સુરત મહાનગર પાલિકાના હેલ્થ સેન્ટરમા કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસા તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર હોટલમાં બળાત્કાર (Rape in hotel) કર્યા બાદ તરછોડી બીજી છોકરી સાથે લગ્ન કરનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પરિણીતાએ પ્રેમીના કહેવાથી તેના પતિ સાથે છૂટાછેડા લીધા હતા તેમજ તેના માસુમ પુત્રનો કબજો પણ તેના પતિને સોપ્યો હતો. પનાસ ગામ વિસ્તારમાં રહેતી અને પાલિકાના હેલ્થ સેન્ટરમાં કોન્ટ્રાક ઉપર નોકરી કરતી 26 વર્ષીય પરિણીતા ઘર કંકાસને કારણે પતિથી અલગ રહેતી હતી. સન 2019માં પરિણીતાનો મહારાષ્ટ્રમાં ગૌરવ અનીલ પાટીલ (રહે, સની પેલેસ ફળસી ખામગાવ મહારાષ્ટ્ર) સાથે મુલાકાત થઈ હતી.ગૌરવે પરિણીતાને તું મારા પતિ…
કવિ: Dharmistha Nayka
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસના (corona virus) સંક્રમણે પાછલા દોઢ વર્ષમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસને લગતી રોજેરોજ નવી જાણકારીઓ મળે છે, તેવામાં સાબરમતી (Sabarmati River) નદીમાં કોરોના વાયરસના સેમ્પલ મળી આવ્યા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત જાણકારી મુજબ દેશના અનેક શહેરોમાં સિવેજ એટલે (Sewage Line) કે ગટરની લાઇનમાંથી કોરોના વાયરસના જીવિત સેમ્પલ મળી આવ્યાની ઘટના સામે આવી હતી પરંતુ કુદરતી જળ સ્રોતમાંથી કોરોનાના સેમ્પલ મળી આવ્યાની આ પ્રથમ ઘટના સામે આવી છે. અમદાવાદની સાબરમતી નદીમાંથી લેવાયેલા તમામ સેમ્પલમાં કોરોનાના વાયરસ મળી આવ્યા છે. આ ઉપરાંત સાબરમતી સાથે સાથે કાંકરિયા, ચંડોળા તવાળમમાંથી લેવાયેલા સેમ્પલમાં પણ કોરોના વાયરસ…
ભારતમાં કોરોનાનું કહેર હવે ઘટી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લુવ અગ્રવાલે કહ્યું કે, 3 મેથી, રિકવરી રેટમાંમાં વધારો જોવા મળી રહ્યો છે, જે હવે 96% છે. તેમણે કહ્યું કે, અમે સક્રિય કેસોમાં પણ ઘટાડો જોઇ રહ્યા છે. 11 જૂનથી 17 જૂન દરમિયાન, 513 જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 5% કરતા ઓછા હતા. દેશમાં કોરોનાની હાલની પરિસ્થિતિ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સમાં લુવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,480 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 11 દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. કોરોના કેસોની ટોચમાં 85% નો ઘટાડો જોવા મળ્યો છે. મહત્વનું છે કે, એનઆઈટીઆઈ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડો…
સધર્ન રેલ્વેમાં હજારો એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પાત્ર ઉમેદવારો આ 3378 પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે અને ભરતીમાં જોડાઇ શકે છે. સધર્ન રેલ્વેની એપ્રેન્ટિસની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે. જો તમે હજી સુધી અરજી કરી નથી, તો પછી તમે ટૂંક સમયમાં રેલ્વે વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો. સૂચના મુજબ , ચાર રેલ્વે વર્કશોપમાં 3378 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કેરેજ વર્કસ, પેરંબુરમાં 936 ખાલી જગ્યાઓ, ગોલ્ડનરોક વર્કશોપમાં 756 જગ્યાઓ, સિગ્નલ અને ટેલિકોમ વર્કશોપ પોદનુરમાં 1686 જગ્યાઓ છે, જેના માટે આ ભરતી લેવામાં આવી રહી છે. અરજીઓ…
દુનિયાની સૌથી પ્રસિદ્ધ પોર્ન વેબસાઈટમાં શુમાર પોર્નહબ વિવાદોમાં છે. આ કંપની પર 30થી વધુ મહિલાઓએ ફરિયાદ દાખલ કરી દીધી છે. આ મહિલાઓનો દાવો છે કે તેમના અશ્લિલ વીડિયો તેમની મંજૂરી વિના આ વેબસાઈટ પર અપલોડ કરી દેવાયા હતા અને એનાથી કંપનીને ખૂબજ મોટો આર્થિક નફો રળી રહી છે.આ મહિલાઓએ પોર્નહબના માલિક માઈંડગીક પર આરોપ લગાવ્યો છે કે તે એક અપરાધિક બિઝનેસ ચલાવે છે. તો પોર્નહબે પોતાના એક નિવેદનમાં આ વાતને સંપૂર્ણ રીતે લાપરવાહ અને ચાલાકીથી ચલાવેલું સફેદ જુઠ્ઠાણું કહ્યું છે. આ મહિલાઓએ આ ફરિયાદ અમેરિકાના કેલિફોર્નિયામાં દાખલ કરાવી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં પોર્નહબ વેબસાઈટનું કહેવું હતું કે…
