ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે 2020 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય 20 કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું કે પોતાના સૂર્યની મદદથી સ્વચ્છ અને અનલિમિટેડ ઉર્જા મેળવવાની ગણતરી છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે એચએલ-2એમ ટોકામેકના દાવા પ્રમાણે 2020માં ચીન કૃત્રિમ સૂર્ય બનાવી લેશે અને તેને અક્ટિવ પણ કરી દેશે. આ આર્ટિફિશિયલ સૂરજ 10થી 20 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી આપવા સક્ષમ હશે. ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે આ કૃત્રિમ સૂર્ય સ્વચ્છ ઉર્જા આપશે અને વળી અનલિમિટેડ ઉર્જાનો પ્રવાહ પણ મળશે. અત્યારે સૂર્યની ઉર્જા 10-12…
કવિ: Satya Day News
નર્મદા જિલ્લામાં 350 જેટલા HIV પોઝીટીવ દર્દીઓની હાલત કફોડી છે કારણ કે ઘણા વર્ષોથી HIV પોઝીટીવ દર્દીઓના નામની ગ્રાન્ટો વપરાઈ જાય છે પણ કોઈની પાછળ કંઈ જ ખર્ચ કરવામાં આવતો નથી. શું તકલીફ છે એવું કોઈ પીડિતોને પૂછવા તૈયાર નથી. આજે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્ઝ દિન હોવાથી કદાચ આરોગ્ય વિભાગ રાજપીપળામાં રેલી કાઢી સંતોષ વ્યક્ત કરશે કે અમને આ પીડિતોની ખૂબ ચિંતા છે પરંતુ પીડિતોને કોઈ સહયોગ મળતો નથી. વર્ષો પહેલાનો 350નો આંકડો હજુ ચાલતો આવે છે કોઈ જ વધારો-ઘટાડો નોંધાતો નથી. જેમાંથી કેટલા મૃત્યુ પામ્યા હશે તેની પણ કોઈ તપાસ કરાતી નથી. દર્દીઓની હાલત સુધરે અને સુવિધા વધે એવી…
શહેરમાં દારૂની હેરાફેરી માટે બોગસ નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. વરાછા એલ.એચ. રોડ પરથી રૂા. 1.28 લાખની મત્તાના દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ટેમ્પોમાં બોગસ નંબર પ્લેટ ઉપરાંત એન્જીન અને ચેસીસ નંબર ઘસી નાંખ્યા હોવાનું બહાર આવતા કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા. 5 નવેમ્બરના રોજ કાપોદ્રા પોલીસે બાતમીના આધારે વરાછા એલ.એચ. કોડ સ્થિત ગાયત્રી સોસાયટી નજીક જાહેર શૌચાલય પાસેથી મહિન્દ્રા કંપનીના ટેમ્પો નંબર જીજે-5 વી-8425 ને ઝડપી પાડી તેમાંથી વિદેશી બનાવટના દારૂના રૂા. 1.18 લાખના જથ્થો ઝડપી પાડી ટેમ્પો ચાલક દેવારમ ભાગીરથરામ બિસ્નોઇ (ઉ.વ. 30 રહે. પરમહંસ સોસાયટી, ત્રિકમ નગરની બાજુમાં, અર્ચના સ્કુલ…
વિતેલા સપ્તાહમાં રાજસ્થાન તથા મધ્ય પ્રદેશમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં થયેલા વધારાને પગલે, વર્તમાન મોસમનું એકંદર રવી વાવેતર વધીને ૩૩૮.૨૦ લાખ હેકટર વિસ્તાર થયું છે જે ગઈ વેળાની મોસમના આ ગાળા સુધીમાં ૩૩૯.૭૪ લાખ હેકટર વિસ્તાર પર રહ્યું હતું. આમ રવી વાવેતર જે પ્રારંભમાં ધીમી ગતિએ રહ્યું હતું તેમાં હવે ગતિ જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર ગઈ વેળા કરતા આ વર્ષે નોંધપાત્ર વધુ કર્યું છે જેને પરિણામે ઘઉંનો વાવેતર વિસ્તાર ગઈવેળાની રવી મોસમ દરમિયાન ૨૯ નવેમ્બર સુધીમાં ૧૪૧.૨૫ લાખ હેકટર રહ્યો હતો તે આ વર્ષે વધીને ૧૫૦.૭૪ લાખ હેકટર રહ્યો છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા…
શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’નો લેખમાં સંપૂર્ણ રીતે એનસીપી પ્રમુખ શરદ પવારને સમર્પિત કરી દીધો છે. ‘સામના”નાં કાર્યકારી સંપાદક સંજય રાઉત દ્વારા લખવામાં આવેલા આ લેખમાં દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધવામાં આવ્યા છે, જ્યારે પોતાના સહયોગી અનસીપી અને કૉંગ્રેસની પ્રશંસા કરવામાં આવી છે. લેખમાં લખવામાં આવ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં વિપક્ષ બચશે નહીં તથા પવારની રાજનીતિ ખત્મ થઈ ગઈ છે જેવી હાસ્યાસ્પદ વાતો શ્રી દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. આ તેમને ઊંધુ પડ્યું છે.’ કૉંગ્રેસને અઘાડીનો ભાગ બનાવવાનો શ્રેય શરદ પવારને લેખમાં લખવામાં આવ્યું છે કે, ‘ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બની ગયા છે. પવારે જે તેમના મનમાં હતુ, તે કરીને બતાવ્યું. આ સારી શરૂઆત…
