અમદાવાદમાં ફરી એકવાર કોરોના બેકાબુ બન્યો છે. દરરોજના કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં મારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. જો કે કોર્પોરેશન માટે આ નવી વાત નથી જ્યારે કોઈ મોટો ઉહાપો અને ઘટના બને પછી જ કોર્પોરેશન સાવચેતીના પગલાં અને બેઠક કરી કાર્યવાહી કરે છે. કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ આજે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે. અમદાવાદ ના અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી…
કવિ: satyadaydesknews
નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઇ છે. ગઇકાલે ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 17ના મોત થયા હતા. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના બની છે. જેમાં ખંભાળિયામાં કાર નદીમાં ખાબકતા બે મહિલાના મોત થયા છે. તો અમદાવાદના નહેરુબ્રિજ પર AMCના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી કારના ચાલકે સાઈકલ સવારને અડફેટે લેતા સાઈકલ સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બનાવની વિગતો એવી છેકે, AMCના કોન્ટ્રાક્ટ હેઠળ શહેરભરમાં વડીલ સુખાકારી સેવા કાર દોડાવવામાં આવે છે. આજે સવારે નહેરુબ્રિજ પર આ કોન્ટ્રાક્ટ હેઠળની એક કાર પસાર થઇ રહી હતી. એ સમયે કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારીને ત્યાંથી પસાર થતાં સાઈકલ સવારને અડફેટે લીધી હતી. અકસ્માતમાં…
અમદાવાદ: શહેરમાં હવામાં ફાયરિંગ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવો જાણે રોજની ઘટના બની ગઈ છે. સતત વધતી ઘટનાઓને પગલે પોલીસની ઊંઘ ઊડી ગઈ છે ત્યારે વધુ એક યુવાનો વિડીયો હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. સોશિયલ મીડિયામાં આજે એક વાત ચર્ચાના ચકડોળે ચઢી છે કે વટવા વિસ્તારના ભાજપના કાર્યકર્તા ગોપાલ મહેરિયા દ્વારા હવામાં ફાયરિંગ કર્યું અને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો.આ ભાજપનો કાર્યકર વટવા વિસ્તાર એટલે કે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો મત વિસ્તાર છે ત્યાં જ આવો બનાવ બનવો એ એક ચોંકાવનારી બાબત છે. એક તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા કાયદો…
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગના પગલે દર્દીઓને અને તેમના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પહેલા દર્દી અને તેમના સગાઓની રેક્યુ કરી બહાર કાઢ્યા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઘટના સ્થળે હાલ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ છે. ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગના પગલે આસપાસથી લોકો મદદે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કાફલાને લોકોએ મદદ કરી હતી. હોસ્પિટલમાંથી…
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં જાહેરમાં ફાયરિંગની ત્રણ ઘટના સામે આવી છે, ત્યારે એસજી હાઈવે પર એક યુવકે ચાલુ કારમાં બંદુક દેખાડી વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે, મહત્વની વાત તો એ છે કે, આ યુવકની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ પણ લાગી છે. આ વીડિયોને લઈ સેટેલાઈટ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરવા માટે તે દિશામાં તપાસ હાથ ધરી રહી છ. અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ જાહેર માર્ગ પર ફાયરિંગના ત્રણ વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયો તો દાણીલીમડા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં વરરાજાએ ઉત્સાહમાં આવી હવામાં ફાયરિંગ કર્યું હતુ જેથી…
