કોરોનાના કહેર વચ્ચે દેશમાં સ્વાર્થી અને સંવેદનહીન તત્વો પણ ઉઘાડા થયા હતા. કોઈ જગ્યાએ જરૂરિયાતની દવાઓનું બ્લેક માર્કેટિંગ જોવા મળ્યું હતું તો હોસ્પિટલમાં બેડ માટે લાંચના બનાવો પણ સામે આવ્યા હતા. આ બધા વચ્ચે ઓડિશાના ક્યોંઝાર જિલ્લા ખાતેથી માનવતાને શરમમાં મુકતી એક ઘટના સામે આવી છે.ક્યોંઝાર ખાતે એક મહિલાનું કોવિડ-19ના કારણે મૃત્યુ થયા બાદ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. મહિલાના દીકરાએ અંતિમ વખત માતાના ચહેરાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો સ્મશાન ઘાટ પર તૈનાત એક કર્મચારીએ આ માટે 5,000 રૂપિયાની માંગણી કરી હતી. ઘટનાની વિગતો પ્રમાણે ક્યોંઝાર જિલ્લાના કૃષ્ણાપુર ગામની મહિલા કોરોનાથી સંક્રમિત થઈ ત્યાર બાદ…
કવિ: Dharmistha Nayka
અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સગા મોટાભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. માતા-પિતા ન હોવાથી ભાઈ-ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ દુષ્કર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે. મકરબામાં રહેતી 15 વર્ષીય સગીરાના માતા-પિતા આ દુનિયામાં ન હોવાથી તે પોતાના એક માત્ર મોટાભાઈ સાથે મકરબામાં વિસ્તારમાં રહેતી હતી.અઢી વર્ષ પહેલા સગીરાના ભાભી ઘરમાં સૂતા હતા. ત્યારે તેના મોટાભાઈએ સગીરાના રૂમમાં જઈને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચ્યું હતું. સગીરાને ભાઈએ ધમકી આપતા તેણે આ અંગે કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ સગો ભાઈ…
સ્પેનમાં 28 વર્ષીય આરોપીએ પોતાની જ જનેતાનું મર્ડર કરીને ક્રૂરતાની બધી હદ વટાવી લીધી. અલ્બર્ટો ગોમેઝે મર્ડર કરીને લાશના 1000 ટુકડા કર્યા અને પછી 15 દિવસ સુધી તેને ફ્રિજમાં રાખીને ખાધા. આ નરભક્ષીએ તેના ડોગને પણ લાશના ટુકડા ખવડાવ્યા. પોલીસે આરોપી અલ્બર્ટોની વર્ષ 2019માં ધરપકડ કરી હતી. હાલ કોર્ટે તેને 15 વર્ષની જેલની સજા ફટકારી છે અને તેના ભાઈને 53 લાખ રૂપિયાનું વળતર આપવાનો ઓર્ડર આપ્યો છે. અલ્બર્ટોનો કેસ સામે આવ્યો ત્યારે આખા શહેરમાં ચકચાર થઈ ગઈ હતી. કોઈ વ્યક્તિ પોતાની માતાને આટલી નિર્દયી રીતે કઈ રીતે મારી શકે? અને મારીને તેને ખાઈ કેવી રીતે શકે? માતાની ક્રૂર હત્યા કર્યા…
કોવિડ-19 મહામારી દરમિયાન હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીનું મહત્ત્વ વધી ગયું છે. સંજીવ બજાજ (જોઈન્ટ ચેરમેન અને MD,બજાજ કેપિટલ)ના જણાવ્યા પ્રમાણે, મ્યુકરમાયકોસિસ ગંભીર, પરંતુ દુર્લભ ફંગલ સંક્રમણ છે. સામાન્ય રીતે તેને બ્લેક ફંગસના નામથી ઓળખવામાં આવે છે. હવે વ્હાઈટ, યેલો અને એટલે સુધી કે ગ્રીન ફંગસના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આ તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કવર છે. સૌથી જરૂરી વાત એ છે કે, આ બીમારીઓની સારવાર સાથે સંબંધિત દાવાઓની પતાવટ ICMR,AIIMS અને સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી સમયાંતરે જાહેર ગાઈડલાઈનના અનુસાર કરી શકાય છે. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ પ્રધાનમંત્રી જન આરોગ્ય વીમા પોલિસી લીધી છે તો કોરોના અથવા બ્લેક ફંગસ…
સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષ અંગે એવી વાતો કહેવામાં આવી છે, જેમાં તેમના ભૂતપૂર્વ, વર્તમાન, ભવિષ્ય, તેમના વિચારવાની રીત, ચરિત્ર, ઇચ્છાઓ અને સ્વભાવ વગેરે તમામ વસ્તુ અંગે જાણી શકાય છે. સમુદ્ર શાસ્ત્રમાં સ્ત્રિઓના કેટલાક અંગોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, જેના કારણે તેમને ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે એવી સ્ત્રીઓ જ્યા પણ રહે છે, તેમના જીવનમાં ધનની અછત નથી થતી. પરિવારમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. જાણો એ મહિલાઓ વિશે. સમુદ્ર શાસ્ત્રમાં પહોળા માથાવાળી યુવતીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ યુવતીઓ જે ઘરમાં પણ જાય છે, ત્યા ધનની અછત નથી થતી. જે…
