પૃથ્વી પર જેમ દિવસેને દિવસે માનવ વસતી વધી રહી છે, આ સાથે પ્લાસ્ટિકનો ખડકલો પણ વધી રહ્યો છે. અનેક યુઝ્ડ પ્લાસ્ટિક બોટલ આપણે જ્યાં-ત્યાં પડેલી જોઈ હશે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકની બોટલમાંથી કોઈએ ના વિચાર્યું હોય તેવું રિસર્ચ કર્યું છે. જેનેટીકલી એન્જિનિયર્ડ બેક્ટેરિયાની મદદથી પ્લાસ્ટિકની બોટલમાંથી વનિલા ફ્લેવર બનાવ્યો છે. પ્રથમવાર વેસ્ટ પ્લાસ્ટિકમાંથી વેલ્યુબલ વસ્તુ બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. હાલની તારીખમાં પ્લાસ્ટિકની બોટલનો સિંગલ યુઝ પછી 95% બોટલ ફેંકી દેવામાં આવે છે, માત્ર 5% બોટલ જ રિસાઈકલ કરવામાં આવે છે. તેવામાં વેસ્ટનો ખડકલો થતો અટકાવવાને બદલે તેનું રિસાઈક્લિંગ કરવું જરૂરી છે. પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલ પ્રોબ્લેમ છે. સંશોધકોએ પ્લાસ્ટિકની…
કવિ: Dharmistha Nayka
ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર જલગાવમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્ન પ્રસંગ માણીને પરિવાર વરતેજ પરત ફરી રહ્યો હતો ત્યારે તારાપુર નજીકના ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થતાં અજમેરી પરિવારના 6 સભ્યો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતની એવી કરુણતા છે કે જે ઘરમાં હરહંમેશ બાળકોની કિલોલ્લ અને પરિવારજનોની હસી ગુંજતી હતી આજે એ પરિવારના મોભી સાથે બે પળ વિતાવવાવાળું પણ કોઇ બચ્યું નથી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાંમાં બે તો નાનાં બાળકો છે અને બાકીના 22થી 40 વર્ષના છે. હવે પરિવારના 75 વર્ષના દાદા સિવાય કોઇ જીવિત રહ્યું નથી. વહેલી સવારની અમુક ક્ષણોમાં પિંજારા અજમેરી…
રાજસ્થાનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની તમામ હદો પાર કરી નાંખી. મુંબઇ પોલીસે રાજસ્થાન પહોંચીને ધોરણ 9માં અભ્યાસ કરતાં 15 વર્ષના એક સગીર વિદ્યાર્થીની ધરપકડ કરી છે. જેણે ઓનલાઇન ક્લાસ દરમિયાન મહિલા ટીચર સામે અનેક વાર પોતાનો પ્રાઇવેટ પાર્ટ ખોલીને બતાવ્યો હતો.એક રિપોર્ટ અનુસાર 15 ફેબ્રુઆરીથી 2 માર્ચ વચ્ચે ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રાઇવેટ પાર્ટ બતાવવાની આ ઘટના અનેકવાર બની. જે બાદ મહિલા ટીચરે ક્લાસ બંધ કરવાનું પણ વિચારી લીધું હતુ. પરંતુ પછીથી પીડિત મહિલા ટીચરે મુંબઇના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.પોલીસ અધિકારીએ જાણકારી આપી કે સર્વિલાંસ દ્વારા પોલીસે આરોપી વિદ્યાર્થીને રાજસ્થાનથી ઝડપી…
કોરોના મહામારીમાં હેલ્થ ઇન્સ્યોરન્સની ડિમાંડ ખૂબ જ વધી ગઈ છે. લોકો ઓછા રોકાણમાં વધુમાં વધુ સુવિધાવાળો હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા માંગે છે. જો તમે પણ સસ્તામાં તમામ સુવિધાઓ સાથે પોતાના અને પોતાના પરિવાર માટે વીમા લેવા માંગો છો, તો તમારી પાસે એક શાનદાર તક છે. આ તક નવી જનરલ ઇન્સ્યોરન્સ (Navi General Insurance) તરફથી આપવામાં આવી રહી છે. જ્યા તમને માત્ર 240 રૂપિયા મંથલી ચુકવી 1 કરોડ સુધીનો સ્વાસ્થ્ય વિમો લઇ શકો છો. તેની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કેશલેસ ક્લેમ માત્ર 20 મિનિટમાં એપ્રૂવ થઇ જશે. તો ચાલો જાણીએ તેના વિશે… જાણો શુ છે પ્લાન? નવી જનરલ ઇન્સ્યોરન્સે…
કેનેરા બેંકે તેની ઓફિશિયલ વેબસાઇટ canarabank.com પર કોન્ટ્રાક્ટ બેઝ પર ચીફ ડિજિટલ ઓફિસરની પોસ્ટની ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 30 જૂન 2021 સુધી ઓફલાઇન મોડ દ્વારા કેનેરા બેંક અધિકારી ભરતી માટે અરજી સબમિટ કરી શકે છે. આ પદ માટે, ઉમેદવાર પાસે B.E./ B.Tech અને MBA અને સર્ટિફિકેશન ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ (PMP) હોવું જોઈએ. ઉપરાંત, બીએફએસઆઈ ક્ષેત્રે 10 વર્ષ અને તે હાલમાં સ્કેલ IV ડિવિઝનલ / ચીફ મેનેજર અને ઉપર અથવા સમકક્ષ પોસ્ટ પર કાર્યરત હોવા જોઈએ. આ પોસ્ટ પર ભરતી માટેની પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો, ઉમેદવારો દ્વારા અરજીમાં જાહેર કરાયેલ તેમની લાયકાત…
