આજે દેશમાં બે લાખ 11 હજારની આસપાસ કેસો નોંધાયા છે. બીજી તરફ 3842 દર્દીઓના કોરોનો વાયરથી મોત પણ નિપજ્યા છે. જ્યારે બીજીતરફ નવા મામલાઓની સાથે સાથે મોતનો આંકડામાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. જો કે નિષ્ણાંતોનું માનવામાં આવે તો આવતા મહિનામાં કોરોના વાયરસની બીજી લહેર પર સંપૂર્ણ રીતે કાબુ કરી શકાય છે.છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના દરરોજ આવતા કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ ઘટાડો પણ ગત વર્ષના આંકડાઓના મુકાબલે બેઘણો વધારે છે. ગત વર્ષે જ્યાં એક લાક સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યમાં માંડ પહોંચી હતી, જ્યારે બીજી તરફ આ વર્ષે તો 4 લાખથી ઉપર ગયા બાદ બે…
કવિ: Dharmistha Nayka
કોરોનાનો કેર હજીય યથાવત છે, પરંતુ તેના વચ્ચે બ્લેક ફંગસે જોખમ વધારી દીધુ છે. દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી કુલ 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ અસર ગુજરતમાં દેખાઇ રહી છે, અહીં 2800થી વધુ કેસ, જ્યારે મહારાષ્ટ્રમાં અંદાજે 2700 અને આન્ધ્ર પ્રદેશમાં પણ અંદાજે 700 દર્દી બ્લેક ફંગસની ઝપટમાં આવી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ બ્લેક ફંગસના 620 દર્દી છે.બ્લેક ફંગસના વધી રહેલા કેસો વચ્ચે ઇન્જેક્શનની ભારે અછત સર્જાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્ફોટેરિસિન ઇન્જેક્શનને કોઇ પણ જગ્યાએથી ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે ઘણા દેશો સાથે સંપર્ક કર્યો. સમાચાર મુજબ અમેરિકા સ્થિતિ ગિલિયડ…
શું તમે જાણો છો કે, માણસ કેટલા વર્ષ સુધી જીવી શકે ? તમે 114 અથવા 116 વર્ષના સૌથી મોટી ઉંમરના લોકો વિશે તો સાંભળ્યુ હશે. જો કે, હવે વૈજ્ઞાનિકોને એ વાતમાં સફળતા મળી છે કે આખરે માણસનું સૌથી વધારે લાંબુ આયુ કેટલુ હોય છે. આવો જાણીએ વૈજ્ઞાનિકોએ કઈ રીતે કરી છે આ ગણતરી.આપને જણાવી દઈએ કે, સિંગાપુરના વૈજ્ઞાનિકોએ મનુષ્યની વધુમાં વધુ ઉંમર જાણવા માટે સ્પેશિયલ ઈંડિકેટર્સ બનાવ્યા છે. આ ઈંડિકેટર્સને ડાયનેમિક ઓર્ગેનિઝ્મ સ્ટેટ ઈંડિકેટર અથવા DOSI કહેવાય છે. ઈંડેકેટર્સ કોઈ પણ માણસની વધુમાં વધુ ઉંમર બતાવામાં સક્ષમ છે.ઉલ્લેખનીય છે કે, વધુમાં વધુ ઉંમરની શોધ કરવા માટે સ્પેશિયલ રીતે વ્યક્તિના લોહીની…
ટેટીને ઉનાળાની ઋતુનો શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તેના કારણે જ તેનું ખૂબ વેચાણ થાય છે. આ વર્ષે જાપાનના ઉત્તર હોક્કાઇડોમાં આ ટેટીની હરાજી કરવામાં આવી, જ્યા ટેટીની આટલી મોટી બોલી લાગી કે વિશ્વના લોકો શોક થઇ ગયા.એક રિપોર્ટ મુજબ યૂબારી નામથી પ્રખ્યાત બે ટેટીને 27 લાખ યેન (18,19,712 લાખ)માં ખરીદ્યો. આ હરાજીના આયોજનકર્તાએ જણાવ્યું કે સમાન આકારના આ યૂબારી ટેટી તેની શાનદાર ગુણવત્તા અને સ્વાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જાપાનમાં આ ફળને સન્માન સાથે જોડી જોવામાં આવે છે. તેથી ત્યાના ખેડૂત ફળના આકાર અને તેની સુંદરતાના લઇ ખૂબ જ સજાગ રહે છે. સારા ભાવ માટે ટેટીને ઘણા માપદંડમાંથી પસાર…
કોરોના મહામારી બાદ માર્ચ મહિનાથી બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ગત મહિને 75 લાખ લોકોએ પોતાની નોકરી છીનવાઈ ગયાનો દાવો કર્યો હતો. લોકોને કોરોના સંકટથી બચાવવા લોકડાઉન લાગુ થાય છે તો નોકરીઓ પર પણ તાળા લટકી જાય છે. આ સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં જેમણે પોતાના રમતના કૌશલ્ય વડે પ્રદેશ, દેશ અને વિદેશ સુધી સન્માન અપાવ્યું તેઓ હવે સમોસા વેચવા, સુથારીકામ કરવા, ચા વેચવા મજબૂર બન્યા છે. જે હાથોએ તલવાર પકડીને ઉત્તર પ્રદેશથી લઈને દેશભરમાં તલવારબાજીની રમતમાં સન્માન સાથે ખેલાડીઓ સર્જ્યા એ જ હાથમાં હવે આરી છે અને લાકડાના ટુકડા છે. બેરોજગારીમાં સન્માનથી જીવવા માટે તેઓ યોગ્યતાથી વિપરિત કામ કરવા મજબૂર…
અહેવાલ છે કે મેહુલ ચોક્સીને નોર્થ અમેરિકા ના ડોમિનિકામાં શોધી કાઢવામાં આવ્યો છે ત્યાંની પોલીસે તેને કસ્ટડીમાં લીધી છે અને હવે ડોમિનીકા વહીવટીતંત્રનો પણ એન્ટિગુઆ પોલીસ વતી સંપર્ક કરવામાં આવ્યો છે. ચોક્સી છેલ્લા કેટલાક દિવસોથી એન્ટિગુઆથી ગાયબ હતો. પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડમાં આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે પરંતુ હવે ડોમિનિકા પોલીસે તેને પકડી લીધો છે અને ટૂંક સમયમાં તેને એન્ટિગુઆ પોલીસને સોંપવામાં આવી શકે છે.
