કવિ: Halima shaikh

અમદાવાદ:  ભારતીય સંસ્કૃતિની શુ છે તેની ઝાંખી કરાવવા માટે અમદાવાદ માં સ્ટેડિયમ પર આયોજન કરાયા છે, ટ્રમ્પ ની મુલાકાત દરમ્યાન અમદાવાદના સાબરમતી ગુરુકુળના બાળકોને બે સ્ટેજ ફાળવવામાં આવ્યા છે. એક સ્ટેજ પર 16 બાળકો જળતરંગ, સિતાર, સંતુર પખવાદ, ફ્લુટ, સારંગી, તબલા, વીણા, મૃદંગ જેવા વિસરાતા વાદ્યો વગાડી પ્રાચીન સંસ્કૃતિ નો અનુભવ કરાવશે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જ્યારે અમદાવાદમાં આવશે. ત્યારે 16 જેટલા બાળકો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વાદ્યો વગાડશે.જેમાં સંતુરની ની વાત કરવામાં આવે તો સંતૂર આગ્રાનું પ્રસિધ્ધ વાદ્ય છે. જે 100 તારમાંથી બનેલું છે. તેને સદનતંત્ર વીણા પણ કહેવામાં આવે છે. સારંગીની વાત કરીએ તો આ બાળકોને સારંગી વગાડતા જોઈને…

Read More

અમદાવાદ માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ ની મુલાકાત ની પૂર્વ સંધ્યા એ લુખ્ખા તત્વો એ એક પોલીસ કર્મચારી ની જાહેર માં ચપ્પૂ મારી હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ ગઈ છે વિગતો મુજબ શહેર ના શાહીબાગના ચમનપુરામાં રૈન બસેરા વિસ્તારમાં ચાઇના ગેંગના સાગરિતોએ નજીવી તકરાર જમવા ગયેલા કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.જેમાં કોન્સ્ટેબલનું મોત થયું હતું જ્યારે તેનો મિત્ર ત્યાંથી ભાગી જતા બચી ગયો હતો. મિત્રની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શાહીબાગમાં કડિયાની ચાલીમાં રહેતા અને પૂર્વ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવીન્દ્ર જાડેજા તેના મિત્ર ધવલ સોલંકી સાથે સાંજના…

Read More

અમદાવાદ: આજે 24 ફેબ્રુઆરી ખાસ દિવસ બની રહેવાનો છે આજે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે સાથે તેમના પત્ની , પુત્રી વગેરે પણ છે જેઓ ને ગુજરાતી કલ્ચર નો અનુભવ પણ કરાવવા નો છે બીજી તરફ મોદીજી પણ બરાબર ફોર્મ માં છે તેથી જ પોતાનું વિશાળ ચિત્ર પણ તૈયાર કરાવી ઉંચી ઇમારત પર ટીંગાવી દીધું છે. રિવરફ્રન્ટથી એરપોર્ટ તરફ જતા રોડ પાસેના એક બિલ્ડિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 12 માળ જેટલું ઊંચું એક વિશાળ પોસ્ટર લગાવાયું છે. રવિવારે પવનને કારણે પોસ્ટર લગાવતાં આખો દિવસ નીકળી ગયો હતો. ગાંધી આશ્રમથી આ વિશાળ પોસ્ટર મોદી અને ટ્રમ્પ જોઈ શકશે આમ પોસ્ટર ધ્યાન…

Read More

અમદાવાદઃ 24 મી એ  રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ  સમગ્ર અમદાવાદ શહેરને નવેલી  દુલ્હની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરમાં ચારેબાજુ રોશની જ રોશની જોવા મળી રહી છે.અને દિવાળી જેવો નઝારો જોવા મળી રહ્યો છે અમદાવાદ ના સર્કલ, બીઆરટીએસ સ્ટેન્ડ્સ, રિવરફ્રન્ટ, ઓવરબ્રિજ વગેરે જગ્યાએ લાઇટિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત નમસ્તે ટ્રમ્પના બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત રસ્તાઓ પણ જુદા જુદા રંગની લાઇટિંગ કરવામાં આવી છે જેનો અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે .અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે. ટ્રમ્પના સ્વાગતમાં કોઇપણ પ્રકારની અછત ન રહી જાય તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું…

Read More

અમદાવાદ માં એક એવો બનાવ સામે આવ્યો કે એક યુવતી સ્નાન કરવામાં મગ્ન હતી પણ તેને અચાનક એવો ભાસ થયો કે કોઈ તને ઘૂરી રહ્યું છે અને જોયું તો ચોકી ગઈ કે ખરેખર એ સાચું હતું. અમદાવાદ ના કેશવનગર પાસે જેપીની ચાલીમાં રહેતી 30 વર્ષની યુવતી સવારના સમયે રિવરફ્રન્ટ તરફ બનાવેલા અડધા ખુલ્લા બાથરૂમમાં નાહવા ગઈ હતી.અને જ્યારે તે સ્નાન કરતી હતી ત્યારે તેની નજર ઉપર રાખેલા મોબાઈલ ફોન પર પડી હતી. જેથી તે ચોકી ગઈ હતી કેમકે તેમાં રેકોર્ડિંગ થઈ રહ્યું હતું ,યુવતીએ બહાર આવી મોબાઈલ લેવા ગઈ ત્યારે પાડોશમાં રહેતા એક યુવકે આ મોબાઈલ ઝૂંટવી લીધો હતો. તેને…

