કવિ: Dharmistha Nayka

માંઝગાવ ડોક શિપ બિલ્ડર્સસ લિમિટેડ નોનકાર્યકારી પદ માટે 1388 ખાલી જગ્યાઓ પર ભરતી હેતુ ઓનલાઈન આવેદન મંગાવ્યું છે. આ પદ માટે ઓનલાઈન અરજી વિન્ડો 11 જૂન 2021થી ચાલુ થઈ ગઈ છે. તો આવેદન કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2021 છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. પદની યોગ્યતા, માનદંડ અને પદ માટે આવેદન કરવા માટે જરૂરી માર્ગદર્શન માટે જરૂરથી વાંચો એમડીએલ ભર્તી 2021 અંતર્ગ ત વિભિન્ન ટ્રેડ માટે કુલ 1388 જગ્યાઓ ખાલી છે. જેમાં રેફ્રિજરેટર મિકેનિક, કંપ્રેસર એટેન્ડટ, ચિપર ગ્રાઈન્ડર, કમ્પોઝીટ વેલ્ડર, જૂનિયર ડ્રાફ્ટમેન, ફિટર, સ્ટોર કીપર, અને અન્ય પદ માટેની નોકરીઓ સામેલ છે. ઉમેદવારો જેમણે 10…

Read More

પેકિંગમાં માલ ખેડૂતોનો જ હોય છે માત્ર પેકિંગ જ નિગમનું હોય છે. આ સ્થિતિમાં ખેડૂતોને ખાનગી સંસ્થાઓ પાસેથી બિયારણ ખરીદવા મજબુર બનવું પડે છે. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પ્રમાણિત બિયારણ માટે પણ રઝળપાટ કરવી પડે છે. ગુજરાતમાં બીજ નિગમ કાર્યરત છે પરંતુ તે પણ ખેડૂતોને પ્રમાણિત બિયારણ પુરૃ પાડવામાં નિષ્ફળ નિવડયું છે. થોડા વર્ષોથી તો બીજ નિગમ દ્વારા વેંચાણ વ્યવસ્થા બંધ કરી ખાનગી સંસ્થાઓને સોંપી છે. તે માત્ર બીજ નિગમના લેબલવાળા પેકિંગનું વેંચાણ કરે છે. મગફળીની વાવણી પૂર્વે ખેડૂતોને બે-ત્રણ ગણા ભાવે બિયારણ ખરીદવા મજબુર બનવું પડે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોને…

Read More

દક્ષિણ અમેરિકાના ગુયાનામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાએ દુનિયાને ચોંકાવી દીધી. આ ઘટના ઇતિહાસમાં નોંધાઈ છે અને તે બધાને ખરાબ રીતે હચમચાવી દીધા હતા. આ ઘટના પાછળ જીમ જોન્સ નામના ધાર્મિક નેતાનો હાથ હતો, જે પોતાને ભગવાનનો અવતાર કહેતો હતો.જિમ જોન્સે વર્ષ 1956 માં જરૂરિયાત મંદોની મદદ કરવાના નામે ‘પીપલ્સ ટેમ્પલ’ નામે એક ચર્ચ બનાવ્યુ, જેના દ્વારા ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાના આધારે તેણે હજારો લોકોને તેના અનુયાયીઓ બનાવ્યા. જિમ જોન્સ સામ્યવાદી વિચારધારાના હતા અને તેમના મંતવ્યો યુ.એસ. સરકાર કરતા અલગ હતા. તેથી તે તેના અનુયાયીઓ સાથે શહેરથી દૂર ગુયાનાના જંગલોમાં ગયો અને ત્યાં તેણે એક નાનું ગામ પણ સ્થાયી કર્યું હતું. પરંતુ…

