હવામાન ખાતાએ મંગળવારથી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપેલી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તેમજ ઉત્તર ગુજરાત, મહેસાણા, ખેડા, આણંદનો પણ સમાવેશ થાય છે.હવામાન વિભાગની રાજ્યભરમાં 24 કલાક ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. તેમજ છોટાઉદેપુર અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ગુરુવારનો દિવસ પણ પાણીદાર રહે તેવી પુરેપુરી શક્યતા હવામાન વિભાગ કરી રહ્યું છે. હવામાન ખાતાની માહિતી મુજબ, 29 ઓગસ્ટે ફરી લો પ્રેશર સક્રિય થશે. માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બરના…
કવિ: Satya Day News
બ્રિટિશની મોડેલ અને અભિનેત્રી બનેલી સ્કાર્લેટ મેલિશ વિલ્સન કે જેણે ‘બાહુબલી: ધ બિગનિંગ’ માં શાનદાર ડાન્સ મૂવ્સ આપ્યા હતા અને લોકપ્રિય બની હતી. હાલમાં તેની બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે અને ફેન્સ તેને જોઈને દિવાના થઈ ગયા છે. અભિનેત્રી સ્કાર્લેટ મેલિશ વિલ્સન, જે ‘બાહુબલી: ધ બિગિનિંગ’માં તેની ભૂમિકા માટે સૌથી વધુ જાણીતી થઈ હતી. તેને પોતાનાં કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પેજ પર વાયરલ કર્યા છે. ઇંગ્લિશ ડાન્સર અને મોડેલ સ્કાર્લેટે જ્યારે મિસ્ટર ઈન્ડિયા 2008 પ્રવેશ રાણા સાથે લગ્ન કર્યાં ત્યારે ઘણાંના દિલ તૂટી ગયાં હતા. સ્કાર્લેટ અને પતિ પ્રવેશ ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આ દંપતીએ 2016માં લગ્ન…
સ્માર્ટફોન બનાવનાર ચીનની કંપની વનપ્લસ (OnePlus) પોતાના અનુસંધાન અને વિકાસ (R&D) કેન્દ્રમાં ત્રણ વર્ષમાં 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. વનપ્લસનુ હાલમાં જ હેદરાબાદમાં ઉદઘાટન કરવામા આવ્યું છે. કંપનીના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી પેટે લાઉએ જણાવ્યું કે, કંપનીની યોજના હેદરાબાદ કેન્દ્રને આગામી ત્રણ વર્ષમાં તેમનું સૌથી મોટું અનુસંધાન તથા વિકાસ કેન્દ્ર બનાવવાની છે. જેમા 1,500 લોકો કામ કરશે. તેમણે કહ્યું કે, વર્તમાનમાં તેમની પાસે 200થી વધુ કર્માચારી છે. લાઉએ કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં અમારી યોજના હેદરાબાદ માટે R&D કેન્દ્રને દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનાવવાની છે. અમે અનુસંધાન અને વિકાસ પ્રયાસો પર ફરીથી ધ્યાન આપવા અને વૈશ્વિક ઉત્પાદો માટે ભારતમાં…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાત્રે 9-30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નિધનને કારણે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો એરપોર્ટ પર તેમનું સાદગીપૂર્ણ રીતે સ્વાગત કરશે. તેમના આગમનને પગલે ગુજરાતમાં કંઈક નવાજૂની થાવના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ સાથે રૂપાણીના મંત્રીમંડળમાં ફેરફાર થવાની ચર્ચા કરી શકે છે. ત્યારે તેમની ગુજરાત મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ રાત્રે 9-30 કલાકે અમદાવાદ એરપોર્ટથી સીધા તેમના નિવાસ સ્થાને જશે. જ્યાં ભાજપના ટોચના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજી શકે છે. આ બેઠકમાં વિધાનસભાની સાત બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી મુદ્દે ચર્ચા…
ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંથી એક છે. આ ભાદ્રપદ શુક્લ ચતુર્થી મનાવવામાં આવે છે જેમ કે આ પ્રથમ પૂજ્ય ગજાનન ભગવાનનો પર્વ છે. આ દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના રૂપમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગણેશજીનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષ ચતુર્થીએ મદ્યાહન કાળમાં, સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. આ કારણથી ચતુર્થી મુખ્ય ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી કહેવાય છે. આ કલંક ચતુર્થી અને ડંણ્ડા ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બરે છે. ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત થઇ જશે અને 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશીના દિવસ સુધી…
