કવિ: Halima shaikh

દેશ માં કોરોના ની સ્થિતિ જોઈએ તેટલી સારી નથી અને 20 એપ્રિલ થી સીટી બહાર થોડી છૂટછાટ ની વાત વચ્ચે કેરળે પીએમ ની અપીલ ની ઐસીતૈસી કરી મોટાભાગ નું લોકડાઉન ખોલવાની ચેષ્ટા કરતા દેશભરમાં માં ભારે ચકચાર મચી ગઈ છે ,હાલ દેશભરમાં 3 મે સુધી ચાલુ લોકડાઉન વચ્ચે 20 એપ્રિલ એટલે કે સોમવારથીકોરોના ચેપ ફેલાતો ન હોયતેવા વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી રાહત ખરી પરંતુ ત્યાં પણ 3 મે સુધી ટ્રેન, બસો અને ફ્લાઇટ્સ શરૂ થશે નહીં. એટલે કે 100 કરોડની વસ્તી 3 મે સુધી ક્યાંય મુસાફરી કરી શકશે નહિ. હાલમાં દેશના 170 જિલ્લાઓ હોટસ્પોટ્સ એટલે કે રેડ ઝોન છે. 6 મેટ્રો…

Read More

અમદાવાદ માં કોરોના ની વિસ્ફોટક સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલ માંથી રઝળતા મુકાયેલા 25 જેટલા પોઝીટીવ દર્દીઓ ના સમાચાર સત્યડે ડોટકોમ સહિત ના મીડિયા માં પ્રસારિત થયા બાદ લોકો માં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને લોકો માં સિવિલ ના સત્તાધીશો ટ્રોલ થયા હતા અને ઉપરથી પ્રેશર આવતા જ સિવિલ વાળા દોડતા થઈ ગયા હતા અને આ મેટર ઉપર ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જે દર્દી એ હોસ્પિટલ ની બેદરકારી નો વિડીયો બનાવ્યો હતો તેની જ પાસે સિવિલ માં સારી સુવિધા મળી રહી છે નો પોઝીટિવ વિડીયો બનાવી શેર કરાયો હોવાની વાત સામે આવી છે. હાલ કોરોના દર્દીઓ…

Read More

અમદાવાદ માં કોરોના વાયરસે ખુવારી સર્જી છે ત્યારે આ કટોકટીના સમયે જ અમદાવાદ સિવલ હવે અડોળાઇ ઉપર ઉતરી હોય તેમ કોરોના પોઝીટિવ દર્દીઓ સાથે અમાનવીય વર્તન ચાલુ કરી દેતા હોબાળો મચી ગયો છે. એશિયાની કહેવાતી સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ જે રીતે અગાઉ પણ વારંવાર વિવાદો માં રહી છે તે જ સ્વરૂપ માં પોતાનું અસ્સલ રૂપ બતાવી દેતા દર્દીઓ હેબતાઈ ગયા છે સિવિલ કંપાઉન્ડની ૧૨૦૦ બેડની હોસ્પિટલ બહારનો એક વીડિયો વારયલ થયો છે, જેમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલની બહાર રાતના અંધારામાં ઊભા છે, પરંતુ તેમની સારવાર માટે કોઈ દરકાર કરતું નથી. એક વ્યક્તિ પોતાની ઓળખ સોનુ…

Read More

કોરોના મહામારી માં જાન ના જોખમે કામ કરતા પોલીસ જવાનો ને કોરોના પોઝીટીવ આવતા આવા જવાનો ને અમદાવાદ સિવિલમાં પલંગ પણ ન મળતા અને કોઈ સુવિધા ન અપાતાં આખરે આવા પોલીસ કર્મચારીઓ એ પોતાના ખર્ચે સારી હોસ્પિટલમાં એડમિટ કરવાની વાત બહાર આવતા ભારે હોવાથી ભારે હોબાળો મચી ગયો હતો , ખાસ કરીને કરફ્યુગ્રસ્ત વિસ્તાર કે બફરઝોનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સૌથી વધુ કોરોના સંક્રમણ નો ભોગ બન્યા છે. આવા વોરિયર્સને હોસ્પિટલમાં પૂરતી સુવિધા નહિ મળતા તેઓએ પોતાને અહીંથી ખસેડીને બીજી હોસ્પિટલમાં લઈ જવા વિનંતી કરી પોતે ખર્ચ ઉપાડી લઈશું ની વાત કરતા આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા ટ્વીટ…

Read More

કોરોના વાઇરસ સમગ્ર દુનિયા માં હાહાકાર મચાવી રહ્યો છે અને તેની કોઈ રસી હજુ ઉપલબ્ધ નથી તેનાથી બચવા લોકોને વારંવાર હાથ ધોવા સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા માટે જણાવાય રહ્યું છે ત્યારે પાકિસ્તાન માં કોરોના માટે કંઈક જુદીજ વાત લાગુ પડી રહી છે. પાકિસ્તાનના મંત્રી કોરોના વાઈરસથી બચવા અહીં ના લોકો ને પોતાના અંદાજ માં ચેતવી રહ્યા છે ,પાકિસ્તાન ઇર્ન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ વિભાગના સ્પેશિયલ અસિસ્ટન્ટ ડો. ફિરદોઝ આશિક અવન પોતાના પાકિસ્તાની દેશવાસીઓને પગનું ધ્યાન રાખવાનું કહ્યું છે, કારણ કે તેમને લાગે છે કે કોરોના વાઇરસ પગથી શરીરમાં ઘૂસે છે. પાકિસ્તાનની પત્રકાર નાઈલ ઇનાયતે મંત્રીની…

