કવિ: Halima shaikh

અમદાવાદ: અમદાવાદ માં પોતાની ઉંમર ના બાળકો સાથે સંતાકૂકડી રમી રહેલી સાડા બાર વર્ષની નાની બાળકી ને જોઈ હવસ નો કીડો ઉપડતા એક મોટી ઉંમર ના પાડોશમાં રહેતા આધેડે બાળકી ને બાથ માં લઇ મોબાઈલ માં પોર્ન બતાવી કપડાં ઉતારી બળાત્કારા ગુજાર્યો હતો ખુબજ ઝનૂન માં આવી જઇ બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારતા બાળકી લોહી લુહાણ થઈ જતા અને બીજી તરફ હવસ નો નશો પૂરો થતાં ગભરાઈ ગયેલો આધેડ ત્યાંથી ભાગી છૂટ્યો હતો વિગતો મુજબ આ કિશોરી દુષ્કર્મ ગુજારનારના દીકરા સાથે સંતાકૂકડી રમી રહી હતી. દરમિયાન આધેડે તેને ધાબા પર લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું.  આ…

Read More

વડોદરા પંથક માં રૂપિયા  21.80 લાખની ઠગાઇના પ્રકરણ માં છેલ્લા એક મહિનાથી ભાગતા ફરતા વારસિયા બગલામુખી મંદિરનો ગુરુ પ્રશાંત ઉપાધ્યાય રવિવારે મધરાતે અઢી વાગે વાપી અને ચીખલી વચ્ચે આવેલી હાઇવે હોટલ નજીક થી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બાતમીના આધારે તેનો પીછો કરીને પહોંચેલી વારસિયા પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો. ઠગાઇની અરજી પોલીસમાં ફરિયાદ નોંધાયાની ગંધ આવી જતાં એક મહિના પહેલાં પ્રશાંત ઉપાધ્યાય ફરાર થઇ ગયો હતો. તેને શોધવા પોલીસની ચાર ટીમો કામે લાગી હતી. વારસિયા પોલીસના પીઆઇ એસ.એસ.આનંદને રવિવારે સાંજે બાતમી મળી હતી કે પ્રશાંત બાય રોડ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે તેનો પીછો કર્યો…

Read More

આજના અમદાવાદ ના નમસ્તે ટ્રમ્પ ના ઐતિહાસિક કાર્યક્રમ દરમ્યાન ભારે ભીડ અને ગરમી ના કારણે કેટલાક લોકો બીમાર પડી ગયા હતા ,અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આજે ‘નમસ્તે ટ્રમ્પ’નો ભવ્ય કાર્યક્રમ દરમ્યાન બપોર ના 12 વાગ્યા સુધીમાં ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ગરમીના કારણે કેટલાક લોકો ડીહાઈડ્રેશનનો ભોગ બન્યા હતા અને તેઓ ને સારવાર આપાઇ હતી 108 એબ્યુલન્સ સેવાના અધિકારીએ જણાવ્યા મુજબ,ગરમીને કારણે 10 લોકો બેભાન થઈ ગયાહતા તો કેટલાક લોકોને ઉલટીઓ થઈ હતી. જેને કારણે તેઓને 108 મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન ન્યૂઝ નું કવરેજ કરવા આવેલા એક પત્રકાર…

Read More

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા હાલ ભારત ના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ડ્રેસ ની વાત કરવામાં આવે તો આજે સોમવારે સવારે પ્રથમ દિવસે અમદાવાદમાં ટ્રમ્પ લેમન યલો રંગની ટાઈ અને બ્લેક શુટમાં જોવા મળ્યા હતા. જ્યારે મેલેનિયા સફેદ જમ્પ શુટ અને ગ્રીન બેલ્ટમાં અને પુત્રી ઈવાન્કા એક વર્ષ જુના લાલ રંગના ફુલો વાળા લાઈટ બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી. ઈવાન્કાના આ ડ્રેસની કિંમત 1,71,331 રૂપિયા આંકવામાં આવે છે.અને આ ડ્રેસ પ્રોશાઁ શોલર બ્રાન્ડે ડિઝાઈન કર્યો છે અત્રે નોંધનીય બાબત તો એ છે કે ઈવાન્કા વર્ષ 2019માં ભારત આવ્યા ત્યારે પણ આજ ડ્રેસમાં જોવા મળ્યા હતા…

Read More

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની એ અમદાવાદ ના ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ના ફોટા ને પુષ્પાજલી અર્પિ હતી ત્યારબાદ પટાંગણમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી હળવી પળનો પણ આનંદ માણ્યો હતો. અદભૂત શાંતિનો અનુભવ કરાતા આશ્રમમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી વાર બેસી નિરાંતની પળ માણી હતી. તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્ની નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પણ મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી ત્યારબાદ ગાંધીજી ના ત્રણ વાંદરા અંગે માહિતી મેળવી હતી