કોરોના બાદ હવે દેશમાં એક નવા રોગની ચર્ચા વધી ગઈ છે અને તે છે બ્લેક ફંગસ (મ્યુકોરમાઇકોસિસ) ફંગસનું એ રૂપ જે જાનલેવા બની ગયું છે. આ બીમારીને લઈને લોકોમાં ડરનો માહોલ બનતો જાય છે. એટલું જ નહીં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસ પણ ચર્ચામાં આવી ગયું છે. આ ફંગસને કારણે લોકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઇ રહ્યું છે. જોકે, કેટલાંક એવા ફંગસ પણ છે જેનો ઉપયોગ જડી બૂટી બનાવવા માટે પણ ઉપયોગ થયા છે. તે જીવન માટે ઘણી જ મહત્વની છે. એવામાં આજે તમને એવા ફંગસ અંગે જણાવવા જઈ રહ્યા છી જે લાખો રૂપિયામાં વેચાય છે. આ દુનિયાની સૌથી મોંઘી ફંગસ…
કોરોનાના કાળમાં ડાકોરના ઠાકોરના દર્શનની ઇચ્છા થઇ તો કોરોનાની મહામારીમાં કલેકટરે જાહેર કરેલા જાહેરનામાના છોતરા ઉડાવીને એક સાથે વારા દારી પરિવારની સાતથી વધુ મહિલા શ્રદ્ધાળુઓ ડાકોરના રણછોડરાયજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી..આ મહિલાઓએ રણછોડરાયજીના આરામથી દર્શન કરીને ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતા ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી.આ સમગ્ર ઘટના આજે સવારે જ બની છે અને આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે એક પછી એક સાતથી વધુ મહિલાઓ ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને દર્શન કરતી જોવા મળી હતી.ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા..ત્યારે આ સમગ્ર મામલે વિવાદ થયો સીસીટીવીના ફૂટેજ વાયરલ થતા…
આ તસ્વીર જોઈ તમે પણ હેરાન થઇ જશો, પરંતુ જો તમને આ રીતે જમવાનું સર્વ કરવામાં આવ્યું તો તમને જમવાનું પણ નહિ ભાવે. અહીં પ્લેટ્સની જગ્યાએ બીજી વસ્તુમાં જમવાનું સર્વ કરવામાં આવે છે. જુઓ ફુડ સ્ટાઇલિંગની અજીબ વાયરલ ફોટોસ. કેટલીક રેસ્ટોરન્ટમાં ગેજેટ્સને અટ્રેકટ કરવા માટે મેન્યુ અને ફૂડ સ્ટાઇલિંગની રીત પર ખુબ જોર આપવામાં આવે છે. એમને ત્યાં બધું ખુબ યુનિક હોય છે અને એને જોઈ હેરાન પણ થઇ જાય છે. We Want Plates ટ્વીટર એકાઉન્ટ ફૂડ બ્લોગ છે જે ફૂડ સર્વિસ સ્ટાઇલની એવી ફોટો શેર કરે છે જેને જોઈ લોકોની ભૂખ પણ વધી શકે છે અને ઘટી પણ જશે.…
કોરોના સાથેના આ યુદ્ધ દરમિયાન અસંખ્ય ડોક્ટરો સંક્રમિત થયા અને જીવ પણ ગુમાવ્યા તેવા કિસ્સાઓ બન્યા છે. તેવામાં હાલમાં જ એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, સામાન્ય માણસોની સરખામણીએ હેલ્થ વર્કર્સને કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થવાનો ખતરો 3 ગણો વધારે છે. લગભગ દર પાંચમાંથી એક હેલ્થ વર્કર કોઇ પણ લક્ષણો વગર અજાણ હોય છે કે તે કોવિડ-19 સંક્રમિત છે. આ દરમિયાન સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ તેટલું જ વધી જાય છે. ઇઆરજે ઓપન રિસર્ચ (ERJ Open Research)માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર, મે અને સપ્ટેમ્બર, 2020ની વચ્ચે કુલ 2063 હેલ્થકેર સ્ટાફનું કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટિબોડીઝ (Antibodies) અંગે પરીક્ષણ કરાયું…