આજની વાસ્તવિકતા એવી રહી છે કે હવે સારો પત્રકાર પણ કોઈ જગ્યા જાય તો પણ તોડ કરવા આવ્યો હશે એમ માની લોકો દૂર ભાગવા માંડ્યા છે એટલુંજ નહિ પણ સોશ્યલ મીડિયા માં તો હવે પબ્લીકે ‘ગોદી’ મીડિયા એવું નામ પણ આપી દીધું છે ત્યારે અમુક તત્વો ના કારણે મીડિયા બદનામ થઈ ગયું છે ત્યારે અવાજ એક કિસ્સા માં વલસાડ લીલાપોર ગ્રામપંચાયતમાં છેલ્લા 5 વર્ષથી RTI કરીને પરેશાન કરતા એક સાપ્તાહિકના પત્રકારને એક રાજકીય નેતા ના પીએ એ મેથીપાક આપ્યો હતો જોકે ,પત્રકાર પણ માફી માંગવામાં શાણપણ સમજી ભાગી ગયો હતો. વલસાડ પંથક માં એક સાપ્તાહિકના પત્રકારે પંચાયતોમાં RTI કરીને છેલ્લા…
કવિ: mohammed shaikh
કોરોના ની સ્થિતિ વધતી જઇ રહી છે વાતાવરણ બદલાવા છતાં કોરોના માં કોઈ ફરક નથી પડ્યો ત્યારે લોકડાઉન પણ ક્યાં સુધી રાખવું તેવી સ્થિતિ વચ્ચે હવે લોકો એ કોરોના સામે લડવા જાતેજ નિયમો પાળતા શીખી જવું પડશે આ બધા વચ્ચે હવે દેશમાં કોરોના ડ્યુટી બજાવી રહેલા પોલીસકર્મીઓ તથા અર્ધલશ્કરી દળોને પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા આપવા માટે વિચારણા ચાલી રહી છે. કન્ટેઇનમેન્ટ ઝોન તથા વિવિધ સ્થળે ફ્રન્ટલાઇન પર કામ કરતા કર્મચારીઓને પણ આ દવા આપવામાં આવનાર છે, જે હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ નથી ત્યાં કામ કરતા સ્વાસ્થ્યકર્મીઓએ પણ આ દવા લેવી પડશે. આઇસીએમઆર, સ્વાસ્થ્ય મંત્રાલય, એઇમ્સ તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સહિત…
કોરોના નું સંકટ ચાલુ છે અને દેશ ની વાત કરવામાં આવે તો માત્ર એકજ દિવસ માં 6,568 કોરોના પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે,દેશ માં અત્યાર સુધી 1,24,794 લોકો ચેપગ્રસ બન્યા છે અને 3,726 લોકો ના મોત થઈ ચૂક્યા છે. ગુજરાત ના અમદાવાદ ની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 275 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મોત નીપજ્યા છે. મૃતકોમાં 21 વર્ષની એક સગર્ભા યુવતીનો પણ સમાવેશ થાય છે. 17 પુરૂષ અને 9 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૃતકોમાં સૌથી વધુ 5 દર્દીઓના મૃત્યુ ગોમતીપુર વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે દાણીલીમડા અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં 3 -3…
છેલ્લા કેટલાક સમય થી પૃથ્વી ની આસપાસ અજીબ ફેરફાર જોવા મળી રહ્યા છે અગાઉ સૂર્ય માં લોકડાઉન સર્જાયા ની વાતો બહાર આવ્યા બાદ થઈ રહેલા ફેરફારો સમજવા માનવી નો પનો ટૂંકો પડી રહ્યો છે , કોરોના જેવા સંકટ ને નાથવા માં મોટામોટા વૈજ્ઞાનિકો ને પરસેવો છૂટી રહ્યો છે ત્યારે કુદરતી ફેરફાર સામે વૈજ્ઞાનિકો માત્ર અનુમાનો લગાવી રહ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીના વિજ્ઞાનીઓએ ચોંકાવનારી હકીકત જાહેર કરી છે કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે એક મોટા વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સતત નબળું પડી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં આવતા પૃથ્વી ના ક્ષેત્ર માં સેટેલાઈટ ને અસર થતા મોબાઇલ સેવા ઠપ…
અમદાવાદ ના પાલડી વિસ્તાર માં ગરીબો ને કીટ આપવાના બહાના હેઠળ વાન માં ડંડા , પાઇપ વગરે ભરીને આવેલા સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટ ના માથાભારે માણસો એ પાલડી પીટી ઠક્કર કોલેજ રોડ ઉપર આવેલ સ્કાઉટ ભવન ની બાજુમાં સત્યડે ના પ્રતિનિધિ આગમ શાહ ઉપર હુમલો કરી દીધો હતો અને જોરજોર થી બૂમ બરાડા પાડીને આ એરિયા માં ગુંડાઓ ની જેમ વિલન જેવી એન્ટ્રી પાડવાની કોશિશ કરતા અહીં વસતા ગરીબ લોકો હેબતાઈ ગયા હતા અને સ્થાનિક લોકો એ પત્રકાર આગમ શાહ નો પક્ષ લઈ પોલીસ મથક પહોંચતા અહીં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. હાલ કોરોના માં સેવા ના નામ હેઠળ મેયર…
સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર માં કોરોના ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને એકસાથે ચાર કોરોના દર્દી નોંધાતા ભારે દહેશત ફેલાઈ ગઈ છે. લખતર તાલુકા લેવલ નું ગામ છે અને અજુબાજુ ના ગામ ના લોકો છકડા રીક્ષા માં સવાર સાંજ હટાણું કરવા આવતા હોય છે અને શાકભાજી પણ અહીંથી જ જતું હોવાથી તંત્ર હરકત માં આવી ગયું છે. મળતી વિગતો મુજબ અમદાવાદ થી વતન લખતર માં આવેલા એક પરિવાર ના સગર્ભા સહિત ચાર વ્યક્તિઓ ને શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓના સેમ્પલ લેવામાં આવતા તમામ ચાર વ્યક્તિઓ નો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા લખતર ના આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. અગાઉ સુરેન્દ્રનગર…
મુખ્યમંત્રી રૂપાણી એ હમણાં હું પણ ‘કોરોના વોરિયર’ વાળું અભિયાન લાવ્યા છે પણ ‘દિવા નીચે અંધારું’ એ ન્યાયે વલસાડ માં કોરોના જેવી મહામારી માં લોકડાઉન નો અમલ જો સામાન્ય નાગરિક ન કરે તો ક્યારે ‘ધોકા’ ખાવાથી માંડી ઉઠકબેઠક કે વાહન લઈ લેવા જેવા અને ઉચા દંડ ભરવા જેવી અનેક યાતનાઓ ભોગવવી પડે પણ જો સરકારી બાબુ લોકડાઉન તોડે તો તેમને કઈ નહિ અને ઉંચી ખુરશી ઉપર બિરાજમાન સાહેબો પણ મામલો થાળે પાડે તેવો ઘાટ વલસાડ માં સર્જાયો હોવાની વાતો વલસાડ માં ભારે ચર્ચા નો વિષય બની છે. કોરોના ની સ્થિતિમાં વલસાડ જીલ્લો પણ બાકાત નથી ત્યારે ગુજરાત ના અન્ય હિસ્સા…
ગુજરાતી માં કહેવત છે કે ‘ પાપ નો ઘડો છલકાય એટલે ફૂટ્યા વગર ન રહે’ અને બીજી કહેવત ‘જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે ‘ ચાઈના માંથી વછુટેલા કોરોના વાયરસ લઈને દુનિયાભર માં ચીન વિરૂદ્ધ જુવાળ ઉભો થયો છે, ત્યારે હવે ચીનની સરકારની સૌથી ઉંચી રાજનૈતિક સલાહકાર સંસ્થા CPPCC ( ચાઈનીઝ પીપલ્સ પોલિટિકલ કંસલ્ટેટિવ કોન્ફરન્સ) ની અકે અગત્યની વાર્ષિક બેઠક આજે 21 મે થી 27 મે દરમિયાન બેઈજીંગમાં યોજાવવા જઈ રહીછે. માનવામાં આવે છે કે ચીનની આ સૌથી મોટી રાજકીય બેઠક છે. આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણય પર દુનિયાભરની નજર છે. આ બેઠકમાં જિનપિંગ વિરૂદ્ધ જ અવાજ ઉઠવાની…
શંકરસિંહ વાઘેલા એ ખુલ્લામખુલા કહી દીધું કે ગુજરાતમાં દારૂબંધી ના વર્ષોથી નાટક થાય છે આના કરતાં છૂટ સારી અને પોતાની સરકાર આવશે તો 100 દિવસ માં જ દારૂબંધી હઠાવી દઈશ જોકે તેઓના આ નિવેદન ના મિશ્ર પ્રત્યાઘાતો રહ્યા હતા પરંતુ હવે ઉત્તર ગુજરાત ના જાણીતા કોંગી અગ્રણી જગદીશ ઠાકોર આગળ આવ્યા છે અને એક ચેનલ ના પત્રકારે દારૂબંધી મામલે તેઓને પૂછેલા પ્રશ્ન માં જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાત માં બધેજ જોઈએ તેટલો દારૂ મળે છે અને હવે તો વળી મોબાઈલ સર્વિસ થી માંગો તે બ્રાન્ડ માત્ર પાંચ -દશ મિનિટ માજ ગ્રાહક ના ઘર સુધી પહોંચી જાય છે,ગુજરાત માં એક વ્યવસ્થિત…
વલસાડ જિલ્લા માં કોરોના ની મહામારી વચ્ચે એકપછીએક નવા કોરોના ના કેસો માં થઈ રહેલા વધારા ને જોતા હાલ લોકડાઉન માં કરાયેલી છૂટછાટ જોતા સ્થિતિ વકરે નહિ તે માટે સ્થાનિક અગ્રણીઓ અને તંત્ર પગલાં ભરી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, વાપી નગરપાલિકાના પ્રમુખ તથા હોદેદારો, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, વેપારી એસોસીએશન સાથે બેઠક યોજીને વાપી શહેર તા.૨૪/૦૫/૨૦૨૦ને રવિવાર સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનું નકકી કરાયું છે. આવશ્યક ચીજ વસ્તુઓ સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સુધી મળી રહેશે. તેમ જણાવાયું છે.