કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વલ્લભીપુર તાલુકાના ચાડા રતનપર ગામે આવેલ કેરી નદીના ખાડામાં ન્હાવા પડતાં આ જ ગામે રહેતાં અને વ્યવસાયે ખેતમજૂરી કરતાં એક જ પરિવારના ૧૦ સભ્યો પાણીના વ્હેણમાં તણાયા હતા. જો કે, સ્થનિક ગ્રામજનો અને તરવૈયાઓએ પાંચ લોકોને બચાવી લીધા હતા. જયારે, એક બાળા અને એક યુવતી સહિત પરિવારના પાંચ લોકો પાણીમાં ગરકાવ થઇ જતાં તમામના ડૂબી જવાના કારણે મોત નિપજયા હતા. બનાવની જાણ થતાં વલ્લભીપુર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરારટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક આવેલ ચાડા રતનપરથી ઓળખાતા ગામ…

Read More

વિધાનસભા ચૂંટણી અગાઉ દિલ્હીના મુખ્યપ્રાૃધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે ઇ, એફ, જી, એચ શ્રેણીની ચાર કોલોનીઓમાં રહેતા ગ્રાહકોના પાણીના મીટર ચાલુ સિૃથતિમાં છે તો તેમના પાણીનું બાકી બિલ ૨૫ થી ૭૫ ટકા સુાૃધી માફ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોલોનીઓને એચથી એચ શ્રેણીમાં વહેંચવામાં આવી છે. અધકારીઓના જણાવ્યા અનુસાર એચથી ડી શ્રેણીની કોલોનીઓમાં ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમમ વર્ગના લોકો રહે છે. મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારના આ નિર્ણયાૃથી આ ચાર કોલોનીઓમાં રહેતા ૨૨.૬ લાખ લોકોને લાભ મળશે. જો કે આ યોજનાનો લાભ મેળવવા ચાલુ વર્ષની ૩૦ નવેમ્બર સુાૃધીમાં પાણીના મીટર ચાલુ સિૃથતિમાં હોવા…

Read More

બૉલીવુડ અભિનેત્રી એમી જેક્સન પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ છે. એક તસવીર પોસ્ટ કર્તાની સાથે જ અભિનેત્રીએ કહ્યું હતું કે તેમની પ્રેગ્નન્સીના 35 અઠવાડિયા થઇ ચુક્યા છે. હાલમાં જ એમીએ પોતાના આવનારા બાળકને લઈને એક ખુલાસો કર્યો છે. એક પાર્ટી દરમિયાન એમીએ જણાવ્યું કે તેમને “બેબી બોય” થશે. પાર્ટી દરમિયાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અભિનેત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. વાઇરલ થઇ રહેલા વીડિયોમાં અભિનેત્રી “જેન્ડર રીવીલ પાર્ટી”માં અચાનક માઈકમાં જોરથી બોલીને કહે છે કે તેમને દીકરો થશે. આ પાર્ટીમાં એમી જેક્સને બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે…

Read More

ભારતીય વાયુસેનાની વિંગ કમાન્ડર એસ ધામીને દેશમાં ફ્લાઇંગ યુનિટની પહેલી મહિલા ફ્લાઇટ કમાન્ડર બનાવવામાં આવ્યા છે. તેઓ ભારત દેશની પહેલી મહિલા વાયુસેના અધિકારી છે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. વિંગ કમાન્ડર એસ ધામી હિંડન એરબેસ પર ચેતક હેલિકોપ્ટરની એક યુનિટની ફ્લાઇટ કમાન્ડરની જવાબદારી સંભાળશે, ઉલ્લેખનીય છે કે, વાયુસેનાની કમાન્ડ યુનિટમાં ફ્લાઇટ કમાન્ડરનું પદ બીજા સૌથી ઉંચા સ્થાનનું પદ છે.

Read More

રબરટ્યૂબની સાઇઝ દરેકના પોતાના નાકના પેસેજની સાઇઝ પર આધાર રાખે છે. તૈયારીઃ- આ પ્રેક્ટિસમાં લાંબો દોરો અથવા 0 કે 1 નંબરની રબરટ્યૂબ નાકમાંથી પાસ કરવાની હોય છે. ટ્રેડિશનલી વિશેષ રૂપે તૈયાર કરેલ સુતરાઉ દોરો વપરાતો. કેટલાક દોરા-તાંતણા એકમેક સાથે ટાઇટલી બાંધવામાં આવતા અને મધપૂડા(બીવેક્સ)ના મીણમાં ડૂબાડતા. એની પહોળાઈ 4 મિમિ અને લંબાઈ 36 થી 40 સેમી રહેતી. હવે તો એ ઘી, માખણ, ખાદ્યતેલ કે પોતાની સલાઇવામાં લ્યુબ્રિકેટ કરેલ રબરટ્યૂબથી થાય છે જેથી એ નાકના પેસેજમાંથી સરળતાથી સરકી શકે. રબરટ્યૂબની સાઇઝ દરેકના પોતાના નાકના પેસેજની સાઇઝ પર આધાર રાખે છે. સામાન્ય રીતે 0 કે 1 નંબરની ટ્યૂબ શરૂઆતમાં વાપરવી સારી. રીત:…

