કવિ: દિલીપ પટેલ

Agriculture: ઈયળ સામે પ્રતિકાર આપતી સોના-મોતી હડ્ડપન ઘઉંની જાત દિલીપ પટેલ અમદાવાદ Agriculture ખેડૂતોએ ઘઉંની પરંપરાગત જાતોની ખેતી છોડી દીધી છે. પરંપરાગત જાતો પર રોગો અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. તમામ પાકોની પરંપરાગત જાતોની માંગ ઊભી થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતોએ 2 હજાર વર્ષ જૂની ઘઉંની જાત સોના મોતીની ખેતી કરી છે. હાઈબ્રેડ જાતના ઘઉંમાં પહેલા ઈયળ આવતી ન હતી. હવે છેલ્લા 3 વર્ષથી ઈયળ આવે છે. તેથી તેને નુકસાની આવી રહી છે. તેથી ખેડૂતો હવે સોના મોતી તરફ ઝડપથી વળી રહ્યા છે. આ ઘઉંમાં ઈયળ નથી આવતી નથી તેથી મોટો ફાયદો…

Read More

Gujarat ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા દિલીપ પટેલ અમદાવાદ Gujarat15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા હતા. ભાવનગરના મહારાજા અને જામનગરના જામસાહેબ સૌરાષ્ટ્રનું એક જ એકમ બને તે માટે રાજી થયા અને યુનાઇટેડ સ્ટેટ ઑફ કાઠિયાવાડ બને તે માટે સંમતિ સધાઈ. 75 વર્ષ પછી જે માટે જમીનો આપી હતી તેનો હેતુ સદંતર બદલાય ગયો છે. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવાઈ રહી છે. ખેતીની જમીન બિનખેતી થતાં વર્ષે…

Read More

Politics સિંધુ સંધિ અને કચ્છમાં પાકિસ્તાની ત્રાસવાદ અને મોદીનું રાજકારણ દિલીપ પટેલ અમદાવાદ,  એપ્રિલ 2025 Politics ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્ડસ વોટર ટ્રીટી’ (સિંધુ જળસંધિ) કહેવાઈ. પણ પાકિસ્તાન આ સંઘિનો ભંગ કરીને ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી પાણીનો ત્રાસવાદ કરીને કચ્છમાં પ્રજાની હિજરત કરાવી રહ્યું છે, છતાં મોદી મૌન છે. વિશ્વ બેંકની મધ્યસ્થિતી બનેલી સિંધુ સંધિ કહે છે કે, કોઈ દેશને નુકસાન થાય એવું કરી શકશે નહીં, પણ પાકિસ્તાન તો ગુજરાતને 40 વર્ષથી નુકસાન કરી રહ્યું છે. અગાઉ કચ્છને પણ સિંધુ નદીનાં જળ…

Read More

Political lies In Tree Plantation અમદાવાદમાં 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા નરેન્દ્ર મોદી અમદાવાદના વૃક્ષના નામે જુઠ્ઠુ બોલ્યા દિલીપ પટેલ 2025 Political lies In Tree Plantation ગુજરાતના શહેરો ગરમ બની રહ્યાં છે. ગરમી એટલી વધી છે કે શહેરમાં ગરમીનું પ્રમાણ 133 વર્ષ પછી ઉચું ગયું છે. રાજકોટમાં 46 ડીગ્રી થઈ ગયું છે. મોટા ભાગના શહેરોમાં ગરમી વધી રહી છે. વૃક્ષો કાપીને ઉદ્યોગો અને ઉંચા બિલ્ડિંગો બની રહ્યાં છે. જે ગરમી વધારી રહ્યાં છે. આગામી 5 વર્ષમાં અમદાવાદમાં શિયાળામાં ઠંડીના બદલે ગરમી લાગશે. નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદના વૃક્ષા રોપણના વખાણ કર્યા હતા. પણ તેના વખાણ પાછળ કેવા…

Read More

Banaskantha: દાડમ દાદાએ 8 વર્ષમાં સર્જી દીધો વિક્રમ, 10 કરોડ દાડમના વૃક્ષોનું કર્યું વાવેતર Banaskantha 2017 સુધીમાં 3 કરોડ અને હવે 2025 સુધીમાં મળીને કુલ 10 કરોડ દાડમના વૃક્ષોના બગીચા તૈયાર કરવામાં પ્રેરણા આપી હોય કે માર્ગદર્શન અને મદદ કરવાનો વિક્રમ છે. તેઓ દાડમ દાદા તરીકે જાણીતા પદ્મશ્રી ગેનાજી દરગાજી પટેલ 9925557177 બનાસકાંઠાના લાખણી તાલુકાના સરાકીર ગોળિયા ગામના ખેડૂત છે. Banaskantha બનાસકાંઠામાં તેમણે દાડમની ખેતીની શરૂઆત કરી હતી. ત્યારથી દાડમ પેદા કરવામાં બનાસકાંઠા સૌથી આગળ રહેતો હતો. હવે બનાસકાંઠા કરતા કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દાડમ પેદા કરવામાં આગળ નીકળી ગયા છે. રાજસ્થાનમાં 6.50 કરોડ દાડમના ઝાડ છે. છોડ…