Read More

અમદાવાદ: આખરે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગળે મળી અને પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેડ કાર્પેટ સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું આ તકે ગુજરાત ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત ના ટોચના અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમ્યાન ટ્ર્મ્પ પરિવાર નું વિમાન અમદાવાદ લેન્ડ થતા જ ગુજરાત સહિત ભારતભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટ્રમ્પ અને મેલેનિયાનો રોડ શો દરમ્યાન એરપોર્ટથી આશ્રમ સુધીના રસ્તાઓ પર પણ ઠેર-ઠેર રોડ પર ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ વિભિન્ન…

Read More

આખરે અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ પરિવાર 11:40 કલાકે લેન્ડ કરશે , પીએમ મોદી દિલ્હી થી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને તેઓ 10:30 કલાકે અમદાવાદ પહોંચી જશે, દરમ્યાન સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મોદીજી તમામ પ્રોટોકોલ તોડીને ટ્રમ્પ નું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેશે જ્યાં ગાર્ડ ઓફ ઓનર અપાશે. બીજી તરફ દેશભર માંથી આમંત્રિત મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બે કલાક પહેલાં જ બેઠક સાંભળી લીધી છે હાલ માં અમદાવાદ ઉત્સવમય બન્યું છે.

Read More

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ માં ઉત્સવ નો માહોલ સર્જાયો છે, પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ના કાર્યક્રમ માં સામેલ થવા 150 એસટી બસમાં લગભગ દશ હજારનો કાફલો સોમવારે વહેલી સવારે વડોદરા થી અમદાવાદ જવા રવાના થયો હતો,વિગતો સોમવારે સવારે 10 વાગ્યા સુધીમાં વડોદરાથી બસોનો કાફલો મોટેરા સ્ટેડિયમના પાર્કિંગમાં પહોચી જાય તે રીતે અગાઉ થી આયોજન કરાયું હતું અને તેના આયોજન માટે ત્રણ બસ સૌથી પહેલાં રવાના કરવામાં આવી હતી. સોમવારે સવારે સવા પાંચ વાગ્યાથી 23-23 બસનો કાફલો દર પંદર મિનિટે અમદાવાદ જવા રવાના થયો હતો તમામ વ્યવસ્થાના સંચાલન માટે કંટ્રોલરૂ મ કાર્યરત કરવામાં આવ્યો છે અને તેની જવાબદારી…

Read More

અમદાવાદ: ટ્રમ્પ ના કાર્યક્રમ માં પાસ ન હોવા મુદ્દે મોટેરા સ્ટેડિયમના મુખ્ય દરવાજા પાસે જામનગર અને ભાવગરના ડીવાયએસપી વચ્ચે બબાલ થતા અન્ય પોલીસ કર્મીઓ પણ મુંઝવણ માં મુકાયા હતા જોકે વાત વધી પડતા મામલો મારામારી સુધી પહોંચ્યો ગયો હતો તેથી ભારે તમાશો ઉભો થયો હતો જોકે, સ્થળ પર દોડી ગયેલા અમદાવાદના ઝોન ડીસીપી ધર્મેન્દ્ર શર્મા વચ્ચે પડી સ્થિતિ થાળે પાડી હતી પરંતુ આ ઘટના ને પગલે ભારે ચર્ચાઓ ઉઠી હતી. જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદ સરકારી ગાડીમાં મોટેરા સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ માર્ગે આવ્યા ત્યારે ગેટ ઉપર હાજર ડીવાએસપી ડી.એમ. વ્યાસે પોલીસ અધિકારી ને તેમની ગાડી પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવા કહ્યું હતું. આથી…

Read More

અમદાવાદ:  ભારતીય સંસ્કૃતિની શુ છે તેની ઝાંખી કરાવવા માટે અમદાવાદ માં સ્ટેડિયમ પર આયોજન કરાયા છે, ટ્રમ્પ ની મુલાકાત દરમ્યાન અમદાવાદના સાબરમતી ગુરુકુળના બાળકોને બે સ્ટેજ ફાળવવામાં આવ્યા છે. એક સ્ટેજ પર 16 બાળકો જળતરંગ, સિતાર, સંતુર પખવાદ, ફ્લુટ, સારંગી, તબલા, વીણા, મૃદંગ જેવા વિસરાતા વાદ્યો વગાડી પ્રાચીન સંસ્કૃતિ નો અનુભવ કરાવશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જ્યારે અમદાવાદમાં આવશે. ત્યારે 16 જેટલા બાળકો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વાદ્યો વગાડશે.જેમાં સંતુરની ની વાત કરવામાં આવે તો સંતૂર આગ્રાનું પ્રસિધ્ધ વાદ્ય છે. જે 100 તારમાંથી બનેલું છે. તેને સદનતંત્ર વીણા પણ કહેવામાં આવે છે. સારંગીની વાત કરીએ તો આ બાળકોને સારંગી વગાડતા જોઈને…

Read More