ઘર ઘરમાં જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી હવે બીજા એક નવા કારણે ચર્ચામાં છે. પોતાની નવી વેબ સિરીઝમાં શ્વેતાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. કારણ કે તેણે ઢગલા મોઢે કિસીંગ સીન આપ્યા છે. આ વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે કે જેમાં શ્વેતા તિવારીનો ક્યારેય ન જોયેલો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. ફેમિલી ડ્રામા અને રોમાન્સથી ભરપૂર છે. શ્વેતા તિવારી સાથે આ સીરિઝમાં અક્ષય ઓબરોય અભિનેતા તરીકે છે. અક્ષય અને શ્વેતા વચ્ચે ઘણા રોમેન્ટીક કિસીંગ સીન અને બોલ્ડ સીન જોવા મળી રહી છે. શ્વેતાએ કરિયરમાં પહેલી વખત કોઈ અભિનેતા સાથે મન મૂકીને આટલા બધા બોલ્ડ સીન્સ આપ્યા છે.…
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરનાં નિર્મમ રેપ અને હત્યાકાંડનાં આરોપીઓનાં પરિવારે સ્પષ્ટ કહ્યું છે કે તેમના દીકરાઓને જો મોતની સજા કરવામાં આવે છે તો તેઓ વિરોધ નહીં કરે. એક આરોપીની માતાએ એ પણ કહ્યું છે કે, જેવું પીડિતા સાથે કરવામાં આવ્યું છે, તેવી જ રીતે આરોપીઓને સળગાવી દેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં આ કાંડે આખા દેશને હચમચાવી દીધો છે. રસ્તાથી લઇને સોશિયલ મીડિયા સુધી પીડિતા ડૉક્ટરનાં હત્યારાને સખતથી સખત સજાની માગ ઉઠી છે. આરોપીની માતાએ કહ્યું – ફાંસી આપી દો અથવા સળગાવી દો આ ઘટનામાં એક આરોપી સી કેશવુલુ નારાયણપેટે જિલ્લાનાં મકઠલ મંડળનાં ગુડીગાંડલા ગામનો રહેવાસી છે. તેની માતા શ્યામલાએ કહ્યું…
નથુરામ ગોડસેના મુદ્દે પ્રજ્ઞા ઠાકુર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણીમાં બહુ તફાવત નથી એવો આક્ષેપ પીઢ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘે કર્યો હતો. તેમણે કહ્યું, મોદીનું ભીતર ખંખોળી જુએા. તમને મારી વાતની પ્રતીતિ મળી જશે. પ્રજ્ઞા જેવા જ વિચારો નરેન્દ્ર મોદી પણ ધરાવે છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને પહેલેથી એવું સમજાવવામાં આવેલું કે મહાત્મા ગાંધીની હત્ય કરીને ગોડસેએ દેશની બહુ મોટી સેવા કરી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખરેખર ગાંધીજીના વિચારો અને કાર્યથી પ્રભાવિત હોય તો આવું બોલનારને તરત પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોત. પરંતુ એ પોતે પણ આવી વિચારસરણી ધરાવે છે એટલે…
શુ્ક્રવારે લંડન બ્રિજ પર ચાકુથી થોડાક લોકોને ઇજા પહોંચાડનારો હુમલાખોર પાકિસ્તાની કૂળનો ઉસ્માન ખાન હોવાની જાહેરાત કરાઇ હતી. આ હુમલામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ યુવાનને 2012માં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે જેલની સજા થઇ ચૂકી હતી. એટલે કે એ રીઢો ગુનેગાર નીકળ્યો. લંડન પોલીસે શુક્રવારે બનાવટી વિસ્ફોટક જેકેટ પહેરેલા એક યુવાનને ઠાર કર્યો હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું. સ્કોટલેન્ડ યાર્ડના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના સહાયક કમિશનર નીલ બસુએ કહ્યું કે હુમલાખોરની ઓળખ થઇ ચૂકી હતી. 28 વર્ષનો આ યુવાન ઉસ્માન ખાન પાકિસ્તાની કૂળનો છે અને 2012માં પણ એને આતંકવાદી પ્રવૃત્તિમાં સહભાગી હોવા બદલ સજા થઇ ચૂકી હતી. 2018ના ડિસેંબરમાં જ…
જો તમે એરટેલ કે જિયોનું સિમ કાર્ડ યુઝ કરતાં હોય તો આ ખબર તમારા માટે છે કારણ કે તમે હવે મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ફોન પર વાત કરી શકો છો. એરટેલ અને જિયોએ પોતાની VoWiFi એટલે કે વૉઇસ ઓવર વાઇ-ફાઇ સર્વિસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 4G યુઝર્સ VoLTE એટલે કે વોઇસ ઓવર એલટીઇ દ્વારા કૉલિંગ કરી શકે છે. વૉઇસ ઓવર વાઇફાઇ કે VoWiFi વાઇ-ફાઇ દ્વારા કામ કરે છે. તેના વોઇસ ઓવર આઇપીને VoIP પણ કહેવામાં આવે છે. VoWiFi દ્વારા તમે હોમ વાઇ-ફાઇ, પ્લિક વાઇ-ફાઇ અને વાઇ-ફાઇ હોટસ્પોટની મદદથી કૉલિંગ કરી શકો છો. જેમ કે જો તમારા…