ગુજરાતમાં ૧૯મી માર્ચના રોજ લેવાનારી ડિસ્ટ્રીક્ટ જજની પ્રીલિમિનરી પરીક્ષા અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ આગામી દિવસોમાં ફરી જાહેર કરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોનાના વધી રહેલા કેસો અને મહામારીની પરિસ્થિતિના કારણે ૧૯મીના રોજ નિર્ધારિત થયેલી ડિસ્ટ્રીક્ટ જજ કેડરની પ્રીલિમિનરી અને ગુજરાતી ભાષાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. પરીક્ષાનો નવો કાર્યક્રમ આગામી દિવસોમાં હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટના કાયદા ભવનમાં આજથી મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્ટના એસ.સી.એ. વિભાગનો એક કર્મચારી…
કવિ: Dharmistha Nayka
શું તમે ડ્રાઈવિંગ દરમમ્યાન હાથમાં મોબાઈલ લઈને ગૂગલ મેપનો ઉપયોગ કરો છો તે તમારી ખિસ્સા પર ભારે પડી શકે છે.તાજેતરમાં જ દિલ્હીમાં એક શખ્સનું ચલણ પોલીસે કાપી નાખ્યું હતું. કાર ચાલકે દલીલ કરી હતી કે તે કોઈની સાથે વાત કરી રહ્યો નથી, તો તેમનું ચાલન કેમ કાપવામાં આવ્યું. દિલ્હી પોલીસે કહ્યું કે મોબાઇલ ધારકને બદલે ડેશબોર્ડ અથવા હેન્ડહેલ્ડ પકડીને ગૂગલ મેપનો ઉપયોગ કરવો તે ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ છે કારણ કે આમ કરવાથી વાહન ચલાવવા દરમિયાન ધ્યાન ભંગ થવાની સંભાવના છે. આ કેસ બેદરકાર ડ્રાઇવિંગની શ્રેણીમાં આવે છે.સામાન્ય રીતે લોકો ડ્રાઇવિંગ દરમિયાન ગૂગલ મેપનું નેવિગેશન ચાલુ કરે છે. આ દ્વારા, તમે…
વધારે કમાણી કરવાના ઉદ્દેશથી જયપુર મેટ્રો આપને બર્થ ડેથી લઈને અન્ય કાર્યક્રમોના જશ્ન મનાવવાની તક આપી રહી છે. આ માટે આપ રૂપિયા આપીને મેટ્રોના કોચને હાયર કરી શકો છો.જયપુર મેટ્રોએ કહ્યુ કે વધારે કમાણી કરવાની પહેલ હેઠળ હવે લોકો જન્મદિવસ અને અન્ય કાર્યક્રમોના જશ્ન મનાવવા માટે મેટ્રોના કોચ ભાડે લઈ શકે છે. અગાઉ જયપુર મેટ્રો નાના વિજ્ઞાપનોની શૂટિંગ માટે પણ ઓફર કરી ચૂક્યું છે.ગુરૂવારે સત્તાકીય નિવેદન અનુસાર જે શખ્સ મેટ્રો કોચમાં કોઈ કાર્યક્રમ મનાવવાની ઈચ્છા રાખે છે. તેને ચાર કલાક માટે 5,000 રૂપિયા પ્રત્યેક કોચના આપવા પડશે. આ સિવાય 1,000 રૂપિયા પ્રત્યેક કલાકના હિસાબથી વધારે કલાકના રૂપિયા આપવા પડશે. આ…
25 માર્ચના સમગ્ર દેશમાં કેસ વધવાને કારણે શેરબજારમાં ક્રેશ થયું છે. લોકડાઉન પહેલાં બરાબર 24 માર્ચના પહેલાં શેર બજારો ધડામ કરતાં તૂટીને 25638 સ્તર સુધી પહોંચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં શેરબજારનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. સેન્સેક્સમાં પણ 100 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ પ્રદર્શનમાં એક શેર એવો પણ છે કે ને માર્ચના ન્યૂનત્તમ સ્તરથી 1400 ટકા વધુ ઉછળ્યો છે.દરેક રોકાણકાર ઇચ્છે છે કે તે એવા શેરોમાં રોકાણ કરે જેમાંથી સૌથી વધારે રિટજ્ઞન મળે. Intellect Design Arena આ પ્રકારનો જ એક શેર છે જેને રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો આ શેરમાં 25 માર્ચ 2020ના રોજ લગભગ 7 લાખ રૂપિયા કોઈએ…
સુપ્રીમના 50%ની મર્યાદા હટાવવાની સ્થિતિમાં સર્જાતિ અસમાનતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી. મહારાષ્ટ્ર સરકાર તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ જસ્ટીસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેચને કહ્યું કે, કોટાની મર્યાદા નક્કી કરવા પર મંડળ આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બદલાયેલી પરિસ્થિતિઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.રોહતગીએ કહ્યું કે, કોર્ટની બદલેલી પરિસ્થિતિને ધ્યાનમાં અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઈએ અને મંડળ મામલા સાથે સંબંધિત નિર્ણય 1931ની વસ્તી ગણતરી પર આધારિત હતી. મરાઠા સમુદાયને અનામત આપવાવાળા મહારાષ્ટ્રના કાયદાના પક્ષમાં દલીલ આપતા રોહતગીએ મંડળના મામલામાં નિર્ણય જુદાં-જુદાં પાસાઓનો હવાલો આપ્યો. આ નિર્ણયને ઈંદિરા સાહની મામલાના રૂપમાં પણ…
ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવવા લાગે છે. ચાલો જાણીએ તે લક્ષણો વિશે જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપથી જોવા મળે છે.વધુ થાક લાગવો ટેસ્ટોસ્ટેરોનની ઉણપનું પ્રમુખ લક્ષણ છ. આ હોર્મોનની ઉણપથી એવું લાગે છે કે બૉડીમં બિલકુલ પણ એનર્જી નથી રહી. જો કે આ ઉંમર વધવા અને ડિપ્રેશનનું પણ એક લક્ષણ હોઇ શકે છે. ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘથી તમે તમારુ એનર્જી લેવલ વધારી શકો છો. આ ઉપરાંત હોર્મોનની તપાસ માટે તમે ડોક્ટરનો સંપર્ક સાધી શકો છો.ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી તમારી સેક્સ ડ્રાઇવમાં પણ ઘટાડો આવી શકે છે. તેના ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા પણ હોઇ શકે છે. જો કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના અન્ય કારણો…
કોઈ મહિલા પહેલી વખત ગર્ભવતી થાય ત્યારે તેના મનમાં ઘણા સવાલો ઊઠતા હોય છે અને તેથી તે બધાની વાત માનવા લાગે છે. અમે તમને ગર્ભાવસ્થા જોડાયેલી કેટલીક માન્યતાઓ અને તેની હકીકત અહીં જણાવી રહ્યા છીએ. ગામડાંઓમાં આ માન્યતા ખૂબ પ્રચલિત છે. પરંતુ હકીકતમાં ગર્ભવતી મહિલામાં લોહીની ઊણપ હશે તો મા-બાળક બંનેને જોખમ છે. આયર્ન ટેબ્લેટને બાળકના રંગ સાથે કોઈ લેવાદેવા નથી. આ પણ એક માન્યતા છે. જો ગર્ભવાસ્થામાં કોઈ મુશ્કેલી હોય અને ડૉક્ટર બેડ-રેસ્ટ કરવાની સલાહ આપે તો બરાબર છે. બાકી એક ગર્ભવતી મહિલાએ સામાન્ય દિનચર્યા અપનાવવી જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ ઍક્ટિવ રહેવું જોઈએ. આનાથી બાળકનો જન્મ સરળ બને છે અને મહિલાનું…
ભરૂચમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહ રઝળ્યા હતાં. ભરૂચમાં કોવિડ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ન હોવાના કારણે મૃતક દર્દીઓના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં પણ ભારે તકલીફ પડી. એક માસના સમયગાળાથી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં થતા આજે કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહો રઝળી પડ્યાં હોવાની ઘટના બની હતી. જો કે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ માનવતાની દ્રષ્ટિએ 15થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે એક વાર ફરી છેલ્લાં 24 કલાકમાં COVID19 ના વધુ નવા 1276 કેસો સામે આવતા તંત્રમાં ચિતાનો માહોલ ફેલાઇ ગયો છે. જ્યારે નવા 3 લોકોના મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક…
નવસારીના બંદર રોડ પર રેલ્વેની જગ્યામાં ઝૂંપડામાં રહેતા 30 શ્રમિકોને પાલિકાએ આવાસ ફાળવ્યાં હતાં. પરંતુ આવાસને તેમણે ભાડે ચઢાવી તેઓ ઝૂંપડામાં જ રહેતા હતાં. જેથી પાલિકાએ ભાડુઆતોને આવાસ ખાલી કરવા સાથે જ ઝૂંપડાવાસીઓને ત્યાં વસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. રેલ્વેની જગ્યામાં વર્ષોથી વસેલા 52 ઝુંપડાવાસીઓને પાલિકાએ જગ્યા ખાલી કરવા ત્રણ-ત્રણ નોટિસો આપી હતી. પરંતુ અહીં વસતા શ્રમિક પરિવારોએ જગ્યા ખાલી જ ન હોતી કરી.બીજી તરફ નવસારી પાલિકાએ ગત વર્ષોમાં શહેરના રીંગ રોડ નજીક બનાવેલા આવાસોમાં બંદર રોડના 30 શ્રમિક પરિવારોને આવાસ ફાળવ્યાં હતાં. જ્યારે 21 ઝુંપડાવાસીઓને આવાસ મળ્યા ન હતાં. જો કે તેમણે પાલિકાના શાસકો સહિત લોક પ્રતિનિધિઓને રજૂઆતો કરી…
બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગોપાલગંજમાંથી સંબંધોને લૂણો લગાડતો કિસ્સો બન્યો છે. આ ઘટના માંઝા વિસ્તારની છે. જ્યાં હાલમાં જ નવી નવી પરણીને આવેલી એક દુલ્હનને તેના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્નના થોડા જ દિવસોમાં વિવાહીત મહિલા ભાણેજ પ્રત્યે એ રીતે મોહિત થઈ ગઈ કે, તેને લઈને ભાગવાનો વિચાર કરી નાખ્યો. એટલુ જ નહીં, એક દિવસ મોકો મળતા બંને ફરાર પણ થઈ ગયા. ત્યારે હવે મામી-ભાણેજની આવી કરતૂત આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.તો વળી આ મામલો સામે આવ્યા બાદ પીડિતા મામાએ પોતાના ભાણેજ સહિત ચાર લોકો પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તપાસ હાથ…