કાલાષ્ટમીનો તહેવાર દર મહિનાની વદ પક્ષની આઠમ તિથિએ ઊજવાય છે. આ વખતે આ પર્વ 2 જૂનના રોજ આવશે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવામાં આવે છે, જેમને શિવજીનો એક અવતાર માનવામાં આવે છે. તેને કાલાષ્ટમી, ભૈરાવષ્ટમી વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગાની પૂજા અને વ્રતનું પણ વિધાન છે. નારદ પુરાણ પ્રમાણે કાલાષ્ટમીના દિવસે કાલભૈરવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઇએ. 2 જૂનની રાતે દેવી કાળીની ઉપાસના કરનાર લોકોએ અડધી રાત પછી માતાની તે જ પ્રકારે પૂજા કરવી જોઇએ, જે પ્રકારે દુર્ગા પૂજામાં સાતમ તિથિએ દેવી કાળરાત્રિની પૂજાનું વિધાન છે. આ દિવસે શક્તિ પ્રમાણે રાતે માતા પાર્વતી અને ભગવાન…
કવિ: Dharmistha Nayka
આમ તો તમે એ,બી,ઓ,એબી….નેગેટિવ-પોઝિટિવ અનેક બ્લડ ગ્રુપ વિશે વાંચ્યુ અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે એક એવુ બ્લડ ગ્રુપ પણ છે જે દુનિયાભરમાં માત્ર ગણતરીના લોકો પાસે હોય છે. હકીકતમાં અમે જે બ્લડ ગ્રુપ વિશે વાત કરી રહ્યા છીએ જેને દુનિયાના સૌથી બ્લડ ગ્રુપ માનવામાં આવે છે.અમે વાત કરી રહ્યાં છીએ ગોલ્ડન બ્લડની જેનું અસલ નામ આરએચ નલ (Rh null) છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે સૌથી રેર હોવાના કારણે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ તેને ગોલ્ડન બ્લડ નામ આપ્યું છે. રેયરેસ્ટ હોવા અને કોઇપણ બ્લડ ગ્રુપને ચડાવી શકાય તેવું હોવાથી આ બ્લડને ખૂબ જ કિંમતી માનવામાં…
ઈન્ડિયન પોસ્ટ સર્વિસે મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલમાં GDS (ગ્રામીણ ડાક સેવક)ના પદોની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી નથી કરી તેઓ હવે 10 જૂન સુધી appost.inનાં માધ્યમથી અરજી કરી શકે છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 2428 પદો પર ભરતી કરવામાં આવશે. ક્વોલિફિકેશન આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજી (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે અભ્યાસ કરેલો હોય) સાથે 10મુ ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે. વય મર્યાદા આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વયમર્યાદાથી સંબંધિત વધુ માહિતી માટે…
સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા અનાજ મેળવવા માટે રાશન કાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડ દસ્તાવેજની સાથે-સાથે ભારતીય નાગરિકો માટે ઓળખ માટેનું પ્રમાણ તરીકે કાર્ય કરે છે. વર્તમાન સમયમાં દેશભરમાં 80 કરોડથી વધુ લાભાર્થી સરકાર દ્વારા સસ્તા ભાવથી મળતા અનાજનો લાભ લઇ રહ્યા છે. રાશન કાર્ડ અનેક શ્રેણીઓમાં આવે છે, જે વ્યક્તિની કમાણી ક્ષમતા મુજબ જારી કરવામાં આવે છે. સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) મુજબ તેનો ઉપયોગ ‘ઉચિત મૂલ્ય’ અથવા રાશનની દુકાનો અથવા જરૂરી વસ્તુઓની ખરીદી માટે કરી શકાય છે. રાશન કાર્ડના પ્રકાર ગરીબી રેખાથી નીચે (BPL) રાશન કાર્ડ બીપીએલ વિનાના રાશન કાર્ડ બીપીએલ રાશન કાર્ડ વાદળી/પીળા/લીલા/લાલ રંગમાં આવે છે, જેના…
કોરોનાની ત્રીજી લહેરના જોખખ વચ્ચે અત્યારે પણ 12માની પરીક્ષાની તારીખની રાહ જોવાઇ રહી છે. કાલે સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા ટાળવાની અરજીની સુનાવણી દરમિયાન જરૂરી વાતો સામે આવી છે. તે એ છે કે શિક્ષણ વિભાગે ત્રણ પ્રપોઝલ તૈયાર કરી સરકાર પાસે મોકલ્યા છે, હવે પીએમઓની મહોર લાગવાની બાકી છે. જેમ પહેલા જ કહેવામાં આવ્યું હતુ કે આજ એટલે કે 1લી જૂને કેન્દ્રીય શિક્ષણમંત્રી પરીક્ષાની તારીખની જાહેરાત કરશે. તેના પહેલા જાણીએ શિક્ષણ વિભાગનાના ત્રણ પ્રપોઝલ વિશે…જ્યારે પ્લાન Bમાં કહેવામાં આવ્યું છે કે સીબીએસઈ બોર્ડ આ મુખ્ય વિષયોની પરીક્ષાઓ માટે 30 મિનિટનો સમય આપશે. આ પરીક્ષાઓમાં માત્ર ઓબ્જેક્ટિવ પ્રશ્ન જ હશે. પરીક્ષામાં વિષયોની સંખ્યા…