અમદાવાદ શહેરમાં તહેવારોના પગલે દિવસે ને દિવસે કોરોના એ ભરડો લીધો છે ત્યારે ભાજપના જ અનેક નેતાઓ હવે કોરોના ની ઝપટમાં આવ્યા છે. વાસણા વોર્ડના જાગૃત કોર્પોરેટર અને પૂર્વ મેયર તથા હાલના શાસક પક્ષ ના નેતા અમિત શાહ અને તેમના પુત્ર સન્ની શાહ કે જે કોરોના કાળ માં જનતા ની સેવા કરવામાં રાત દિવસ એક કરી નાખ્યા હતા.વાસણા ની કોઈપણ સોસાયટીના રહીશ ના ઘરે કોરોના પોઝિટિવ આવે અને કોઈપણ વ્યક્તિ તેઓને ફોન કરે તો ત્વરિત તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાથી લઈને સોસાયટી સેનેટાઇઝ કરાવવાની કામગીરી કોર્પોરેશન ના અધિકારીઓને જાણ કરી અને સાથે ઉભા રહી ને જવાબદારી પૂર્વક ની સેવા નિભાવતા કોર્પોરેટર…
અમદાવાદ શહેરમાં તહેવારોના પગલે દિવસે ને દિવસે કોરોના એ ભરડો લીધો છે ત્યારે ભાજપના જ અનેક નેતાઓ હવે કોરોના ની ઝપટમાં આવ્યા છે. પાલડી વોર્ડના જાગૃત કોર્પોરેટર સુજય મહેતા કે જે કોરોના કાળ માં જનતા ની સેવા કરવામાં રાત દિવસ એક કરી નાખ્યા હતા.પાલડી ની કોઈપણ સોસાયટીના રહીશ ના ઘરે કોરોના પોઝિટિવ આવે અને કોઈપણ વ્યક્તિ તેઓને ફોન કરે તો ત્વરિત તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાથી લઈને સોસાયટી સેનેટાઇઝ કરાવવાની કામગીરી કોર્પોરેશન ના અધિકારીઓને જાણ કરી અને સાથે ઉભા રહી ને જવાબદારી પૂર્વક ની સેવા નિભાવતા કોર્પોરેટર સુજય મહેતા ને આજે કોરોના પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ડો.સુજય…
અમદાવાદના બાપુનગર ખાતે તાજેતરમાં જ દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપી હવામાં ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો હતો. આ વીડિયોને લઈ બાપુનગર પોલીસે દેવ બાદશાહ અને તેના સાથીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો ગમે તે પોસ્ટ શેર કરતા હોય છે. ઘણા લોકો પોતાની લાઈક વધારવા માટે એવી હરકતો કરી બેસ્તા હોય છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામેનો પણ કરવો પડે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બાપુનગર પાસે દેવ બાદશાહ નામના યુવકનો જન્મ દિવસ હોવાથી તેનું સેલિબ્રેશન કરવા…
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે એક નવો ટ્રેન્ડ ઉભો થવા પામ્યો છે જેમાં અનેક યુવાનો લોકો જાહેરમાં તલવારથી કેક કાપવાનો શોખ ઉભો થયો છે. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે કોરોના મહામારી બેકાબુ બનતી જોવા મળી રહી છે બીજી તરફ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે તહેવારોમાં પણ અનેક લોકોના જન્મ દિવસ આવતા હોય તે સ્વભાવિક છે પરંતુ હાલ ગુજરાત સરકાર દ્વારા તહેવારો ને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ ને ગુજરાત રાજ્ય ના ડીજીપી ને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા અનેક પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્ટેન્ડ…
11 તારીખે મહિલાનું મોત થયા બાદ કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મહિલા મૃતકનો અન્ય મોટો પુત્ર હાલ કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ છે. પિતા પણ ઉંમરલાયક હોવાથી પુત્ર વિદેશથી અંતિમ વિધિ માટે આવ્યો હતો. શહેરની વી.એસ હોસ્પિટલમાં ફરી મોટી બેદરકારી સામે આવી છે. લેખાબેન ચંદ નામમાં મહિલા મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થઈ ગયો છે. 65 વર્ષની મહિલાનો મૃતદેહ તેમના ઘરે મૃત્યુ થતા કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મૃતકના પુત્ર કેનેડા હોવાથી લવાયો કોલ્ડ સ્ટોરેજમાં હતો. 11 તારીખે મહિલાનું મોત થયા બાદ કોલ્ડ સ્ટોરેજમાં લવાયો હતો. મહિલા મૃતકનો અન્ય મોટો પુત્ર હાલ કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ છે. પિતા પણ ઉંમરલાયક હોવાથી પુત્ર વિદેશથી…