કવિ: satyadaydesknews

મેષ રાશી – ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ લકી સંખ્યા: 7 વૃષભ રાશી – ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા…

Read More

પુત્રવધૂએ એક વર્ષના લગ્નજીવન બાદ સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ 10 વર્ષે છૂટાછેડા મેળવ્યા અને પતિ બીજે લગ્ન કરવા તૈયાર થયો ત્યારે પત્નીએ પતિ સાથે રહેવા હાઈકોર્ટમાં અરજી કરી. આ અંગે સુનાવણી દરમિયાન પતિ તરફથી એવી દલીલ કરવામાં આવી કે, તેની પત્નીએ એક વર્ષના લગ્નજીવનમાં તેના પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને તે કેસમાં પિતા નિર્દોષ છૂટી ગયા હતા. પતિએ એવી પણ દલીલ કરી હતી કે, મારા પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તેના આઘાતથી પિતાને લકવો થયો હતો. માનસિક ત્રાસને લીધે તેઓ પથારીવશ રહ્યા હતા, પરંતુ મારી પત્ની એક દિવસ પણ તેમની ખબર કાઢવા આવી નથી કે એકપણ…

Read More

દસક્રોઇના યોગેશભાઇને ૨૬ ની વયે “હાર્ટ અટેક” આવ્યો : ૩૦ થી નાની વયજૂથમાં અટેક આવવાનો જૂજ કિસ્સો * યુ.એન.મહેતામાં ગોલ્ડન અવર (અટેકના એક કલાકમાં) મળેલી સારવારના કારણે મોટી હાનિથી બચી શક્યા ** છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦ થી ઓછી વયજૂથના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૨૦ ટકા વધ્યું છે : ડૉ. જયલ શાહ (યુ.એન.મહેતા હોસ્પિટલ) …………………… સ્ટ્રેસ, વ્યસન, મેદસ્વીપણુ અને ઝડપી જીવનશૈલી જવાબદાર પરીબળો …………………… આઇ.સી.યુ.માં જ્યારે આંખ ખૂલી ત્યારે ખબર પડી એ તો “હાર્ટ અટેક” હતો….હું મારા મિત્રો સાથે ફરવા ગયો હતો. તે દરમિયાન અચાનક એકાએક મારા છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. હ્દય પર દબાણ વધતું હોય તેવો અનુભવ થઇ રહ્યો…

Read More

મેષ રાશી – તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. તમારો સ્પધર્ધાત્મક સ્વભાવ તમને અન્યો કરતાં આગળ રહેવામાં મદદ કરશે. આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી. લકી સંખ્યા: 5 વૃષભ રાશી – આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો. ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધન ને…

Read More

ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ માખણ ચોર છે. કૃષ્ણને બાળપણથી જ માખણ બહુ પસંદ છે. તેના માટે એ આખા ગામમાં માખણ ચોરીને ખાતા હતા. ભગવાન શ્રીકૃષ્ણને તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે માખણ ઉપરાંત મિશ્રી/ સાકરનો  પણ ભોગ ધરાવે છે. આ ભોગ ભગવાનને બહુ પસંદ છે. તે સિવાય ભગવાનને ૫૬ ભોગ પણ ધરાવાય છે. ભગવાન શ્રીકૃષ્ણને ૫૬ પ્રકારના વ્યંજન પીરસવામાં આવે છે, જેને ૫૬ ભોગ કહેવામાં આવે છે. બાલગોપાલને લગાવવામાં આવતા આ ભોગનો પણ એક મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરવામાં આવતા ૫૬ ભોગના સંબંધમાં કેટલીક રસપ્રદ કથા છે.આ કથા અનુસાર, માતા યશોદા બાલકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા.…

Read More

દીવા માં અગ્નિ નો વાસ હોય છે. જે પૃથ્વી પર સુરજ નું રૂપ છે. ધર્મ શાસ્ત્રોના પ્રસિદ્ધ દરેક પુસ્તકમાં સંધ્યા પૂજનનું ખુબ વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. સાથે જ સંધ્યા નાં સમયે ઘરમાં દિવો કે પ્રકાશ કરવો પણ જરૂરી માનવામાં આવે છે. સંધ્યા નો શાબ્દિક અર્થ સંધિ નો સમય છે. મતલબ દિવસ નું સમાપન અને રાત્રી ની શરૂઆત થાય છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ નાં કેહવા મુજબ દિવસ નેં ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. પ્રાતઃ કાળ, મધ્યાહ્ન, અને સંધ્યા કાળ. સંધ્યા પૂજન માટે સવાર નો સમય સૂર્યોદય થી છ ઘટી સુધી, મધ્યાહ્ન ૧૨ ઘટી સુધી અને સાંજ ૨૦ ઘટી…

Read More

મેષ રાશી – આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. ધન ની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાના પૈસા ની બચત કરવાનું વિચાર બનાવો આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારે તમારી ખામીઓ પર કામ કરવા ની જરૂર છે, લકી સંખ્યા: 2 વૃષભ રાશી – તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો. આજ ના દિવસે તમે ઘરે થી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવા થી…

Read More

વડોદરા શહેરમાં બપોર બાદ અડધા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાંજે પણ અડધા કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ વરસાદ પડી રહ્યો છે. શહેરમાં કુલ 3 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બપોર પછી ધોધમાર વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનાળામાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયું હતું. તો બીજી તરફ ભીમનાથ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાંજે પણ મેઘરાજાની જમાવટ વડોદરા શહેર અને જિલ્લામાં સાંજે પ્રચંડ ગાજવીજ…

Read More

મેષ રાશી – બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. જીવન ની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે. લકી સંખ્યા: 9 વૃષભ રાશી – તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. સમય અને ધન ની કિંમત કરતા…

Read More

ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મોડીસાંજે આરોપી રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરવા બદલ સયાજીગંજની હાર્મની હોટલના તથા કુરિયર કંપનીના માલિક કાનજી મોકરીયા ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે સયાજીગંજ ની હાર્મની હોટલના માલિક કાનજી ભાઈ અરજણભાઈ મોકરીયા,( રહે,અલકાપુરી સોસાયટી)ની ગોત્રી રૅપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મોડીરાત્રે પોલીસે જણાવ્યું હતું કે કાનજી મોકરીયા શરૂઆતથી છેવટ સુધી આરોપી રાજુ ભટ્ટ સાથે સંપર્કમાં હતો અને તે ફ્લેટમાં પણ ગયેલો હોવાનું બહાર આવ્યું છે કાનજી મોકરીયા પીડિતાને તેની હોટલમાં રાખી હતી અને જે દિવસે ગુનો નોંધાયો તે દિવસે રાજુ ભટ્ટ સાથે મિટિંગ કરીને તેને ભગાડવામાં મદદ કરી…

Read More