Author: Hemangi Gor- SatyaDay Desk

safe image 24

સુરતનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીની બૂમ બાદ હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનો સિરામિક ઉદ્યોગ પણ મંદીના ભરડામાં આવ્યો છે. સાબરકાંઠામાં આવેલા સિરામિકના ૧પમાંથી ચાર પ્લાન્ટ બંધ કરાયા છે. ચાર પ્લાન્ટ બંધ થતા પાંચ હજારથી વધુ કામદારો બેકાર બન્યા છે. બીજી તરફ જિલ્લાના રીઅલ એસ્ટેટમાં પણ મંદીનો માર પડ્યો છે.

Read More
download 6

ટીવી રિયલીટી શો બિગ બોસ 12ની કંટેસ્ટેન્ટ રહી ચૂકેલી જસલીન મથારુ હંમેશા તેના બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહે છે. આજકાલ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ રહી છે. હાલમાં તેની તસવીરો સામે આવીછે. આ તસવીરોમાં જસલીને બ્લૂ કલરની વન ઑફ શોલ્ડર ટૉપ અને મિની સ્કર્ટમાં હોટ લાગી રહી છે. જેમા તેને મિનિમલ મેકઅપ, ખુલ્લા વાળ તેના લુકને ચાર ચાંદ લગાવી રહ્યા છે. જસલીનની આ તસવીરો ડાયરેક્ટર રાજ શાંડિલ્યની બર્થ ડે બેશની છે. જણાવી દઇએ કે જસલીને બિગ બોસ 12માં અનૂપ જલોટાની સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેને સલમાન ખાન સાથે કબૂલ કર્યું હતું કે તે અનૂપ સાથે રિલેશનશિપમાં છે.…

Read More
safe image 23

શેરબજારમાં દિવસના અંતે મોટો કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટના મિશ્ર અને નબળા સંકેતોને પગલે ભારતીય શેરબજાર ગગડીને બંધ થયું છે. જેમાં સેન્સેક્સ −503.62 અંક એટલે કે 1.29% ટકા ઘટીને 38,593.52 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −157.00 પોઈન્ટના ઘટાડા સાથે 11,431.20 પર બંધ થઇ છે. આજે સવારે કારોબારની શરૂઆતમાં પ્રમુખ સૂચકાંક સેન્સેકસ 160.27 પોઈન્ટ એટલે કે 0.41 ટકા ગગડીને 38,936.87 પર જ્યારે નિફ્ટી 50 આંક 49.95 પોઈન્ટ એટલે કે 0.43 ટકા ઘટીને 11,538.25 પર ખુલ્યા હતા. બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 7…

Read More
safe image 22

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં અમેરિકા પરફોર્મન્સ આપવા પહોંચી હતી. હાલમાં જ મલાઈકાએ ઈનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ફિટ ઈન્ડિયા મુવમેન્ટ માટે એક્સરસાઈઝ શીખવી રહી છે. બન્યું એવું કે અર્જુન રામપાલે #MakeYourMoov માટે મલાઈકાને નોમિનેટ કરી હતી. આ જ ચેલેન્જને પુરી કરવા માટે ફેન્સને કરસત શીખવવા માટે તેણે વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે આ ચેલેન્જ પુરૂ કર્યા બાદ ઋતિક, ટાઈગર, રકુલ પ્રિત અને અર્જુન કપૂરને આગળ આ ચેલેન્જ કરી છે. મલાઈકાએ આગળ એમ પણ કહ્યું કે ચાલો આપણે મળીને ભારતને એક ફિટ દેશ બનાવીએ. આ વીડિયો પર આમ જનતાતો કોમેન્ટ કરી જ રહી છે…

Read More
WhatsApp Image 2019 09 25 at 3.41.44 PM

વરાછામાં આવેલી આશાદીપ વિદ્યાલય-1માં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને રોજ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો રોષ રાખીને વાલીઓ બુધવારે શાળાએ પહોંચી ગયા હતા અને માર મારનાર સહિત અન્ય શિક્ષકોને માર માર્યો હતો. આખરે શાળાના સંચાલકો દ્વારા માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દઈને સમાધાન કરી લેવામાં આવ્યું હતું. પરંતુ શાળામાં ઘુસીને શિક્ષકોને માર મારવાના કેસમાં શિક્ષકો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ફરિયાદ કરવા શાળાએ આવીને હોબાળો મચાવ્યો હતો. જેથી શાળા દ્વારા વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક વિપુલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. જેથી મામલો થાળે પડ્યો હતો. બાદમાં વાલીઓ સ્કૂલથી જતાં રહ્યાં હતાં. સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, વાલીઓએ શાળા…

