નોકરી ની શરૂઆત કરતા સમયે જ રિટાયરમેન્ટની પ્લાનિંગ કરી લેવી ભલાઈ છે. ઘણી વખત લોકો વિચારે છે કે, જો હું રિયાયરમેન્ટ સુધી 1 કરોડ રૂપિયા ભેગા કરી લવ તો લાઈફ સેટ છે, પરંતુ જ્યારે એ વિચારો છો ત્યારે બીજા ઘણા બધા ફેક્ટર્સ પર તેમનુ ધ્યાન જતુ નથી. કારણ કે, આજે જે 1 કરોડ રૂપિયા છે, તે 25 અથવા 30 વર્ષ બાદ તેની વેલ્યુ 1 કરોડથી ઓછી હશે. કારણ કે, પ્લાનિંગ કરતા સમયે અમે મોંઘવારીના ફેક્ટરને ધ્યાનમાં રાખતા નથી. અમે અહીંય પર તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમારા 1 કરોડનું રિટાયરમેન્ટ કોર્પસ તમારા માટે પુરતુ હશે કે નહી અને જો…
કવિ: Satya Day News
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભાવનગરમાં વિશ્વનું સૌથી મોટુ CNG ટર્મિનલ સ્થાપવાની મંજૂરી આપી છે. આ સાથે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.જેના માટે સરકારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગૃપ-કોન્સોર્રીયમને પ્રોજેકટ ડેવલપર તરીકે મંજૂરી આપવામાં આવશે..ટર્મિનલની સ્થાપનાથી સોળસો કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. ટર્મિનલની સ્થાપનાથી સોળસો કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે ટર્મિનલ માટે પ્રથમ તબક્કામાં ૧ હજાર ૩૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે.. આ પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ ૧ હજાર ૯૦૦ કરોડનું મૂડીરોકાણ છે. આ ટર્મિનલ રાજ્યના સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેકટ…
દુનિયાના લગભગ દરેક દેશના નાગરિક પોતાની આવક પ્રમાણે, સરકારને TAX એટલે કે, ટેક્સ આપે છે. તે સિવાય દરેક દેશની સરકાર સામાનની ખરીદ-વેચાણ પર પણ એક નિશ્વિત દરથી ટેક્સ વસુલે છે. દેશના બધા નાગરિકોને સરકાર દ્વારા લગાવવામાં આવેલ ટેક્સને આપવો જોઈએ. કારણ કે, આ દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે ઘણા દેશ બર્ફનો ટુકડો ખરીદવા માટે અથવા તાશની ગાડી માટે પણ ટેક્સ લેતા હોય છે. આજે અમે તમને દુનિયાના અજીબો ગરીબ ટેક્સ વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશે. અજીબોગરીબ ટેક્સ અમેરિકાના એરિજોનામાં બરફનો ટુકડો (આઈસ બ્લોક) ખરીદવા…
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી પશુ સહાય આંદોલન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગૌ શાળા સંચાલકો અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથે બેઠક યોજાઇ હતી. આવતીકાલે ગૌશાળાઓને કાયમી સહાયની માંગ સાથે સંચાલકો મુખ્યમંત્રીને રજુઆત કરશે તેવો નિર્ણય લેવાયો છે. છેલ્લા પંદર દિવસથી ચાલી રહેલા પશુ સહાય આંદોલન મામલે આજે સરકારે પાંજરાપોળને સો કરોડની સહાય ચૂકવવાની વાત કરી છે. જોકે ગૌશાળા સંચાલકો આ સહાય સ્વીકારવા તૈયાર નથી, અને આ મામલે આજે ટેટોડા ગૌશાળા ખાતે 200 થી પણ વધુ ગૌ શાળા સંચાલકો ની બેઠક યોજાઇ હતી જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પણ…
અમદાવાદના નારોલ વિસ્તારમાં મિત્ર એજ મિત્રની બહેનની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. જેમાં પોલીસે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીને જેલ હવાલે કર્યો છે. નારોલ ગામમાં 4 ભાઈ અને માતા પિતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીની તેના જ ભાઈના મિત્ર એ છેડતી કરી ભીભત્સ માગણી કરી.આરોપી વિકાસ સિંગ અવરનવાર યુવતીના ભાઈ સાથે મિત્રતા હોવાના કારણે યુવતીના ઘરે તેના ભાઈને મળવા આવતો હતો. આ દરમ્યાન તેની દાનત યુવતી પર બગડી હતી અને કોઈના કોઈ બહાને ઘરે આવીને યુવતી પર નજર બગાડી શારીરિક અડપલા કરતો હતો. ત્યારે યુવતીએ વારંવાર સમજાવવા છતાં પાગલ પ્રેમીનું પાગલપન બંધ ન થતા આખરે યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી…
