વડોદરા: કહેવાય છે કે જ્યારે માણસ ના જીવન માં અફતો શરૂ થાય છે ત્યારે કરુણતા જોઈ અજાણ્યા ની આખો પણ ભરાઈ આવે છે દિલ દ્રવી ઉઠે છે એક માસૂમ ની જિંદગી હજુ તો આ મતલબી દુનિયા માં કઈ સમજે તે પહેલાં પોતાનો માળો ગુમાવી ચુકી છે વાત છે એક નાનકડી ફૂલ જેવી બાળા ની કે જેણે નાનપણ માં જ માતાપિતા નો સહારો ગુમાવી અનાથ બની છે જેના કલ્પાંત જોઈ હોસ્પિટલ ની દીવાલો પણ રડી ઉઠી હતી ભરૂચના ધોળીકુઇ બજારની વિધવા મહિલાને ટીબીની બીમારીને લઇને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ સાથે એકલી…
કવિ: Halima shaikh
વલસાડ ના માજી ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા લોક લાડીલા નેતા દોલત ભાઈ દેશાઇ નું લાંબી માંદગી બાદ સુરત ખાતે દુઃખદ અવસાન થયું છે , વલસાડ પંથક માં દોલત કાકા ના હુલામણા નામ થી જાણીતા કાકા ના નિધન ને પગલે ચાહક વર્ગ માં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી દરમ્યાન દોલત કાકા ના અંતિમ દર્શન તેમના વાઘલધરા સ્થિત નિવાસસ્થાને સવારે 9.00થી 10.00 કલાકે રાખવામાં આવેલ છે.
વડોદરા નજીક પાદરા પાસે ના મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 12લોકોના કમકમાટીભર્યા કરૂણ મોત થયા છે. વિગતો મુજબ મહુવડથી રણુ જવાના રસ્તે બેફામ ગતિ થી ધસી આવેલા ડમ્પર ચાલકે આઈશર ને અડફેટે લેતા આયશર નો ભુક્કો બોલી ગયો હતો. જેને કારણે લગ્નમાંથી આઈશરમાં બેસી પરત આવી રહેલા છ લોકોના ઘટના સ્થળે જ અને છ ના લોકોના હોસ્પિટલ લઈ જતા મોત થયા હતા જ્યારે 20 લોકો ને ઈજાઓ પહોંચી છે અને જેઓ ને પાદરાની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, પાદરા પાસે આ અઠવાડિયામાં ડમ્પર ના કુલ 3 અકસ્માતો સર્જાયા છે આ ઘટના માં…