કવિ: satyadaydesknews

અમદાવાદના પોશ વિસ્તારોમાંથી એક સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલમાંથી મોટું જુગાર ધામ ઝડપાયું છે. પીસીબીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી તાજ હોટેલમાં દરોડો પાડ્યો હતો અને હોટેલના એક રૂમમાં જુગાર રમતા 10 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદની તાજ હોટેલમાં જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં શહેરના નામચીન બિલ્ડર, ઉદ્યોગપતિ હોવાનું સામે આવતા હાઇ પ્રોફાઇલ જુગાર ધામનો પર્દાફાશ થયો છે. ઝડપાયેલા 10 આરોપી 50થી 60 વર્ષની વચ્ચેનામળતી માહિતી મુજબ, પીસીબીને બાતમી મળી હતી કે સિંધુભવન રોડ પર આવેલી લક્ઝુરિયસ તાજ હોટેલમાં રૂમ નંબર 721માં જુગાર ધામ ધમધમી રહ્યું છે. આથી બાતમીના આધારે પીસીબીની ટીમે હોટેલના રૂમમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન શહેરના…

Read More

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. આ કેસમાં અગાઉ 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં ગુજરાતનું જુનિયર ક્લાર્કનું પેપર તેલંગાણામાંથી લીક કરી તેને બિહાર, ઓડિશા સહિતના રાજ્યોમાં ફેરવીને ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. લીક થયેલું પેપર ખરીદવાનો આરોપ આ સાથે ઓડિશાના બે શખ્સો દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હોવાની માહિતી પણ મળી હતી. ત્યારે હવે પકડાયેલા વધુ 30 આરોપીઓ પાસેથી પણ મહત્ત્વની વિગતો મળવાની શક્યતા છે. ગુજરાત એટીએસની ટીમે ઝીણવટભરી તપાસ કરી જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં…

Read More

બ્રિટિશ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને આટલું મોટું નિવેદન આપ્યું છે, જેના કારણે પાકિસ્તાનને મરચું લાગ્યું અને તે ભડકી ગયો. બ્રિટિશ ગૃહ સચિવ સુએલા બ્રેવરમેને રવિવારે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાની મૂળના નાગરિકો ગોરી છોકરીઓ પર બળાત્કાર કરે છે, તેમને ડ્રગ્સ આપે છે. બ્રિટિશ ગૃહ સચિવના આ નિવેદનથી પાકિસ્તાન નારાજ થઈ ગયું છે. પાકિસ્તાને આ નિવેદનને ‘ભેદભાવપૂર્ણ’ ગણાવ્યું છે. એમ પણ કહ્યું કે આ નિવેદન ‘ઝેનોફોબિક’ છે. ઝેનોફોબિક એટલે વિદેશીઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર.પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ તેના પરિણામો ભોગવવાની વાત પણ કહી છે. બ્રિટિશ સેક્રેટરીના નિવેદન બાદ દુનિયાભરમાં રહેતા પાકિસ્તાની મૂળના નાગરિકો દરેકના નિશાના પર આવી ગયા છે. આ નિવેદન બાદ…

Read More

પાકિસ્તાન આ દિવસોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આઝાદી પછી પાકિસ્તાન હાલમાં સૌથી ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં સ્થિતિ એવી થઈ ચુકી છે કે લોકોને બે ટંકની રોટલીના ફાંફા પડી રહ્યા છે, ચોખા અને લોટ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વારંવાર પોતાના સંકટગ્રસ્ત દેશને ભારત તરફ જોવાની સલાહ આપી રહ્યા છે. ક્યારેક વિદેશ નીતિ તો ક્યારેક આર્થિક મોડલ. હવે એક નવા વીડિયોમાં ઇમરાન ખાન આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે વિદેશી પાકિસ્તાનીઓના રોકાણ પર ભાર મૂકતા દેખાઈ રહ્યા છે. આ માટે તેઓ ભારત અને ચીનના મોડલના ઉદાહરણો આપે છે.…

Read More

બુધવારે રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સ સામે રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન રાજસ્થાનના સ્ટાર ખેલાડી જોસ બટલરને ફિલ્ડિંગ દરમિયાન કેચ લેતા ઈજા થઈ હતી. હવે તેની ઈજાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બટલર દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ (8 એપ્રિલ) વચ્ચેની મેચમાંથી બહાર રહેશે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં બટલર શાહરૂખ ખાનનો કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેના ડાબા હાથની ઉપરની આંગળીમાં ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે બટલરની નાની આંગળીમાં અનેક ટાંકા આવ્યા હતા. હવે આ ઈજાને કારણે તે દિલ્હી…

