કવિ: Dharmistha Nayka

આ બેદરકારી તમારા ખિસ્સાને ભારે પડી જશે. તેના માટે 10 હજાર રૂપિયાનો દંડ તો થશે જ સાથે જ તમારુ PAN કાર્ડ પણ અમાન્ય થઇ જશે. તેના માટે બસ તમારી પાસે ફક્ત 2 દિવસનો સમય બચ્યો છે, તેવામાં ફટાફટ એટલે કે તરત જ તમારા PAN અને આધાર કાર્ડને લિંક કરાવી દો.હકીકતમાં આ કવાયત લોકસભામાં પાસ થયેલા Finance Bill, 2021માં એક નવા સંશોધનનો હિસ્સો છે. જેને પાસ કરવા દરમિયાન સરકારે Income Tax Act, 1961માં એક નવુ સેક્શન (Section 234H) જોડ્યુ છે. જે તે તમામ લોકો પર દંડ લાગુ કરશે જે 31 માર્ચ 2021 સુધી પોતાના PAN કાર્ડને આધાર સાથે લિંક નહીં કરે.જો…

Read More

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની નાંણા આપતી HDFC બેંક (એચડીએફસી બેંક) ના કેટલાક ગ્રાહકોને મંગળવારે ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકો આ સુવિધાઓનો યોગ્ય રીતે લાભ લઈ શકતા નથી. બેંકનું કહેવું છે કે તે આ સમસ્યા હલ કરવા માટે કામ કરી રહી છે.બેંકે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે, કેટલાક ગ્રાહકોને અમારી નેટ બેંકિંગ/મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરવામાં પરેશાની આવી રહી છએ. અમે તેના સમાધાન માટે પ્રાથમિકતાથી કાર્ય કરી રહ્યા છીએ. અમે આ અસૂવિધા માટે દિલગીર છીએ અને નિવેદન કરીએ છીએ કે, ગ્રાહકો થોડા સમય બાદ કોશિશ કરે. ધન્યવાદ.

Read More

મહારાષ્ટ્રમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે નાસિકમાં નવો નિયમ લાગૂ કર્યો છે. શહેરમાં હવે લોકોને ક્યાંય પણ બજારમાં ખરીદી કરવા કે પછી અન્ય કોઈ કારણોસર જવાનું થાય તો તેના માટે 5 રૂપિયા ચુકવવા પડશે. પોલીસ અને પ્રશાસને લોકોને ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે તંત્રએ બજારમાં ભીડ ઓછી કરવા માટે આ પ્રકારના નિયમો લગાવ્યા છે.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બજાર જતા દર વખતે લોકો પાસેથી 5 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. જેની સામે એક ટિકિટ પણ આપવામાં આવશે. આ એક ટિકિટ એક કલાક માટે માન્ય રહેશે. અને જો કોઈ નાગરિક એક કલાકથી વધારે બજારમાં રોકાશે…

Read More

Indian railway catering and tourism corporation ltd એક પેકેજ ઓફર કર્યું છે. આ પેકેજમાં દેશમાં ઘણા જાણીતા ધાર્મિક સ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં માત્ર 9450 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં તમને 9 રાત્રી અને 10 દિવસની યાત્રા કરાવવામાં આવશે. યાત્રીકો IRCTCની વેબસાઈટ ઉપર ઓનલાઈન બુકીંગ કરી શકાવો છો. તે સિવાય IRCTC પર્યટક સુવિધા કેન્દ્ર, ક્ષેત્રીય કાર્યાલય અને ક્ષેત્રીય કાર્યાલયોના માધ્યમથી પણ બુકીંગ કરી શકાય છે.આ જ્યોતિર્લિંગ મંદિર છે. દેશના અલગ અલગ ભાગોમાં રહેલા 12 જ્યોતિર્લિંગમાંતી એક બૈદ્યનાથ જ્યોતિર્લિંગ પણ છે. જે ભક્તોની કામના પૂરી કરવા માટે જાણવામાં આવે છે. તેને કામના લીંગ પણ કહેવામાં આવે છે. તે ભારતના ઝારખંડ રાજ્યમાં…

Read More

જૂના વાહનોના મુદ્દે કર્ણાટક અવ્વલ છે. કર્ણાટકના રસ્તાઓ ઉપર 70 લાખ વાહનો દોડી રહ્યાં છે. સડક પરિવહન એવં રાજમાર્ગ મંત્રાલયે દેશમાં આવા વાહનોના આંકડાને ડિઝીટલ કરવામાં આવ્યાં છે. જો કે, તેમાં આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વિપનો સમાવેશ કરવામાં આવ્યો નથી.આવા વાહનો ઉપર ગ્રીન ટેક્સ લગાવવા માટે પ્રસ્તાવ રાજ્યોને પહેલા જ મોકલી દેવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે ચાર કરોડ કરતા વધારે વાહનો 15 વર્ષથી વધારે જૂના છે. તેમાંથી બે કરોડ વાહન તો 20 વર્ષ કરતા પણ વધારે જૂના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, વાહનોના ડિઝીટલ રેકોર્ડ કેન્દ્રીયકૃત વાહન ડેટાબેઝ ઉપર આધારીત છે. તેમાં આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગણા અને લક્ષદ્વિપનો…

