કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

નવસારીના જ્યુબિલી ગાર્ડનમાં એક યુવકને યુવતિએ જાહેરમાં માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. કથિત રીતે પ્રેમિકાને માર મરાતા તેની મોટી બહેને પ્રેમીને જાહેરમાં તમાચા અને પટ્ટાવડે માર મારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ વીડિયો નવસારીના જ્યૂબિલિ પાર્કનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયોમાં માર મારનારી યુવતી વીડિયોમાં યુવકને મારતા મારતાં બોલે છે કે, તારા કારણે મારી બહેનને આંખનું ઓપરેશન કરાવવું પડશે તેનો ખર્ચ કોણ આપશે અને પીડા પણ ભોગવવી પડી છે. મારી બહેન પર હાથ કેમ ઉપાડ્યો કહીને શરૂઆતમાં થપ્પડ અને બાદમાં પટ્ટા વડે માર મારે છે. બાદમાં…

Read More

સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક બાદ હવે ભારતે પાકિસ્તાન પર ત્રીજી મોટી સ્ટ્રાઈક કરી દીધી છે. પાકિસ્તાન વિરૂદ્ધ છેલ્લા 4 જ વર્ષમાં ત્રણ મોટા પગલા ભરી ભારતે એક સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, ભારતીય સૈન્ય હવે ‘વેટ એન્ડ વૉચ’ની રણનીતિ ત્યજી ચુક્યું છે. હવે ભારત રક્ષાત્મક નહીં પણ આક્રમક બન્યું છે. તાજેતરમાં જ પીઓકેમાં કરેલા એક્શનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, સરહદની પેલે પાર ભારત વિરૂદ્ધ નાપાક ઈરાદાઓ વિકસે તે પહેલા જ તેને ધરાશાયી કરી દેવામાં આવશે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, પીઓકેમાં સરહદની નજીક આવેલા આતંકવાદી કેમ્પોને લઈને અમારી પાસે સચોટ માહિતી હતી…

Read More

દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસિસના મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, કંપનીએ પોતાનો નફો અને આવક વધારવા માટે અનૈતિક પગલાંઓ ભર્યા છે.આ સમગ્ર મામલાને લઈ વ્હીસલ બ્લોઅર્સ ગ્રૃપે ઈન્ફોસિસના બોર્ડને ચિઠ્ઠી લખીને આ અંગે જાણકારી માગી છે. તમને જણાવી દઈએ કે, ગત અઠવાડિયે કંપનીએ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. હાલના વિત્ત વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આઈટી કંપની ઈન્ફોસિસનો નફો 5.8 ટકા વધીને 4019 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન કંપનીની આવક 7 ટકા વધીને 23255 કરોડ રૂપિયા થઈ ગઈ છે. દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને લઈને વ્હીસલ બ્લોઅર્સે 20 સપ્ટેમ્બરે ઈન્ફોસિસ…

Read More

સુરતના અડાજણ ખાતે આવેલી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી કિશોરીનું મોત નિપજ્યાનો આક્ષેપ લાગ્યો છે. કિશોરીના મોત બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. એટલું જ નહી. સાડા ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીને તબીબ સમજીને લાફા પણ ઝીંકી દીધા હતા. જોકે ભુલ સમજાતા બાદમાં પરિવારજનોએ માફી માંગી હતી. બાદમાં પરિવારે લાશ સ્વીકારવાનો પણ સાફ ઇનકાર કરી દીધો હતો. પેટમાં દુખાવા ને લઈને પરિવારજનો કિશોરીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ઈન્જેક્શન બાદ કિશોરીનું મોત થયુ હોવાનો આક્ષેપ લાગ્યો છે. કિશોરીનું ઈન્જેક્શનના કારણે મોત થયું હોવાનો આક્ષેપ અડાજણ ખાતે આવેલા હનીપાર્ક રોડ પર બ્લેસિંગ હોસ્પિટલમાં મોડી રાત્રે દર્દીના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તબીબની…

Read More

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક શખ્સે રવિવારે સવારે પોતાની લિવ ઇન પાર્ટનરનું ગળુ વેતરીને હત્યા કરી નાંખી. બંને વચ્ચે સાસુ અને જમાઇના સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. સૂચના મેળવીને પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યું છે. ઘટના ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારની છે. પોલીસે જણાવ્યા અનુસાર અશોક વિહાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા શાહરૂખ ખાન નામના યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. શનિવારે રાતે શાહીન અને શાહરૂખ વચ્ચે ઝગડો થઇ ગયો. ઝગડાનું કારણ શાહીનો દેહ વેપાર જાણવા મળી રહ્યું છે. શાહરૂખે શાહીનને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે શાહરૂખની વાત ન માની અને…

Read More

ઉર્વશી રૌતેલાની આગામી ફિલ્મ કોમેડી છે. તેમાં તે એક અલગ જ પાત્રમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે જોન અબ્રાહમ અને અનિલ કપૂર સાથે કામ કરી છે. ” આ ફિલ્મમાં તે કાવ્યાના પાત્રમાં જોવા મળશે. તાજેતરમા આ ફિલ્મનું પોસ્ટર બહાર પડયું છે જેમાં તેના નખ બહુ લાંબા દેખાઇરહ્યા છે. ” હુ ંહુર પરી છું, અને તમે લોકો મને ભૂતની કહીને ઉદ્દેશી રહ્યા છો.” તેમ તેણે ટ્વીટ કર્યું છે. જેના પરથી અંદાજ લગાડવામાં આવે છે કે,  તેની ફિલ્મનો આ ડાયલોગ હોઇ શકે. ઉર્વશીએ કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘સિંહ સાબ ધ ગ્રેટ’ થી કરી છે. તે એક અભિનેત્રીની સાથેસાથે એક સારી મોડલ અને…

