જૂનાગઢ ભાજપના આગેવાન વીનું અમીપરા સામે ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે એક મહિલાને માર માર્યાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. જમીન ખાલી કરાવવા બાબતે આ ઘટના બની હોવાનું જણાયું છે. સામા પક્ષે વીનું અમીપરાએ પણ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. પોતાની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી પશુ ચરાવીને નુકસાન કર્યું હોવાની તેમણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંનેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી.
કવિ: Satya Day News
મહારાષ્ટ્રના ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા 10 લોકોના મોત નિપજ્યા છે. ધુલેના શાહપુર ગામ પાસેની કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ ધડાકાભેર બોઇલર ફાટી નીકળ્યું. આ ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે તે 5 થી 10 કિલોમીટર દુર સુધી સંભળાયો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે.
સુરત DCB પોલીસે ચાર વર્ષથી ભાગતા-ફરતા એક આરોપીને ફિલ્મી સ્ટાઇલમાં પકડી પાડ્યો છે. કિશોરીને ભગાડી જવાના વર્ષ 2015માં અપ્પુ સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. DCB પોલીસે મળેલી બાતમીના આધારે આસામના ડિબુગઢ રેલવે સ્ટેશનથી આરોપીને પકડી સુરત લઈ આવી છે. આરોપીએ જણાવ્યું હતું કે, પોલીસને ચિટીંગ કર કે પકડ લિયા સાહેબ, કપિલ શર્મા કે શો મેં આપ કા નામ ખુલા હે કહી રેલવે સ્ટેશન બુલાયા ઓર પકડ કે સુરત લે આયી હે, મુજ પર નાબાલિક લડકી કો ભગા લે જાને કા આરોપ લગા હે. સુરત સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટ માટે લવાયેલા આરોપીએ પોતાના નિવેદનમાં પણ પોલીસ ફિલ્મી ડાયલોગ સંભળાવી…
વડાપ્રધાનના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ ખુદને પદ પરથી કાર્યમુક્ત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, સરકારના મુખ્ય પ્રવક્તા સીતાંશુ કારે કહ્યું કે, PM મોદીએ મિશ્રાને બે અઠવાડીયા સુધી કાર્યભાર સંભાળવા માટે કહ્યું છે. જ્યારે PMએ પી.કે.સિન્હા(સેવાનિવૃત IAS અધિકારી)ને PMOમાં વિશેષ કાર્ય અધિકારી (OSD)ની નિમણુક કરી છે. ઉલ્લેખનીય છે કે, નૃપેન્દ્ર મિશ્રાની કાર્યશૈલા શાર્પ છે અને કદાચ એ જ કારણે PM મોદી એમને મુખ્ય સચિવના રૂપે લાવ્યા હતા, PM મોદીએ 2014માં મુખ્ય સચિવ તરીકે એમની નિમણુક કરી હતી અને ઘણા રાજકીય દળોએ નિમણુકનો ઘણો વિરોદ્ધ પણ કર્યો હતો. મિશ્રાની નિમણુક માટે એનડીએ સરકારે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ મે 2014માં એક વટહુકમ…
કાશ્મીર મામલે બરાબરની ધોબી પછાડ ખાધા બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ જ નથી લઈ રહ્યું. દુનિયાના તમામ શક્તિશાળી દેશો અને ખુદ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કારમા પરાજય બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે. દેશના નામે સંબોધનમાં ઈમરાના ખાને ભારતને ધમકી આપવા જતા બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. જેનાથી પાકિસ્તાને એ સ્વિકાર કર્યો હતો કે ભારતે બાલાકોટમાં સૈન્ય કાર્યવાહી કરી હતી. જેથી પાકિસ્તાનની વધુ એક ફજેતી કરાવી હતી. ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મામલે કહ્યું છે કે, મોદી સરકાર જો પીઓકે પર કઈ પણ કરશે તો…
બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ સાહોની ચર્ચા આ ફિલ્મની ઘોષણા થયા બાદથી જ થઇ રહી છે. ફેન્સ પ્રભાસનો નવો બેડ બૉય અવતાર જોવા માટે આતુર છે. સાથે જ બધી જ ફિલ્મના એક્શનને લઇને ઉત્સાહિત છે. સાહોનાં ટીઝર, ટ્રેલર સાથે અનેક ગીતો રિલિઝ કરવા કરવામાં આવ્યા બાદ હવે દર્શકોની આતુરતાનો અંત આવ્યો છે અને આ ફિલ્મ રીલીઝ થઇ ગઇ છે. મારધાડ એક્શન, ગેંગ્સ્ટરગિરી અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે પ્રભાસનો રોમાન્સ આપણે ટ્રેલર અને ગીતોમાં જોયો જ છે. પરંતુ શું તમારા ધ્યાનમાં આવ્યું કે એક હદ સુધી શ્રદ્ધા અને પ્રભાસનો રોમાન્સ કેટલો નકલી લાગી રહ્યો છે? ફિલ્મના મેકર્સે આ વાતની પુષ્ટિ પહેલાં જ…
જમ્મુ-કાશ્મીર મામલે ભારે તણાવ વચ્ચે પાકિસ્તાને પોતાની બેલાસ્ટિક મિસાઈલ ગઝનવીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલની રેંક 290 થી 320 કિલોમીટર છે. તે 700 કિલો વિસ્ફોટક સામગ્રી લઈએ જવામાં સક્ષમ છે. એટલુ જ નહીં આ અગાઉ પાકિસ્તાન ઘોરી અને બાબર જેવી મિસાઈલ લોન્ચ કરી ચુક્યું છે. પણ શુ તમે જાણો છો કે પાકિસ્તાન પોતાની આ મિસાઈલોના નામ કોના પર રાખી રહ્યું છે અને કેમ? ઈતિહાસ પર નજર કરવામાં આવે તો આ બધા જ એ નામો છે જેમણે ભારત પર આક્રમણ કર્યા. જોકે આ હત્યારાઓએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે પાકિસ્તાન પર ભારતનો જ એક ભાગ હતું. તેમાંથી મોટા ભાગના…
ઢબુડીમાના ઢોંગનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે ઢબુડી માએ પોતાના ભક્તોને જાણે છુટ્ટો દોર આપ્યો છે. અને અંધશ્રદ્ધા તેમજ ઢોંગનો પર્દાફાશ કરનારાઓને ધમકી આપવાની શરૂઆત થઈ છે. એક રાજકીય વ્યક્તિના મોબાઈલથી તેમને પર્દાફાશની કામગીરી બંધ કરો તેવી ધમકી આપવામાં આવી છે. બીજીતરફ સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં બોટાદના ભીખાભાઈનું મરણ સર્ટીફિકેટ જોઈ લેવાની ધમકી આપવામાં આવી છે. રાજકોટ – વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની પત્રકાર પરિષદ, ઘુતારા ઢબુડી માતાની ઓડિયો કલીપ કરી જાહેર, પત્રકાર સાથે વાતચીતમાં ઘુતારા ઢબુડીએ ભીખાભાઇ નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ જોઈ લેજો કહી ધમકી મારી, ધૂતરો ઢબુડીના માણસો એક પાટલે આશરે દોઢ કરોડ…
મુંબઈના પોશ વિસ્તારમાં ઓશિવારા લોખંડવાલામા ગઈ રાતે એક હીરોઈનની આત્મહત્યા કરવાની ખબર વાયરલ થઈ છે. હીરોઈને અપાર્ટમેન્ટનાં પોતાના ફ્લેટની છત પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકનું નામ પર્લ પંજાબી બતાવવામાં આવી રહ્યું છે. તેની ઉંમર 22થી 25 વર્ષની અંદર છે. થોડા સમય પહેલા જ બોલિવૂડમાં પર્લએ પગ મુક્યો હતો. તે એક મોડેલ છે. પર્લને ફિલ્મી દુનિયા સાથે ખુબ લગાવ હતો. તે છેલ્લા ઘણા સમયથી ફિલ્મમા આવવા માટે મહેનત કરી રહી હતી. પરંતુ તે સફળ ન રહી શકી. એવી પણ ખબર છે કે તે એક જગ્યાએ નોકરી કરી રહી હતી અને તેની માતા સાથે કોઈ અણબન હતી. પહેલા પણ…
પાકિસ્તાનના પીએમ ઈમારાન ખાનના ઓફિસનો પાવર સપ્લાય બંધ થવાનો છે. તેનવા સચિવાલયે આટલું બિલ બાકી રાખ્યું છે કે વિજળી વિભાગના કર્મચારીઓએ તેમને ઘમકી આપવાનો વારો આવ્યો છે કે, વિજળીનું બિલ ભરો નહીં તો વિજળી કાપી જઈશું. હકિકતે, ઈસ્લાબાદ ઈલેક્ટ્રિકલ સપ્લાઈ કંપનીએ ઈસ્લામાબાદ સચિવાલયને નોટિસ પાઠવી છે. નોટિસ શું છે? જાણકારી મળી આવી છે કે તે નોટિસમાં લખ્યું છે કે વિજળીનું બિલ ભરો નહીં તો વિજળી કાપી દેવામાં આવશે. તમારું મહિનાઓનું બિલ બાકી છે અને તમે પેમેન્ટ નથી કર્યું. વિજળી કંપનીના કર્મચારીએ પાક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘સચિવાલયની સાથે આ સમસ્યા વર્ષો જુની છે. જો બાકી બિલની ચુકવણી ન…