કવિ: Karan Parmar

LPG સિલેંડરથી થયેલી કોઈ દુર્ઘટનાના કારણે જ પરિવારના સભ્યો ઘાયલ અથવા તેમની મૃત્યુ પણ થઈ શકે છે. તે સાથે જ ઘરેલુ પ્રોપર્ટીનું પણ નુકસાન થવાનો ખતરો બનેલો રહે છે. એવામાં જરૂરી છે કે, LPG સિલેંડર માટે પણ એક ઇન્સ્યોરન્સ કવર વિશે પહેલાથી જ જાણી લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી અપ્રત્યાષિત સ્થિતિનો સામનો કરવમાં સરળતા રહે. ગેસ સિલેંડર ધમાકાના કારણે લાગનારી ઈજા, મોત અથવા ઘરેલૂ પ્રોપર્ટીના નુકસાનની સ્થિતિમાં આ ઇન્સ્યોરન્સ કવર કામ આવી શકે છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ અને ડીલર આ પ્રકારની એક LPG ગેસ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવે છે જે ગૃપ ઇન્સ્યોરન્સ કવરની જેમ હોય છે. ઈંડિયાન ઓયલ કોર્પોરેશન, હિંદુસ્તાન…

Read More

LPG સિલેંડરથી થયેલી કોઈ દુર્ઘટનાના કારણે જ પરિવારના સભ્યો ઘાયલ અથવા તેમની મૃત્યુ પણ થઈ શકે છે. તે સાથે જ ઘરેલુ પ્રોપર્ટીનું પણ નુકસાન થવાનો ખતરો બનેલો રહે છે. એવામાં જરૂરી છે કે, LPG સિલેંડર માટે પણ એક ઇન્સ્યોરન્સ કવર વિશે પહેલાથી જ જાણી લેવામાં આવે. જેથી ભવિષ્યમાં આવી અપ્રત્યાષિત સ્થિતિનો સામનો કરવમાં સરળતા રહે. ગેસ સિલેંડર ધમાકાના કારણે લાગનારી ઈજા, મોત અથવા ઘરેલૂ પ્રોપર્ટીના નુકસાનની સ્થિતિમાં આ ઇન્સ્યોરન્સ કવર કામ આવી શકે છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ અને ડીલર આ પ્રકારની એક LPG ગેસ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ કરાવે છે જે ગૃપ ઇન્સ્યોરન્સ કવરની જેમ હોય છે. ઈંડિયાન ઓયલ કોર્પોરેશન, હિંદુસ્તાન…

Read More

અમિત શાહની શનિવારની ચેન્નાઈની યાત્રા વિશે રાજકીય વર્તુળોમાં ઉત્તેજના હતી ત્યારે સોશિયલ મીડિયા પર ગો બેક અમિત શાહ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. શુક્રવાર સાંજથી જ ટ્વિટર પર અમિત શાહ અને ભાજપ વિરોધી ટ્વિટ્સ તથા મીમ્સનો મારો ચાલુ થઈ જતાં શનિવાર સવારથી જ આ હેશ ટેગ ટ્રેન્ડિંગમાં હતું અને આખો દિવસ ટ્રેન્ડિંગમાં રહ્યું. બપોર સુધીમાં જ ચાર લાખ કરતાં વધારે ટ્વિટ્સ આ હેશ ટેગ સાથે થઈ ગઈ હતી. આ હેશ ટેગને ટોપમાં ટ્રેન્ડિંગ કરાવીને ડીએમકેના સ્ટાલિને ફરી વર્ચ્યુઅલ શક્તિપ્રદર્શન કરી નાંખ્યું. તમિલનાડુમાં ભાજપના કોઈ પણ નેતા આવે ત્યારે ગોબેક હેશ ટેગ સાથે ડીએમકે તૂટી પડે છે. આ પહેલાં મોદી તમિલનાડુ…

Read More

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ સાથે કિસાન સંગઠનોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પંજાબ સરકારની અપીલ પર ખેડૂતો 15 દિવસ માટે ‘રેલ રોકો આંદોલન’ બંધ કરવા તૈયાર થયા છે. જો કે, તેઓએ કહ્યું કે, માંગ નહીં પૂરી થાય તો ફરી પ્રદર્શન કરીશે.  મુખ્યમંત્રીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ખેડૂત આંદોલનના કારણે છેલ્લા 52 દિવસથી પેસેન્જર ટ્રેન અને માલગાડીની અવરજવર સંપૂર્ણ બંધ છે. https://twitter.com/capt_amarinder/status/1330096511091400704 અમરિન્દર સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, “ખેડૂત સંગઠનો સાથે એક સાર્થક બેઠક થઈ. મને જણાવતા ખુશી છે કે 23 નવેમ્બરની રાતથી ખેડૂત સંગઠને 15 દિવસ માટે રેલ રોકો આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. હું આ પગલાને…

Read More

દેશમાં કોરોના વાયરસનો સંક્રમણ વધતા અનેક રાજ્યોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન સરકાર પણ કડક પગલા લઈ રહી છે. રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરાયો છે. તેની સાથે જ માસ્ક નહીં પહેનારને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે પાટનગર જયપુરમાં ધારા 144 લગાવવામાં આવી છે. મુખ્યમંત્રી અશોક ગહલોતની અધ્યક્ષતામાં શનિવારે રાતે રાજ્ય મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. https://twitter.com/ashokgehlot51/status/1330218088848101377 સંક્રમણથી પ્રભાવિત આઠ મુખ્ય જિલ્લા જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભીલવાડાના શહેરી વિસ્તારમાં બજાર, રેસ્ટોરેન્ટ, શોપિંગ મોલ તથા અન્ય કોર્મર્શિયલ સંસ્થા સાંજે સાત વાગ્યા સુધી જ…

