કવિ: Halima shaikh

વડોદરા નજીક પાદરા પાસે ના મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 12લોકોના કમકમાટીભર્યા કરૂણ મોત થયા છે. વિગતો મુજબ મહુવડથી રણુ જવાના રસ્તે બેફામ ગતિ થી ધસી આવેલા ડમ્પર ચાલકે આઈશર ને અડફેટે લેતા આયશર નો ભુક્કો બોલી ગયો હતો. જેને કારણે લગ્નમાંથી આઈશરમાં બેસી પરત આવી રહેલા છ લોકોના ઘટના સ્થળે જ અને છ ના લોકોના હોસ્પિટલ લઈ જતા મોત થયા હતા જ્યારે 20 લોકો ને ઈજાઓ પહોંચી છે અને જેઓ ને પાદરાની સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, પાદરા પાસે આ અઠવાડિયામાં ડમ્પર ના કુલ 3 અકસ્માતો સર્જાયા છે આ ઘટના માં…

Read More