ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. વિસનગરની સમર્થ ડાયમંડ નામની હીરાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે. જો કે, આ મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ હાથ ધર્યો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડાંક દિવસો પહેલાં અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી બિલ્ડિંગમાં આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો…
કવિ: Dharmistha Nayka
ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું હતું જેથી જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, 6 દિવસ બાદ સોમવારે સવારે 4:30 કલાકે તે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે અને હવે તે ધીમે-ધીમે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, મંગળવારે આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. આ જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ચાલકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાના કારણે દર કલાકે 2,800 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો. જાણવા મળ્યા મુજબ આ…
સમગ્ર દેશમાં હોળીનું પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવમાં આવ્યું હતું. જમ્મુ કશ્મીરમાં નિયંત્રણ રેખા, આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ જવાનોએ હોળી ઉજવી હતી. એક બીજાને રંગ અને ગુલાલ લગાવીને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. તેની સાથે લદ્દાખમાં 17000 ફૂટની ઉંચાઈ ઉપર આવેલી બલવાન ઘાટીની પાસે આઈટીબીપીના જવાનોએ હોળીનો પર્વ ઉજવ્યો હતો.આઈટીબીપીના જવાનો દ્વારા ઉજવવામાં આવેલી હોળીનો વીડિયો પર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જવાનો એક બીજાને રંગ લગાવે છે અને જશ્ન મનાવતા જોવા મળ્યાં છે. આ દરમયાન હરિયાણી ગીત નૌલખેને ફેલ કિયા તેરે માથે વાલા ટીકા ઉપર જવાનોએ મન મુકીને ડાન્સ કર્યો હતો.વાત કરીએ તો સવારથી જ ગલી અને વિસ્તારોમાં હોળીના…
અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ ફોટા શેર કર્યાં છે. આ ફોટા નાસાના પર્સિવિયરેંસ રોવરે મંગળ ગ્રહ ઉપરથી મોકલ્યાં છે.રોવરે પેરાશૂટની મદદથી મંગળ ગ્રહની લાલ ધરતી ઉપર લેંડ થવાની એક એક ક્ષણને કેમેરામાં કેદ કરી છે.19 ફેબ્રુઆરીના રોજ પર્સિવરેંસ રોવર ધરતી ઉપર ટેકઓફ કર્યાં બાદ સાત મહિના બાદ સફળતાપૂર્વક મંગળગ્રહ ઉપર લેન્ડ થયું હતું.25 કેમેરાવાળા પર્સિવરેંસ રોવરે અલગ અલગ એંગલોથી મંગળની લાલ ધરતીને કેદ કરી છે. મંગળ ગ્રહની સપાટી ઉબડ ખાબડ છે. સપાટી ઉપર વચ્ચે ખાડા પણ જોઈ શકાય છે. મંગળ ગ્રહને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ રણ હોય.જણાવી દઈએ કે પર્સિવરેંસ મંગળ ગ્રહ ઉપર કાર્બનડાયોકસાઈડમાંથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે અને…
દૂનિયામાં ઘણા એવા રહસ્ય છે. જે સામાન્ય માણસો માટે કોયડારૂપ બન્યાં છે. તેમાં ઘણા રહસ્ય એવા હોય છે કે, જે વૈજ્ઞાનિકો માટે પણ શરદર્દ સમાન બન્યો છે. જેમાં આજે અમે તમને જણાવીશું આવી રહસ્યમય જગ્યા અંગે, જે વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અમે વાત કરી રહ્યાં છીએ તુર્કીના પમુક્કલેની પહાડીઓમાં આવેલો પ્રાકૃતિક પુલ વિશે. જે પોતાની ખુબસુરતીની સાથે સાથે લોકો માટે પણ કુતુહુલનો વિષય પણ બની ગયો છે. કારણ કે, અહીંયા રહેલા ઝરણાનું પાણી પોતાની રીતે ગરમ થઈ જાય છે. જેનો કોયડો અત્યારસુધી કોઈ ઉકેલી શક્યું નથી.એવુ કહેવામાં આવે છે કે, આ ગરમ પાણીના સરોવરનુમા ઝરણું ઘણા હજારો…
76 વર્ષમાં માર્ચમાં સૌથી વધારે છે. આ જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી હતી. આઈએમડીના ક્ષેત્રીય પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સફદર જંગ ઓબ્ઝર્વેટરીએ અધિકતમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સીયસ નોંધવામાં આવ્યું છે. જે સામાન્યથી આઠ ડિગ્રી વધારે છે.વિભાગના જણાવ્યા પ્રમાણે મેદાની વિસ્તારોમાં જ્યારે અધિકતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે થઈ જાય છે અને સામાન્ય ઓછામાં ઓછા 4.5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ત્યારે હવે હિટવેવ જાહેર કરવામાં આવી છે. સામાન્ય તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ વધારે થઈ જતા પ્રચંડ લૂની જાહેરાત કરવામાં આવે છે. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, 31 માર્ત 1945 બાદથી આ માર્ચનો સૌથી વધારે ગરમ દિવસ હતો. જ્યારે…
સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે નવા ખોદાયેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા પડ્યાં હતાં જેમાં 2 બાળકોના મોત થયા તો ઝઘડિયામાં નર્મદા નદીમાં ડૂબવાથી 1 યુવકનું મોત નિપજ્યું છે. મૃતક રાણીપુરા ગામનો દર્પણ પટેલ હોવાનું સામે આવ્યું છે તો ભાવનગરના કોળિયાકમાં ન્હાવા ગયેલા ત્રણ યુવાનો ડૂબ્યા જેમાંથી 2 લોકોના મોત થઇ ગયા છે. આ સાથે જ વાપી નજીક આવેલા ડુંગરા ગામ ખાતેથી પસાર થતી દમણગંગા નદીમાં પણ 5 યુવાનો ન્હાવા ગયા હતાં. જેમાં 2 યુવકો ડૂબી જતા ફાયરની ટીમની મદદ લેવાઇ હતી. જો કે મોડી રાત્રિ સુધી ડૂબી ગયેલા યુવકોની કોઇ ભાળ ન હોતી મળી. મહત્વનું છે કે દર વર્ષે તહેવારોના દિવસોમાં…
ભારતમાં આવી ઘણી જગ્યાઓ છે. આમાંના કેટલાક સ્થળોની મુલાકાત લેવાથી મનને શાંતિ મળે છે. જો કે ઘણાં સ્થળો એટલા રહસ્યમય અને ભયાનક છે કે ત્યાં જતા પહેલા લોકો 100 વાર વિચારે છે. પરંતુ શું તમે હજી સુધી એવું કોઈ સ્થાન જોયું છે કે જ્યાં પક્ષીઓ આત્મહત્યા કરવા માટે જાય છે? આ સ્થાન પક્ષીઓની આત્મહત્યા માટે કુખ્યાત છે.આસામના દિમા હાસો જિલ્લાની ખીણમાં આવેલી જટીંગા વેલી, તેની કુદરતી પરિસ્થિતિઓને કારણે એક વર્ષમાં લગભગ 9 મહિના માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ સપ્ટેમ્બરમાં આ ગામ સમાચારોમાં છવાયું રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પક્ષીઓ અહીં આપઘાત કરવા માટે આવે છે.સપ્ટેમ્બર પછી આ…
ગુજરાતમાં હવે અમદાવાદ શહેર કોરોના વાયરસનું મોખરું સ્થાન બની ગયું છે. છેલ્લા ઘણા દિવસથી ઘાતક વાયરસના કેસો નિરંતર વધી રહ્યા છે. બીજી તરફ પ્રખ્યાત ઈન્સ્ટીટ્યુટ IIM કેમ્પસમાં કોરોનાનો કહેર વધ્યો છે. જેમાં મેચ નિહાળવા ગયેલા 5 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. અને અન્ય લોકો પણ સંક્રમિત થયા છે. IIM માં ગત રોજ કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને જે રિપોર્ટ્સ આવ્યા તે પણ ચોંકાવનારા આવ્યા છે.IIMમાં કોરોના વિસ્ફોટ થતા તંત્રમાં પણ હડકંપ મચ્યો છે.IIMમાં હોળીના દિવસે કુલ 108ના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 5થી વિદ્યાર્થીઓ અને સાથે સાથે કુલ 8 લોકો સંક્રમિત થયા છે. 26 અને 27 તારીખે…
કોરોનાવાયરસની ઉત્પત્તિ અંગે તૈયાર કરવામાં આવી રહેલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને ચીન (ચીન) નો સંયુક્ત તપાસ અહેવાલ લીક થઈ ગયો છે. દરેક વખતે WHO દ્વારા તપાસ અહેવાલ મુલતવી રાખવામાં આવે છે, ત્યારે હવે એવું કહેવામાં આવે છે કે ચામાચીડિયામાંથી કોરોના વાયરસ કોઈ બીજા પ્રાણીમાં ગયો હતો અને ત્યાંથી મનુષ્યમાં ફેલાયો છે.કોરોનાની ઉત્પત્તિ અંગેના આ WHO અહેવાલમાં જણાવ્યું છે કે વુહાન લેબમાંથી કોરોનાવાયરસ લીક થવાની સંભાવના ખૂબ ઓછી છે. ન્યૂઝ એજન્સી એપીએ ડબ્લ્યુએચઓનાં રિપોર્ટને ટાંકીને આ માહિતી આપી છે. ડબ્લ્યુએચઓએ આ અહેવાલમાં અપેક્ષા મુજબ ઘણા જવાબો આપ્યા નથી. WHO ટીમે પ્રયોગશાળામાંથી વાયરસ લિક થવાના પાસા સિવાય અન્ય તમામ બાબતો પર…