Read More

શક્કરિયાની ખેતી Agriculture શક્કરિયા મીઠા પંચમહાલમાં પણ ઉત્પાદકતાં ખેડાની Agriculture પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના જાલીયા ગામના ખેડૂતો શક્કરિયા – સ્વિટ પોટેટો – ખરા અર્થમાં મીઠા પકવે છે. હેક્ટરે 15 ટન પેદા કરે છે. પણ તેની મીઠાશ એટલી હોય છે કે તેનું શ્રેષ્ઠ ઉંધીયું બને છે. ભાવ સારા મળે છે. રેસા વગરના અને સ્વાદમાં મીઠા છે કારણ કે અહીં 10 વર્ષથી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરાતો નથી. સજીવ જમીન, અળસિયા, છાણના ખાતર ભરપુર ઉપયોગ કરે છે. પણ ઉત્પાદકતા નીચી છે. જેની સામે ખેડામાં બે ગણી ઉત્પાદકતાં છે. હેક્ટરે 23 ટન બટાકા ગુજરાતમાં સરેરાશ એક હેક્ટરે પાકે છે. પાણી અને સિંચાઈ પુરતી છે.…

Read More

Agriculture આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજોરા ફળની કચ્છમાં ખેતી પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે અમદાવાદ Agriculture કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાયદો કરાવ્યો છે. બીજોરૂ એક એવું ફળ છે કે જેનો સીધો ઉપયોગ થઈ શકતો નથી. તેથી તે આમ પ્રજામાં પ્રચલિત નથી. પણ કચ્છમાં પરંપરાગત રીતે જંગલી બીજારોની જાત છે તેનો ઉપયોગ કચ્છના લોકો કરે છે. કચ્છમાં પરંપરાગત રીતે બીજારોના અથાણા બનાવતા હતા. પણ આ ખેડૂત પુત્રએ ખેડૂતોને સંગઠિત કરીને તેની ખેતી કરાવી અને અનેક વસ્તુઓ બનાવીને…

Read More

Ahmedabad to Gandhinagar Metro 21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો જશે 27/04/2025 Ahmedabad to Gandhinagar Metro અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી 27 એપ્રિલ 2025માં લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. મેટ્રો પ્રોજેક્ટને 21 વર્ષ પુરા થયાં પણ ભાજપ સરકારે 2003માં શરૂ કરેલો પ્રોજેક્ટ હજું પુરો થયો નથી. ખર્ચ રૂ. 3 હજાર કરોડથી વધીને રૂ. 15 હજારથી 20 હજાર કરોડ થઈ ગયું છે. હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા…

Read More

Cow-loving BJP ગૌ પ્રેમી ભાજપના રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર 27/04/2025 Cow-loving BJP ૨૬ એપ્રિલ,૨૦૨૫ના રોજ “એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ”ની થીમ પર પશુ ચિકિત્સા દિવસ હતો ત્યારે ગુજરાતમાં પશુઓની સ્થિતી કેવી છે તે તપાસવામાં આવી રહ્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં ૯.૨૬ ટકા વર્ષે ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો વધારો થયો પણ પશુઓની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. 2019ની વસતિ ગણતરીના આંકડા પ્રગટ કરતાં જણાવ્યા મુજબ સૌથી વધુ પશુધન પશ્ચીમ બંગાળમાં હતું. 2018ની તુલનાએે પશ્ચિમ બંગાળમાં પશુધનમાં 23.32 ટકા વધારો નોંધાયો હતો. ત્યારબાદ અનુક્રમે તેલંગાણામાં 22.21 ટકા,આંધ્ર પ્રદેશમાં 15.79 ટકા, બિહારમાં 10.67 ટકા અને મધ્ય પ્રદેશમાં 11.81…

Read More

Seed Bank: વંદે વસુંધરા બીજ બેંક: પ્રકૃતિ બચાવવાનું અનોખું અભિયાન Seed Bank લુપ્ત થતા અને અપ્રાપ્ય વૃક્ષો અને વેલાને શોધી કાઢીને તેના બીજ એકઠા કરીને એક બીજ બેંક બની અને તે હવે રિઝર્વ બીજ બેંક ઓફ ઈન્ડિયા જેવી બની ગઈ છે. તેમના બીજની આર્થિક અને વેપારી મૂલ્ય સમજીને કોઈ ખેડૂત જો ખેતી કરે તો તેને બીજા પાકો કરતાં વધારે સારી આવક મળી શકે એવી વિપુલ સંભાવના આ બીજ બેંકના 300 જાતના બીમાં પડેલી છે. Seed Bank ખેતી થાય અને શેઢે પાળે થાય એવા ઔષધિ પ્રકારના બીજ ખેડૂતો અને ઘર આંગણે ઉગાડવા માટે 15 લાખ બીજ મોકલી આપ્યા છે. 17500 હજાર…

Read More