એક પતિ ત્યારે પરેશાન થયો જ્યારે તેને જાણવા મળ્યું કે તેની પત્નીએ પોતાની મહિલા મિત્ર અને તેના પતિ સાથે આડા સંબંધો બાંધ્યા હતા. પતિને પોતાની પત્ની ઉપર ત્યારે શંકા ગઈ જ્યારે બાથરૂમમાંથી પ્રેગ્નેશી ટેસ્ટ કિટ મળી હતી. ત્યારે પતિ વિચારમાં પડી ગયો હતો કે પત્નીને ટેસ્ટ કિટની શું જરૂર પડી શકે કારણે પતિ નશબંધી કરાવી ચૂક્યો હતો.પતિની ઉંમર 40 વર્ષ છે જ્યારે તેની પત્નીની ઉમર 38 વર્ષ છે. પતિએ કહ્યું કે તેની પત્ની સાથે તેના સારા સંબંધો હતો. તે તેની પત્ની ઉપર ખુબ જ વિશ્વાસ કરતો હતો. પરંતુ તેના પગ નીચેથી ત્યારે જમીન સરકી ગઈ જ્યારે તેની પત્નીએ ખુદ કબૂલ્યું…
સુરતના નવાગામ-ડિંડોલીના ગંગાનગર ખાતે રહેતા 26 વર્ષીય યુવાને શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર-નવાર બળાત્કારનો શિકાર બનાવી હતી. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કહેતા સહકર્મચારી શિક્ષક હિતેષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો નોંધાયો હતો. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં જ નરાધમ એવા હિતેષને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાવ્હી હાથ ધરી હતી.સુરતના નવાગામ-ડિંડોલી ખાતે ગંગાનગરમાં રહેતા હિતેષ રામદાસ મિશ્રા નામના 26 વર્ષના યુવકે સને 2015માં એક શિક્ષિકા સાથે પરિચયમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.યુવતીનો વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ હિતેષ મિશ્રાએ તેણી સાથે અવાર-નવાર અલગ-અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હતો.…
સિદ્ધપુરમાં ધોળા દિવસ હાઇવે પર આંગડીયા પેઢીનો કર્મચારી છરીની અણીએ લૂંટાયો હોવાની ઘટનાથી જિલ્લા પોલીસ વડા સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક આંગડીયા પેઢીનો કર્મચારી દેથળી ચારરસ્તા પાસે સોનાના દાગીના અને હીરાનું પાર્સલ લઇ પેઢી તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન કારમાં આવેલા ચારેક લૂંટારું એ છરી બતાવી તેને લૂંટ ચલાવી હતી . જે બાદમાં કારમાં બેસી લૂંટારું ઇસમો નાસી છુટ્યાં કર્મચારીએ તેના શેઠને જાણ કરી તપાસ કરતાં કુલ 6.84 લાખનો મુદ્દામાલ ભરેલ બેગ લૂંટાઇ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કર્મચારીએ અજાણ્યા લૂંટારું ઇસમો વિરૂધ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં આંગડીયા પેઢીના કર્મચારી લૂંટાયો હોવાની…
કોરોના કાળમાં બાળકોના જીવન ઉપર પણ ઘણી અસર થઇ છે. બાળકો બહાર રમવા જવાની જગ્યાએ કોમ્પ્યુટર કે મોબાઈલ ઉપર સમય વિતાવે છે. હવે તો શાળાનું શિક્ષણ પણ મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર થવા લાગ્યું છે. પરિણામે બાળકોને લાંબો સમય સ્ક્રીન સામે બેસી રહેવું પડે છે. જેનાથી તેમની આંખોને નુકસાન પહોંચશે તેવો ડર રહે છે. આ બાબતે તજજ્ઞોનું કહેવું છે કે, જો તમે બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોની કાળજી રાખશો તો તેમની દ્રષ્ટિ નબળી પડશે નહીં. તો ચાલો બાળકોની આંખોની કાળજી રાખવા કઈ બાબત ઉપર ધ્યાન રાખવું તેની માહિતી મેળવીએ.આંખમાં કોઈ સમસ્યા થાય ત્યારે જ ડોક્ટર પાસે જવું તેવુ જરૂરી…
ભાવનગરના વેપારી સાથે પેટ્રોલપંપમાં ભાગીદારી કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદી સુરેશભાઈ ચૌહાણ ભાવનગરમા ઓઈલ અને ડીઝલના ટ્રડિંગનુ કામ કરે છે. તેમના મિત્ર દ્વારા તેમનો પરિચય પોલીસ ઈન્સપેકટર દિગ્વિજયસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રતિકરાજ ઝાલા સાથે થયો હતો.બાદમાં અન્ય એક વેપારી ઉત્તમ શેઠ સાથે મિત્રતા બંધાઈ હતી. પોલીસ પુત્રએ વેરાવળમાં પેટ્રોલપંપ ચાલુ કરવા માટે ફરિયાદીને રોકાણ કરવા અને ભાગીદાર બનાવવા માટે રૂપિયા 30 લાખ મેળવ્યા હતા. જે પરત ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત ફરિયાદીને આરોપી પ્રતિકરાજે બંધ થઈ ગયેલા બેંક અકાઉન્ટનો ચેક આપ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ઈન્સપેક્ટર…