કેટલીય વાર એવુ બનતુ હોય છે, જ્યારે બે અજાણી આંખોનું મિલન થાય છે, ત્યારે આ જગતના લોકો તેમના વેરી બની જતાં હોય છે. પ્રેમીઓ પણ પોતાને સમાજમાં સુરક્ષિત ન અનુભવતા ચાલતી પકડી દૂર જીંદગી જીવવા નિકળી જતાં હોય છે. જો કે ઘણી વાર એવુ બનતુ હોય છે કે, ઘરે ભાગ્યા બાદ થોડા દિવસોમાં તો આ પ્રેમી પંખીડા પોલીસના હાથે ઝડપાઈ જતાં હોય છે. ત્યારે બાદ પરિવારને સોંપી દેવામાં આવતા હોય છે. અથવા પરિવારની ફરિયાદ બાદ જેલમાં ધકેલી દેવામાં આવે છે. આજે અમે એવી જગ્યા વિશે જણાવા જઈ રહ્યા છીએ, જ્યાં પ્રેમીઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન છે.દેશભરમાં આપને એવી કેટલીય ખબરો…
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કોલાર પોલીસ સ્ટેશનમાંથી આ મામલો સામે આવ્યો છે. જ્યાં 44 વર્ષિ પતિ તથા 40 વર્ષિ પત્નિ વચ્ચે કઈ વેક્સિન લગાવવી તેને લઈને ડખ્ખો થયો છે. પતિએ કોવેક્સિનના બંને ડોઝ લગાવી લીધા.જ્યારે પતિએ વેક્સિન લગાવી ત્યારે પત્નિએ લગાવી નહીં. જો કે, પત્નિએ હવે વેક્સિન લગાવવાની વાત કહી છે, પણ સેન્ટર પર ખાલી કોવિશીલ્ડ વેક્સિન જ બચી છે જ્યારે પત્નિ વેક્સિન લગાવવા માટે તૈયાર થઈ ત્યારે પતિનું કહેવુ હતું કે, બંને એક જ કંપનીની વેક્સિન લગાવીએ. આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ શરૂ થયો. મામલો ફેમિલી કોર્ટ સુધી પહોંચી ગયો. કાઉન્સિલરે તેમને કેટલીય વાર સમજાવ્યા. શરૂઆતમાં બંને માનવા…
આજકાલની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે, જેના કારણે શરીરમાં કેટલાય વિટામીન અને પોષક ત્તત્વોની કમી આવે છે. શરીરમાં મેટાબોલિઝ્મથી લઈને ડીએનએ સિંથેસિસ અને રેડ બ્લડ સેલ્સ માટે વિટામીન બી 12ની જરૂર પડે છે. જો વિટામીન B-12ની કમી થઈ જાય છે, તો કેટલીય પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. નર્વસ સિસ્ટમને હેલ્દી બનાવવા માટે વિટામીન B-12 ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં વિટામીન B-12ની કમી દેખાય તો, ડોક્ટર્સ તમને સપ્લીમેંટસ આપી શકે છે. પણ આપના શરીરમાં વિટામીન B-12ની કમીથી થનારી બિમારી અને તેના લક્ષણો વિશે અહીં જાણી લો. વિટિલિગો- વિટિલિગો જેને સફેદ દાગ પણ કહેવાય છે. આ હાઈપરપિગ્મેંટેશનથી અલગ છે.…
વિશ્વના અદભૂત અજાયબીઓમાં એક લટકતું મંદિર પણ છે ચીનનાં શાંઝીમાં હેંગ માઉન્ટેન પર એક મંદિર છે, જે પર્વતો પર વિચિત્ર રીતે લટકતું છે. તે હેંગિંગ મઠ તરીકે પણ ઓળખાય છે.આ મંદિર ફક્ત તેના સ્થાન માટે જ નહીં, પરંતુ ત્રણ ચિની પરંપરાગત ધર્મ, બુદ્ધ, તાઓ અને કન્ફ્યુશિવાદ ધર્મના જોડાણ માટે પણ જાણીતું છે. આ મંદિરની રચના ઓક ક્રોસબીમ્સમાં ફીટ કરવામાં આવી છે. મંદિરના મુખ્ય સહાયક માળખા આધાર સ્તંભની અંદર છુપાયેલા છે. આશ્રમ એક નાના કેન્યન બેસિનમાં બનાવવામાં આવ્યો છે અને ઇમારતનો મુખ્ય ભાગ શિખરોની વચ્ચેથી મુખ્ય શિખરો હેઠળ અટકી જાય છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર 1500 વર્ષથી પણ…
હવે તમારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે RTO જઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂરિયાત નહીં પડે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી કરોડો લોકો કે જેઓ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની કોશિશમાં લાગ્યા છે, પરંતુ વેઇટિંગ લાંબુ હોવાના કારણે ઘણો સમય લાગતો હોય છે, તેઓને હવે વધારે રાહ નહીં જોવી પડે અને ન તો RTO સુધી વારંવાર ચક્કર લગાવવા પડે.માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, કોઇ પણ વ્યક્તિ કે જેને સરકારી માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરથી ટેસ્ટ પાસ કરેલ છે તો તેને લાયસન્સ માટે એપ્લાય કરતી વેળાએ RTO માં યોજાનારા ડ્રાઇવિંગ ટેસ્ટમાંથી બાકાત રાખવામાં…