કોરોનાની મહામારી વચ્ચે ભારતમાં જોવા મળેલ કોરોના વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ વધુ ઘાતક સાબિત થયો છે. વાઇરસની ઘાતકતાના કારણે સરકારની ચિંતા પણ વધી છે. કોરોના વાઇરસની બીજી લહેર બાદ વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ હવે ચિંતા વધારી રહ્યો છે. એઈમ્સ અને નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યુ કે, કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના બે ડોઝ લીધા બાદ પણ કોરોના વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ રસી લેનારને સંક્રમિત કરી રહ્યો છે.એઈમ્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટ બ્રિટેનમાં જોવા મળેલા આલ્ફા વેરિન્ટ કરતા 40થી 50 ટકા વધુ શક્તિશાળી છે. ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના બે ડોઝ…
કવિ: Dharmistha Nayka
કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસ પછી MIC-S અને હવે માનસિક રોગના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલની જ વાત કરવામાં આવે તો મે મહિનામાં 1453 દર્દીઓ જ્યારે જૂનના આઠ દિવસમાં 438 માનિસક દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલના માનસિક વિભાગમાં આવ્યા હતા.જેમાં ડિપ્રેશન,સ્વજનો ગુમાવવાનું દુઃખ, માનસિક તણાવ, વારંવાર એકજ પ્રવુતિઓ કરતા હોય તેવા દર્દીઓનો સૌથી વધુ સમાવેશ થાય છે. દરરોજ 50 જેટલા માનસિક રોગોના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.કોરોનાના કારણે આર્થિક રીતે ભાગી પડેલા લોકોને પણ માનસિક અસર જોવા મળી. જ્યારે કોરોનાના ડરના કારણે લોકોમાં વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝ કરવું, માસ્ક થી કંટાડો આવવો, સતત માસ્ક પહેરી રાખવું…
કેટલીક વખત ખૂબ જ સાધારણ દેખાતી વસ્તુ પણ વાસ્તવિકતામાં અનેક જુદા જુદા રહસ્યો છુપાવતી હોય છે. અમેરિકામાં ફક્ત 20 ડોલર એટલે કે 1400 રૂપિયાના સિક્કોની હરાજી કરોડોમાં થઈ હતી. કોઈને ખાતરી નહોતી કે આવું કંઈક થવાનું છે. પરંતુ જ્યારે સિક્કાની ઓળખ થઈ, ત્યારે તેની બોલીની રકમ પણ વધતી જ રહી. આ સોનાના સિક્કાની બોલી કરોડોમાં પહોંચી ગઈ હતી. જાણો આ દુર્લભ સોનાના સિક્કા (Rare Coin)ના વિશે.મંગળવારે ન્યૂયોર્કમાં મંગળવારે 1933ના ડબલ ઈગલ સોનાના સિક્કાની હરાજી કરવામાં આવી હતી. આ સિક્કાની બોલીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ખૂબ જ સરળ દેખાતો વિશેષ સિક્કો 18.9 મિલિયન ડોલર એટલે કે લગભગ…
દેશમાં ઘાતક કોરોના વાયરસના સંક્રમણનો ઘટાડો આવ્યો છે, બીજી,તરફ (Corona Virus)ના કેસોમાં પણ ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. બીજી તરફ સંક્રમણ ઘટતા હવે રાજ્યોમાં લાગૂ કરેલા (Lockdown) એ (Unlock) થઈ રહ્યું છે. પેસન્જરોની અછતને કારણે જે રદ કરેલી ટ્રેનો હતી તેની સેવાઓ ફરીથી શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેએ રદ્દ કરવામાં આવેલી મુજફ્ફરપુર-અમદાવાદ-મુજફ્ફરપુર અઠવાડીયા તહેવાલ સ્પેશયલ ટ્રેનનું પુન: સંચાલન કરવાનો નિર્ણય કર્યો છે.ઉત્તર પશ્ચિમ રેલ્વેના ડેપ્યુટી જનરલ મેનેજર (જનરલ) અને મુખ્ય જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ શશી કિરણના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 05269/05270, મુઝફ્ફરપુર-અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક તહેવારની વિશેષ ટ્રેન સેવા ફરીથી ચલાવવામાં આવી રહી છે. તેનું સંજાલન મુજફ્ફરપુરથી…
સાયબેરીયામાં એક સુક્ષ્મ જીવ 24 હજાર વર્ષ સુધી બરફમાં દબાયેલો રહ્યા પછી જીવિત થઈ ગયો છે. બડેલોઈટ રોટીફાયર નામનું પાશુ ફરીથી જીવંત થયું છે. રશિયન વૈજ્ઞાનિકો મુજબ એટલું જ નહીં તેને સફળતાપૂર્વક પોતાનું ક્લોન પણ તૈયાર કરી દીધું છે. Current Boilogy જર્નલમાં છપાયેલા અધ્યયનમાં આનો ઉલ્લેખ કરાયો છે. અભ્યાસના સંયુક્ત લેખક એ સ્ટાસ માલાવિન ના જણાવ્યા મુજબ આ અભ્યાસથી કેટલાય સવાલોને લઈને દિલચસ્પી વધી ગઈ છે. છેવટે આ બહુ કોશિકાવાળા પશુ લાંબા સમય સુધી જીવીત રહેવા માટે તંત્રનો પ્રયોગ કરે છે. તેમણે કહ્યું કે અમારી રિપોર્ટ આ વાતની સાબિતી છે કે આજે પણ બહુકોશિય પશુક્રિપ્ટોબાયોસિસ અવસ્થામાં હજારો વર્ષ સુધી જીવીત…
