Author: Hemangi Gor- SatyaDay Desk

download 4

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉપરેટિવ બેન્કના ગ્રાહકો હવે છ મહિનામાં ફક્ત એક હજાર રૂપિયા જ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે. બંન્ક તરફથી આવો મેસેજ ગ્રાહકોને મોકલવામાં આવ્યો છે. સાથે જ બેન્કની બ્રાન્ચ બહાર પણ આ સૂચન લખવામાં આવ્યાં છે. તે બાદ મુંબઇમાં બેન્કની બ્રાન્ચ સામે જોરદાર હોબાલો શરૂ થઇ ગયો. મીડિયા રિપોર્ટસ અનુસાર, અનિયમિતતાના આરોપમાં ભારતીય રિઝર્વ બેન્કે મુંબઇ સ્થિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેન્ત પર 6 મહિનાનો પ્રતિબંધ મુક્યો છે પરંતુ આરબીઆઇએ સ્પષ્ટ કહ્યું છે કે PMC બેન્કનું લાઇસન્સ રદ્દ નહી થાય. આરબીઆઇ તરફથી આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે બેન્ક બેન્કિગં રેગ્યુલેશનની ધારા 35Aના સબ સેક્શન 1 અંતર્ગત બેન્ક…

Read More
image 1479827461 4820242637

પુણાગામમાં રહેતો ધો. 10નો વિદ્યાર્થી ખરાબ મિત્રોની સોબતમાં સ્પામાં ઐયાશી કરતો થઇ ગયો હતો અને બાદમાં આ મિત્રોએ જ સ્પામાં કોલગર્લ સાથેનો અશ્લીલ વીડિયો બનાવી વિદ્યાર્થીને બ્લેકમેઇલ કરી પોતાના ઘરનો જ ચોર બનાવી દીધો હતો. પુણામાં રહેતા ધો. 10ના વિદ્યાર્થીને સ્પાના રવાડે ચઢાવી ૩ બ્લેકમેઇલ કર્યો હતો અને બાદમાં 8.70 લાખ પડાવી લીધા હતા. પુણા પોલીસે આ કેસમાં 3 મિત્રોની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વધુમાં અનૈતિક પ્રવૃત્તિ બદલ સ્પા સંચાલક સામે પણ પોલીસ કાર્યવાહી કરશે. આ ધટનાની મળતી માહિતી પ્રમાણે, પુણામાં રહેતા નવીનભાઇ (નામ બદલ્યું છે) હીરા ઘસવાની શરણ પોલિસિંગ કરવાનું કામ કરે છે. મૂળ અમરેલીના વતની…

Read More
amd nav2 1569231003

શહેરની અંજલિ પાઠકને ગરબે રમવા માટે ફ્રેન્ડસની હેલ્પ જોઈએ છે કેમ કે તે માત્ર 5 ટકા દ્રષ્ટિ ધરાવે છે. તેણે કચ્છી નિયોન સ્ટાઈલના ચણિયાચોળી કરાવ્યા છે. માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતી ગૌરી વાઢેરે ગરબા રમવા માટે પછેડી અને કોટી સ્ટાઈલ ડ્રેસિંગને ફોલો કરવા રેડી છે તો રમા વડોદરા બૈસાખીના સહારે બેઠા ગરબા રમશે. આ દિવ્યાંગોની નવરાત્રિના પેશનથી લઈને ડ્રેસિંગથી સુધીની પ્રિપરેશન પર કામ કર્યું છે પૂર્વી ત્રિવેદીએ. તેઓ 2006થી કોશિશ ઈનેશિએટિવ અંતર્ગત નવરાત્રિમાં દિવ્યાંગો માટે કામ કરે છે. હું સીએનમાં ભણતી ત્યારે દિવ્યાંગો માટે એક્ઝામમાં રાઈટર તરીકે જતી. ત્યારથી જ મને તેમની અપાર શક્તિઓનો પરિચય થયો અને ક્યારેક તેમની માટે…

Read More
alish tel 1569236199

ઇન્ટરનેટના અભાવને લીધે, નોકરી હાથમાંથી નીકળી ગઈ જેની અસર તેલંગણાના અલિશ પર એવી પડી કે તેને અંતરિયાળ ગામમાં ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું. અલિશ મોબાઈલ ઈન્ટરનેટ કેફે ચલાવે છે અને પોતાની સેવા ખમ્મમ (તેલંગાણા)ની આસપાસનાં ઘણાં ગામોમાં ઈન્ટરનેટની સેવા આપી રહ્યો છે. 29 વર્ષનો અલિશ દરરોજ સવારે 9 વાગે પોતાની ‘ઈ-નેટ મોબાઈલ વેન’ લઈને નીકળે છે અને ગામડે ગામડે ફરે છે. જેને પણ ઈન્ટરનેટ સાથે જોડાયેલું અગત્યનું કામ કરવાનું હોય છે તે ઈ-નેટ વેનની મદદ લઈ શકે છે. હવે ગ્રામજનોને કોઈ સરકારી અરજી, આધારકાર્ડ, પાસપોર્ટ, નોકરી સંબંધિત કામ માટે શહેરમાં જવું પડતું નથી. અલિશની ઇ-નેટ વાનમાં બે કમ્પ્યુટર, 1 પ્રિન્ટર,…

