અમદાવાદ શહેરમાં બુટલેગરો એટલે હદે બેફામ બન્યા છે કે હવે તો એ લોકોને કાયદાનો કોઈજ પ્રકારનો ડર જ નથી રહ્યો અને બિન્દાસ ખુલ્લેઆમ જ ચલાવી રહ્યા છે દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડાઓ. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસો થી બુટલેગરોની દાદાગીરી સામે આવી રહી છે અને પત્રકારો ઉપર હુમલા પણ કરી રહ્યા છે અને પોલીસ આ બાબત ને લઈ ને મૌન સેવી રહી છે કારણકે પોલીસ ને પણ એ વાત નો ડર સતાવી રહ્યો છે કે જો અમે દારૂના અડ્ડા બંધ કરાવીશું તો અમારા જ હપ્તા બંધ થઈ જશે તો શું કરવાનું આવી વાતો લોક મુખે ચર્ચાઈ રહી છે જેથી પોલીસ…
કવિ: satyadaydesknews
ગુજરાત રાજયમાં એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત એ છે કે, આ આઠ મહિનામાં એસીબીએ કુલ 9 સરકારી અધિકારીઓ પાસેથી ગેરકાયદેસર ભ્રષ્ટાચારી કરી એકત્ર કરેલી સ્થાવર અને જંગમ મિલ્કતો મળી કુલ રૂ. 56.20 કરોડની બેનામી મિલકતો જપ્ત કરી આવા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એસીબી દ્વારા રાજયભરમાં લાંચ લેનારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2021ના છેલ્લા આઠ મહિનામાં કુલ 66 ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જયારે 5 ડીકોય, 9 ડિસ્પ્રપોશનેટ એસેટ્સ અને અન્ય 14 મળી કુલ 94 કેસો…
IPL-2021ના ફેઝ-2ની ટાઈટલ મેચ આવતી કાલે શુક્રવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. તેવામાં બોલિવૂડના અભિનેતા શાહરુખ ખાને ફેઝ-1 પહેલાં એક સમર્થકના ટ્વીટનો જવાબ આપતા કહ્યું હતું કે જો કોલકાતા ફાઇનલ જીતશે તો તે આ કપમાં કોફી પીશે. પરંતુ SRKનો દીકરો આર્યનની NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ ત્રીજી ઓક્ટોબરના રોજ ધરપકડ થયા પછી તે તૂટી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાહરુખ અત્યારે મન્નતની બહાર પણ જઈ રહ્યો નથી. તેવામાં હવે બોલિવૂડના કિંગ ખાન શું પોતાની ટીમને ચિયર કરવા માટે UAE જશે કે નહીં એ પ્રશ્ન સામે આવ્યો છે. આર્યનની ધરપકડ બાદથી જ શાહરુખ તથા ગોરી…
તાઈવાનમાં ગુરુવારે 13 માળની ઈમારતમાં ભીષણ આગ લાગતાં 46 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 50 લોકો દાઝી ગયા છે. કાઉશુંગ શહેરના ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ વહેલી સવારે 3 વાગ્યે લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે તેમણે વહેલી સવારે એક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ફાઈટર વિભાગના પ્રમુખે પત્રકારોને જણાવ્યું કે 11 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયાં હતાં. ફાયર ટીમ હાલ બચાવ અભિયાનમાં લાગી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ ખૂબ જ ભીષણ હતી અને ઈમારતના ઘણા માળ આગમાં ખાખ થઈ ગયા. આગ લાગવાનું કારણ હજી સુધી…
શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે ખૂલતાંની સાથે જ 61 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો છે. સેન્સેક્સ 341 અંક વધી 61,078 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 106 અંક વધી 18,267 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈના શેર વધ્યા સેન્સેક્સ પર ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.83 ટકા વધી 1740.00 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.70 ટકા વધી 1781.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HCL ટેક, TCS, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL ટેક…
સરકારી મશીનરી નો દુરુપયોગ કરી ગરબો માટે ના અનાજ નો બેફામ કાળાબજાર કરતા રાશન માફીયા ઓ અને દુકાન સંચાલકો અમદાવાદ શહેર ની જમાલપુર ઝોનલ કચેરી વિસ્તાર મા સસ્તા અનાજ ની ૮૦/૮૫ દુકાનો છેે જે દુકાનદારો ગરીબો ને અનાજ આપતા નથી સીધા માફીયા ઓ ને આપી લાખો રુુપિયા નફો કરે છે જમાલપુર ઝોન વિસ્તાર મા અાવેલ દકાનો કાંકરિયા રાયપુર ખોડીયાર નગર બૈરલ મારકેટ રામરહીમ ટૈકરો અલ્લાહ નગર ના સંચાલકો એમને ફાળવેલ જથ્થો અનાજ માફીયા અને ડીલીવરી કરવા આવતી સરકારી ગાડી વાળા જોડે સાંઠગાંઠ કરી અલ્લાહ નગર મા આવેલ ગોડાઉન મા ઉતારી લે છે અને એ ગોડાઉન થી એક દુકાન સંચાલક અનાજ…
અમદાવાદમાં રસ્તા પર જતી છોકરીઓની છેડતી હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. હવે અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે છેડતી કર્યા બાદ મારામારી પણ કરે છે. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના ઘર નજીકથી પસાર થઈ રહી ત્યારે ઘરની આસપાસ રહેતા કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી મારઝુડ કરી હતી. એટલુ જ નહિં જો તું અમારા વિરુદ્ધમાં પોલીસ કેસ કરીશ તો તારા પર રેપ કરીશું. તેવી ધમકી પણ આપી હતી. જેથી ડરી ગયેલી સગીરા ઘરે જઇ ખૂબ જ રડી હતી. માતા પિતાને જાણ કરતા તેઓએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે…
દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ‘દિવ્ય ભાસ્કર’ના સરવે મુજબ શહેરમાં અત્યારે ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે. એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકા ભાવ વધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે. અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિએશનના…
મેષ રાશી – તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. તમને કોઈક સારા સમચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મુકશે. કારકિર્દીની સારી તક માટે કરાયેલી મુસાફરી હકારાત્મક પરિણામો લાવશે. તમારે તમારી સ્વસ્થતા જાળવવાની તથા તમારી જાતને ઈન્ટરવ્યુ દરમિયાન અભિવ્યક્ત કરવાની જરૂર છે. લકી સંખ્યા: 7 વૃષભ રાશી – આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો…
મેષ રાશી – કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવા ની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે. રમત ગમત એ જીવન નો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ રમત ગમત માં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય. લકી સંખ્યા: 2 વૃષભ રાશી – કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે…