મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇ ભાજપ અને શિવસેના વચ્ચે ઘમાસણ ચાલી રહ્યું છે. શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે જો શિવસેના ઇચ્છે તો પોતાના દમ પર રાજ્યમાં સરકાર બનાવી શકે છે. રાઉતનું કહેવું છે કે જો શિવસેના નિર્ણય કરે છે તો તેને સ્થિર સરકાર બનાવા માટે જરૂરી સંખ્યા મળી જશે. પ્રજાએ 50-50 ફોર્મ્યુલાના આધાર પર સરકાર બનાવાનો જનાદેશ આપ્યો છે. જનતા શિવસેનાનો સીએમ ઇચ્છે છે, લખીને મૂકી દો શિવસેનાનો જ સીએમ હશે. https://twitter.com/ANI/status/1190122547469094912?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1190122547469094912&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fmaharashtra-cm-will-be-from-shiv-sena-sanjay-raut%2F આની પહેલાં સંજય રાઉતે અપરોક્ષ રીતે ભાજપ અને હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાંધ્યુ. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે લખ્યું કે… આપને જણાવી દઇએ કે ગુરૂવારના…
કવિ: Satya Day News
સેમસંગ ગેલેક્સી A90s વિશે છેલ્લા કેટલાક સમયથી ખબરો સામે આવી રહી છે. હવે તેને એક સર્ટીફિકેશન વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. અહીં સૂચનો નંબર તેનો મોડલ નંબર એસએમ- A907F છે. ફોનમાં 4200 એમએએચની બેટરી આપવામાં આવશે તેવી આશા છે. તે ફોન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરેલા ગેલેક્સી A90 5G નો અપગ્રેડેડ વેરીએંટ છે. આ પહેલાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફોન 128 જીબી સ્ટોરેજ વેરીએન્ટની સાથે આવી શકે છે. આવ્યો હતો. તે આ ફોન બ્લેક અને વ્હાઇટ કલરમાં આવશે તેવી આશા છે. આ ફોનને વર્ષ 2020 માં લોન્ચ કરાશે. સેમસંગ ગેલેક્સી A90 ના ફીચર્સ: ગેલેક્સી A90s વધુ…
દેશભરમાં એક નવેમ્બરથી ઘણા નિયમો લાગૂ થવાના છે. આ બદલાયેલા નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. પહેલી નવેમ્બરથી એસબીઆઇએ ડિપોઝિટ પર વ્યાજના દરમાં બદલાવ કરી દીધો છે. તે સિવાય 1 નવેમ્બરથી ગ્રાહકો કે મર્ચેન્ટથી એમડીઆર પણ વસૂલવામાં આવશે નહીં. સાથે જ કેટલાક રાજ્યોમાં બેન્કોના કામકાજના સમયમાં પણ બદલાવ થયો છે.તો આવો જોઇએ પહેલી નવેમ્બરથી શુ બદલાવ થશે જેની અસર ગ્રાહકો પર પડી શકે છે. ગ્રાહક કે મર્ચેન્ટ્સથી MDR વસૂલવામાં આવશે નહીં નાણાં મંત્રાલયે એક નવેમ્બરથી પેમેન્ટના નિયમોમાં બદલાવ કરવા જઇ રહી છે આ નિયમ 50 કરોડ રૂપિયાથી વધારેના ટર્નઆઉટ વાળા વેપારીઓ પર લાગૂ થશે. તે હેઠળ વેપારીઓ માટે…
સિંગર સોના મહાપાત્રા સિગિંગ રિયાલીટી શો ઈન્ડિયન આઈડલ 11ના જજ અનુ મલિકનો ભારે વિરોધ કરી રહી છે. અનુ મલિકની વાપસી પર તેણે ઘણા સવાલો ઉઠાવ્યા છે. જો કે ગયા વર્ષે પણ સોનાના ઓરોપોના કારણે અનુ મલિકને જજમાંથી અધવચ્ચે જ કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હવે સોનાએ સોનુ નિગમ પર નિશાન સાંધ્યું છે અને આરોપો નાખ્યા છે. https://twitter.com/sonamohapatra/status/1189367817746804738?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1189367817746804738&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fme-too-sona-mohapatra-says-sonu-nigam-called-my-husband%2F હવે સોનુ નિગમનું નામ લેતા સિંગર સોના મહાપાત્રાએ એક ચોંકાવનારી વાત ખોલી છે. સોનાએ આરોપ લગાવ્યો કે સોનુ અનુ મલિકને સપોર્ટ કરતો હતો અને તેણે મારા પતિને ફોન પણ કર્યો હતો અને કહ્યું હતું કે તેના પર નજર રાખો. સોના મહાપાત્રાએ એક યુઝરને…
ઇંગ્લેન્ડના સ્ટાર ફુટબોલર જોશ વાકરને નાઇટ ક્લબની અંદર કોઇ અન્ય છોકરી સાથે વાત કરવું મોંઘુ પડ્યું છે. સ્કોટલેન્ડના નાઇટ ક્લબમાં જોશ વાકર કોઇ અન્ય છોકરી સાથે વાત કરી રહ્યો હતો અને તે દરમિયાન તેની ગર્લફ્રેન્ડ લોરેન ડિનસે ત્યાં પહોંચી ગઇ. બોયફ્રેન્ડ કોઇ અન્ય છોકરી સાથે આ રીતે વાત કરતા જોઇ તે ગુસ્સામાં આવી ગઇ. લોરેન ડિનશેને જોશનું અન્ય કોઇ છોકરી સાથે વાત કરવું એટલું ખરાબ લાગ્યું કે તેને બોયફ્રેન્ડના માથા પર ગ્લાસ મારી દીધો. માથામાં ગ્લાસ વાગતા જ જોશ ક્લબમાં બેભાન થઇ ગયો તે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં ડોક્ટરોએ તેના માથા પર 11 ટાંકા લીધા. સ્કોડલેન્ડ સ્થિત એડિનબર્ગના…
અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરૂવારના રોજ સંવિધાનની અસ્થાયી જોગવાઇને હટાવતા જમ્મુ-કાશ્મીર માટે ઉઠાવામાં આવેલા ‘બોલ્ડ પગલાં’ને લઇ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. આપને જણાવી દઇએ કે 31મી ઑક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવી ગયા, તેની જાહેરાત 5મી ઑગસ્ટના રોજ કરાઇ હતી. સરકારે રાજ્ય પાસેથી ખાસ દરજ્જો હટાવતા તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કરી દીધા હતા. સાંસજ જ્યોર્જ હોલ્ડિંગે ગૃહમાં ગુરૂવારના રોજ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને સાંસદે જે પગલું ઉઠાવ્યું છે તે જરૂરી હતું. આ ક્ષેત્રમાં દીર્ધકાલીન સ્થિરતા માટે જરૂરી છે અને તેની પ્રશંસા થવી જોઇએ. રિપબ્લિકન સાંસદે કહ્યું કે ભારતીય સંસદે જમ્મુ-કાશ્મીર સ્ટેટસમાં…
મેસેન્જર એપ્લીકેશન વોટ્સએપ દ્વારા ભારતના કેટલાંક પત્રકારો અને હસતીઓની જાસૂસીના સમાચારે ભારતીય રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. વોટ્સએપે આ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે કે ઇઝરાયલની સાયબર ગુપ્તચર કંપની એનએસઓ ગ્રૂપની તરફથી ભારતીય માનવાધિકાર કાર્યકર્તા અને પત્રકારોને સ્પાઇવેયર દ્વારા ટાર્ગેટ કરીને તેમની જાસૂસી કરી છે. ગુરૂવારના રોજ આ મામલો સામે આવ્યો તો વિપક્ષે ફરી એકવખત મોદી સરકારને નિશાના પર લીધુ. પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આ માત્ર સરકારને બદનામ કરવા માટે કરાઇ રહ્યું છે. ઇઝરાયલી કંપની દ્વારા Pegasus નામના સ્પાઇવેરથી ભારતીય પત્રકારોને નિશાન બનાવ્યા જેમાં બે ડઝનથી વધુ પત્રકાર, વકીલ અને હસતીઓ સામેલ છે. જો દુનિયાભરમાં આ આંકડાને…
રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બેગમાંથી સુરક્ષા એજન્સીઓને RDX મળ્યો છે. શંકાસ્પદ બેગ મળ્યાની માહિતી બાદ તરત જ પોલીસે બેગને કબ્જામાં લઇ લીધી છે. https://twitter.com/ANI/status/1190070031637303296?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1190070031637303296&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fdelhi-security-tightened-igi-airport-after-suspicious-bag-was-spotted-in-airport-premises%2F સીઆઇએસએફના મતે શુક્રવારે વહેલી સવારે એક વાગ્યે પિલર નંબર 4ની એન્ટ્રી પાસેથી એક શંકાસ્પદ બેગ મળી. તેને સીઆઈએસએફના કોન્સ્ટેબલ વીકે સિંહ જોઇ ગયા. બેગને કબ્જામાં લઇ ઇવીડી તપાસ કરાઇ. આ દરમ્યાન બેગની અંદરથી આરડીએક્સ મળ્યો. ડોગ સ્કવોડની ટીમે પણ બેગની તપાસ કરી. આરડીએક્સ મળ્યા બાદ તરત બોમ્બ સ્કવોડને બોલાવી લીધી અને પેસેન્જર્સની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને સવારે 3 વાગ્યે…
દમણ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલોનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે. અશ્લીલ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દમણ દીવ ભાજપ અને રાજનેતાઓમાં ભુકંપ આવી ગયો છે. જોકે આ અંગે ગોપાલ ટંડેલ કઇ પણ કહેવાનું ટાળ્યું છે અને મૌન ધારણ કર્યુ છે. રિપોર્ટ પ્રમાણે આ…
તાજેતરમાં રાજ્યમાં પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે. જ્યારે હવે બીજેપી સરકાર નવેમ્બર મહિનાના પહેલી જ દિવસથી નવા ટ્રાફિકના કાયદાનો અમલ કરવાની છે. તેથી હવે જો તમે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો તમને 400થી 900 ટકાનો જંગી દંડ ભરવો પડશે. ઉલ્લેખનીય છે કે 1લી નવેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ થશે. આ નવા નિયમો મુજબ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ પેટે જંગી રકમ વસૂલવામાં આવશે. જોકે એક તરફ સરકાર પૂરતી સવલત આપી શકતી નથી ત્યારે હવે ગુજરાતમાં આમ-આદમીના ખિસ્સા ખાલી થશે. બજારમાં હાલ ISI માર્કાના નામે તકલાદી હેલમેટ મળી રહ્યા છે. જ્યારે 5 લાખથી વધુ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાડવાની…