sexual power વધારવા માટે લોકો કેવા કેવા ઉપાય કરે છે. કોઇ તમામ પ્રકારની દવાઓના સેવનથી તો કોઇ ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો પણ અજમાવે છે. પરંતુ એ જાણ્યા પછી તમે દંગ રહી જશો રે આજકાલ આંધ્રપ્રદેશમાં આવી જ એક વિચિત્ર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હા, આંધ્રપ્રદેશના લોકોનું માનવું છે કે ગધેડાનું માંસ ખાવાથી સેક્સુઅલ પાવર વધે છે. આ સિવાય ત્યાંના લોકો ગધેડાના માંસના બીજા ઘણા ફાયદાઓ હોવાનો દાવો કરે છે. આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે. આંધ્રપ્રદેશમાં ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યું છે.…
કવિ: Dharmistha Nayka
હોળી આવી રહી છે અને આ દિવસોમાં કેસૂડાના ફૂલો ફૂલબહારમાં ખુલી ઉઠતા હોય છે. એક જમાનો હતો, જ્યારે હોળીના રંગ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. લાલ રંગના આ શાનદાર ફૂલ હોળીના કેટલાય દિવસ અગાઉ તેને પાણીમાં પલાળીને રાખી મુકવામાં આવતા હતા અને પછી તેને ઉકાળીને તેનો રંગ બનાવામાં આવતો હતો. આ રંગથી હોળી રમાત હતી. અને તેની સુવાસથી આખુ વાતાવરણ મહેંકી ઉઠતુ હતું. આજેય પણ તેને મથુરા, વૃંદાવન અને શાંતિ નિકેતનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. કેસૂડાના કેટલાય ઔષધીય ગુણો પણ છે. કેસૂડના ઝાડ, બિયારણ, અને શાખાઓમાંથી ઔષધીય બનાવવામાં આવે છે. પૌરાણિકકાળથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. તો આવો…
શું તમે જાણો છે કે દુનિયાનું એક માત્ર અમર જીવ એક જેલી ફિશ છે. આ વાત જરાક નવાઈ પમાડે તેવી છે પરંતુ સાચી છે. એક એવી જેલી ફિશ પોતાનું અસ્તિત્વ ધરાવે છે જેને અમર રહેવાનું વરદાન મળેલું છે. તેની ઉંમરનો કોઈ અંદાજો લગાવી શકાતો નથી. આ જેલી ફિશને ખાસિયત એ છે કે તે સેક્સ્યુઅલી મેચ્યોર થયા બાદ ફરી બાળકનાં સ્ટેજમાં આવી જાય છે. ત્યાર બાદ તે ફરી વયસ્ક બને છે અને આ સાયકલ હંમેશાં ચાલતી રહે છે. તેથી બાયોલોજિકલી તે ક્યારેય મરતી જ નથી. આ જેલી ફિશનું વૈજ્ઞાનિક નામ Turritopsis Dohrnii (ટુરિટોપસિસ ડોહર્ની) છે. આ ઈમ્મોર્ટલ જેલી ફિશનું કદ ઘણું નાનું…
તમે કોઈ પાર્ટીમાં જોયું હશે કે કેટલાક લોકો અચાનક દારૂ પીધા પછી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે. તેઓ સંપૂર્ણ આત્મવિશ્વાસમાં આવે છે અને નિર્ભયતાથી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે. તે પછી તેઓ અંગ્રેજીમાં પણ દરેક સવાલોના જવાબ આપવાનું પસંદ કરે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ખરેખર, લોકોની આ ક્રિયા પાછળ વૈજ્ઞાનિક કારણ છે. લોકોને આ સવાલનો જવાબ એક રિસર્ચમાં મળ્યો છે. સાયન્સ મેગેઝિન ‘જર્નલ ઓફ સાયકોફર્માકોલોજી’ માં પ્રકાશિત એક સંશોધન મુજબ, કેટલાક લોકો દારૂના 1-2 પેગ લીધા પછી ગભરાટ ગુમાવે છે. તેઓ વિશ્વાસપાત્ર બને છે અને તે બીજી ભાષામાં બોલવાનું શરૂ કરે છે, જેમાં તેઓ સામાન્ય…
ગ્રામીણ ભારતમાં પોસ્ટ ઓફિસનું મહત્વ હજુ પણ ખૂબ વધારે છે. એવામાં પોસ્ટ ઑફિસ પોતાના કામમાં સૂધારો લાવવાની દિશામાં કામ કરી રહ્યુ છે. તે ઉપરાંત અંહિ સૂવિધાઓને પણ વધારવામાં આવી રહી છે. ઈન્ડિયા પોસ્ટે ટ્વિટ કરીને કહ્યુ કે, હવે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનું નામાંકન કે અપડેશન કરાવી શકો છો. જે માટે દરેક રાજયોમાં કયા-કયાં આ સૂવિધા ઉપલબ્ધ છે તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.જો આધારની ડેમોગ્રાફિ વિગતો એટલે નામ, સરનામુ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ -ID, જેંડરને અપડેટ કરાવવુ છે તો ચેના માટે આધાર એનરોલમેન્ટ સેંટર જવુ પડે છે. હવે પોસ્ટ ઑફિસમાં આ તમામ કામ થઈ જશે. આધાર સેવા…