Read More

અત્યાર સુધીમાં તમે તંદૂરી ચા વિશે ઘણું સાંભળ્યું હશે. તમારામાંથી ઘણા લોકોએ પણ પ્રયત્ન કર્યો હશે. આ દિવસોમાં તેનું એવું નામ મળ્યું છે કે દરેક શહેરમાં તમને ચોક્કસપણે આ પ્રખ્યાત ચાનો એક ટી સ્ટોલ મળશે. તેનો તાવ હજી સુધી લોકોમાંથી ઉતર્યો ન હતો કે બજારમાં નવી ચા આવી છે. તંદૂરી ચા બાદ બિરયાની ચા બજારમાં આવી રહી છે. હજી સુધી આ ચા આગ્રામાં મળી રહી છે. જો તમે આગ્રાની મુલાકાતે જાવ છો, તો તમે ઘણા કાફેની સામે જોશો, લોકો તેનો ચૂસ્કી લેતા નજરે પડે છે. ચાલો જાણીએ બિરયાની ચા કેવી રીતે બનાવવી. બિરયાની ચા બનાવવા માટે જરૂરી ચીજો -25 એમએલ…

Read More

ભારતીય મૂળના એક મોટા હોટેલ બિઝનેસ ટાયકૂન દિનેશ ચાવલાની અમેરિકાના ટેનેસી એરપોર્ટ પર સામાન ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના મિસિસિપીમાં ચાવલાના 17 હોટલ્સ છે. રેકોર્ડ મુજબ ચાવલાને 18 ઓગસ્ટના રોજ એક સૂટકેસ તેમની ગાડીમાં મૂકતા જોવામાં આવ્યા હતાસ જે પછી તેઓ ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટમાં પ્રવેશ્યા હતા. પોલીસે પાછળથી ચાવલાની ગાડીમાંથી ચોરી કરાયેલો સામાન જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ચાવલાએ તેમનો ચોરીનો ગુનો સ્વીકારી લીધો હતો, તેમણે પહેલા પણ ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. ચાવલા હાલમાં પાંચ હજાર ડોલરના જામીન પર બહાર છે. ઉલ્લેખનીય છે કે, ચાવલાએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પરિવાર સાથે ભાગીદારી કરી નવા હોટલ્સ…

Read More

બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ ઇલિયાના ડિ ક્રુઝ હાલ તેની પર્સનલ લાઇફને લઈ ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ઇલિયાનાએ તેના ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ ફોટોગ્રાફર એન્ડ્ર્યૂ નીબોન સાથે લગ્ન કર્યા છે. જ્યારે હવે બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ખબર ફેલાઈ છે. જોકે આ પહેલા ઇલિયાનાના મા બનવાની ખબરો પણ ફેલાઈ હતી જેને ખુદ ઇલિયાનાએ નકારી હતી અને માત્ર એક અફવા ગણાવી હતી. ઇલિયાનાના લગ્ન અને બ્રેકઅપ વિશે હાલ તેના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ આ બધી ખબરોના કારણે ઇલિયાના સોશિયલ મીડિયા પર જબરદસ્ત સર્ચ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે ઇલિયાના સોશિયલ…

Read More

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે લંડનનો છે. આ વીડિયોમાં માણસ કઈ રીતે કુલ રહેતો જોવા મળે છે એ બતાવવામાં આવ્યું છે. માણસ કોઈ પણ ઉંમરે પોતાનો શોખ પુરો કરવો હોય તો ગમે તે હદ સુધી જઈ શકે છે. લંડનમાં એક ઉંમરલાયક માણસ ઓટોમેટિક ઈલેક્ટ્રિક સીડીમાં મજા લઈ રહ્યો છે. તે સીડીનાં શરૂઆતનાં ભાગમા જઈને બેસી જાય છે અને ગોળ ગોળ ફરવાનો આનંદ લઈ રહ્યો છે. લોકોએ કોમેન્ટ કરતાં જણાવ્યું કે આ માણસ તેના બાળપણની મોજ લઈ રહ્યો છે. આજુબાજુનાં લોકો પણ આ દાદાને જોઈ હંસી રહ્યા છે અને છેલ્લે એક પોલીસ ગાર્ડ આવીને સીડી…

Read More

સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રિલ યોજાયું હતું. સ્ટેચ્યૂ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં ૪ આંતકવાદી ઘુસી આવ્યા જે પૈકી નર્મદા પોલીસે ૩ને ઠાર માર્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આજે સોમવારે યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રીલનું આયોજન કરાયું હતું. સોમવારે સવારે 4 આતંકવાદીઓએ મુખ્ય ગેટથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં પ્રવેશ લીધો હતો. બાદમાં સ્થળ પર હાજર ક્વીક રીસ્પોન્સ ટીમ અને ચેતક કમાન્ડોએ 4 આતંકીઓનો ઘેરાવો કર્યો હતો. બાદમાં પરિસરના ઇમરજન્સી એલાર્મ વાગતા મોટી…

Read More