Read More

બ્રિટનના બર્મિઘમમાં આવેલ કબ્રસ્તાનમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. તેના માટે કબ્રસ્તાનમાંથી 6500 હાડપિંજર બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ હાડપિંજરને કાઢવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, રેલ પરિયોજના અંતર્ગત બર્મિંઘમમાં સ્ટ્રીટ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ અહીં મશીનો દ્વારા ખોદકામ પૂરું કરવામાં આવ્યું છે. હવે હાડપિંજર બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ કબ્રસ્તાન 1801માં બન્યું હતું. જોકે 209 વર્ષ જૂનાં આ કબ્રસ્તાનમાં છેલ્લાં 46 વર્ષથી સાર્વજનિક મૃતદેહ દફનાવવામાં આવતા ન હતા. રેલ પરિયોજનાની ઘોષણા થયા બાદ છેલ્લા 12 મહિનામાં પુરાતત્ત્વ નિષ્ણાતની ટીમે અહીં કબ્ર…

Read More
navratri13 1569224897

નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહયા છે. અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીને લઈ ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. 50 જેટલા યુવક યુવતીઓ દ્વારા વેજલપુરના રજવાડું ખાતે ટ્રેડિશનલ છત્રીની થીમ પર ગરબાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. કચ્છી ચણિયાચોળી, ટ્રેડિશનલ દાંડિયા, કચ્છી છત્રી, બેડા વગેરે લઈ અને ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પનઘટ ગ્રુપ છેલ્લા 19 વર્ષથી પરફોર્મન્સ કરે છે. દુનિયાના અલગ અલગ દેશોમાં પણ તેઓએ ભારતનું ટ્રેડિશનલમાં નેતૃત્વ કર્યું છે. તેઓ માત્ર પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ રમે છે.

Read More
big boss7

ટેલિવિઝનના સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ ની 13 મી સીઝન 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. દર વખતની જેમ આ શોમાં પણ ઘણા બધા ટ્વિસ્ટ મળશે જે શોને વધુ મનોરંજક બનાવશે. તેના ચાહકો શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. મીડિયા કોરિડોરમાં ચર્ચા છે કે, આ વખતે બિગ બોસ 13 શોના હોસ્ટ સલમાન ખાનનાં ઇશારા પર ચાલશે. અત્યારે આ બધી બાબતોને બાજુએ મુકીએ અને તમને જણાવીએ કે આ વખતે બિગ બોસનું ઘર કેવું હશે. ઘરનું ઇન્ટીરિયર દર વખતની જેમ બદલાઈ ગયું છે. બિગ બોસના ઘરની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને શોના ચાહકો આ શોને વહેલી તકે…

Read More
iifa

મુંબઈમાં બુધવારે 18 સપ્ટેમ્બરના રોજ આઈફા એવોર્ડ્સનું આયોજન થયુ હતુ જેમાં બોલીવૂડના દિગ્ગજ સ્ટાર્સની હાજરી જોવા મળી હતી. આ સમારોહમાં સલમાન ખાન, કેટરીના કેફ, પ્રીતિ જિંટા, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર, વિક્કી કૌશલ, અદિતિ રાવ હૈદરી, ડેઝી શાહ, રિતેશ દેશમુખ, જેનિલિયા ડિસૂઝા જેવા બોલીવૂડના મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ મહેમાન પણ આવ્યું હતુ. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. એક્ટ્રેસ અદિતિ ભાટિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરી હતી જેમાં એક કુતરો બેઠેલો છે અને તેની વાતો ધ્યાનથી સાંભળી રહ્યોં છે. વાયરલ ક્લિપને અત્યાર સુધી 7 લાખથી વધુ વખત જોવાઈ ગયો છે.…

Read More
TRAIN 1

ભારતીય રેલવેએ દેશમાં રેલવે તંત્રના ખાનગીકરણની દિશામાં વધુ એક પગલું ભર્યુ છે. રેલવે દેશમાં 150 જેટલી ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. એંક અંગ્રેજી અખબારના અહેવાલમાં રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આગામી ચાર પાંચ વર્ષમાં 150 જેટલી ખાનગી ટ્રેનો દોડાવવાનો અમારો અંદાજ છે. તેના કારણે લોકોને વેઈટિંગ લિસ્ટથી છુટકારો પણ મળશે. અમે 150 પ્રાઈવેટ ટ્રેન સાથે શરુઆત કરવા માંગીએ છે. 1853માં ઇસ્ટ ઇંડિયા કંપનીએ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપની દ્વારા હિંદુસ્તાનમાં મુંબઈ શહેરમાં બોરીબંદર – થાણા રેલવે લાઇન પર પ્રથમ રેલવે પેસેંજર ટ્રેન સેવાની શરૂઆત કરી હતી. સ્ટીમ એંજિનો દ્વારા ખેંચાયેલી આ…

Read More
Online Payment 072418

ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરતી વખતે વારં વાર એવું થાય છે કે, ખાતામાંથી રૂપિયા તો કપાઇ જાય છે પરંતુ ચૂકવણી થતી નથી. આવુ ડેબિટ કાર્ડ સ્વાઇપ કરતી વખતે પણ થાય છે. આવુ થવાના કારણે ગ્રાહક પાસે કસ્ટમર કેર અથવા તો બેંકના ચક્કર લગાડવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. જ્યાં સુધી તમારા રૂપિયા તમારા ખાતામાં નહીં આવે ત્યાં સુધી તકલીફોનો સામનો કરવો પડે છે. બેંકો પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં ખૂબ જ સમય કાઢી નાંખતી હોય છે. પરંતુ હવે એવુ નહીં ચાલે. ભારતીય રિઝર્વ બેંકે હવે આ સમસ્યા માટે કડક કાયદા બનાવ્યા છે. જેનાથી ગ્રાહકોને રાહત મળી શકશે. આરબીઆઇએ જે નિયમ બનાવ્યો છે…

Read More