આજે એટલે કે, 3 સપ્ટેમ્બરનાં રોજ ભારતીય અવકાશ સંશોધન સંગઠન(ઇસરો)ના વૈજ્ઞાનિકોએ વિક્રમ લેન્ડરને સવારે 8: 50 વાગ્યે ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. સોમવારે ચંદ્રયાન-2 થી અલગ થયા પછી, લગભગ 20 કલાક સુધી વિક્રમ લેંડર તેની ભ્રમણકક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. પરંતુ, હવે આ ઓર્બિટરની વિરુદ્ધ દિશામાં જશે. તેને જ ડિઓર્બિટ કહેવામાં આવે છે. હવે વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ચંદ્ર ઉતરતા પહેલા આશરે 2 કિ.મી. પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ ચક્કર લગાવશે છે. ચંદ્રયાન 2 ત્રણ ભાગોથી મળીને બન્યું છે. પ્રથમ ભાગ ઓર્બિટર, બીજોભાગ- વિક્રમ લેન્ડર અને ત્રીજો ભાગ- પ્રજ્ઞાન રોવર. વિક્રમ લેન્ડરની અંદર પ્રજ્ઞાન રોવર છે. જે સોફ્ટ લેન્ડિગ બાદ જ…
કવિ: Satya Day News
પતિ પત્નીના વચ્ચેના ઝઘડાઓ સામાન્ય બાબત છે. જોકે સુપ્રીમ કોર્ટમાં એક એવો કિસ્સો આવ્યો જેને જોઈને જજ પોતે પણ દંગ રહી ગયા. વાત એમ છે કે આમાં પતિ-પત્નીએ એકબીજાની વિરુદ્ધ 67 કેસ કર્યા હતા. ભારતીય મૂળના અમેરિકન નાગરિકે પોતાની પત્ની વિરુદ્ધ 58 કેસ ફાઈલ કર્યા જેના જવાબમાં પત્નીએ પતિ પર 9 કેસ દાખલ કર્યા છે. જેમાં મોટાભાગના કેસ ડોમેસ્ટિક વાયોલન્સ, બાળકની કસ્ટડી અને દહેજ ઉત્પીડનને લઈને છે. તાજેતરમાં જ જ્યારે સુપ્રીમ કોર્ટ પાસે તેમનો 67 કેસ પહોંચ્યો ત્યારે ન્યાયાધીશ કુરિયન જોસેફ અને ન્યાયાધીશ આર. ભાનુમતિની પીઠ દંગ રહી ગઈ. આ વખતે વાત આઠ વર્ષના બાળકની કસ્ટડીને લઈને કોર્ટ સમક્ષ પહોંચી…
બિગ બોસની કંટેસ્ટેંટ રહી ચૂકેલી સોનાલી રાઉત એક વાર ફરી ચર્ચામાં છે. પણ સોનાલી આ વખતે શોના કારણે નહીં તેની બોલ્ડ તસવીરોના કારણે છે. સોનાલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બોલ્ડ ફોટા શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. સોનાલી આ ફોટામાં બિકિની પહેરેલી જોવા મળે છે. સોનાલીએ તાજેતરમાં જે ફોટા શેર કર્યા છે તેમાં ઘણો બોલ્ડ અંદાજ જોવા મળે છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પુલમાં બિકિની પહેરેલી જોવા મળે છે. સોનાલીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે તેના ફોટા જોઈને તમે અંદાજો લગાવી શકો છો. તાજેતરમાં જ સોનાલીએ ઈન્સ્ટાગ્રામ…
કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 હટાવામાં આવી છે કે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની સરકારના મંત્રીઓ આડેધડ ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે, તો સામે ભારત પણ કંઇ ચુપ બેઠું નથી. એકેએક પ્રહારનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આપણા વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા તાજેતરમાં કાશ્મીરના મુદ્દા પર ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં લખેલા એક લેખનો જવાબ આપ્યો હતો. આ લેખમાં ઇમરાન ખાને લખ્યું હતું કે વાતચીત તાત્કાલિક થવી જોઇએ, કારણ કે દક્ષિણ એશિયા પર પરમાણુ હુમલાનો ખતરો મંડરાયેલો છે. આપણા વિદેશમંત્રી એ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યો છે અને જ્યાં સુધી તેની…
ગુજરાતમાં ભાદરવી પુનમનું ખાસ મહત્વ હોય છે, જેના કારણે અનેક જગ્યાએથી માઇ ભક્તો મા અંબા દર્શન કરવા પગપાળા જતા હોય છે. આજે સવારે પગપાળા જઈ રહેલા ત્રણ શ્રદ્ધાળુઓને રોડ અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં સ્વીફ્ટ કારની અડફેટે ત્રણેય વ્યક્તિઓ આવી જતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ ગમખ્વાર ઘટના બાદ ત્રણેય યાત્રાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલના શહેરના લાભી પાટીયા પાસે પગપાળા અંબાજી જઈ રહેલા ત્રણ યુવક શ્રદ્ધાળુઓનું મોત…