Read More

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ શનિવારે એક વીડિયો કોન્ફરન દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠકમાં અધ્યક્ષત રહ્યા હતા તેમણે આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંગે વાત કરી અને કહ્યું કે, જીએસટીમાં કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. મહત્વનું છે કે, દેશમાં બનેલી વેક્સિન પર 5 ટકા જીએસટી ટેક્સ લગાવામાં આવ્યો છે. નાણાં મંત્રી કહ્યું કે, બ્લેક ફંગસના ઉપચારમાં ઉપયોગમાં લેવામાં આવતી એન્ટિફંગલ ડ્રગ પર કોઈ જીએસટી લાગશે નહીં. આ સિવાય જીએસટી કાઉન્સિલે રિમડેસિવીર ડ્રગ પરના જીએસટીને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. Tocilizumab કોઈ કરને આકર્ષિત કરશે નહીં.સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર 75 ટકા રસી ખરીદી રહી…

Read More

2 વર્ષની અબીગેલ હજુ પણ નવજાતની સાઈઝના કપડાં પહેરે છે. અબીગેલનું વજન માત્ર 3.18 કિલો છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, તે ખાસ પ્રકારના ઠીંગણાપણાંથી પીડિત છે. તેનાં કારણે તેની લંબાઈ 24 ઈંચથી વધારે વધતી જ નથી. અબીગેલની માતા એમિલી કહે છે કે, તે એક દિવસમાં 2 ગ્રામ જેટલી વધે છે. તેના રમકડાં પણ તેની લંબાઈ કરતાં લાંબા છે. ડૉક્ટર્સનું કહેવું છે કે, અબીગેલને માઈક્રોસિફેલિક ઓસ્ટિયોડેસપ્લાસ્ટિક પ્રાઈમોર્ડિયલ ડ્વારફિઝ્મ ટાઈપ-2 નામની બીમારી છે.અમેરિકાના લૂસિયાનામાં રહેનારી એમિલી કહે છે કે, અબીગેલની વૃદ્ધિ થવાનો દર ધીમો છે તે વાત તે ગર્ભમાં હતી ત્યારે માલુમ થઈ. તેને આવી કોઈ બીમારી હશે તેવું એ સમયે જાણી…

Read More

પેંસકોલા ફ્લોરિડામાં મેકગ્યુઅર પબની છત પર લાખોની કિંમતની નોટ લટકે છે. તેને જોઈને તમારા મનમાં ચોરી કરવાનો વિચાર ચોક્કસપણે આવશે. જો કે, એ વાત જુદીછે કે ચોરી કર્યા બાદ પણ તમે આ રૂપિયા ખર્ચ કરી શકશો નહીં અને હા, આ નોટ એકદમ અસલી છે. મેકગ્યુઅરનો આ આઈરિશ પબ ફ્લોરિડામાં છે. તેની ગણતરી પેંસકોલાની કેટલીક ફેમશ રેસ્ટોરાંમાં થાય છે. તેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. તેનું કારણ અહીંની સર્વિસની સાથે અહીં લટકતી લગભગ 20 લાખ (2 મિલિયન ડોલર)ની અસલી નોટ પણ છે. અનોખી સજાવટના કારણે રેસ્ટોરાંની ચર્ચા ફ્લોરિડા અને તેની બહાર પણ થઈ રહી છે. આ પબ 15000 ચોરસ ફૂટ…

Read More

Mr. Surveillance તરીકે ઓળખાતા ટીકટોક યુઝરે તેના ગુપ્ત કેમેરાની મદદ સાથે હોશિયારીથી તેની ગર્લફ્રેન્ડની બનાવટનો પર્દાફાશ કર્યો છે. મિસ્ટર સર્વેલન્સે જણાવ્યું હતું કે તેની પ્રેમિકા સાથેના તેના સંબંધ 6 વર્ષ જૂનાં છે, હવે બધું સમાપ્ત થઈ ગયું છે. ગલ્ફ ટુડેના એક અહેવાલ મુજબ મિસ્ટર સર્વેલન્સને તેની ગર્લફ્રેન્ડ પર શંકા હતી. પછી તેણે તેની પ્રેમિકાની જાસૂસી કરવાનું નક્કી કર્યું. મિસ્ટર સર્વેલન્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ગુપ્તચર કેમેરા બરાબર ચાર્જર જેવો દેખાય છે. તેમાં યુ.એસ.બી. ચાર્જિંગ પોઇન્ટની ઉપરની બાજુએ એક લેન્સ રાખવામાં આવ્યો છે. ટિકટોક પર વીડિયો અપલોડ કરતી વખતે મિસ્ટર સર્વેલન્સએ લખ્યું કે આ પહેલા મને આટલું દુ:ખ ક્યારેય થયું નથી.…

