કવિ: satyadaydesknews

ચેનલ હેડ,આગમ શાહ શહેરની મહત્વની ત્રણ એજન્સીઓમાં ડીસીપી પર એસીપીનું વર્ચસ્વ ગુજરાતમાં ગુનાનો ભેદ ઉકેલાય નહીં ત્યારે આ એજન્સીઓ પર મદાર રખાય નવા ડીસીપી ની સરખામણીમાં એસીપી ખાતામાં ખૂબ જ જૂના અને જાણકાર હોવાથી તેમનું વર્ચસ્વ ગુજરાત પોલીસ ગુનાનો ભેદ ઉકેલવામાં દેશભરની પોલીસ માં અગ્ર હરોળમાં આવી રહી છે. ત્યારે સૌથી મહત્વની ત્રણ એજન્સીઓનું સુકાન સંભાળી રહેલા ડીસીપીની સરખામણીમાં તેમના એસીપી ખૂબ જ સિનિયર અને અનુભવી હોવાથી ત્રણે એજન્સીઓમાં એસીપી નું વર્ચસ્વ ડીસીપી કરતા વધારે છે સાથે સાથે તેણે ડીસીપી ત્રણે સિનિયર એસીબીના સંપૂર્ણ કંટ્રોલમાં હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. ગુજરાતમાં કોઈ મોટી ગુનાખોરી થાય અને તેનો ભેદ ઉકેલાતો…

Read More

વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત બે બેબી સ્વિમિંગ પુલ સહિત 6 સ્વિમિંગ પુલ છે. પાલિકાની બેદરકારીના કારણે આ વર્ષે ઉનાળામાં માત્ર વાઘોડિયા રોડ ખાતે આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલનો જ લાભ શહેરીજનોને મળશે. જે લાભ મળતા પણ માર્ચ માસ પૂરો થઇ જશે. છેલ્લા 3 વર્ષથી વાઘોડિયા રોડ પર આવેલા રાજીવગાંધી સ્વિમિંગ પુલ અને વડીવાડી ખાતેના સરદારબાગ સ્વિમિંગ પુલને બંધ રાખવામાં આવ્યા છે. જોકે કોરોના કાળમાં મેઇન્ટનન્સ કરવાની જગ્યાએ હાલમાં પાલિકાએ મેઇન્ટનન્સનું કામ શરૂ કરતાં વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. વડોદરા શહેરમાં 4 મોટા સ્વિમિંગ પુલ આવેલા છે અને 2 બેબી સ્વિમિંગ પુલ હયાત છે. પરંતુ, સ્ટાફના અભાવે અને અને કાળજી નહીં…

Read More

ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના નારોલ વિસ્તારની કે જ્યાં નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ.પટેલ અને વહીવટદાર હરપાલસિંહ દ્વારા નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત…

Read More

ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના માધુપુરા વિસ્તારની કે જ્યાં માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર વિક્રમસિંહ દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત…

Read More

ચેનલ હેડ,આગમ શાહ ગુજરાત રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે ખુરશી સાંભળી ત્યારે પ્રજાને ઘણી આશાઓ હતી પણ તેમના આગમન સાથેજ યોગાનુયોગ જે રીતે ક્રાઇમરેટ વધ્યો છે તે જોતા ખરેખર ચોંકાવનારી વાત છે. ગુજરાત રાજ્યમાં ગુનેગારો બન્યા બેફામ બન્યા છે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહ્યો નથી. ગુજરાતમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદાનો જાણે કે ડર નથી રહ્યો. ગુનાખોરીના આંકડા ખૂબ મોટા અને ચોકાવનારા છે પણ અહીં માત્ર 15 દિવસનીજ વાત કરવામાં આવે તો સહેજેય ખ્યાલ આવશે કે ક્રાઇમરેટ કેટલો વધ્યો છે. પોલીસે સામાન્ય નાગરિક પર દંડ ઉઘરાવવાના કાર્યની જગ્યાએ ગુનાખોરી ડામવા…

