દેશમાં કોરોનાના વધતા જતા કેસોએ એક વાર ફરીથી લોકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. તેજીથી વધી રહેલા મામલાઓને જોતા અનેક રાજ્યોએ પ્રતિબંધની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશે કેટલાંક શહેરોમાં લોકડાઉન લગાવ્યું છે, તો ગુજરાત અને પંજાબમાં નાઇટ કર્ફ્યું. આ સિવાય અનેક રાજ્યોએ મહામારીના સંક્રમણને રોકવા માટે સ્કૂલ-કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દરમ્યાન ઓનલાઇન ધોરણોની સલાહ પણ આપવામાં આવી. અનેક રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓને પણ આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.છત્તીસગઢમાં કોરોના મહામારીના મામલે ભારે ઉછાળાની વચ્ચે ભૂપેશ બધેલ સરકારે તમામ સ્કૂલોને આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય 10માં અને 12માંને…
કવિ: Dharmistha Nayka
જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ ગયુ હોય તો તમારે બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. તમે મામુલી કીંમત આપીને UIDAIની વેબસાઈટ પરથી બીજીવાર તેની પ્રિન્ટ માંગી શકો છો. આધાર નંબર આપતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઇ) ને અગાઉ આધારકાર્ડનું ઇ-વર્ઝન ડાઉનલોડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે તમારે જાતે છાપવાનું હતું. જો કે, નવી સુવિધા અંતર્ગત, છાપેલ આધારકાર્ડ તમારા ઘરે આવશે. આ માટે તમારે 50 રૂપિયા ફી આપવી પડશે. ચાલો જાણીએ તેની રીત. ખોવાયેલુ આધારકાર્ડ આ રીતે મેળવો UIDAIની ઓફિશિયલ વેબસાઈટ http://www.uidai.gov.in/ પર જાઓ. હવે My Aadhaar સેક્શન અંદર Get Aadhaarનો ઓપ્શન દેખાશે. તેની નીચે આપેલા વિકલ્પમાંથી Retrieve Lost…
કિમ જોંગ ઉને પોર્ન વિરુદ્ધ પોતાની જંગ તેજ કરતાં તાજેતરમાં જ પોર્ન જોનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી છે. એક કિશોરના પોર્ન જોવા પર તેને અને તેના આખા પરિવારને કડક સજા સંભળાવવામાં આવી.હકીકતમાં, દુનિયાના ઘણાં દેશો અને રાજ્યોમાં પોર્ન જોનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે ઉત્તર કોરિયાથી આ ખબર સામે આવી છે. કિશોર રાતના સમયે પોતાના માતા-પિતાના ઘરે ન હોવા દરમિયાન પોર્ન વીડિયો જોઇ રહ્યો હતો. તપાસ કરી રહેલી ટીમની નજર તેની એક્ટિવિટી પર ગઇ તો તેને પકડી લેવામાં આવ્યો.એક રિપોર્ટ મુજબ, ઉત્તર કોરિયાની સત્તારૂઢ વર્કર્સ પાર્ટી સ્કૂલની અંદર બાળકોના પોર્ન જોવા વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.…
લોકોને પાર્કિંગ સાથે ગાર્ડન સુવિધા હોય તેવા ઘર ખરીદવામાં ઉત્સાહ દાખવે છે. લોકોને આવી વસ્તુઓમાં રસ હોય છે. પરંતુ ઘણી જગ્યાએ પાર્કિંગ પ્લોટ પણ બની રહ્યા છે. આ પાર્કિંગમાં લોકોને વેચાતા અપાય છે આવા જ એક પાર્કિંગની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. જી. હાં. અમે જે વાત કરી એ છીએ તે બ્રિટેનમાં એવરેજ એક ઘરની કિંમતની બરાબર 2 કરોડ રૂપિયામાં પાર્કિંગ માટે આપવા પડી રહ્યા છે. અહીં સેન્ટ્રલ લંડનમાં એક પાર્કિંગની કિંમત 2 કરોડ 11 લાખ બતાવાઈ રહી છે.ધ સનની રિપોર્ટ મુજબ આ પાર્કિંગ સ્પેસ હાઈડ પાર્કમાં છે. એની કિંમત પણ એટલી બધી વધારે છે કારણ કે આ ઓક્સફોર્ડ…
એક જ મહિલાને બે પ્રેગ્નન્સીમાં તેને બે અલગ અલગ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં કોઈ શંકા નથી કે દરેક પ્રેગ્નન્સી એક બીજાથી અલગ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા લક્ષણોથી લઈને મૂડ સ્વિંગ અને ડિલિવરી પદ્ધતિઓ જેવી કે સામાન્ય અથવા સિઝેરિયન સુધીની દરેક વસ્તુ બદલાઈ શકે છે. પરંતુ ગર્ભાવસ્થાને લગતી બીજી સમસ્યા જેની પહેલાં વાત કરવામાં આવી ન હતી પરંતુ હવે તે ખુલ્લીને વાત કરવામાં આવી રહી છે તે છે પોસ્ટપાર્ટમ ડિપ્રેસન. એટલે કે બાળકને જન્મ આપ્યા પછી નવી માતાને થનારી હતાશા. એક નવા સંશોધન મુજબ, સગર્ભા સ્ત્રીને ડિલિવરી વર્ષના કયા મહિનામાં કરવામાં આવે છે તેના ઉપર…
બિલાડીનો રસ્તો કાપવો, આંખ ફરકવી, ઘરે નીકળતી વખતે છીંક આવવી, કૂતરાનું રડવું અને દૂધનું ઉકળીને બહાર ઢોળાવું- આ બધી ઘટનાઓને અપશુકન અને અશુભ સંકેત માનવામાં આવે છે. કાચનું તૂટવુ પણ આ સૂચિમાં શામેલ છે. મોટી સંખ્યામાં લોકોનું માનવું છે કે જો ઘરમાં રાખેલા કોઈપણ અરીસા અથવા કાચ તૂટી જાય છે, તો તે અશુભ ઘટના છે અને તેના કારણે નજીકના ભવિષ્યમાં કોઇ ખરાબ સમાચાર મળી શકે છે.જો તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો, જો ઘરમાં અરીસો અથવા કાચ અચાનક તૂટી જાય છે, તો તેનો અર્થ એ કે ઘર પર આવનાર કોઈ સંકટને કાચે પોતાના ઉપર લઈ લીધું છે અને સમસ્યા ટળી…
તંદુરસ્ત ગર્ભાવસ્થા અને સલામત ડિલિવરીમાં ડોક્ટરની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની પસંદગી ખૂબ વિચારપૂર્વક થવી જોઈએ. ડોક્ટર હંમેશાં કોઈ એવી વ્યક્તિ હોવો જોઈએ જેની પાસે અનુભવ હોય, સાથે જ જેની સાથે સ્ત્રીને કમ્ફર્ટેબલ અનુભવ લાગે. અહીં જાણો કે ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની પસંદગી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જરૂરી છે.તંદુરસ્ત ગર્ભાવસ્થા અને સલામત ડિલિવરીમાં ડોક્ટરની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની પસંદગી ખૂબ વિચારપૂર્વક થવી જોઈએ. ડોક્ટર હંમેશાં કોઈ એવી વ્યક્તિ હોવો જોઈએ જેની પાસે અનુભવ હોય, સાથે જ જેની સાથે સ્ત્રીને કમ્ફર્ટેબલ અનુભવ લાગે. અહીં જાણો કે ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની પસંદગી કરતી વખતે…
વધારે પડતા ઘરોમાં ગરમીની સીઝનમાં અલગ અલગ પ્રકારની સમર ડ્રિન્ક બને છે. જેને પીવાથી શરીરની અંદર ઠંડક રહે છે.સાથે તમારા બોડીને લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રાખે છે. તમે ઘણા પ્રકારના ડ્રીંક્સનું સેવન કર્યું હશે પરંતુ અમે તમને એવી ડ્રિંક્સ વિશે વાત કરવા જય રહ્યા છે જે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે-સાથે ડીટોક્સિફાઇ પણ કરે છે. એના સિવાય વધતા વજનને ઓછું કરવામાં પણ મદદ કરે છે.આ શરબત તમને ઠંડક આપવાની સાથે-સાથે હેલ્ધી પણ રાખે છે. આમ એન્ટીઓક્સિડેન્ટની માત્રા ભરપૂર હોય છે. આને પીવાથી તમારી બોડી ડીટોક્સ થાય છે. સાથે વજન પણ ઓછું થાય છે. આ શરબત બનાવવું ખુબ સરળ છે. એના માટે…
માઈક્રોસોફટે નોએડામાં નવી ઑફિસ ખોલી છે. ગુરુવારે કંપનીએ આ ઑફિસની સુંદરતાને દગદાહેર કરી છે. બિલગેટસની કંપનીએ આ ઑફિસને તાજમહેલ જેવી ડિઝાઈન કરી છે. માઈક્રોસોફટ ઈન્ડિયા ડેવલોપમેન્ટ સેંટર જેને IDCના નામથી પણ ઓળખાય છે. તેનું ઈન્ટીરીયર સફેદ કલરનું છે. તે ઉપરાંત તાજમહેલની સ્પેશ્યલ જાળીવાળુ વર્ક પણ ઈન્ટીરીયરમાં સામેલ કરાયું છે. IDCની આ બિલ્ડીંગ ત્રણ માળની છે. તેની ડિઝાઈનમાં મુગલ અને ઈન્ડિયન આર્કિટેકને સારી રીતે સામેલ કરાયુ છે. તેમજ કમાન અને ગુંબજ પર છતને પણ સામેલ કરાઈ છે. તેમજ બિલ્ડીંગની ડિઝાઈન અને આર્કિટેક એવી રીતે બનાવાયુ છે કે કેટલાક એંગલથી જોવા પર અહેસાસ થાય છે કે બિલ ગેટસ તમને જોઈ રહ્યા છે. ભારતમાં…
દેશના ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી ડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. જેના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અસામના પ્રવાસે હતી. જ્યાં ચબુઆની અંદર તેમણે એક સભાને સંબોધિત કરી.વડાપ્રધાને કહ્યું કે ચબુઆની નામની અંદર જ ચા છે. અહીં રોપાયેલો ચાનો છોડ દુનિયાભરમાં જઇને પોતાની સુગંધ ફેલાવે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ચાની ઓળખ ભૂંસવા માંગતા લોકોની સાથે છે. કોંગ્રેસ ભારતની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી છે, જેણે 50-55 વર્ષ સુધી દેશ પર શાસન કર્યુ છે. જેઓ અત્યારે એવા લોકોનું સમર્થન કરી રહ્યા છે કે જેઓ…