ઓસ્ટ્રેલિયાના ન્યૂકૈસલ વિશ્વવિદ્યાલયમાં જીવ વિજ્ઞાનના પ્રોફેસર Michael Mahonyએ ક્રોક, સીટીની નકલ કરવાની સાથે દેડકાની બોલી સમજવામાં સફળતા મેળવી છે. 70 વર્ષિય મહોની કેટલીય વાર કામ કરવાનું ભૂલી જાય છે. કારણ કે તેને થોડી થોડી વારે દેડકા સાથે વાત કરવાનું સારૂ લાગે છે. તેમને આ કામ કરવામાં મજા આવે છે. જ્યારે દેડકા તેમના બોલાવા પર જવાબ આપે છે, ત્યારે તેઓ ખૂબ જ આનંદિત થઈ જાય છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ 240 દેડકાની પ્રજાતિ છે. પણ તેમાંથી લગભગ 30 ટકાને જળવાયુ પરિવર્તન, જળ પ્રદૂષણ અને અન્ય કારણોથી ખતરામાં છે. પોતાના કરિયર દરમિયાન મહોની દેડકાની 15 નવી પ્રજાતિ વિશે વર્ણન કર્યું. જેમાંથી અમુક તો ખતમ…
કવિ: Dharmistha Nayka
બનાસકાંઠા જિલ્લાના લોકો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લેઆમ સામેથી જ આમંત્રણ આપી રહ્યાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. બનાસકાંઠાના ડીસામાં આવેલા ત્રણ હનુમાન મંદિરમાં વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવા મોટી સંખ્યામાં મહિલાઓના ટોળેટોળાં એકઠા થયા હતાં.પૂજા અર્ચના કરવા આવેલી તમામ મહિલાઓએ ન તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું કે ન હોતા માસ્ક પહેર્યા હતાં. કોરોનાના કેસોમાં ઘટાડો થતા એકાએક આ પ્રકારની બેદરકારી રાખવી એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. રાજ્યમાં કોરોનાના કેસો હવે 150ની નીચે પહોંચી ગયા છે. ત્યારે મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત રોજ છેલ્લાં 24 કલાકમાં 138 નવા કોરોનાના કેસો નોંધાયા હતાં.…
સરકાર હવે પેંશન અને પ્રોવિડંડ ફંડને અલગ કરવા માટે વિચાર કરી રહી છે. તેની પાછળ સરકારનો હેતુ છે કે જયારે કર્મચારી રીટાયર થાય તો તેની પાસે પેંશનની સારી રકમ હોય. EPFOના ફોર્મલ સેક્ટરમાં 6 કરોડ કર્મચારીઓ પર આ નિર્ણયની સીધી અસર થશે.જણાવી દઈએ કે કર્મચારીઓ અને તેમની કંપનીઓ તરફથી 12-12% એટલે કે કુલ 24 ટકા યોગદાન પ્રોવિડંડ ફંડમાં કરવામાં આવે છે, તેમાં 8.33 ટકા ભાગ એમ્પ્લોય પેંશન સ્કીમ (EPS)માં જાય છે અને બાકીની રકમ પ્રોવિડંડ ફંડમાં જાય છે. કર્મચારી જયારે પણ પોતાના પ્રોવિડંડ ફંડમાંથી પૈસા ઉપાડે છે તો પોતાના પેંશન એકાઉન્ટ માંથી પૈસા કાઢતા હોય છે, કારણ કે તે એક…
પેટ્રોલ ડીઝલના ભાવ પર ડિસ્કાઉન્ટ નહીં મેળવી શકો કારણ કે તે ઓઇલ કંપનીઓના હાથમાં છે, પરંતુ તમે એલપીજી એટલે કે એલપીજી સિલિન્ડર પર એક મોટી છૂટ મેળવી શકો છો, તે પણ 800 રૂપિયા સુધી. ચાલો જાણીએ કેવી રીતે પેટીએમએ આ મહિનામાં એલપીજીની બુકિંગ અને ચુકવણી અંગે તેના ગ્રાહકોને બમ્પર ઓફર આપી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકો માત્ર 9 રૂપિયામાં 809 રૂપિયાના ગેસ સિલિન્ડર મેળવી શકે છે. આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક પ્રથમ વખત એપ દ્વારા ગેસ સિલિન્ડર બુક કરે છે, તો તે 800 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. જો તમે પણ પેટીએમની આ ઓફરનો લાભ લેવા માંગતા…
ઈંગ્લેન્ડની એવન નદીના કિનારે વસેલા બ્રિસ્ટલ શહેરમાં કોરોનાના એક કેસને લઈને આખા જગતમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. મોટા ભાગે કોરોના સંક્રમિત વ્યક્તિ 15 દિવસમાં સાજા થઈ જાય છે. પણ બ્રિસ્ટલ એક એવો વ્યક્તિ મળ્યો, જે 10 મહિના સુધી સંક્રમિત રહ્યો. 72 વર્ષિય ડેવ સ્મિથથી ઓળખાતા આ વ્યક્તિ લગભગ 300 દિવસ સુધી સંક્રમિત રહ્યા બાદ તેણે પોતાના અનુભવો શેર કર્યા છે. વર્ષ 2020માં યુકેમાં કોરોનાની મહામારીની શરૂઆત થઈ ત્યારે અન્ય લોકોની માફક ડેવ સ્મિથ પણ કોરોનાથી સંક્રમિત થયાં. જો કે મોટા ભાગના લોકો બે અઠવાડીયામાં સારા થઈ ગયા. પણ સ્મિથનો અનુભવ આ બધાથી અલગ હતો. તે લગભગ 290 દિવસ સુધી…