એક વ્યક્તિનું યૌન સ્વાસ્થ્ય આરોગ્યને લગતી અન્ય બાબતો ની જેમ જ સારી જીવનશૈલી તરીકે સંપૂર્ણ વિવિધતા સાથે સંકળાયેલ છે. આ સામાન્ય વિકલ્પોનો સમૂહ ઘણીવાર ભ્રમ પેદા કરે છે કે આ વિકલ્પોમાં સમગ્ર સુધારા ઉપરાંત ચોક્કસ બાબતમાં સુધારો કરી શકાય છે. એક સચોટ પ્રણાલી હોવા છતાં સ્વતંત્ર ભાગોના યોગ રૂપમાં શરીરની દુર્ભાગ્યપૂણ ધારણાનું પરિણામ છે.પુરુષોના ડેટા પરથી જાણવા મળે છે કે 31.7 ટકા લોકો જ પૂરતી ઉંઘ લે છે. નિયમિત રીતે સાત કલાકથી વધુ ઉંઘ લેતા હોય છે, તે ઉત્તેજનામાં વધારો કરે છે. જ્યારે માત્ર 18 ટકા લોકો જ રાત્રે પાંચ કલાકથી ઓછું ઉંઘે છે. તેમનામાં ઉત્તેજનાનો સમાન આત્મવિશ્વાસ હોય છે.…
મહામારીના આ સમયમાં ફિજીકલ ફિટનેસ હોવું ખૂબ જરૂરી છે. કારણ આ ફક્ત આપના શરીરને જ ફિટ નથી રાખતુ પણ આપના મગજને પણ સાફ કરે છે. આપને ફુલ એનર્જી આપ છે. આ જ કારણ છે કે, મહિલાઓથી લઈને વૃદ્ધો સૌ કોઈ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યા છે. કોઈ જીમમાં પરસેવો પાડી રહ્યુ છે. કોઈ રનિંગ, વેટલિફ્ટિંગ અને યોગનો સહારો પણ લેતા હોય છે. ઘણા બધા ફિટનેસ પ્રેમી ઈંસ્ટાગ્રામ રીલ્સ પર પોતાના વર્કઆઉટના વીડિયો શેર કરતા હોય છે. શું તમે ક્યારેય સાડીમાં ગેસ સિલિન્ડર સાથે વર્કઆઉટ કરતી મહિલાને જોઈ છે.આ ક્લિપ સોશિયલ મીડિયા પર કેટલાય પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે.…
અમેરિકા હાલમાં કોરોના વાઇરસને હરાવવામાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન એક મોટો પડકાર તેની સામે આવી ગયો છે. સોમવારે હંતા વાઇરસનો પહેલો કેસ અમેરિકાના મિશિગનમાં નોંધાયો હતો. અહીં એક મહિલામાં હંતા વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વાઇરસનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.સ્થાનિક હેલ્થ ડિપાર્ટમેન્ટ મુજબ મહિલાને હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરાઇ. મિનિગન રાજ્યના વાશટેનૉ કાઉન્ટીમાં આ કેસ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા એક ખાલી પડેલા ઘરની સફાઈ કરી રહી હતી, જે અંદાજે બે વર્ષથી બંધ હતો. આ દરમિયાન ત્યા કેટલાક ઉંદરડા સંપર્કમાં આવ્યા,…
Bank Of Baroda આ સરકારી બેન્ક 46 ખાતાઓનું વેચાણ કરવા જઈ રહી છે જણાવી દઈએ કે ગ્રાહકોને પોતાની લોનની ચુકવણી નથી કરી તો બેન્ક એ ખાતાઓનું વેચાણ કરશે. આ વેચાણ હરાજી દ્વારા કરવામાં આવશે. આ ફસાયેલ એકાઉન્ટથી બેન્ક લગભગ 597.41 કરોડ રૂપિયાની વસૂલી કરશે. બેન્ક તરફથી અધિસુચના જારી કરવા અંગે જાણકારી આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે ઓનલાઇન હરાજી દ્વારા આ ખાતાઓનું વેચાણ કરવામાં આવશે. આ એકાઉન્ટ્સને કેસમાં એસેટ રિકંસ્ટ્રક્સન કંપનીઓ, બેન્ક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓના હાથે વેચી શકે છે. બેંકે જણાવ્યું કે હરાજીની પ્રક્રિયા 21 જૂને થશે તમને જણાવી દઈએ કે એનપીએ એકાઉન્ટ્સના વેચાણમાં સામેલ મુખ્ય ખાતાઓ મીના…
દક્ષિણ આફ્રિકાથી એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ગયા મહિને એક જ સગર્ભાવસ્થામાં સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ મોરોક્કોના માલીની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. પરંતુ હવે તેનો રેકોર્ડ ફક્ત એક મહિનામાં જ તૂટી ગયો.કહેવામાં આવી રહ્યું છે કે 7 જૂનના રોજ ગોસિયામિ ધમારા સિટહોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું હતું. મહિલાએ સાત છોકરાઓ અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા તપાસ દરમિયાન, ડૉક્ટરે તેને…