કવિ: Satya Day

RBIના નાગપુરના વિવિધ મેડિકલસેન્ટર્સ (ડિસ્પેન્સરી) માટે બેન્કના મેડિકલ કન્સલ્ટન્ટ કે બીએમસી સ્થાનો પર અરજીઓ મંગાવવામાં આવી છે. રસ અને લાયકતા ધરાવતા ઉમેદવારો 8 ઓગસ્ટ 2021 પહેલા અરજી કરી શકે છે. ભારતીય રિઝર્વ બેન્કની નાગપુરની વિવિધ ડિસ્પેન્સરીઝ માટે કૂલ 4 સ્થાન માટે બન્કોના મેડિકલ કન્સલ્ટન્ટ માટે અરજી મંગાવી છે. નોંધનિય છે કે આ ભરતી અભિયાન મારફતે યોગ્ય ઉમેદવારને પાર્ટ ટાઇમ કે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરીએ રાખવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીમાં 2 અને એસસી-ઓબીસી માટે 1-1 સીટ અનામત ચે. કોણ કરી શકે છે અરજી? જે ઉમેદવારન પાસે મેડિકલ એલોપેથિક મેડિસિન સિસ્સ્ટમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઇ પણ યુનિવર્સિટીમાંથી ઓછામાં…

Read More

કાનપુરઃ તમને એવુ કહેવામાં આવેલ કે રોડ પર લારી કે રેંકડી લગાવી ચા- સમોસા-કચોરી અને પાન-મસાલા વેચનાર વ્યક્તિ કરોડપતિ છે તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં આવા કેસો સામે આવ્યા છે જ્યાં કચોરી-સમોસાની વેચનાર કે ગલીના નાકે પાન-મસાલા વેચનાર વ્યક્તિ પાસેથી આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની સંપત્તિ ઝડપી પાડી છે. ભંગાર વેચનાર લોકોને પણ ગરીબ ન માનશો, તેમની પસેથી પણ કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. આવકવેરા વિભાગે બિગ ડેટા સોફ્ટવેર અને જીએસટી રજિસ્ટ્રેશનની તપાસમાં આવા 256 ગરીબ કરોડપતિ ઝડપી પાડ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે, લારી કે રેંકડી લગાવનાર અને ભંગાર ખરીદનાર-વેચનાર વ્યક્તિઓ જીએસટી ચૂકવતા નથી. તેઓ…

Read More

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 21 જુલાઇ, 2021ના રોજ 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,574 લાખ થઇ ગઇ છે. આજે વડોદરા  શહેરમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 8 દર્દી નોંધાયા છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત એક દર્દીનું મોત થયુ નથી. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10076 પહોંચી ગયો છે. ગુજરાત રાજ્યમાં બુધવારે કોરોના રસીકરણ બંધ રહ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, હવેથી ગુજરાતમાં બુધવારે અને રવિવારે કોરોના રસીકરણ અભિયાન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત…

Read More

મુંબઇઃ બેન્ક ઓફ બરોડાએ યુ જીઆરઓ કેપિટલની સાથે મળીને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને સસ્તા દરે ધિરાણ આપવા માટે એક યોજના શરૂ કરી છે. આ યોજનાને પ્રથમ નામ આપ્યુ છે. આ યોજનાને ભારતીય રિઝર્વ બેન્કના સંશોધિત કો-લેન્ડિંગ ગાઇડલાઇન્સ હેઠળ લોન્ચ કરાઇ છે. તેને બેન્ક ઓફ બરોડાના 114માં સ્થાપના દિવસે શરૂ કરાઇ છે. U GRO Capital એ બીએસઇ ખાતે લિસ્ટેડ એક નાની એનબીએફસી છે. પ્રથમ 1000 કરોડ રૂપિયાનોં કો-લેન્ડિંગ પ્રોગ્રામ છે. તે હેઠળ MSME પ્રતિસ્પર્ધી વ્યાજદરે ધિરાણ મેળવી શકે છે. લોનની રકમ 50 લાખ રૂપિયાથી લઇને 2.5 કરોડ રૂપિયા સુધી રહેશે. આ લોનનો આરંભિક વ્યાજદર 8 ટકા છે. લોન ચૂકવણીની મહત્તમ…

Read More

નવી દિલ્હીઃ ભારતના વૃદ્ધ નાગરિકોને તેમની ઢળતી ઉંમરે આર્થિક સહાય આપવા માટે મોદી સરકારે એક મહ્તવપૂર્ણ કાયદો લઇને આવી રહી છે. જે હેઠળ સિનિયર સિટીઝન, વૃદ્ધિ માતા-પિતા અને ઉંમરલાયક લોકોની દેખરેખ રાખનારને 10,000 રૂપિયાની સહાય મળશે. સમગ્ર વાત એમ  કે મોદી સરકાર, મેંટનેસ અને વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીજન બિલ 2019 (The Maintenance & Welfare of Parents & Senior Citizens (Amendment) Bill, 2019) સંસદના ચોમાસું સત્રમાં નિર્ણય લેવાઈ શકે છે. વેલફેર ઓફ પેરેન્ટ્સ અને સીનિયર સિટીજન બિલ 2019 કેન્દ્રના એજન્ડામાં ઘણા લાંબા સમયથી હતું. ચોમાસું સત્રની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર આ બિલને લાવવા માગતી હતી. વેલફેર ઓફ પેરેન્ટ્સ અને…