Read More

ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. વિસનગરની સમર્થ ડાયમંડ નામની હીરાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે. જો કે, આ મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ હાથ ધર્યો છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડાંક દિવસો પહેલાં અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી બિલ્ડિંગમાં આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો…

Read More

ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું હતું જેથી જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, 6 દિવસ બાદ સોમવારે સવારે 4:30 કલાકે તે જહાજને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યું છે અને હવે તે ધીમે-ધીમે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, મંગળવારે આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ જામમાં ફસાઈ ગયા હતા. આ જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ચાલકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાના કારણે દર કલાકે 2,800 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો. જાણવા મળ્યા મુજબ આ…

Read More

સમગ્ર દેશમાં હોળીનું પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવમાં આવ્યું હતું. જમ્મુ કશ્મીરમાં નિયંત્રણ રેખા, આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ જવાનોએ હોળી ઉજવી હતી. એક બીજાને રંગ અને ગુલાલ લગાવીને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. તેની સાથે લદ્દાખમાં 17000 ફૂટની ઉંચાઈ ઉપર આવેલી બલવાન ઘાટીની પાસે આઈટીબીપીના જવાનોએ હોળીનો પર્વ ઉજવ્યો હતો.આઈટીબીપીના જવાનો દ્વારા ઉજવવામાં આવેલી હોળીનો વીડિયો પર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જવાનો એક બીજાને રંગ લગાવે છે અને જશ્ન મનાવતા જોવા મળ્યાં છે. આ દરમયાન હરિયાણી ગીત નૌલખેને ફેલ કિયા તેરે માથે વાલા ટીકા ઉપર જવાનોએ મન મુકીને ડાન્સ કર્યો હતો.વાત કરીએ તો સવારથી જ ગલી અને વિસ્તારોમાં હોળીના…

Read More

અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ ફોટા શેર કર્યાં છે. આ ફોટા નાસાના પર્સિવિયરેંસ રોવરે મંગળ ગ્રહ ઉપરથી મોકલ્યાં છે.રોવરે પેરાશૂટની મદદથી મંગળ ગ્રહની લાલ ધરતી ઉપર લેંડ થવાની એક એક ક્ષણને કેમેરામાં કેદ કરી છે.19 ફેબ્રુઆરીના રોજ પર્સિવરેંસ રોવર ધરતી ઉપર ટેકઓફ કર્યાં બાદ સાત મહિના બાદ સફળતાપૂર્વક મંગળગ્રહ ઉપર લેન્ડ થયું હતું.25 કેમેરાવાળા પર્સિવરેંસ રોવરે અલગ અલગ એંગલોથી મંગળની લાલ ધરતીને કેદ કરી છે. મંગળ ગ્રહની સપાટી ઉબડ ખાબડ છે. સપાટી ઉપર વચ્ચે ખાડા પણ જોઈ શકાય છે. મંગળ ગ્રહને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ રણ હોય.જણાવી દઈએ કે પર્સિવરેંસ મંગળ ગ્રહ ઉપર કાર્બનડાયોકસાઈડમાંથી ઓક્સિજન બનાવવાનું કામ કરશે અને…

Read More

દૂનિયામાં ઘણા એવા રહસ્ય છે. જે સામાન્ય માણસો માટે કોયડારૂપ બન્યાં છે. તેમાં ઘણા રહસ્ય એવા હોય છે કે, જે વૈજ્ઞાનિકો માટે પણ શરદર્દ સમાન બન્યો છે. જેમાં આજે અમે તમને જણાવીશું આવી રહસ્યમય જગ્યા અંગે, જે વિશે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અમે વાત કરી રહ્યાં છીએ તુર્કીના પમુક્કલેની પહાડીઓમાં આવેલો પ્રાકૃતિક પુલ વિશે. જે પોતાની ખુબસુરતીની સાથે સાથે લોકો માટે પણ કુતુહુલનો વિષય પણ બની ગયો છે. કારણ કે, અહીંયા રહેલા ઝરણાનું પાણી પોતાની રીતે ગરમ થઈ જાય છે. જેનો કોયડો અત્યારસુધી કોઈ ઉકેલી શક્યું નથી.એવુ કહેવામાં આવે છે કે, આ ગરમ પાણીના સરોવરનુમા ઝરણું ઘણા હજારો…

Read More