ભારતમાં જ્યારથી હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ચર્ચામાં આવી છે ત્યારથી લોકો તેની પાછળ ક્રેઝી થયા છે અને તેના વીડિયો સૉન્ગ્સ ખૂબ સાંભળવામાં આવી રહ્યાં છે. તેના ગીતો દેશભરમાં ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. સાથે જ દરેક લગ્ન અને પાર્ટીઓમાં સપનાના ગીતો વગાડવામાં આવે છે. સપના ચૌધરી થોડા જ સમયમાં બોલીવુડની મોટી સેલેબ્રીટી બની ગઇ છે. પરંતુ આજકાલ પાકિસ્તાનની ડાન્સર મહર મલિક પણ ખૂબ જ ચર્ચામાં છે. તેનો ડાન્સ લોકોને પસંદ આવી રહ્યો છે અને તેને પાકિસ્તાનની સપના ચૌધરી કહેવામાં આવી રહી છે. ચાલો જાણીએ કોણ છે આ ડાન્સર જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.મહેક મલિક પાકિસ્તાનની ડાન્સર…
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ચંદ્ર તરફના તેના પ્રથમ માનવસહિત મિશનથી કેટલાક વર્ષો દૂર હશે, પરંતુ બેંગલુરુમાં, તેની નાગરિક એજન્સી – બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિક (બીબીએમપી) એ પહેલાથી આગળ ધસીને આગળ ધરી છે, જેનો મુખ્ય ચંદ્ર સપાટી વાંચવામાં આવ્યો છે. ઠીક છે, બેંગાલુરુના રસ્તાઓ પર ખાડાવાળા કાદવના ખાડાઓ માટે આભાર. બેંગલુરુમાં આવેલા ખાડાથી ખરબાયેલા ટુંગાનગર મેઇન રોડ શહેર સ્થિત શેરી કલાકાર બડાલ નાનજુનદાસ્વામી માટે પ્રેરણારૂપ છે. તેની નવીનતમ રચનામાં, બાદલ પાસે એક અભિનેતા છે જે તુન્નાનગર મેઈન રોડના ખાડાઓ પર અવકાશયાત્રી મૂનવોકિંગ માટે યોગ્ય છે. બેંગલુરુમાં આ ‘મૂનવોક’ નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બડાલે ભૂતકાળમાં બેંગલુરુની બારમાસી…
અદિતિ મિત્તલ જેમણે આ ઇકો-ફ્રેન્ડલી થીમ પર સરસ મજાનો અને અનોખો એક્સપેરિમેંટ કર્યો છે. અદિતિયે 108 તરબૂચની ઉપર વિભિન્ન ભાષામાં ગણપતિના નામ લખ્યા છે અને સાથે સાથે ગણપતિની પ્રતિમા પણ ચિત્રી છે. આ 108 તરબૂચ તૈયાર કરવામાં અદિતિને 2 દિવસ અને 1 રાતનો સમય લાગ્યો છે.આ પ્રદશર્ન 1 દિવસ માટે રાખવામાં આવ્યું છે અને મંગળવારે વિસર્જન અને પ્રસાદના રૂપમાં અદિતિ આ બધા તરબૂચને ગરીબ બાળકોમાં વેહચીને 2019 નો ગણેશ પર્વ માનાવસે.
દુનિયામાં અજીબો ગરીબ ઘટના બનતી રહે છે, કોઈ કૂતરું , બિલાડી, કે અન્ય કોઈ પાલતુ પ્રાણીને પોતાનો દીકરો માનીને લાલન-પાલન કરે છે. પરંતુ મુગેરમાં એક મહિલાએ ઝેરીલા સાંપના બાળકોને જ પોતાના દીકરા-દીકરી માની લીધા છે. અને તેનું પાલન પોષણ કરી રહી છે. સાંપ પણ એક સારા પુત્રીની જેમ તેની બધી વાત માને છે. આ મહિલા અને સાંપની વચ્ચે મા-દીકરીનો સંબંધ જોઈ હેરાન થઈ ગયા છે. મુંગેર મુખ્યાલયથી ચાર કિલોમીટર દૂર કાસિમ બઝારમાં સ્ટેશન હેરુ દિયારાના ડકરા ગામમાં મજૂરી કરતાં કૃષ્ણા યાદવની પત્ની મીણા દેવી એક ઝેરીલા સાંપને પોતાની દીકરી બનાવીને તેનું ધ્યાન રાખી રહી છે, તેને લઈ તે ઘરનું દરેક…
ભારતમાં એવા ઘણા મંદિરો છે જે તેમની અનોખી પરંપરાને કારણે ખૂબ પ્રખ્યાત છે. મધ્યપ્રદેશના રતલામના માણકમાં એક એવું જ અનોખું મંદિર છે. આ એવું મંદિર છે કે જ્યાં ભક્તોને પ્રસાદમાં કોઈ મીઠાઇ કે ખાવાપીવાની વસ્તુ હોતી નથી પરંતુ આ અનોખા મંદિરમાં આભૂષણો આપવામાં આવે છે. અહીં જે પણ ભક્ત આવે છે તે સોના-ચાંદીના સિક્કા લઈને જ તેના ઘરે જાય છે. રતલામનું આ મંદિર મા મહાલક્ષ્મીનું છે જેમાં વર્ષોથી ભક્તોની ભીડ રહે છે. આ મંદિરમાં ભક્તો કરોડો રૂપિયાના ઝવેરાત પણ અર્પણ કરે છે. સાથો સાથ રોકડ પણ ચડાવવામાં આવે છે. દિવાળી નિમિત્તે ધનતેરસથી પાંચ દિવસ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. દીપાવલીના…