Read More

કોરોના ની સ્થિતિ પ્રતિદિન વધુ વિકટ થઈ રહી છે અને સંક્રમણ વધી રહ્યું છે હાલ મોટી મુશ્કેલી એ સામે આવી છે કે ગુજરાતમાં કોરોના પોઝિટિવના વધતા જતા કેસો માં મોટાભાગ ના કેસ માં કોરોના પોઝિટિવના દર્દીઓમાં લક્ષણો જણાતા ન હોવાથી સરકાર માટે એક મોટો પડકાર ઉભો થયો છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવતાં કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. પરંતુ 80 ટકા દર્દીઓ એવા છે જેમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે પરંતુ આ દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાતા નથી. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે…

Read More

અમેરિકા , ફ્રાન્સ સહિત ના દેશો ની ભાગીદારી થી ચીન ના વુહાન લેબ માં ચાલતા જીવાણુ અખતરા ને લઈ માનવી ને હાથ ના કર્યા હૈયે વાગી રહ્યા છે અને હવે દુનિયા ના દેશો ચાઈના સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને હવે અમેરિકામાં પણ લોકો માં આક્રોશ ઉઠી રહ્યો છે અને લેબ માં પૂરતી સુરક્ષા ન જાળવી કોરોના લીકેજ કરનાર ચાઈના ના પાપ નો ઘડો ગમે ત્યારે ફૂટે તેમ મનાઈ રહ્યું છે ત્યારે ટ્રમ્પે કહ્યું કે અમને ખબર પડી ગઈ છે કે આ દેશ વાયરસ માટે જવાબદાર છે. જો તેવું છે, તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે,…

Read More

ચાઈના ના લેબ માંથી ભૂલ થી લીકેજ થયેલા કોરોના જેવા ઘાતક વાયરસે દુનિયાભર માં દોઢ લાખથી વધુ લોકો નો ભોગ લીધો છે. ત્યારે કોરોના વાઇરસ અંગે હવે અમેરિકી ચેનલ ફોક્સ ન્યૂઝે કરેલા મજબૂત દાવા માં જણાવ્યું છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કામ કરનારી એક ઇન્ટર્નથી ભૂલમાં વાઇરસ લીક થઇ ગયો હતો. આ અહેવાલ જોયાબાદ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આખા મામલાની તપાસ કરાવવાની વાત કરી છે. ચેનલે જણાવ્યું કે ભલે કોરોના વાઇરસ પ્રાકૃતિક હોય, પરંતુ વુહાનની વાયરોલોજી લેબથી જ નીકળ્યો છે અને લેબ દ્વારા સુરક્ષા નિયમોનું પાલન નહીં કરવાને કારણે એક ઇન્ટર્ન સંક્રમિત થઇ ગઇ. તેના સંપર્કમાં આવી તેનો બોયફ્રેન્ડ સંક્રમિત…

Read More

સુરત માટે માઠા સમાચાર આવી રહ્યા છે સુરતમાં વધુ 45 પોઝીટીવ કેસ સામે આવ્યા છે સાથેજ કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 194 ઉપર પહોંચી છે. સૌથી વધુ લીંબાયત ઝોનમાં 82 કેસ નોંધાયા છે સેન્ટ્રલ ઝોનમાં 34 કેસ અને વરાછા એ ઝોનમાં 34 કેસ પોઝીટીવ કેસ નોંધાયા છેઅત્યાર સુધીમાં સાત લોકોના મોત ના મોત થઈ ચૂક્યા છે. વિગતો મુજબ નવા કેસ સામે આવતાં શહેર અને જિલ્લામાંકુલ 194 દર્દી પોઝિટિવ નોંધાયા છે. છે. શહેર ના ભેસ્તાન, માનદરવાજા, યોગીચોક અને લંબે હનુમાન રોડ વિસ્તારમાંથી નવા કેસ મળ્યા છે સુરત માં કોરોના ની સ્થિતિ વિકટ જણાતા શહેરમાં કોરોનાનું ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે. જેથી…

Read More

(નિલેશસિંહ ઝાલા) કોરોના જેવા ખતરનાક વાયરસે ભારત ને પણ ઝપેટ માં લીધું છે અને હાલ દેશ લોકડાઉન સ્થિતિ માં છે, રોજ નવા સરકારી અપડેટ્સ આવે છે અને પ્રેસ ના માધ્યમ થી લોકો સુધી પહોંચે છે હજુસુધી કોઈ વેકસીન ઉપલબ્ધ નહિ હોવાથી આ રોગ ક્યાં સુધી રંઝાડતો રહેશે તે કઈ નક્કી નથી પરંતુ આ બધા વચ્ચે વાત કરવી છે જાન ના જોખમે તંત્રવાહકો અધિકારીઓ , ડોકટર ,પોલીસ સાથે રહી ને સવાર થી સાંજ સુધી ધગશ પુર્વક કામ કરતા પત્રકાર ની કે જેઓ માટે સરકારે કઈ વિચાર્યું જ નથી ત્યારે ખુબજ નવાઈ લાગે છે કે શામાટે એક નજીવી આવક સાથે માત્ર દેશ…

Read More