Read More

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન દેશમાં દૈનિક કોરોનાનો મૃત્યુઆંક ઉંચો રહ્યો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુના આંકડા અંગે અમેરિકાની એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે કોરોના મહામારીથી ભારતમાં અત્યાર સુધી 50 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જે ભારતના વિભાજન બાદ કોઇ આફતમાં થયેલ સૌથી મોટો મૃત્યુઆંક છે. ઉલ્લેખનિય છે કે, ભારત સકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ગઇકાલ મંગળવારે કોરોના વાયરસથી સંક્રમિત 3,998 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. આ નવા મરણ સાથે દેશમાં કોરોનાનો કૂલ મૃત્યુંઆંક 4,18,480 થયો છે. અમેરિકાના રિસર્ચ રિપોર્ટમાં…

Read More

ભારતમાં કોરોન મહામારીની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં મહામારીની ત્રીજી લહેરના સંકેત પણ મળવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ ભારતમાં 20 જુલાઇ, 2021ના રોજ સપ્લાય થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 42,015 નવા કેસો નોંધાયા છે. નવા કેસ બાદ હવે દેશમાં કોરોના પોઝિટિવ કેસોની કૂલ સંખ્યા  વધીને  3,12,16,337 પહોંચી ગઇ છે. તો બીજી બાજુ દેશમાં ગઇકાલ મંગળવાકે કોરોના વાયરસથી સંક્રમિત 3,998 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. નવા મોત સાથે દેશમાં કોરોનાનો કૂલ મૃત્યુંઆંક 4,18,480 થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયના અનુસાર દેશમાં મંગળવારે કોરોના સંક્રમિત 36,977…

Read More

નવી દિલ્હીઃ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના પ્લેટફોર્મ પર હાઇ એન્ડ બ્રાન્ડ એટલે કે અત્યંત મોંઘી પ્રોડક્ટ ન વેચવાનો નિર્ણય કર્યો છે. એક સમયે સ્નેપડીલ એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપતી પરંતુ હવે તે ઘણી પાછળ રહી ગઇ છે. સ્નેપડીલના સંસ્થાપક અને સીઇઓ કુણાલ બહલે જણાવ્યુ કે, પાછલા કેટલા વર્ષોમાં અમે વેલ્યૂ ઇ-કોમર્સ સેગ્મેન્ટ પર બહુ ઝડપથી ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને અમારી રણનીતિ આગળ પર આ સેગમેન્ટ માટે રહેશે. અમે એવા ગ્રાહકો અંગે બહુ સ્પષ્ટ છીએ જેમને અમે સેવા આપીયે છીએ અને તેઓ મુખ્યત્વે વેલ્યૂ શોપર્સ છે. આથી અમે બહુ મોંઘી પ્રોડક્ટ કે મોંઘી…

Read More

મુંબઇઃ હાલ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મ કેસના મામલે ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રા એ સમયે હાઇલાઇટમાં આવ્યા જ્યારે તેમણે શિલ્પા શેટ્ટી સાથે લગ્ન કર્યા, રાજના આ બીજા લગ્ન છે. રાજ કુંન્દ્રાનો બસ કંડક્ટરના દિકરાથી અબજોપતિ બનવાનો સફળ ઘણો રસપ્રદ છે, ચાલો જાણીયે… રાજ કુંદ્રાનો જન્મ લંડનમાં થયો હતો. કોલેજ ડ્રોપઆઉટ કુંદ્રાએ 18 વર્ષની ઉંમરે નેપાળની પ્રખ્યાત પશ્મીના શોલનો બિઝનેસ શરૂ કર્યો અને લંડનના ફેમસ શો રૂમમા વેચાણ શરૂ કર્યુ, ત્યારબાદ દુબઇમાં હીરાના બિઝનેસમાં કિસ્મત અજમાવી. આ કિંમત ચાલી જતા તેણે બોલીવુડ ફિલ્મના પ્રોડક્શનમાં રૂપિયા લગાવ્યા, એવુ મનાય છે કે તેમની બ્રિટનમાં 10…

Read More

દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા ધનવાન અને ઇલેક્ટિક કાર કંપની ટેસ્લા તથા સ્પેસએક્સના સીઇઓ એલન મસ્કનું એક ટ્વિટ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભૂકંપ લાવવા પુરતુ છે. તેઓ ઘણી વખત આવી કરી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે ફર વાર આવુ જ કર્યુ છે. મસ્કે પોતાના ટ્વિટર પ્રોફાઇલનો ફોટો શું બદલ્યો, ડોગકોઇન ક્રિપ્ટોકરન્સીની કિંમત બદલાઇ ગઇ. આ ફોટામાં મસ્કે એવા ચશ્મા પહેરી રાખ્યા છે જેનાથી ડોગેની ઇમેજ રિફ્લેક્ટ થઇ રહી છે જે ડોગકોઇનના સિંબલ Shiba Inuની છે. તેનાથી સોમવારે આ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં મોટો ઉછાળો જા મળ્યો. તેની પહેલા તેમણે ટ્વિટર પર એક સપ્લાયમાં ટ્વિટ કર્યુ કે તેમના દિકરાએ એક ચેમ્પિયનની જેમ ડોગેને પકડ્યો છે.…

Read More