કવિ: Karan Parmar

ગાંધીનગર : ગુજરાતમાં એરંડાનો વાવેતર વિસ્તાર 5,33,800 હેક્ટર હતો તે વધીને 7,40,600 હેક્ટર થયો છે. હેક્ટરદીઠ 2355 કિલોનો ઉતારો ગણવામાં આવ્યો હતો, પણ 1800 કિલોથી વધું ઉત્પાદન દિવેલામાં મળે તેમ નથી. કૃષિ વિભાગના સૂત્રો કહે છે કે, ખાનગી એજન્સીઓએ રાજ્યમાં 17.44 લાખ ટન એરંડીનું ઉત્પાદન ધારેલું હતું પણ તે અંદાજો શંકા ઊભી કરે છે.  જેની પાછળ સટ્ટા બજાર મહત્વની ભૂમિકા ભજવે છે. 2018-19માં 8થી 9 લાખ ટન એરંડી પાકી હોવાનો અંદાજ છે. જે એકાએક બે ગણું ઉત્પાદન કઈ રીતે વધી શકે એવું ખેડૂતો માનવા તૈયાર નથી. જે ધારણા બની હતી તેમાં સેટેલાઈટ ઈમેજનો ઉપગોય અને સ્થળ પરની મૂલાકાત ગણવામાં આવી…

Read More

અમદાવાદ, અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટ અને IAS વિજય નહેરા આ માર્ગને ગેરકાયદે બંધક કરીને વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિરોધ પક્ષના આક્રમક શહેરી બાવા સુરેન્દ્ર બક્ષીએ નહેરા અને અમૂલ ભટ્ટની પોલ ખોલી છે. જો હવે શહેરના મેયર બિજલ પટેલ ગેરકાયદે કામને મંજૂરી આપશે તો તે પણ શહેરના મેયર પર…

Read More