ચીને આ વિવાદિત લેબને એવોર્ડ માટે નોમિનેટ કરી છે.ચીને વુહાન ખાતેની આ લેબને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીઝના કોવિડ-19 મુદ્દે ઉત્કૃષ્ટ રિસર્ચ કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન માટે સૌથી મોટો એવોર્ડ અપાવવાના ઈરાદાથી નોમિનેટ કરી છે.અનેક રિપોર્ટ્સમાં એવું બતાવવામાં આવ્યું છે કે, ચીનની એકેડમી ઓફ સાયન્સીઝ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ લેબ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સંશોધનના કારણે કોરોના વાયરસની ઉત્પત્તિ, મહામારી વિજ્ઞાન અને તેના રોગજનક મિકેનિઝમને સમજવામાં મદદ મળી છે. તેના પરિણામોના ફળસ્વરૂપે કોરોના વાયરસ વિરૂદ્ધ દવાઓ અને વેક્સિન બનાવવા માટેનો રસ્તો સાફ થયો.આ સાથે જ વુહાન લેબ દ્વારા મહામારીનો પ્રસાર રોકવા અને બચાવ માટે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને તકનીકી…
ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક શખ્સે ટ્રાંસજેંડર સાથે લગ્ન કરી લીધા હતા. આવી રીતે છેતરપીંડી કરવાના આરોપમાં સાસરિયાવાળાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. લગ્નના લગભગ 2 મહિના ફરિયાદમાં શખ્સે જણાવ્યુ હતુ કે, લગ્નના સમયે તેના સાસરીવાળા પક્ષે તેમને અંધારામાં રાખી છેતરપીંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. કાનપુરના રહેવાસી આ શખ્સના લગ્ન 28 એપ્રિલ 2021ના રોજ થયા હતા. ફરિયાદમાં શખ્સે દાવો કર્યો હતો કે, સુહાગરાતના દિવસે તેમની પત્નીએ તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવ્યું અને સેક્સ કરવા દીધુ નહોતું.પોલીસ અધિકારી કુંજ બિહારી મિશ્રા આ અંગે જણાવે છે કે કાનપુરના શાસ્ત્રીનગરમાં રહેતા શખ્સ પનકી વિસ્તારમાં રહેતી…
પંજાબ નેશનલ બેંકને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડુ હીરા કારોબારી નિરવ મોદીને બ્રિટન કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. હવે તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભાગેડુ કારોબારી નીરવ મોદી બ્રિટનની હાઇકોર્ટમાં પોતાની કાનૂની લડાઇ હારી ગયા છે. કોર્ટે તેમના પ્રત્યાર્પણ રોકવાની અરજીને ફગાવી દીધી છે. હકિકતમાં આ વર્ષે 15 એપ્રિલે બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે મોદીને ભારત પ્રત્યાર્પિત કરવાની મંજૂરી આપી દીધી હતી. આ પહેલા વેસ્ટમિંસ્ટર કોર્ટના ડિસ્ટ્રીક જગે પણ નીરવ મોદીને લઈને નિર્ણય સંભળાવ્યો હતો.હવે એવું માનવામાં આવી રહ્યું છે કે હવે નીરવ મોદીની ભારત પરત લાવવાનો રસ્તો સાફ થયો છે. ગત 25 ફેબ્રુઆરીએ બ્રિટનની એક કોર્ટે…
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી દ્વારા બુધવારે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પ્રોડક્શન વોરંટ ઉપર ઇકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ એનસીબીએ ચરસના બે કંસાઇનમેન્ટ પકડ્યા હતા. જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઇ બાઇક પર લઇને આવ્યા હતા. આ કેસમાં લગભગ 25 કિલો ચરસ પકડવામાં આવ્યું હતું.આ કેસમાં આગળની તપાસ દરમિયાન એનસીબીને તેમાં અંડરવર્લ્ડ સાથે તાર જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની કસ્ટડી એનસીબીએ લીધી છે. ઇકબાલને થોડી વારમાં એનસીબીની ઓફિસે લઇ જવામાં આવશે. કેસની તપાસ દરમિયાન એનસીબીને ટેરર ફંડિંગ અને…
ફ્લોરિડામાં એક વૃદ્ધ મહિલા એટીએમમાં ગઈ હતી. તેમને તેમના કાર્ડ દ્વારા 20 ડોલર (1400 રૂપિયા) કાઢવાના હતા. પરંતુ જ્યારે તેમણે જોયું કે તેના બેંક ખાતામાં કરોડો રૂપિયા પડેલા છે, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. WFLA અનુસાર જુલિયા યોન્કોવસ્કી લોકલ બેંકમાં ગઈ હતી. ત્યાં ગયા પછી તેમને ખબર પડી કે કરોડો રૂપિયા તેના ખાતામાં ભૂલથી આવી ગયા છે.જુલિયા 20 ડોલર કાઢતા પહેલા બેલેન્સ ચેક કરવા માંગતી હતી. શનિવારે મળેલી બેંક પહોંચમાં તેમના અકાઉન્ટમાં 999,985,855.94 ડોલર હતા. ભારતીય કરન્સી મુજબ 74,39,19,47,780.94 રૂપિયા થાય છે. એટલે કે તેમના અકાઉન્ટમાં અબજો રૂપિયા હતા. તેઓ જણાવે છે કે ઓ માય ગોડ, હું આ જોઇ ભયભીત…