Read More

અમદાવાદ અમદાવાદ માં ઉત્સવ નો માહોલ જમ્યો છે અને અનેક મહાનુભવો હાજર રહેવાના છે ત્યારે સામાન્ય જનતા ને પણ સવાલ થાય કે શું આપણે પણ ભાગ ના લઇ શકીયે તો જવાબ છે જીહા, બિલકુલ ભાગ લઇ શકો છો ,નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના 24 ફેબ્રુઆરીના રોડ શોમાં જાહેર જનતા પણ ભાગ લઇ શકે એ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ સ્થળેથી ઇન્ડિયા રોડ શો સુધી લઇ જવા માટે વિના મૂલ્યે બસ સેવા ઉભી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધી સતત આ બસ સેવાનો લાભ  મળી શકશે. આ માટે પશ્ચિમ અને પૂર્વ એમ બે ઝોન…

Read More

અમદાવાદ માં ટ્રમ્પ આવવાના છે જે અંગે ખાસ કરીને ગુજરાત માં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત ની જી.ડી ગોએન્કા શાળા ખાતે અમદાવાદના મોટેરા સ્ટેડિયમની રંગોળી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિ દર્શાવી છે અને ટ્રમ્પના સ્વાગત માટે આ રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી 20 બાય 20 ફૂટમાં બનાવવામાં આવી છે. 18 કલાકમાં 25 કિલો કલરનો ઉપયોગ કરી રંગોળી તૈયાર કરાઈ છે. જે અંજલી શાલુંકે, સોમનાથ પારેખ, હીના નાયક, બ્રિજેશ પટેલ અને સંયમી કોઠારી દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24મીએ ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવવાના છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો…

Read More

અમદાવાદ માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી એ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે જેઓ ટ્રમ્પ આવે તે અગાઉ એક કલાક પહેલા અમદાવાદ પહોંચી જશે અગાઉ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે અમદાવાદ પહોંચી જશે તેવું નજીક ના સૂત્રો કહેતા હતા. પરંતુ છેલ્લી ઘડીએ પીએમ મોદીના સિડયૂઅલ માં ફેરફાર કરવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભારતના મહેમાન બનવાના છે અને પ્રથમ દિવસે આવતી કાલે ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. તેમના સ્વાગતને લઈને એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.…

Read More

સુરત નજીક સોનગઢ તાલુકાના મૈયાલી ગામે દારૂની તપાસ કરવા ગયેલ ત્રણ પોલીસકર્મીઓ પર બુટલેગરે હુમલો કરી એક પોલીસ જવાનને જાનથી મારી નાખવાના ઇરાદે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દઇ પોતે પણ ભડભડ સળગતા ગંભીર રીતે દાઝેલા પોલીસ જમાદાર અને બૂટલેગર ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ ને દારૂના ધંધા અંગે બાતમી મળતા મુળજી ગામીત નામના બુટલેગરને ત્યાં ખાનગી કાર લઈ રેડ કરવા ગયા હતા. દરમિયાન દારૂ ક્યાં સંતાડયો છે એમ પૂછતાં બુટલેગર પોતાના હાથમાં એક કેરબો લઈ પોલીસ પાસે આવ્યો અને પેટ્રોલ પોલીસકર્મી પર નાખી અને પોતાના પર પણ છાટી દીવાસળી ચાંપી દીધી હતી. બનાવમાં જમાદાર પ્રભાતસિંહ બારૈયા અને આરોપી…

Read More

વલસાડમાં ભારતીય જનતા પાર્ટી નો પાયો નાખનાર અને સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે વિજય રહેનાર એવાં દોલતભાઈ દેસાઇ ગઈકાલે સુરત ખાતે લાંબી સારવાર બાદ નિધન થયું છે જેને પગલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સભ્યોમાં શોકની લાગણી પ્રવર્તી હતી આજે વહેલી સવારે વલસાડ વાઘલધરા ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિતના અનેક નેતાઓ સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા તેમને અંતિમ દર્શન માટે તેમના ઘરની બહાર મુકવામાં આવેલા તેમના પાર્થિવ દેહને દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જેમાં વલસાડના ધારાસભ્ય પારડીના ધારાસભ્ય સાંસદ કે.સી પટેલ તેમજ રાજ્ય…

Read More