Read More

અમેરિકન કંપની Apple આમ તો યુઝર્સના હિતોની સુરક્ષા કરવા માટે જાણીતી છે. પરંતુ ઘણીવાર કંપનીએ એવુ સાબિત કર્યુ છે કે કંપની ફક્ત પોતાના નફા માટે કામ કરે છે. Batterygate તેમાંથી જ એક મામલો છે. Appleએ એલાન કર્યુ છે કે #batterygate મામલે સેટલમેન્ટ માટે 113 મિલિયન ડોલર (આશરે 8.3 અબજ રૂપિયા) નો દંડ ચુકવશે. અમેરિકાના આશરે 34 રાજ્યો મળીને Appleની તપાસ કરી રહ્યા હતા. તેમાં પહેલા પણ કંપની આ મામલે 500 મિલિયન ડોલરની પેનલ્ટી આપી ચુકી છે. એટલે કે Appleને પોતાના યુઝર્સના જૂના iPhone સ્લો કરવાની કિંમત કુલ 613 (500 + 113) મિલિયન ડોલર ચુકવવી પડી છે. તેને રૂપિયામાં કન્વર્ટ કરીએ…

Read More

કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે અનેક પ્રતિબંધ મૂકયા છે. બેંકના બોર્ડને રદ કરવામાં આવ્યું છે અને પૈસા કાઢવાની લિમિટ પણ નક્કી કરી દેવાઇ છે. ગ્રાહકો હવે 16 ડિસેમ્બર સુધીમાં વધુમાં વધુ 25 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે. રિઝર્વ બેંકની સલાહને આધારે સરકારે આ પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ અમુક સંજોગમાં જ જેવા કે સારવાર, ઉચ્ચ શિક્ષણ અને લગ્ન વગેરે માટે થાપણદારો રિઝર્વ બેંકની પરવાનગીથી 25,000 રૂપિયાથી વધુ ઉપાડી શકે છે. અગાઉ RBIએ યસ બેન્ક અને PMC બેંક માટે પણ આવા જ પગલાં…

Read More

ભારતમાં દિવાળી પછીનો વિકએન્ડ અને ભાઈબીજની ઉજવણી પૂર્ણ થઈ ગઈ છે, આ દરમિયાન દિવાળીમાં 30% કેસનો ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા પ્રમાણે પાછલા 24 કલાકમાં 38,617 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કુલ કેસનો આંકડો 90 લાખ પર પહોંચી ગયો છે. જયારે એક દિવસમાં 474 દર્દીઓના મોત થયા છે. ભારતમાં હાલ એકિટવ કેસનો આંકડો 4.46 લાખ પર પહોંચી ગયો છે. મંગળવાર સુધીમાં ભારતમાં 83 લાખ દર્દીઓ સાજા થઈ ગયા છે. મંગળવારે ભારતમાં 29,164 નવા કેસ અને 449 મૃત્યુ નોંધાયા હતા. જયારે બુધવારે તેમાં 30% નો ઉછાળો નોંધાયો છે. આ પાછળનું કારણ ટેસ્ટની સંખ્યા પણ હોઈ શકે છે, ભારતમાં…

Read More

દુનિયાને કોરોનાનો દર્દ દેનારા ચીન હવે તેના પર મલમ લગાડવા માટે નીકળ્યું છે. કોરોના સામેના જંગમાં ચીને પોતાની સાથે પાકિસ્તા, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાને શામેલ કર્યું છે. કોરોનાને હરાવવા માટે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઉદ્દેશ્યથી ચીને આ દેશોની સાથે એક સંયુક્ત બેઠક કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ચીને કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે ગુરૂવારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાની સાથે એક ઉપમંત્રીસ્તરની બેઠકની મેજબાની માણી છે. આ સંબંધમાં આ પ્રકારની પહેલી બેઠક જુલાઈમાં આયોજીત કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાન, નેપાળ અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. ચીનના ઉપવિદેશ મંત્રી લુઓઝાઓહુઈએ આ ડિજીટલ બેઠકની મેજબાની માણી છે. ચીનના…

Read More

સોશયલ મીડિયા કંપની Twitterને ભારતમાં પ્રતિબંધ કે બ્લોક કરવામાં આવી શકે છે. લેહને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીરનો ભાગ દેખાડવા પર સરકારે કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, Twitter ઈ્ડિયાની સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. સરકાર આ હરકતને ભારતની સંપ્રભુ સંસદની ઈચ્છાશક્તિને નીચે દેખાડવા માટે Twitter તરફથી જાણીજોઈને કરવામાં આવેલી કોશિશની જેમ જોઈ રહ્યું છે. સંસદમાં પાછલા વર્ષે ઓગષ્ટમાં લદ્દાખમાં કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હતું. લેહમાં તેનું મુખ્યાલય છે. સરકારે સોમવારે Twitterને નોટીસ આપીને પાંચ દિવસની અંદર જવાબ માંગ્યો છે. એ પહેલા લેહને ચીનનો ભાગ દેખાડ્યો હતો. જ્યારે…

Read More