સુરત માં શહેરી વિસ્તારો માં અવારનવાર ગેરકાયદે બાંધકામો ની મેટર અખબારો માં પ્રકાશ માં આવતી રહે છે ત્યારે હવે શહેર બહાર એરપોર્ટ નજીક પણ ચાલક બિલ્ડરો એ નિયમો ની ઐસી તૈસી કરીને ગેરકાયદે બાંધકામો ઉભા કરી પબ્લિક ને વેચી મારતા આવા ફ્લેટ ખરીદનારા ભેખડે ભેરવાયા છે ,એરપોર્ટ હદ નાવેસુ તરફ નડતરરૂપ 48 બિલ્ડીંગ મામલે ડીજીસીએ દ્વારા બિલ્ડરોને આગામી 4 તારીખે હીયરીંગ માટે બોલાવતા બિલ્ડરોએ તેની જાણ ફ્લેટ ધારકોને કરતા અંદાજિત 100 ફલેટ ધારકોએ એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈની પાસે જઈને પર્સનલ હિયરીંગની નોટીસ માટે જવાબ રજૂ કરવા માટે થોડો સમય આપે તેવી માંગણી કરી છે. જેથી પેપર વર્ક યોગ્ય રીતે કર્યા…
કવિ: Halima shaikh
સૌરાષ્ટ્ર માં બળાત્કાર નો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે,વાત છે કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ની જ્યાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરી ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો એ ભારે ખળભળાટ મચાવ્યો છે એટલું જ નહીં બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના અન્ય બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોટડાસાંગાણી પોલીસે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર…
વડોદરાઃ ટેકનોલોજી ક્ષેત્રે ભારત હરણફાળ ભરી રહ્યુ છે અને પેટ્રોલ ના વિકલ્પ પણ આવી ગયા છે સાથેસાથે પર્યાવરણ સુરક્ષા માટે નો પ્રથમ પ્રયાસ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની HPCL દ્વારા વડોદરામાં ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો છે. HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએ કારેલીબાગના કંપની સંચાલિત પેટ્રોલપંપ ખાતે તેનો પ્રારંભ કરાવ્યો હતો. બેટરીની કિંમત ઓછી થાય તે માટેના સતત પ્રયાસો થઇ રહ્યા છે HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએજણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રથમ ચાર્જિંગ સ્ટેશન વડોદરામાં શરૂ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તબક્કાવાર ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવશે. હાલમાં ઇલેકટ્રીક ગાડીઓનો વપરાશ ઓછો છે. જેનું મુખ્ય કારણ ગાડીઓની કિંમત વધારે છે.…
સુરતઃ આજકાલ સમય એટલો ખરાબ આવી ગયો છે કે સગા સબંધીઓ પર પણ ભરોસો મૂકી શકાય તેમ નથી આજે વિશ્વાસ નામની કોઈ ચીજ જોવા મળતી નથી અગાઉ ના જમાના માં કોઈ મહેમાન આવે તો મહિનાઓ સુધી રહેતા અને એકબીજા ના ઘરે બેન દીકરીઓ લગ્ન કે અન્ય પ્રસંગે મહિના અગાઉ કામ કરવા જતાં તેમજ સયુંકત કુટુંબમાં રહેતા છતાં કોઈ હલકું વિચારતા ન હતા પણ આજે તો કોઈ સબંધ જોતું નથી અને સીધાંજ બળાત્કાર કરવા માંડતા હોવાના કિસ્સા વધી ગયા છે આવાજ એક કિસ્સામાંવરાછા ખાતે મામા સસરાના દીકરાએ જ ચાર માસનો ગર્ભ ધરાવતી પરિણીતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસની દલીલો કોર્ટમાં…
સરકાર ની 100 ટકા ગ્રાન્ટ મેળવનાર શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા કેટલીક ગેરરીતિઓ મામલે વિવાદ માં આવ્યા બાદ તેની સામે ઉઠેલી ફરિયાદો અને તપાસ ની માંગ બાદ મામલો ચેરીટી કમિશ્નર સુધી પહોંચ્યો છે અને શ્રીજી કેળવણી મંડળ ના સને 2011 થી 2017 ના તમામ હિસાબો ના સ્પેશ્યલ ઓડિટ માટે નો ધમધમાટ શરૂ થયો છે અને આ માટે સ્પેશ્યલ ચાર્ટર એકાઉન્ટ ની પણ નિમણુંક કરી દેવામાં આવતા હવે ઓડિટ દરમ્યાન બહાર આવનારી તપાસ ઉપર સબંધીતો ની મીટ મંડાઈ છે. જોકે, શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા પોતાના વકીલ મારફતે આ સ્પેશ્યલ ઓડિટ સામે સ્ટે લાવવાની વળતી કાર્યવાહી પણ કરી હતી પરંતુ ચેરિટી…
ગાંધીનગર: પોલીસ ડિપાર્ટમેન્ટ માં અગાઉ ખુબજ ચર્ચા માં રહેલા અને એન્કાઉન્ટર કેસ માં ગાજેલા નિવૃત્ત આઈપીએસ ડી.જી. વણઝારાને ગુજરાત સરકારે પાછલી અસરથી IG પદે પ્રમોશન આપ્યું છે. મે 2014માં નિવૃત્ત થયેલા વણઝારાને સપ્ટેમ્બર 2007ની તારીખથી ભરતી પામેલા ગણાશે. નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હોવાથી રાજ્ય સરકારે વણઝારાને સસ્પેન્ડ કર્યા હતા. વણઝારાને આ પ્રમોશન સાથે પગાર વધારાનો પણ લાભ મળશે. આમ તેઓ ને ફરી એક વખત પોલીસ ખાતા માં ફરજ બજાવવા ની તક મળી છે.