ડાયાબિટીઝ ઈન્ડિયા(DiabetesIndia)’ એ સ્ટેરોઈડના વપરાશથી વધેલા શુગર લેવલને કંટ્રોલ કરવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 દર્દીઓમાં સ્ટેરોઈડના વપરાશ માટે બ્લ્ડ શુગર( લોહીની શર્કરાનું સ્તર અચાનક વધી જાય છે. જેને હાઈપર ગ્લાઈસીમિયા પણ કહેવામાં આવે છે, ડાયાબિટીઝ ઈન્ડ઼િયા દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કોવિડ-19 ઈન્ફેક્શન માટે સ્ટેરોઈડના વપરાશ અને હાઈપર ગ્લાઈસીમિયા(Steroid Use and Hyperglycemia)ના પ્રભાવ અને નિયંત્રણ માટે જરૂરી સલાહ આપવામાં આવી છે, ત્યારે તમને જણાવી દઈએ કે સ્ટેરોઈડના વપરાશથી વધેલી શુગરને કંટ્રોલ કરવા માટે જરૂરી સલાહ વિશે જાણીએ, પરંતુ આ પહેલા જાણી લો કો હાઈપર ગ્લાઈસીમિયા શું છે. હાઈપર ગ્લાઈસીમિયા શું છે? (What is Hyperglycemia?)…
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી દિયા (નામ બદલ્યું છે) પોતાના પરિવારની સૌથી લાડકી દીકરી છે. દિયા માટે પરિવાર સારા પાત્રની શોધમાં હતો. જે માટે સમાજના ગ્રુપમાં તેના બાયોડેટા મૂકવામાં આવ્યો હતો. આ જોઈને તેમના પરિચિત દિયા માટે રાજીવ (નામ બદલ્યું છે )નું માગું લઈને આવ્યા હતા. રાજીવનાં માતા-પિતા ન હતાં અને કોઈ વધારે માહિતી ન હોવાથી દિયાના પિતાએ ના પાડી દીધી હતી. પણ રાજીવ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં નોકરી કરતો હોવાથી એક વખત તેને મળવા તેના ઘરે દિયાના પિતાને આગ્રહ કરવા માંડ્યો હતો. દિયાના પિતા રાજીવના ઘરે ગયા અને આખરે બન્નેની સગાઈ નક્કી થઈ અને વાત આગળ વધી હતી. દિયા અને રાજીવ સગાઈ…
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતને ધમકી આપી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જો ભારતે કાશ્મીરમાં બીજુ કોઈ પગલુ ભર્યું તો સમગ્ર વિસ્તારની શાંતિ અને સુરક્ષા માટે ખતરો સર્જાશે. પાકિસ્તાને ગુરુવારે કાશ્મીર બાબતે કોઈ બીજુ પગલુ ભરવા અંગે ભારતને ચેતવણી આપતા કહ્યું કે તે ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષાને ખતરામાં મૂકી શકે છે. સપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હફીઝ ચૌધરીએ કહ્યું કે ભારતે કાશ્મીરમાં પોતાની ગેરકાયદેસર અને અસ્થિર કરનારી કાર્યવાહીઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ. ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)ના પ્રસ્તાવોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. જોકે પાકિસ્તાનના આ નિવેદન પર ભારતે હાલ કોઈ પણ પ્રક્રિયા જાહેર…
કોરોનાની બીજી લહેરની સામે દેશ માંડ માંડ બેઠો થયો છે એવામાં બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસે લોકોની અને સરકારની ચિંતા વધારી દીધી છે. આ બંને બીમારીઓ કોરોના કરતા પણ વધુ ખતરનાક હોવાનું માનવામાં આવે છે. તો ઇન્દોરની એક મહિલાના માથામાં અત્યારસુધીનું સૌથી મોટું બ્લેક ફંગસનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે. જેને જોઈને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા.મધ્યપ્રદેશના ઇન્દોરમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસના સંક્રમણની ખરાઈ થઇ ગઈ છે. ધાર જિલ્લાની 50 વર્ષીય મહિલાને કોરોના થયો હતો. તે કોરોનાથી સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગઈ, ત્યારબાદ મહિલાને બ્રેઈન ટ્યુમરના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ડોક્ટરોએ માહીણું ઓપરેશન કરીને ટીમાર કાઢી…
કેન્દ્રની મોદી સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફતમાં એલપીજી કનેક્શન આપવાનું કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યોજનાનો આગામી તબક્કો જૂનમાં શરૂ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલની યોજનાનો તબક્કો પણ પહેલા જેવો જ રહેશે. નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જણાવી દઇએ કે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂઆત દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મફત એલપીજી યોજના (ઉજ્જવલા) ના વિસ્તરણની જાહેરાત કરી હતી. આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને સરકાર દ્વારા તમને કયા લાભો આપવામાં આવશે. હકીકતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે જીવન જીવતા પરિવારો માટે ઘરેલૂ ગેસ એટલે કે…