભાજપની યુવા પાંખ દ્વારા કરાયેલી ફરિયાદ બાદ રિપન ચૌધરી નામના એક યુવકની ધરપકડ કરી છે. તો આમા યુવકની ભૂલ માત્ર એટલી જ હતી કે તે આફ્રિદીનો ફેન હતો. જે માટે એની ઉપર 120 (બી) અને 294 કલમ લગાડીને એની ધરપકડ કરવામાં આવી છે. જેના ઉપર આફ્રિદીએ પોતાનો દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે રમતમાં કોઈ દિવસ રાજકારણ ના રાખવું…
[slideshow_deploy id=’5911′] કાર ઉત્પાદન કંપની એસ્ટન માર્ટિને ઈંટાલિયન ડિઝાયનર હાઉસ સાથે મળીને કાર વેન્કેશ જગાટો નામનું નવું મોડલ લોન્ચ કર્યું છે. વેન્કેશ જગાટોને 2016 વર્ષની સોઉથી સુંદર કાર ગણવામાં આવે છે. આ કોઈ સાધારણ કાર નથી. મેં 2016માં ઇટાલીના લેક કોમો માં આયોજિત Concorso d’Eleganza Villa d’Este માં એસ્ટન માર્ટિનનો લોન્ચ થઇ હતી. વેન્કેશ જગાટોની આખી બોડી કાર્બન ફાયબરથી બની છે. તેમાં 5.9-litre V12 એન્જીન લાગ્યું છે. જે 591 બીએચપીની તાકાત જનરેટ કરી શકે છે. તેની ડિઝાઇનની કરવામાં આવે તો Vanquish Zagato ને એસ્ટન માર્ટિન અને જગાટોના બેસ્ટ એલિમેન્ટથી ભેગા કરીને બનાવવામાં આવ્યું છે. આ કારના ફ્રન્ટ એન્ડમાં હેડલેમ્પ અને…