પશ્ચિમ અમદાવાદમાં એક ઘટના સામે આવી છે જે જોતા દરેકને શરમનો અનુભવ થશે. અમદાવાદમાં એક મહિલા પોતાની ડિલિવરી બાદ પોતાના સાસરિયામાં પરત ફરી હતી. આ પછી તેના પતિને તેના સાથેના સંબંધો બગડ્યા હતા તેનો પતિ દરરોજ ઘરે આવતો હતો પરંતુ તે સીધો જ તેની ભાભીના રૂમમાં જતો રહેતો હતો. એક દિવસ મહિલાએ ઘરમાં તેની શોધ ખોળ કરી હતી. આ સમયે તે તેની ભાભીના રૂમમાં હતો અને બંને નિવસ્ત્ર હાલતમાં હતા. બંને જણા કામક્રિયા કરતા હતા. આ જોઈ મહિલાએ ત્યાં જોરથી ચીસ પાડી હતી. આ ચીસ સાંભરી તેના ઘરના બધા સભ્યો ત્યાં હાજર થઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાએ પોતાના પિયરના…
દરેક રામાયણ સાથે સંકળાયેલા ઇતિહાસ વિશે જાણવા ઉત્સુક છે. એવું કહેવામાં આવે છે કે શ્રીલંકામાં હજી પણ રામાયણથી સંબંધિત ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેના વિશે દરેક જાણવા માંગે છે. હવેની આ વાત ભગવાન શ્રી રામ અને રાવણથી સંબંધિત અનેક સત્ય જણાવે છે.એક સંશોધન મુજબ, પુરાતત્ત્વવિદોએ શ્રીલંકામાં આવી 50 થી વધુ સાઇટ્સ શોધવાનો દાવો કર્યો છે, જે રામાયણ કાળની છે. આ સંશોધનમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રાવણનો મૃતદેહ હજી ગુફામાં હાજર છે. આ ગુફા શ્રીલંકાના રાગલાના ગાઢ જંગલોમાં આવેલી છે. જોકે રાવણનું ક્યારે મોત થયું તેના કોઈ પુરાવા નથી, પરંતુ એમ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામના…
કોરોનાના કહેર વચ્ચે બાળકોમાં એમઆઇએસ-સી નામની બિમારીએ ચિંતા વધારી છે. ત્યારે આ મામલે સૌથી વધુ તકેદારી ગર્ભવતી મહિલાઓએ રાખવી જરૂરી છે. સિનિયર ગાયનેક ડૉ. વંદના અમીનએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, મહિલાઓએ પ્રેગ્નન્સી વખતે કોરોના ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.જો શક્ય હોય તો વેક્સિન લીધા બાદ જ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઇએ કે જેથી પ્રેગ્નન્સી સમયે કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે. ડૉક્ટર વંદના અમીનએ જણાવ્યું કે, ગર્ભવતી મહિલાઓએ કોરોનાના લક્ષણો જણાતાં જ તુરંત સારવાર લેવી જોઇએ. આ સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે કોઇ પણ પ્રકારનો ડર રાખવો કે માનસિક રીતે ભાંગી પડવું એ બાળક માટે નુકસાનકારક છે. બાળકને…
1 જૂનના રોજ વિશ્વ મિલ્ક દિવસ ઉજવવામાં આવે છે. દૂધને ડાઈટમાં સામેલ કરવા માટે જાગરૂક કરવાના ઉદ્દેશથી આ દિવસ ઉજવવામાં આવે છે એની સાથે જ દૂધને વૈશ્વિક ભોજનના રૂપમાં માન્યતા આપવાનો આનો ઉદ્દેશ છે એની સાથે જ ઉજવવા માટે દર વર્ષે એક ખાસ થીમ તૈયાર કરવામાં આવે છે. આ દિવસને ઉજવવાનું કારણ દુનિયાભરમાં દૂધને વૈશ્વિક ભોજનના રૂપમાં માન્યતા આપવાનું છે. લોકોને લાગે છે કે દૂધ માત્ર બાળકોની સેહત માટે જ જરૂરી હોય છે અને મોટાને આની જરૂરી હોતું નથી, પરંતુ એવું નથી. દૂધ દરેકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ વાતને લોકો સુધી પહોંચાડવા માટે વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે.…
6 વર્ષની આ માસૂમ બાળકીની તસ્વીર થોડા મહિના પહેલા સમગ્ર દુનિયામાં વાયરલ થઈ હતી. જેનું નામ છે નહલા અલ ઓથમાન. જે સીરિયાની રહેવાસી હતી. યુદ્ધના કારણે આ બાળકી પોતાના માતા-પિતા સાથે રાહત કેમ્પમાં રહેતી હતી. જોકે હવે આ બાળકી દુનિયામાં રહી નથી. તે કુપોષણનો શિકાર બની હતી. કેમ્પના લોકોનું કહેવુ છે કે, નહલાના પિતા સારી રીતે તેનું ધ્યાન રાખતા નહોતા. કહેવાય છે કે, ભૂખ્યા રહેવાના કારણે તેને હેપેટાઈટિસ બી અને અન્ય કેટલીય બિમારીઓ લાગૂ પડી ગઈ. બાદમાં આ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરતા ત્યાં દમ તોડ્યો હતો. સીરિયાના રેફ્યુઝી કેમ્પમાં પિતા તેને દિવસમાં મોટા ભાગે લોખંડની સાંકળોથી બાંધીને રાખતા હતા. જેથી…