Read More

દિવાળી પહેલાંની ખરીદીને કારણે સ્થાનિક બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ મોડી રાત સુધી જોવા મળી રહી છે. મુખ્ય રાજમાર્ગ અને જુદા જુદા વિસ્તારોમાંની માર્કેટો, કોમર્શિયલ કોમ્પલેક્ષ અને શોપિંગ મોલમાં ગ્રાહકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. દિવાળીની આ ખરીદીને કારણે છૂટક વેપારીઓને મોટી રાહત મળી છે. વેપારીઓ છેક મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખી રહ્યાં છે. સ્થાનિક બજારમાં અત્યારે ખરીદીને કારણે ભયંકર તેજી આવી છે. રોડસાઇડ ફૂટપાથ ઉપરથી લઇને નાનાં- મોટાં દુકાનદારો અને શોપિંગ મોલમાં ગ્રાહકોની ભીડ એટલી જ છે. સૌથી વધુ ભીડ રેડીમેડ ગાર્મેન્ટ્સ, ફૂટવેર, ફેબ્રિક, હોઝીયરી અને કટલરી આઇટમોની દુકાનોમાં છે.દિવાળી પહેલાં આખરી દિવસોમાં ગ્રાહકોની ખરીદી નીકળશે એવી અપેક્ષા વેપારીઓની…

Read More

ઇચ્છાપોર તરફથી અડાજણ પોતાના ઘરે જઇ રહેલા સોનીને ગત રાત્રે નવ વાગ્યાના અરસામાં ભાઠા નજીક પલ્સર મોટરસાઇકલ સવાર ત્રણ લુંટારૂઓએ આંતરી માર મારી રોકડા, સોનાની લગડી અને દાગીના મળી કુલ રૂા. 2.17 લાખની મત્તા વાળી બેગ લુંટીને ભાગી ગયા હતા. અડાજણ ધોબીના ખાંચા નજીક સ્ટાર બજારની પાછળ સન કો-ઓપરેટીવવ એપાર્ટમેન્ટમાં રહેતો સોની પરેશ ભીખુભાઇ પારેખ (ઉ.વ. 48) ગત રોજ મોટરસાઇકલ પર ધંધા અર્થે ઇચ્છાપોર ગયા હતા. જયાંથી તેઓ રાત્રે નવ વાગ્યાના અરસામાં પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે ઇચ્છાપોર નજીક ભાઠા ગામના ભંડારીવાડ પાસે પલ્સર મોટરસાઇકલ પર આવેલા ત્રણ લુંટારૂઓએ પરેશભાઇની મોટરસાઇકલ આંતરી માર માર્યો હતો અને તેમની પાસેથી રોકડા…

Read More

ટીકટોકનો નશો લોકો પર ચઢયો છે. ઘણા લોકો ટીકટોક વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર ફેમસ થઇ રહ્યા છે. હાલમા સોશ્યલ મીડિયા પર એક ટીકટોક વિડિયો વાઇરલ થયો છે. જેમા આરોપીઓએ પોલિસ સ્ટેશનમા ટીકટોક વિડિયો બનાવ્યો છે. અત્યાર સુધી તો ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા બનાવવામાં આવતા ટીકટોક વીડિયો જ સામે આવ્યા છે. પણ હવે પોલીસની જ ઘોર બેદરકારીના પગલે લુખ્ખા આરોપીઓ ખુલ્લા મને પોલીસ સ્ટેશન જ્યારે તેમનું ઘર હોય તેમ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકી રહ્યાં છે. પોલીસ સ્ટેશનનું નામ સાંભળતાં જ લોકોનાં પગ પાણી પાણી થઇ જતાં હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવવાનો સીધો મતલબ છે…

Read More

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મમલ્લાપુરમમાં યોજાયેલ અનૌપચારિક મુલાકાત દુનિયાભરમાં ચર્ચા રહી પરંતુ ત્યારબાદ જિનપિંગનો નેપાળ પ્રવાસ ભારત-ચીન સંબંધમાં ફરી એકવખત અવિશ્વાસ માટે જગ્યા છોડી ગયો. પીએમ મોદી સાથે મુલાકાત બાદ તરત જ શી જિનપિંગે નેપાળનો પ્રવાસ કર્યો. શીનો નેપાળ પ્રવાસ કેટલીય રીતે ઐતિહાસિક હતો. કારણ કે 1996 બાદ કોઇ ચીની રાષ્ટ્રપતિએ નેપાળનો પ્રવાસ કર્યો નહોતો. જિનપિંગના સ્વાગત માટે જે સ્તર પર નેપાળમાં તૈયારીઓ કરાઇ હતી તેનાથી નેપાળની સરકાર માટે આ પ્રવાસ ખૂબ જ ખાસ હતો તેનો અંદાજો લગાવી શકો છો. હાલમાં નેપાળમાં ચીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવ્સની તુલનામાં ખૂબ ઓછું રોકાણ કર્યું છે અને ટૂંક…

Read More