Read More

લુંટારૂએ જ કહ્યું કે હા, આ ભાઇના આક્ટીવામાંથી રૂપિયા પાંચ લાખ લઇ લીધા હતા. ત્યારે ઇન્સ્પેક્ટર સ્તબ્ધ અમદાવાદમાં રોજે રોજ લુંટના બનાવો બની રહ્યા છે. જોકે પોલીસ ફરિયાદ નોંધી રહી છે અને ક્રાઇમ બ્રાંચની ટીમે લુંટારૂઓને ઝડપી રહી છે. શહેરના ઝોન-૧ના હાર્દ સમાન વિસ્તારના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની બેદરકારીને લીધે એક વેપારીને રૂપિયા પાંચ લાખ ખોવાની નોબત ઉભી થઇ છે. નવા નિશાળીયા જેવા ઇન્સ્પેકટરે વેપારીની લુંટની ફરિયાદ જ લીધી નહિ અને ત્રીજા દિવસે એજન્સીએ એક રીઢા લુંટારૂને ઝડપી લીધો અને તેણે પાંચ લાખની લૂંટની કબુલાત કરી લીધી. સાથે સાથે પોલીસ મથકમાં ફરિયાદી(જેની ફરિયાદ લેવાઇ નહોતી)ને જોઇને પણ લુંટારૂએ તેમનાજ એક્ટીવામાંથી…

Read More

હોળી, જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે, તેને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો…

Read More

આઇપીએસ અધિકારીઓને તપાસના નામે છાવરવાના પ્રયાસમાં પોલીસ ઇન્સ્પેકટરને પણ બચાવી લેવાયા ઉચ્ચ અધિકારીઓ સામે છેડતીના અનેક કિસ્સાઓ ચગ્યા, પરંતુ મોટાભાગનામાં ઘીના ઠામમાં ઘી પાડી દેવાયું ડે.કલેક્ટર મયંક પટેલ સામે મહિલા અધિકારીએ હિંમત કરીને ફરિયાદ કરી તો તેની સામે પગલાં લેવાયા અત્યારસુધીમાં અનેક સિનિયર પોલીસ અધિકારીઓથી પરેશાન મહિલાઓ ફરિયાદ કરવાની હિંમત કરી શકી નહીં, માત્ર અરજીઓ થઇ તાજેતરમાં જ રાજ્યમાં ડેપ્યુટી કલેક્ટર જેવા મહત્વના પર પર ફરજ બજાવતા મયંક પટેલથી પરેશાન એક મહિલા અધિકારીએ હિંમત કરીને તેમની સામે સતામણીની પોલીસ ફરિયાદ કરી તો મયંક પટેલની ધરપકડ થઇ અને સસ્પેન્ડ પણ થયા અને તેઓ મર્યાદામાં આવી ગયા. એક મહિલા અધિકારીએ હિંમત…

Read More

અમદાવાદમાં એસજી હાઇવે ઉપર વેસ્ટગેટ પ્રોજેકટના બિલ્ડર મનીષ શાહે ધબેડી દીધેલા સૌથી મોટા ગેરકાયદે બાંધકામની વાત સામે આવવા છતાં તંત્ર ચૂપ બેઠું છે, એસજી હાઇવે ઉપર વેસ્ટગેટ ના ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડવા મામલે તંત્રના ટાંટિયા ધ્રુજી રહયા છે, હમણાં જો નાનો માણસ કે સામાન્ય વ્યક્તિ હોત તો ક્યારનાય ઓટલા તોડીને બહાદુરી બતાવી હોત પણ અહીં આ મોટા બિલ્ડર સામે પંગો લેતા પાલિકાનો પનો ટૂંકો પડી રહ્યો છે. અમદાવાદના એસ.જી.હાઇવે ઉપર વેસ્ટગેટ સાઈટના બિલ્ડર મનીષ શાહે નિયમો વિરુદ્ધ બાંધકામ તાણી બાંધ્યુ હોવાછતાં દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી કાન્તનું આ મોટા ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કરી રહયા છે અને બિલ્ડર…

Read More

અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિજીલન્સે રેડ કરી 300 પેટી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. અને આ રેડમાં દારૂનો જથ્થો હાથ લાગતા સ્થાનિક પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે. નારોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી વિજિલન્સ ની ટીમ દ્વારા 300 પેટી જેટલો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાના અહેવાલ છે પરિણામે નારોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને વહીવટદાર શક ના દાયરામાં આવી ગયા છે. અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનના વહીવટદાર ઉપેન્દ્રસિંહ અને તેમના માણસો દ્વારા દારૂની ગાડીનું પેટ્રોલિંગ કરતા હોવાની વાત ભારે ચર્ચામાં હતી અને પોલીસની રહેમનજર હેઠળ દારૂનો ધધો કરતા બુટલેગરના ત્યાંથી જથ્થો…

Read More