કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

[slideshow_deploy id=’5606′] આજકાલ યુવાનો માં સોશ્યિલ મીડિયા ખુબજ ઘેલું લાગ્યું છે ત્યારે  બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને લઇને હંમેશા ચર્ચામાં રહેતી ભારતીય મોડલ અર્શી ખાન ફરી એકવાર બોલ્ડ તસવીરોને લઇને વિવાદમાં છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરતી અર્શી ખાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની ટોપલેસ તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેણીના શરીર પર પાકિસ્તાની ધ્વજનું ટેટૂ જોવા મળી રહ્યું છે. અર્શી ખાનના આ તસવીરોને લઇને વિવાદ થઇ શકે છે. આ તસવીરોમાં અર્શી ખાનની છાતી, બેકસાઇડ સહિત અનેક જગ્યાએ પાકિસ્તાની ધ્વજના ફોટો જોવા મળી રહ્યા છે.તાજેતરમાં જ સેક્સ રેકેટમાં ફસાયેલી અર્શી ખાને પૂણે પોલીસ પર 15 લાખ રૂપિયા અને…

Read More

ભરૂચ તા 20: ભોલાવ ગ્રામ પંચાયત માં વોર્ડ નંબર ૧૩.૧૪  મતદાન મથક આશરે પાંચ કી.મી દૂર લઇ જવાતા વિવાદ ઉભો થયો છે.. ભોલાવ ગ્રામ પંચાયત માં મતદાન મથક બદલાતા વિવાદ ઉભો થયો છે . વોર્ડ ૧૩.૧૪ માં રેલ્વે ક્રોસિંગ ની પશ્ચીમ દિશામાં તમામ સોસાયટી ઓ હોઈ તેઓનું મતદાન મથક ૫૦૦ મી. ના વિસ્તાર સુધી માં હોવું જોઈએ તેવા આક્ષેપો ભોલાવ નવસર્જન પેનલ ના સભ્યો એ કર્યા હતા પરન્તુ મતદાન મથક તુલસીધામ નજીક આશરે પાંચ કિમિ દૂર લઇ જવાતા લોકો એ તથા ભોલાવ નવસર્જન પેનલ ના સભ્યો એ જીલ્લા સમહર્તા ની કચેરી ખાતે આજ રોજ મૌખિક રજુઆત કરી મતદાન મથક ૫૦૦…

Read More

હાલમાં ભરૂચ જીલ્લામાં એવા બનાવો બની રહ્યા છે કે જેમાં બાતમી આપી હોવાની માત્ર અને માત્ર શંકાના આધારે નાના મોટા ઝગડા અને મારામારીના બનાવો બની રહ્યા છે. મોહલ્લા લગતા અને શહેર છોડાવી દઈશ તેવી ધમકી અસામાજિક તત્વો તરફથી ખુલ્લેઆમ આપવામાં આવે છે. નવાઈની બાબત તો એ છે કે કેટલાક સંજોગોમાં માનસિક ત્રાસનો ભોગ બનનારા પોલીસતંત્રને આ સમગ્ર પ્રકરણ માટે રજૂઆત કરે છે. પરંતુ અગમ્ય કારણોસર પોલીસ તંત્ર કામગીરી  બજાવતો નથી. તાજેતરમાં આવો જ એક બનાવ અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં બન્યો હતો. જેમાં મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં  વિજય દલપત વસાવા વિદેશી અને દેશી દારૂનો ધંધો કરતો હોવાની લોકચર્ચા…

Read More

[slideshow_deploy id=’5532′] મુંબઇમાં ગઈકાલે સાજે બોલીવુડના એવોર્ડ્સ શો ‘સ્ટારડસ્ટ એવોર્ડ્સ ૨૦૧૬’ માં બોલીવુડના મોટા સ્ટાર પહોચ્યા હતા. આ શોમાં બધા સુપરસ્ટાર અલગ અલગ અંદાજ માં જોવા મળ્યા હતા. બોલિવૂડ હોય કે હોલિવુડ હોય એવોર્ડ શોમાં બધાની નજર હસીનાઓ પર હોય છે કે તે કેવી રીતે અને શું પેહરીને નજરે આવશે. પોતાના ગ્લેમર લૂક થી ફેમસ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર એક અનોખા અંદાજ માં જોવા મળી હતી તેને ટ્રાન્સપરન્ટ ગાઉન પેહરીને બધાને ચોંકાવીને બધાનું દયાન પોતાની તરફ ખેંચ્યું હતું. સોનમ કપૂરે ટ્રાન્સપરન્ટ ગાઉન પેહરીને  રેડ કાર્પેટ પોતાના જલવા વિખેર્યાં હતા. સોનમ કપૂરને તેના શાનદાર અભિનયના કારણે ‘સ્ટારડસ્ટ’ અવૉર્ડ શોમાં ‘એડિટર્સ ચોઈસ…

Read More

હાલમાં સીબીએસસીની માન્યતા અંગે શાળાઓમાં તપાસ ચાલી રહી છે અને કેટલીય સ્કૂલોમાં ભોપાળા બહાર આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આવો મામલો સામે આવ્યો છે. વીગતો મુજબ વડોદરાના ડીઈઓ એમએલ રતનુએ શહેરની 32 જેટલી શાળાઓ ની કરેલી તપાસ દરમ્યાન હારની રોડમાં આવેલી બ્રાઇટડે સ્કૂલમાં ચાલતા કૌંભાંડ નો મામલો બહાર આવ્યો છે. બ્રાઇટડે સ્કૂલના સંચાલકો બિન્દાસ રીતે કારેલીબાગના એફિલીએશન નંબરથી જ હરણીરોડ ઉપર બ્રાઇટડે નામની સ્કૂલ ચલાવી રહ્યા છે એટલું જ નહી કારેલીબાગ વીઆઈપી રોડ ઉપર પણ ધો-1 અને ધો-2 ના વર્ગો ચલાવી રહ્યા છે.જે તપાસ માં ગેરકાયદે હોવાનું ખુલવા પામ્યું છે. આમ, ડીઇઓની તપાસમાં ભોપાળું બહાર આવતા મોટી રકમો…