Read More

બિપાશા બાસુએ પહેલીવાર દેખાડ્યો દીકરીનો ચહેરો, તેની ક્યુટનેસ જોઈને ફેન્સ થઈ ગયા પાગલ, કહ્યું- આ પિતાની નકલ છે…બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને અભિનેતા કરણ સિંહ ગ્રોવર વર્ષ 2022માં એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. લગભગ પાંચ મહિના સુધી પોતાની દીકરીનો ચહેરો છુપાવ્યા બાદ બિપાશા બાસુએ આખરે દુનિયાને પોતાની નાનકડી દેવદૂતનો ચહેરો દેખાડ્યો છે. બિપાશા બાસુની પુત્રીએ બુધવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પુત્રી દેવીના બે સુંદર ફોટા શેર કર્યા છે. ચિલ્ડ્રન્સ ડાર્લિંગ બિપાશા બાસુની તસવીરો જોઈને નેટીઝન્સ તેના અપશબ્દો લેતા થાકતા નથી.સુંદર સ્મિત સાથે દેવીનો પ્રથમ દેખાવ!બિપાશા બાસુએ ઈન્સ્ટાગ્રામ પર દેવીની પહેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બિપાશા બાસુની દીકરીની…

Read More

OnePlusએ તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે બ્રાન્ડનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે. OnePlus Nord CE 3 Lite 5G માં કંપનીએ Snapdragon 695 પ્રોસેસર આપ્યું છે. આ સાથે કંપનીએ Nord Buds 2 earbuds પણ લોન્ચ કર્યા છે. Nord CE 3 Lite 5G આ વર્ષે લૉન્ચ કરવામાં આવેલો કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે.બ્રાંડે આ ડિવાઇસને ગયા વર્ષે લોન્ચ કરેલા Nord CE 2 Lite 5Gના સક્સેસર તરીકે લોન્ચ કર્યું છે. તેમાં મોટી સ્ક્રીન, પાવરફુલ પ્રોસેસર અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. OnePlus Nord CE 3 Lite કિંમતબજેટની વાત કરીએ તો, કંપનીએ OnePlus Nord CE 3 Liteને રૂ. 19,999ની શરૂઆતની કિંમતે…

Read More

જુનાગઢના ખડિયા નજીક આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ની સ્થાપના પછી યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં સૌપ્રથમ પીએચડી ની પદવી એનાયત કરવામાં આવી છે સૌરભ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપક ઉર્મિલાબેન ત્રિવેદીને અનુ આધુનિક ગુજરાતી સાહિત્યની આત્મકથાઓ એક સમીક્ષાત્મક અધ્યયન વિષય ઉપર મહા સંશોધન નિબંધ રૂપે સંશોધન કર્યું હતું જેને માન્યતા આપી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા તેઓની ડિગ્રી રૂપે નોટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે ઉર્મિલાબેન ત્રિવેદીએ આ વિષય પર ડોક્ટર રમેશચંદ્ર બી મહેતા ના માર્ગદર્શનનેટર સંશોધન કાર્ય કર્યું હતું મહેતાના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું હિન્દી અને ગુજરાતી બંને વિષયોમાં એમ એ એમ મ.એડ થઈ હાયર…

Read More

જુનિયર ક્લાર્ક ની લેવા નાર પરીક્ષાને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે પરીક્ષા માટે વિવિધ અધિકારીઓને તેમની ફરજ ની ચોપડી કરી દેવાય છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવ એપ્રિલના બપોરે 12:30 થી 31 દરમિયાન જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેનાર છે જૂનાગઢ જિલ્લામાં 79 પરીક્ષા કેન્દ્રો ઉપર 23,220 ઉમેદવારો માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ અધિકારીઓ ફરજ સોંપવામાં આવી છે જેમાં 136 અધિકારી 1,439 કર્મચારીઓ પરીક્ષા લક્ષી ફરજ સોપાય છે જ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ…

Read More

કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, બાળકનો જન્મ હોય, કે પછી નવું ઘર કે નવો વ્યવસાય શરૂ કર્યો હોય ત્યારે કિન્નરો આવે અને તાપા માંગે, પરંતુ હવે જો તમારા ઘરનો દરવાજો કોઈ કિન્નર ખખડાવે તો તમને નવાઈ લાગશે કારણ કે તેઓ કંઈ માંગવા નહીં પણ કંઈક આપવા માટે નીકળ્યા છે. કારણ કે, સુરતના એક કિન્નર સમુદાયે અબોલ અને મૂંગા પશુ પક્ષીઓ માટે એક અનોખી સેવા શરૂ કરી છે.શુભ પ્રસંગો અને ખુશીઓના અવસર પર લોકોના ઘરે જઈ તાળીઓ પાળી શુભકામનાઓ આપવાની અને તેના થકીજ જીવન નિર્વાહ કરતા કિન્નર સમાજ સામાજિક કાર્યો પ્રત્યે પણ જાગૃત છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં કિન્નર દ્વારા…

Read More