Read More
WhatsApp Image 2019 09 25 at 3.34.25 PM

સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજના અગ્રણી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હાડીડા ગામના  વતની લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરાના ભાઈ નરસીભાઈ કાનજીભાઈ ઘોડાદરા ના ધર્મપત્ની ઉજીબેન નરસીભાઈ ઘોડાદરા ઉ.વ. 70 ની હાડીડા ગામે તેમના ઘરમાં સવારના 10થી12 ના સમયમાં કોઈ અજાણ્યાઓ હત્યા અને લૂંટ કરી નાસી ગયાનો બનાવ બનવા પામ્યો છે. ઉજીબેન અને તેમના પતિ હાડીડા ગામે નિવૃત જીવન જીવતા હતા અને ખેતીવાડીનું ધ્યાન રાખતા હતા. રોજ સવારે ઉજીબેનના પતિ નરસીભાઈ કોઈ કામ અર્થે વિજપડી ગામે ગયા હતા ત્યારે ઉજીબેન ઘરમાં એકલા હોય તે સમયે કોઈક અજાણ્યાઓ ઘરમાં ઘુસી ને ઉજીબેનની હત્યા કરી તેમના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સાડા અગિયાર…

Read More
images 2

રવિવાર, 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ વર્ષે નવરાત્રિ 9 દિવસની રહેશે. 29 તારીખે ઘટ સ્થાપના સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિમાં યોગમાં થશે. દેવી માતા હાથિ પર સવાર થઇને આવી રહી છે. નવરાત્રિના નવ દિવસમાં દેવી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એકમના દિવસે શૈલપુત્રી, બીજના દિવસે બ્રહ્મચારિણી, ત્રીજના ચંદ્રઘંટા, ચોથે કુષ્માંડા, પાંચમે સ્કંદમાતા, છઠ્ઠે કાત્યાયની, સાતમે કાલરાત્રિ, આઠમે મહાગૌરી અને નોમે સિદ્ધિદાત્રિની પૂજા કરવામાં કરવામાં છે. એકમ તિથિ એટલે 29 સપ્ટેમ્બરે ઘટસ્થાપના માટે બ્રહ્મ મુહૂર્ત શુભ માનવામાં આવે છે. 3 ઓક્ટોબરે લલિતા પંચમી, 6એ મહાષ્ઠમી અને 7 ઓક્ટોબરે મહાનવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. 2 થી 10 વર્ષની…

Read More
ankita lokhande 1569387082

ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બાગી 3’ની સ્ટારકાસ્ટમાં અંકિતા લોખંડેવાલા સામેલ થઇ છે. આ ફિલ્મમાં અગાઉથી જ શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ સામેલ હતાં. ટેલિવિઝનથી ફિલ્મોમાં આવનારી અંકિતા છેલ્લે કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘મણિકર્ણિકા’માં દેખાઈ હતી. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ ટાઇગરના મોટા ભાઈના રોલમાં છે અને તે જ ફિલ્મનો વિલન પણ છે. જ્યારે અંકિતા ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની બહેનના રોલમાં દેખાશે. આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મને સાજીદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ‘બાગી’ સિરીઝની પહેલી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં હતાં. આ ફિલ્મથી શ્રદ્ધા અને…

Read More
safe image 21

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે બપોરે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ હવેથી ધોરણ 5 અને ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે. જોકે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિના પછી ફરીથી એક તક અપાશે અને તેઓની બીજી વખત પરીક્ષા લેવાશે. જો ફરીથી લેવાયેલી પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેવા વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં જવા દેવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ કરાયેલા ફેરફારનો અમલ ચાલુ વર્ષે જ કરી દેવાશે કેન્દ્રના રાઇટ ટૂ એજ્યુકેશન (RTE)ના નિયમોમાં આ માટેના જરૂરી સુધારા વધારા કરી દેવાયા છે. આ સુધારાનો અમલ રાજયની તમામ સરકારી તથા ગ્રાન્‍ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓએ…

Read More
Mercedesben

‘હીરોના શહેર’ તરીકે ઓળખાતા ગુજરાતના સુરત શહેરમાં પાંચ લાખથી વધારે કર્મચારીઓને આ વખતે બોનસથી વંચિત રહેવું પડશે. દર વર્ષે પોતાના કર્મચારીઓને બોનસ તરીકે કાર, ઘરેણા અને લક્ઝરી ફ્લેટ આપનારા હીરાના પ્રખ્યાત બિઝનેસ સવજી ધોળકિયાને પણ આ વર્ષે હીરા ઉદ્યોગમાં મંદીને ધ્યાનમાં રાખીને પોતાના હાથ ઉંચા કરી લીધા છે. ધોળકિયાએ કહ્યું કે હીરા ઉદ્યોગ 2008 કરતા પણ વધારે ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ધોળકિયાએ કહ્યું કે, જ્યારે સમગ્ર ઉદ્યોગ મંદીનો ભોગ બન્યો છે એ‌વામાં અમે આવી મોંઘી દાટ ભેટ આપવા માટેનો ખર્ચો કેવી રીતે ઉપાડી શકીએ? અમે હીરા ઉદ્યોગના કર્મચારીઓના આજીવિકાને લઈને ચિંતિત છીએ. ગયા વર્ષે સાત મહિનામાં હીરા ઉદ્યોગમાંથી…

Read More