Read More

છેલ્લા ઘણા સમય થી મીડિયા માં ઉડી રહેલી દિશા પટણી અને ટાઇગર શ્રોફ  વચ્ચે ના રિલેશન ની અફવા પર દિશા એ આખરે મોન તોડ્યું છે થોડા સમય પેહલા રિલીઝ  થયેલી ફિલ્મ ‘બેફિકરા’ ના એક સોન્ગ માં બંને એક સાથે જોવા મળ્યા હતા ટેન્ડ બાદ થી ઉડેલી અફવા વિશે દિશા એ જણાવતા કહ્યું હતું કે “ટાઇગર શ્રોફ સાથે ના રિલેશન ની અફવા થી હું પરેશાન નથી અને હું માત્ર મારા  કામપર જ ધ્યાન એકત્રિત કરુ છુ.વધુ માં દિશા એ જણાવ્યું હતું કે તે માત્ર તેના કામ પર જ ધ્યાન આપે છે અને આવી ઘણા પ્રકારની અફવા બોલીવૂડ માં અવારનવાર કલાકારો માટે…

Read More

પારડીની એક પરણિતા એ પોતાના પતિ અને સાસરીયા સામે દહેજ અને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં પતિ પરાણે શારીરિક સંબંધ બાંધતો હોવાની અને ના પાડે તો અન્ય યુવતી સાથે સંબંધો રાખવાની ધમકી આપતો હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, યુવતીને પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવાની માંગણી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો એવી છે કે, પારડી અલકાનંદ એપાર્ટમેન્ટમાં રહેતી પલક(નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2011માં મુંબઇ ગોરેગાંવ ખાતે રહેતા રયુમન બરજોરજી ચીવલવાલા સાથે થયા હતા. લગ્ન પછી સાસરીયા દ્વારા પલકને દહેજની માગણી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. સાસરીયા…

Read More

જુનીયર હોકી વિશ્વ કપની બીજી સેમીફાઈનલમાં શુક્રવારે રોમાંચક મુકાબલામાં શૂટઆઉટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને  ૪-૨ થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મેજર ધ્યાનચંદ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં બંને હાફની સમાપ્તી બાદ સ્કોર ૨-૨ થી બરાબરી પર રહ્યો હતો. ત્યાર બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી નીકળ્યો હતો. ભારતની ટિમ તરફ થી  ગોલકીપર વિકાસ દહિયાએ સુંદર દેખાવ કર્યો હતો. વિકાસ દહિયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાને ઘણી વખત ગોલ કરતા રોક્યું હતું. ભારત માટે ફૂલ ટાઈમમાં ગુરજંત સિંહ અને મનદીપ સિંહે ગોલ કર્યો હતો. જયારે ઓસ્ટ્રેલિયા માટે ટોમ ક્રેગ અને લૈચલાન શાર્પએ ગોલ કર્યો હતો. ફાઈનલમાં તેમનો સામનો બેલ્જિયમથી થશે જેણે બે વખતની વર્તમાન વિજેતા જર્મનીને…

Read More

ક્રિકેટ જગત માં રસ ધરાવતા રસિયા માટે એક સમાચાર છે કે તેવો એ ભાગ્યજ  આવું સાંભળ્યું હશે ,વાત જાણે એમ છે કે સાઉથ આફ્રિકાની ઘરેલું અન્ડર-૧૯ મહિલા ક્રિકેટમાં એક વિચિત્ર મુકાબલો જોવા મળ્યો હતો જે જોઈ આપ થઇ જશો હેરાન , અંપુમલંગાની અન્ડર-૧૯ ની ટીમ ઇસ્ટનર્સ અન્ડર-૧૯ ટીમની સામે ૮ વિકેટ ગુમાવીને ૧૬૯ રનનો સમ્માન જનક સ્કોર બનાવ્યો હતો. ટી-૨૦ ની ગણતરીમાં આ સ્કોરને એક સારો માનવામાં આવી શકે છે પરંતુ ટીમના સ્કોરકાર્ડને જોઇનેતમારી આખો થઇ જશે પહોળી. ૨૦ ઓવર રમ્યા બાદ અંપુમલંગાની ટીમે ૮ વિકેટ ગુમાવીને ૧૬૯ રનનો સ્કોર બનાવ્યો હતો અને સૌથી હેરાન કરવાની વાત એ છે કે,…

Read More

રમત ગમત ની દુનિયા માં હાલ માંનવા સમાચાર એ છે કે  ભારતની PV Sindhu એ રિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કેરોલિન મારિનને હરાવી બીડબ્લ્યુએફ વર્લ્ડ સુપરસીરીઝમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પીવી સિંધુએ કેરોલિન મારિનને ૨૧-૧૭, ૨૧-૧૪ થી સીધા સેટોમાં હરાવી હતી. સ્પેનની કેરોલિન મારિનને પીવી સિંધુને રિયો ઓલમ્પિકની ફાઈનલમાં હરાવી હતી. તેના કારણે પીવી સિંધુને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. પીવી સિંધુને આ ટુર્નામેન્ટમાં ગ્રુપ બીની પોતાની પ્રથમ મેચમાં ચીનની સુન યુએ હરાવી દીધી હતી. તેના કારણે તેના પર બહાર થવાનો ભય લાગી રહ્યો હતો. પીવી સિદ્ધુ ની સફળતા ને લઇ નવી આશા બંધાઈ છે.

Read More