અમદાવાદ: અમદાવાદ માં પોતાની ઉંમર ના બાળકો સાથે સંતાકૂકડી રમી રહેલી સાડા બાર વર્ષની નાની બાળકી ને જોઈ હવસ નો કીડો ઉપડતા એક મોટી ઉંમર ના પાડોશમાં રહેતા આધેડે બાળકી ને બાથ માં લઇ મોબાઈલ માં પોર્ન બતાવી કપડાં ઉતારી બળાત્કારા ગુજાર્યો હતો ખુબજ ઝનૂન માં આવી જઇ બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારતા બાળકી લોહી લુહાણ થઈ જતા અને બીજી તરફ હવસ નો નશો પૂરો થતાં ગભરાઈ ગયેલો આધેડ ત્યાંથી ભાગી છૂટ્યો હતો વિગતો મુજબ આ કિશોરી દુષ્કર્મ ગુજારનારના દીકરા સાથે સંતાકૂકડી રમી રહી હતી. દરમિયાન આધેડે તેને ધાબા પર લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ…
વડોદરા પંથક માં રૂપિયા 21.80 લાખની ઠગાઇના પ્રકરણ માં છેલ્લા એક મહિનાથી ભાગતા ફરતા વારસિયા બગલામુખી મંદિરનો ગુરુ પ્રશાંત ઉપાધ્યાય રવિવારે મધરાતે અઢી વાગે વાપી અને ચીખલી વચ્ચે આવેલી હાઇવે હોટલ નજીક થી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બાતમીના આધારે તેનો પીછો કરીને પહોંચેલી વારસિયા પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો. ઠગાઇની અરજી પોલીસમાં ફરિયાદ નોંધાયાની ગંધ આવી જતાં એક મહિના પહેલાં પ્રશાંત ઉપાધ્યાય ફરાર થઇ ગયો હતો. તેને શોધવા પોલીસની ચાર ટીમો કામે લાગી હતી. વારસિયા પોલીસના પીઆઇ એસ.એસ.આનંદને રવિવારે સાંજે બાતમી મળી હતી કે પ્રશાંત બાય રોડ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે તેનો પીછો કર્યો…
આજના અમદાવાદ ના નમસ્તે ટ્રમ્પ ના ઐતિહાસિક કાર્યક્રમ દરમ્યાન ભારે ભીડ અને ગરમી ના કારણે કેટલાક લોકો બીમાર પડી ગયા હતા ,અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આજે ‘નમસ્તે ટ્રમ્પ’નો ભવ્ય કાર્યક્રમ દરમ્યાન બપોર ના 12 વાગ્યા સુધીમાં ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ગરમીના કારણે કેટલાક લોકો ડીહાઈડ્રેશનનો ભોગ બન્યા હતા અને તેઓ ને સારવાર આપાઇ હતી 108 એબ્યુલન્સ સેવાના અધિકારીએ જણાવ્યા મુજબ,ગરમીને કારણે 10 લોકો બેભાન થઈ ગયાહતા તો કેટલાક લોકોને ઉલટીઓ થઈ હતી. જેને કારણે તેઓને 108 મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન ન્યૂઝ નું કવરેજ કરવા આવેલા એક પત્રકાર…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા હાલ ભારત ના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ડ્રેસ ની વાત કરવામાં આવે તો આજે સોમવારે સવારે પ્રથમ દિવસે અમદાવાદમાં ટ્રમ્પ લેમન યલો રંગની ટાઈ અને બ્લેક શુટમાં જોવા મળ્યા હતા. જ્યારે મેલેનિયા સફેદ જમ્પ શુટ અને ગ્રીન બેલ્ટમાં અને પુત્રી ઈવાન્કા એક વર્ષ જુના લાલ રંગના ફુલો વાળા લાઈટ બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી. ઈવાન્કાના આ ડ્રેસની કિંમત 1,71,331 રૂપિયા આંકવામાં આવે છે.અને આ ડ્રેસ પ્રોશાઁ શોલર બ્રાન્ડે ડિઝાઈન કર્યો છે અત્રે નોંધનીય બાબત તો એ છે કે ઈવાન્કા વર્ષ 2019માં ભારત આવ્યા ત્યારે પણ આજ ડ્રેસમાં જોવા મળ્યા હતા…