અમેરિકી રિસર્ચ એજન્સી નાસા (NASA)એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક વિશાળ તારાનો વિસ્ફોટ રેકોર્ડ કરવામાં આવ્યો છે. નાસા દ્વારા અંતરિક્ષમાં રેકોર્ડ કરવામા આવેલો આ ધમાકા ધરતીથી લગભગ સાત કરોડ પ્રકાશ વર્ષ દૂર સ્થિત એસએન 2018 જીવી સુપરનોવામાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. નાસાએ પોતાના સત્તાવાર ટ્વીટર હૈંડલ પર આ વીડિયો શેર કર્યો છે. સુપરનોવા અંતરિક્ષમાં એક તારોનો સૌથી મોટો વિસ્ફોટ થયો છે. વીડિયોમાં સુપરનોવા 2018 જીવીની લુપ્ત થતી રોશની જોઈ શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ ઘટના અત્યંત દુર્લભ છે.આ તારાને 1791માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શેલે ‘spiral nebula’ તરીકે ઓળખાવ્યો હતો. લગભગ એક વર્ષ ટાઈમ-લેપ્સ અનુક્રમ ફૈલા, સુપરનોવા…
કવિ: Satya Day News
સયાજીગંજ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક લોકો મહિલાઓના વેશ પરિધાન કરીને અપ્રાકૃતિક કૃત્ય કરવા માટે લોકોને લલચાવતા ત્રણ પુરુષો ઝડપાયા હતા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે, યુનિવર્સિટી મેઇન રોડ પર, વિટકોસ બસ સ્ટેશન પાસેના સુલભ શૌચાલય નજીક તથા કમાટી બાગ રોડ પર અને પ્રતાપગંજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓનો વેશ ધારણ કરી અપ્રાકૃતિક કૃત્ય માટે કેટલાંક તત્ત્વો લોકોને અને ખાસ કરીને નવજુવાનોને લલચાવતા હતા. લોકોને લલચાવ્યા બાદ અંધકારમય જગ્યાએ કે નજીકના સુલભ શૌચાલયમાં લઈ જઈ અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવે છે. જો કોઈ નબીરો દેખાય તો બ્લેકમેઇલ પણ કરતા રહે છે. સયાજીગંજ પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે પ્રતાપગંજ પોલીસચોકીની…
1.33 કરોડના MD ડ્રગ્સ કેસમાં દિવસે ને દિવસે નવા નવા ઘટસ્ફોટો થઈ રહ્યા છે. ત્યારે આ ડ્ર્ગ્સ કેસમાં મુંબઈથી સુરત સુધીની એક ચેઈનને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. જેમાં એરોનોટિકલ એન્જિનીયર, બી.ફાર્મ થયેલો યુવક, કરોડપતિ આદિલ નૂરાની, મુંબઈના ડુંગળીના વેપારી સહિત 11 જણાને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામે મુંબઈથી ડ્રગ્સ સુરતમાં ઘૂસાડી યુવાધનને ડ્રગ્સના નશામાં ધકેલ્યું છે. ગત 22 સપ્ટેમ્બરના રોજ ત્રણ અલગ અલગ જગ્યાએથી ત્રણ આરોપીઓને 1.33 કરોડના MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપા પાડવામાં આવ્યા હતા. જેમાં સંકેત અસલાલીયા, વિનય પટેલ અને સલમાન ઝવેરીનો સમાવેશ થતો હતો. ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં અન્ય ડ્ર્ગ્સ…
નર્મદા જિલ્લાના જુનારાજુવાડિયા ગામના રહેવાસી શનુભાઈ વસાવાની 25 વર્ષીય પુત્રી જયશ્રીએ ચાર વર્ષ પહેલાં વિરમગામના નરસિંહપુરા ગમે રહેતા અશોક પ્રજાપતિ સાથે લગ્ન કર્યા હતા અને એક બાળકીનો જન્મ થયો હતો જે હાલ ત્રણ વર્ષની છે. છેલ્લા ત્રણ મહિનાથી અશોક અને જયશ્રી વચ્ચે અણબનાવ હતો. બે દિવસ પહેલા જયશ્રીએ તેની માતાને ફોન પર રડતા રડતા કહ્યું હતું કે તમે મારી દીકરીને સાચવજો અને ભણાવજો. આટલું કહી ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. બીજા દિવસે ફરી જયશ્રીએ ફોન કરી ફરી એ જ વાત કરી હતી. બાદમાં મોડી રાતે શનાભાઈ પર ફોન આવ્યો હતો કે જયશ્રીનું મોત થયું છે જેથી તેઓએ જમાઈ અશોકને…
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્વોરન્ટીન કરવા માટે લગાવવામાં આવેલા સીલથી કોંગ્રેસનેતા મધુ યાક્ષી ગૌડના હાથ પર ફોલ્લા પડી ગયા છે. આ સિવાય તેમને દુખાવો અને ખજવાળ પણ શરૂ થઈ ગઈ છે. ગૌડે નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપ સિંહ પુરીને આ અંગે ફરિયાદ કરી છે. તેમણે સોમવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે હરદીપ સિંહ પુરીજી, દિલ્હી એરપોર્ટ પર સ્ટેમ્પિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી ઈન્કમાંના કેમિકલ પર ધ્યાન આપવામાં આવે. ગઈકાલે એરપોર્ટ પર મારા હાથથી સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું હતું. એ પછીથી જ દર્દ અને ખજવાળ આવી રહી છે. હવે મારો હાથ કંઈક આવો દેખાઈ રહ્યો છે. ગૌડે ટ્વિટર પર પોતાના હાથની બે તસવીર પણ…
ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સારવાર બાદ સોમવારે રાત્રે હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. જોકે તેમના ડોક્ટરે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તબિયતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હજુ જોખમ સંપૂર્ણ ટળ્યું નથી. વ્હાઈટમાં હાઉસમાં ટ્રમ્પે માસ્ક પણ હટાવી દીધું હતું. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લઈ શકે છે. જોકે વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે હજી ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યું નથી. ત્રણ દિવસ પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પહોંચ્યા છે. અહીં તેમના પર્સનલ ડોક્ટર સીન કોનલેએ કહ્યું…
ભારતીય સભ્યતા અને સંસ્કૃતિમાં પગે લાગવાની એટલે કે ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે. આપણે જ્યારે કોઇ વિદ્વાન કે ઉંમરથી મોટા વ્યક્તિને મળીએ છીએ ત્યારે તેમના પગ સ્પર્શ કરીએ છીએ. આ પરંપરાને માન-સન્માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. ચરણ સ્પર્શ કરવાની પરંપરા માત્ર એક અભિવાદન કરવાની રીત જ નથી, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. શરીરમાં મસ્તિષ્કથી લઇને પગ સુધી સતત ઊર્જાનો સંચાર થાય છે. તેને કોસ્મિક ઊર્જા કહેવામાં આવે છે. આ રીતે જ્યારે આપણે કોઇ વ્યક્તિના પગનો સ્પર્શ કરીએ છીએ, ત્યારે તેમની પાસેથી ઊર્જા લઇએ છીએ. સામે રહેલાં વ્યક્તિના પગથી ઊર્જાનો પ્રવાહ હાથ દ્વારા આપણાં શરીરમાં પહોંચે છે. પગ સિવાય…
સ્કૉટલેન્ડના આઇનહૈલો દ્વીપ (Eynhallow island in Scotland) તેની સુંદરતા માટે વિખ્યાત છે. તે અનેક રહસ્યોથી ભરેલો છે. પણ અહીં કોઇ જતું નથી કેમ જાણો કારણ… દુનિયામાં તેવી અનેક જગ્યાઓ છે જે ખૂબ જ સુંદર છે પણ તેમ છતાં અહીં કોઇ આવતું જતું નથી. ભૂતિયા શહેરોની જેમ જ દુનિયામાં તેવી અનેક જગ્યા આવેલી છે જે સુંદર છે પણ ત્યાં કોઇ અનેક કારણો સર જતું નથી. અને આવી જ એક જગ્યા છે સ્કૉટલેન્ડનું આઇનહૈલો (Eynhallow) દ્વીપ, હરિયાળીથી ભરેલ અને ખૂબ જ સુંદર આ દ્વીપ હરિયાળીથી બરેલો છે. અહીં સુંદર વનરાજી છવાયેલી છે, સુંદર પર્વતો છે પણ તેમ છતાં આખા વર્ષ દરમિયાન અહીં…
જ્યારે તમારુ પેટ ફૂલી જાય છે, તો કબજિયાતની સ્થિતિ પેદા થતી હોય છે. એવામાં તમારી ઈંસ્ટેંટ રેમેડી શું હોવી જોઈએ? જો તમે ઘરેલુ નુસ્ખામાં વિશ્વાસ રાખો છો તો, આજે અમે તમારા માટે એક અચૂક આયુર્વેદિક નુસ્ખા લાવ્યા છે. જે કેટલાક સમયમાં જ તમારી કબ્જની સમસ્યાને હલ કરી દેશે. આંતરડાઓના માર્ગને સાફ પણ કરે આયુર્વેદિક હેલ્થ કોચ અને પ્રાણ હેલ્થકેયર સેન્ટરની સંસ્થાપક ડિંપલ જાંગડા જણાવે છે કે, ઘી અમારા શરીરને ચિકણાઈ પ્રદાન કરવામાં મદદ કરે છે અને આંતરડાઓના માર્ગને સાફ પણ કરે છે. આ વેસ્ટ પ્રોડક્ટના મૂવમેન્ટમાં પણ સુધાર કરે છે. જેનાથી કબજિયાતનો ખતરો પણ ઓછો રહે છે. તમે પણ ઘીથી કરી…
સફેદ લસણના ફાયદા વિશે તો આપણે બધા જાણીએ છીએ. કારણ કે આપણા રોજિંદા ભોજનમાં સફેદ લસણનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે, પરંતુ શું તમે કાળા લસણ વિશે જાણો છો? ખૂબ ઓછા લોકો કાળા લસણનો ઉપયોગ કરે છે, જેના કારણે લોકોને તેના ફાયદા પણ ખબર હોતા નથી. તો આજે આપણે કાળા લસણના ફાયદાઓ વિશે જાણીશુ આ રીતે બનાવો કાળુ લસણ ઘર પર કાળુ લસણ બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી. તમે તેને બનાવવા માટે તાજું એટલે કે, સફેદ લસણ લઈ લો, હવે તેને 60 ડિગ્રી તાપમાન પર 2 થી 3 અઠવાડિયા સુધી રાખો. બ્લેક ગાર્લિકને ફોર્મેટ કરને બનાવવામાં આવે છે. ફર્મેંટેશનના કારણે…