કોરોના સંક્રમણ રહેતાં એવાં ઘણાં દંપતિઓ છે જે વૈવાહિક જીવન નો આનંદ માણી શકતા નથી. ખાસ કરીને તે મહિલાઓ તેમના પતિની નજીક જવાનું ટાળી રહી છે જેમના પતિ રોજ ઓફિસ કામકાજથી ઘરની બહાર જાય છે. આટલું જ નહીં, આ યુગલોનો રોમાંસ આ દિવસોમાં ફેસબુક અને વોટ્સએપ સુધી પણ મર્યાદિત રહ્યો છે. કારણ કે એવો ભય છે કે જો તેમના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધશે તો તે કોરોના સંક્રમિત તો નહીં થાય ને. લોકોના મનમાં આવા ઘણા પ્રશ્નો છે, શું શારીરિક સંપર્ક કરવાની કોઈ એવી રીતે છે જેમાં શારીરીક સંબંધ પણ સારી રીતે બાંધી આનંદ લઈ શકાય અને કોરોનાનો ભય પણ…
અમદાવાદ એસજી હાઈવે વિસ્તાર પર આવેલ કર્ણાવતી ક્લબની સામેની બાજુ ચાલતું ખાણીપીણી બજાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે કોવિડ ૧૯ ની ગાઈડલાઈન મુજબ ખાણીપીણી બજાર શરૂ કરવા આવ્યા હતા. ખાણીપીણી બજાર પાસે લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હતા.જેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ખાણીપીણી બજારને નોટિસ આપી હતી. આમ છતાંય ખાણીપીણી બજાર ખાતે યોગ્ય ગાઇડલાઇનનું પાલન થતું નહોતું. જેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ખાણીપીણી બજારને હાલ પૂરતું સીલ કરવામાં આવ્યું છે.
થાઈલેન્ડના જંગલમાં એક અનોખુ ઝાડ મળી આવે છે. જેના પર નરીફોન નામનું એક ફળ ઉગે છે જે દેખાવમાં બિલકુલ નિર્વસ્ત્ર મહિલાની જેમ લાગે છે. આ ફળ લીલા રંગનુ હોય છે. નરીફોન નામનુ આ ફળ પૂર્ણ રીતે એક મહિલાના શરીર જેવુ હોય છે. જે ઝાડ પર ફળ આવે છે તે ખૂબ જ દુર્લભ ઝાડ હોય છે જે કે, માત્ર થાઈલેન્ડમાં જ મળી આવે છે. આ ઝાડ પર લટકનારુ આ ફળ છે અથવા શાકભાજી તેની પુષ્ટી થઈ શકી નથી. આ વિચિત્ર ઝાડ વિશે જાણીને પણ બધાને હેરાની થઈ રહી છે અને દૂર-દૂરથી લોકો આ ઝાડ પર લાગેલ ફળને જોવા માટે થાઈલેન્ડ જઈ…
અમદાવાદના નારોલ વિસ્તારમાં ઘરમા ઘૂસીને યુવતીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે એકલી હતી ત્યારે એક શખ્સ તેના ઘરે આવ્યો હતો. યુવતીએ ઘરે કોઇ નથી તેમ કહેતા આ શખ્સે યુવતીનો હાથ પકડીને ઘરમાં ઘૂસી ગયો હતો. હું તને જ મળવા આવ્યો છું તેમ કહી શારીરિક સંબંધ બાધવા ધમકી આપી હતી. ફરિયાદી યુવતી નારોલ વિસ્તારમાં રહે છે અને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. આરોપી શખ્સે યુવતીના ભાઈ સાથે મિત્રતા કરી બાંધી દરરોજ ઘરે મળવા આવતો હતો. એ દરમિયાન તેની નજર યુવતી પર બગડી હતી. દરરોજની જેમ ઘરના…
જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત નઝીર વોરાને ત્યાં પોલીસના દોરડા બાદ ટોરેન્ટ પાવરની વીજચોરી મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નઝીર વોરા સામે વીજચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં નઝીર વોરાએ કરેલી રેગ્યુલર આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે ગુનાહિત પ્રવુતિ સાથે જોડાયેલ આરોપીઓને જામીન આપવા યોગ્ય નથી. જેથી આ અરજી ફગાવી દેવાઈ છે. નઝીર વોરાએ ધરપકડથી બચવા માટે રેગ્યુલર આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં કરી હતી. જેની આજે સુનાવણી યોજાઈ હતી અને કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી નઝીર વોરાની જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસ હવે નઝીર વોરાની ટૂંક સમયમાં ધરપકડ કરી શકે છે. 20 ઓગસ્ટના રોજ ઝોન…