Read More

અમદાવાદમાં કોરાનાના કેસ ઘટતા શહેરમાં BRTS અને AMTS બસ સેવાના વ્યાપમાં વધારો કરવામાં આવ્યો. પહેલા જે 50 ટકા બસો દોડતી હતી તેમા વધારો કરાયો છે. શહેરમાં એએમટીએસની 600 માંથી 575 બસ દોડશે. તો બીઆરટીએસની 350 બસ દોડશે. હાલ અમદાવાદમાં એએમટીએસની 300 અને બીઆરટીએસની 125 બસો દોડે છે.અમદાવાદ શહેરમાં સતત પોણા ત્રણ મહિના જેટલો સમય બંધ રહ્યાં બાદ AMTS-BRTS બસ ધમધમતી થઈ ગઇ છે. 50 ટકાની ક્ષમતા તેમજ 50 ટકા બસ રોડ પર દોડતી કરવામાં આવી હતી જે ક્ષમતા હવે વધારી દેવામાં આવી છે. કોરોનાની બીજી લહેરનો પ્રકોપ વધતા માર્ચ માસમાં તંત્ર દ્વારા બસ સેવાને બંધ કરવામાં આવી હતી.જો કે બસ સેવા…

Read More

આંતરરાષ્ટ્રીય બજારમાં આવી પ્રાચીન ચીજોની ખૂબ માંગ હોય છે અને જે તેમને આપે છે ઘણા પૈસા. આવી સ્થિતિમાં, જો તમને જૂના સિક્કા અથવા નોટો એકત્રિત કરવાનો શોખ છે, તો પછી તમે કરોડપતિ બની શકો છો. જો તમે 2 રૂપિયાના સિક્કાના માલિક છો તો તમે 5 લાખ રૂપિયા ઓનલાઇન કમાવી શકો છો. એકમાત્ર શરત એ છે કે સિક્કો ફક્ત 1994, 1995, 1997 અથવા 2000 શ્રેણીનો હોવો જોઈએ. જો તમારી પાસે આ સિક્કો છે તો તમે 5 લાખ રૂપિયા કમાવી શકો છો. જો તમે આમાંથી એક દુર્લભ સિક્કાના માલિક છો અને તેને ક્વિકર પર વેચવા માંગો છો, તો પહેલા તમારે આ સાઇટ…

Read More

કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં કેસ અને મૃત્યુઆંકમાં ઘણો વધારો થયો હતો. દેશમાં ઠેર-ઠેર કોરોના મહામારીના પ્રકોપ ઘટાડવા માટે પૂજા વિધિ કરવામા આવી હતી. આ દરમિયાન યુપીના પ્રતાપગઢના એક ગામમાં તો ગામવાસીઓએ કોરોનાનું જ મંદિર બનાવી પૂજા વિધિ શરૂ કરી દીધી છે.અહીં ગામવાસીઓએ ‘કોરોના માતા’નું મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં લખ્યું છે કે,‘માસ્ક પહેરો, હાથ ધુઓ અને દૂરથી જ દર્શન કરો…’ ગામવાસીઓના મતે ‘કોરોના માતા’ના મંદિરે પૂજા કરવાને કારણે તેઓ આ મહામારીથી બચી જશે. નવાઈની વાત તો એ છે કે, માત્ર ગામવાસીઓ જ નહિં પરંતુ આસપાસના ગામ સહિત દૂરના વિસ્તારમાંથી પણ લોકો કોરોના માતાના મંદિરે દર્શન માટે આવી રહ્યાં છે.ગામમાં…

Read More