વલ્લભીપુર તાલુકાના ચાડા રતનપર ગામે આવેલ કેરી નદીના ખાડામાં ન્હાવા પડતાં આ જ ગામે રહેતાં અને વ્યવસાયે ખેતમજૂરી કરતાં એક જ પરિવારના ૧૦ સભ્યો પાણીના વ્હેણમાં તણાયા હતા. જો કે, સ્થનિક ગ્રામજનો અને તરવૈયાઓએ પાંચ લોકોને બચાવી લીધા હતા. જયારે, એક બાળા અને એક યુવતી સહિત પરિવારના પાંચ લોકો પાણીમાં ગરકાવ થઇ જતાં તમામના ડૂબી જવાના કારણે મોત નિપજયા હતા. બનાવની જાણ થતાં વલ્લભીપુર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરારટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક આવેલ ચાડા રતનપરથી ઓળખાતા ગામ…
વિધાનસભા ચૂંટણી અગાઉ દિલ્હીના મુખ્યપ્રાૃધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને મોટી ભેટ આપતા જણાવ્યું હતું કે ઇ, એફ, જી, એચ શ્રેણીની ચાર કોલોનીઓમાં રહેતા ગ્રાહકોના પાણીના મીટર ચાલુ સિૃથતિમાં છે તો તેમના પાણીનું બાકી બિલ ૨૫ થી ૭૫ ટકા સુાૃધી માફ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોલોનીઓને એચથી એચ શ્રેણીમાં વહેંચવામાં આવી છે. અધકારીઓના જણાવ્યા અનુસાર એચથી ડી શ્રેણીની કોલોનીઓમાં ઉચ્ચ અને ઉચ્ચ મધ્યમમ વર્ગના લોકો રહે છે. મુખ્યપ્રધાનના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારના આ નિર્ણયાૃથી આ ચાર કોલોનીઓમાં રહેતા ૨૨.૬ લાખ લોકોને લાભ મળશે. જો કે આ યોજનાનો લાભ મેળવવા ચાલુ વર્ષની ૩૦ નવેમ્બર સુાૃધીમાં પાણીના મીટર ચાલુ સિૃથતિમાં હોવા…
બૉલીવુડ અભિનેત્રી એમી જેક્સન પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ છે. એક તસવીર પોસ્ટ કર્તાની સાથે જ અભિનેત્રીએ કહ્યું હતું કે તેમની પ્રેગ્નન્સીના 35 અઠવાડિયા થઇ ચુક્યા છે. હાલમાં જ એમીએ પોતાના આવનારા બાળકને લઈને એક ખુલાસો કર્યો છે. એક પાર્ટી દરમિયાન એમીએ જણાવ્યું કે તેમને “બેબી બોય” થશે. પાર્ટી દરમિયાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અભિનેત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. વાઇરલ થઇ રહેલા વીડિયોમાં અભિનેત્રી “જેન્ડર રીવીલ પાર્ટી”માં અચાનક માઈકમાં જોરથી બોલીને કહે છે કે તેમને દીકરો થશે. આ પાર્ટીમાં એમી જેક્સને બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે…
ભારતીય વાયુસેનાની વિંગ કમાન્ડર એસ ધામીને દેશમાં ફ્લાઇંગ યુનિટની પહેલી મહિલા ફ્લાઇટ કમાન્ડર બનાવવામાં આવ્યા છે. તેઓ ભારત દેશની પહેલી મહિલા વાયુસેના અધિકારી છે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. વિંગ કમાન્ડર એસ ધામી હિંડન એરબેસ પર ચેતક હેલિકોપ્ટરની એક યુનિટની ફ્લાઇટ કમાન્ડરની જવાબદારી સંભાળશે, ઉલ્લેખનીય છે કે, વાયુસેનાની કમાન્ડ યુનિટમાં ફ્લાઇટ કમાન્ડરનું પદ બીજા સૌથી ઉંચા સ્થાનનું પદ છે.
રબરટ્યૂબની સાઇઝ દરેકના પોતાના નાકના પેસેજની સાઇઝ પર આધાર રાખે છે. તૈયારીઃ- આ પ્રેક્ટિસમાં લાંબો દોરો અથવા 0 કે 1 નંબરની રબરટ્યૂબ નાકમાંથી પાસ કરવાની હોય છે. ટ્રેડિશનલી વિશેષ રૂપે તૈયાર કરેલ સુતરાઉ દોરો વપરાતો. કેટલાક દોરા-તાંતણા એકમેક સાથે ટાઇટલી બાંધવામાં આવતા અને મધપૂડા(બીવેક્સ)ના મીણમાં ડૂબાડતા. એની પહોળાઈ 4 મિમિ અને લંબાઈ 36 થી 40 સેમી રહેતી. હવે તો એ ઘી, માખણ, ખાદ્યતેલ કે પોતાની સલાઇવામાં લ્યુબ્રિકેટ કરેલ રબરટ્યૂબથી થાય છે જેથી એ નાકના પેસેજમાંથી સરળતાથી સરકી શકે. રબરટ્યૂબની સાઇઝ દરેકના પોતાના નાકના પેસેજની સાઇઝ પર આધાર રાખે છે. સામાન્ય રીતે 0 કે 1 નંબરની ટ્યૂબ શરૂઆતમાં વાપરવી સારી. રીત:…