ચીનમાં એક કપલે બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કરતાં 7 બાળકો પેદા કર્યા છે. પરંતુ એના માટે તેમને ખૂબ જ મોટો દંડ ચુકવવો પડ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના મુજબ આ કપલે 7 બાળકો પેદા કરતાં 1 લાખ 55 હજાર ડોલર્સ અર્થાત્ 1 કરોડ રૂપિયાથી વધારે દંડ સોશ્યલ સપોર્ટ ફીસના રૂપમાં આપવી પડી છે. 34 વર્ષના બિઝનેસ વુમન Zhang Rongrong અને તેના 39 વર્ષિય પતિના પાંચ છોકરાઅને બે છોકરીઓ છે. ચીનની બે બાળકોની પોલિસીનું ઉલ્લંઘન કરવાને લઈને આ કપલે સરકારને સોશલ સપોર્ટ ફી આપી છે. જો તે એવું ન કરે તો તેના બાકીના પાંચ બાળકોને સરકારી આઈડેન્ટીટીથી જોડાયેલા દસ્તાવેજો ન મળી શકત. જણાવી…
મેટરનિટી બેનિફિટ એક્ટ(સુધારેલ) 2017ની મુખ્ય વાતો, જે તમારે જાણવી જોઈએ: તે મહિલા કર્મચારીઓને રોજગારની ગેરન્ટી આપવાની સાથે તેમને મેટરનિટી બેનિફિટના અધિકારી બનાવે છે, જેથી બાળકની સારી રીતે દેખભાળ કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, નવજાતને શરૂઆતના 6 મહિના સુધી દૂધ પિવડાવવું અનિવાર્ય હોય છે, જેને લીધે શિશુ મૃત્યુદરમાં ઘટાડો થાય, આથી વર્કિંગ વુમનને રજા આપવામાં આવે છે. આ દરમિયાન મહિલા કર્મચારીને આખી સેલરી આપવામાં આવે છે. આ કાયદો સરકારી અને પ્રાઈવેટ કંપનીઓ પર લાગુ થાય છે, જ્યાં 10 કે એનાથી વધારે કર્મચારી કાર્યરત છે. માતૃત્વ લાભ અધિનિયમ 1961 હેઠળ પ્રથમ 24 અઠવાડિયાં રજા આપવામાં આવતી હતી, હવે એ વધારીને 26 અઠવાડિયાં કરી દીધાં છે. મહિલા…
સુરત શહેરમાં ભટાર ગુરૂનાનક હોસ્પિટલ નજીક કારથી મોપેડને અડફેટે લઈ એક વેપારીએ બીજા વેપારીને દુકાનમાં ઘૂસી ફટકાર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. રવિવારની ભર બપોરે ગ્રાહકની મોપેડને અડફેટે લેનાર વેપારીને જોઈ ને ચલાવવાનું કહેતા વેપારી તારાચંદ નાઈ પર હુમલાખોર વેપારીએ પરિવાર સાથે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તારાચંદ નાઈએ આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં હુમલાના સીસીટીવી આપી કાયદેસરના પગલાં ભરવા ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે. તારાચંદ માગીલાલ નાઈ ઉ.વ. 38 (રહે વેસુ સુમન આવાસ) એ જણાવ્યું હતું કે તેઓ કાપડના વેપારી છે. ભતાર ગુરુનાનક હોસ્પિટલ નજીક મહાલક્ષ્મી ફેબ્રિક્સ નામની કાપડની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રવિવારની બપોરે એક…
લોકડાઉન દરમિયાન સમગ્ર દુનિયામાં ઓનલાઈન ડેટિંગનું ચલણ અચાનક વધી ગયુ છે. બહાર નહીં નિકળી શકવાના કારણે કોઈ નવા પાર્ટી સાથે મુલાકાત ન થવાનો સારો વિકલ્પ ઓનલાઈન ડેટિંગ તરીકે મળી ગયો છે. ભારતની ડેટિંગ વેબસાઈટ ક્વૈક-ક્વૈકના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે, જેમાં ઓનલાઈન ડેટીંગના કેટલાય નવા ટ્રેંડ વિશે રસપ્રદ વાત બતાવામાં આવી છે.આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, ઓનલાઈન ડેટિંગમાં 55 ટકા પુરૂષો જ્યારે 73 ટકા મહિલા પાર્ટનરથી ભાવનાત્મક લાગણી શોધતી હોય છે. જેનો અર્થ એ થાય છે કે, લોકો હવે કૈઝૂઅલ ડેટીંગથી આગળ વધી ગયા છે અને ફિજીકલ કનેક્શનની જગ્યાએ ઈમોશનલ અટૈચમૈન્ટને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. રિપોર્ટમાં…
છેતરપિંડી કરીને ખાતામાંથી પૈસા ઉપડી જવા જેવા બેંક ફ્રોડ માટે બેંક જવાબદાર નથી. આવી ભૂલો ગ્રાહકોના કારણે થાય છે તો તેના નુકશાનની ભરપાઈ માટે બેંક જવાબદાર નથી. ગુજરાતના અમરેલીની એક ગ્રાહક કોર્ટે (Consumer Court of Gujarat)આ આદેશ જાહેર કર્યો છે. અમરેલીમાં ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે (Consumer Disputes Redressal Commission Amreli)છાતરપિંડી થયેલા એક પીડીતને વળતર આપવાની મનાઈ કરી. પીડીત સાથે 41,500 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. એક રિપોર્ટ મુજબ કોર્ટનું કહેવુ છે કે, છેતરપિંડી વ્યક્તિની પોતાની બેદરકારીના કારણે થઈ છે. જેથી બેંકની કોઈ જવાબદારી બનતી નથી. પૂર્વના એક કેસમાં રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ NCDRCએ કહ્યુ કે, બેંક અનઘિકૃત લેવડ-દેવડના કેસોમાં પોતાના ગ્રાહકોને ભરપાઈ…