કવિ: Zala Nileshsinh Editor

ગુજરાતની સરકારી શાળાઓને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યપ્રધાન પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘ગુજરાતમાં સરકારી શાળાઓ સતત બંધ થઈ રહી છે. બાકીની શાળાઓમાં શિક્ષકો, પાણી અને શૌચાલય પણ નથી. રાજકારણીઓની ખાનગી શાળાઓ જનતાને લૂંટી શકે તે માટે સરકારી શાળાઓ બરબાદ કરવામાં આવી રહી છે. ગુજરાતને પણ દિલ્હી જેવી શિક્ષણ ક્રાંતિની જરૂર છે.’ गुजरात में सरकारी स्कूल लगातार बंद हो रहे हैं। बाकी स्कूलों में टीचर, पानी और शौचालय तक नहीं हैं। नेताओं के प्राइवेट स्कूल जनता को लूट सकें इसलिए सरकारी स्कूलों को बर्बाद किया जाता है। गुजरात में भी दिल्ली जैसी…

Read More

ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા મનાતી એવી વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મંગળવારે સવારે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં પાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપના કાશ્મીરા શાહ બિનહરીફ ચૂંટાયા હતા. પાલિકાના ઉપપ્રુમખ તરીકે અભય શાહ બિનહરીફ ચૂંટાયા હતા અને બિનનગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે મિતેશભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી અને પાલિકાની 44 બેઠકોમાંથી 37 બેઠકો જીતી હતી. કોંગ્રેસ માત્ર સાત બેઠક જીતી શકી હતી. વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની આજે પ્રથમ સામાન્ય સભા પાલિકાના નવા ચેરમેન, ઉપપ્રમુખ અને કાર્યકારી પ્રમુખની ચૂંટણી માટે યોજાઈ હતી. આ બેઠકમાં વાપી…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ એવા જગદીશ ઠાકોર માટે નવા પડકારો છે. નવા પ્રમુખ કોંગ્રેસની આંતરિક યાદવસ્થળીથી જરા પણ અજાણ નથી. તેમણે ભાજપના ભૂક્કા કાઢી નાંખવાની જાહેરાત કરી છે અને ગુજરાતમાં કોંગ્રેસ 125 સીટ પર જીત મેળવશે એવો દાવો પણ કર્યો છે. ભાજપની 182 સીટ જીતવાની વાતને ગલીના બાળક જેવી ગણાવીને કહ્યું છે કે જો એવું થાય તો ગુજરાતમાં લોકશાહી અને બંધારણનું શું થશે? આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેઓ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે તેમણે ખૂલ્લે પત્ર લખવાનું મન થયું છે. જગદીશ ઠાકોરને ગુજરાત ભરમાં કોંગ્રેસ, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની સ્થિતિ અંગે આ પત્ર લખવામાં આવી રહ્યો…

Read More

હવેAMTSમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. મુસાફરી કરનારા લોકો મોબાઈલ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી ટિકિટ ખરીદી શકશે. મળેલી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારની ડિજિટલ ઈન્ડિયાની ઝુંબેશને સફળ બનાવવાના ભાગરૂપે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ સિવાય કોરોના મહામારીમા નાણાંની લેવડ-દેવડ થકી સંક્રમણ ફેલાવાના ભયને ટાળવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. મોટા શો-રૂમથી લઈને મોલ, મલ્ટિપ્લેક્સ, કરિયાણાની દુકાન અને લારી-ગલ્લાવાળા સુધી તમામને ત્યાં યુપીઆઈ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. લોકો પણ હવે રોકડ આપવા કરતાં ઓનલાઈન પૈસા ચૂકવતા થઈ ગયા છે. ખાસ કરીને યુવાવર્ગ વધારે આ રીતે પેમેન્ટ કરે છે. અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વિભાગમાં ડિજિટલ…

Read More

કેટરિના કૈફ અને વિકી કૌશલે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં કેટરિના અને વિકીના પરિવાર સહિત તેમના નજીકના મિત્રો અને ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા લોકોએ હાજરી આપી હતી. વિકી અને કેટરિનાના ગુપ્ત લગ્નની ઉત્તેજના વચ્ચે, અમે તમને તેમના ભાઈ-બહેન અને માતા-પિતા વિશેની વિગતો લાવ્યા છીએ. શું તમે જાણો છો કે, કેટરિના કૈફને સાત ભાઈ-બહેન છે? ચાલો જાણીએ કેટરીનાના માતા-પિતા વિશે, જેમણે ઘણા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. કેટરીના કૈફનો જન્મ હોંગકોંગમાં થયો હતો. તે ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી છે. બાળપણ કેટરિના ટર્કોટ હતુ. જેમ જેમ મોટી થઈ, તો કેટરિના કૈફ વિશ્વના ઘણા દેશોમાં રહી અને અંતે લંડનમાં સ્થાયી થઈ. તેના પિતા…

Read More

વર્ષ 2017થી રાજ સિરિયલમાં કામ કરે છે રાજે એ ભવ્ય ગાંધી ના બદલામાં આવ્યો હતો થોડા સમય પહેલાં જ બબીતા એટલે કે મુનમુન દત્તા અને રાજ અનડકટના પ્રેમ સંબંધની અફવા ઊડી હતી નેહા મહેતા અને ગુરુચરણ સિંહ પછી વધુ એક એક્ટરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યો છે આ લિસ્ટમાં હવે બીજું એક નામ ઉમેરાઈ ગયું છે સિરિયલમાં ટપુનું પાત્ર ભજવતો એક્ટર રાજ અનડકટ શો છોડવાનો છે. આ માટે પેપર પ્રોસેસ થઈ ગઈ છે રાજ અનડકટનો કોન્ટ્રાક્ટ પણ રિન્યૂ નથી કરવામાં આવ્યો માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો અને આ માટે તેણે પ્રોડક્શન હાઉસને…

Read More

મુંબઈ: ક્રૂઝ ડ્રગ કેસમાં NCP નેતા નવાબ મલિક દ્વારા કરવામાં આવેલા આરોપો સમાચારોમાં ચમક્તા રહ્યાં છે. આ પછી તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલીક કેન્દ્રીય એજન્સીઓ તેને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેમણે શુક્રવારે રાત્રે એક ટ્વીટ કર્યુ, ‘મિત્રો, સાંભળ્યું છે, આજ-કાલ મારા ઘરે સરકારી મહેમાનો આવવાના છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ડરવું એટલે રોજ મરવું, આપણે ડરવાની જરૂર નથી, લડવાનું છે. ગાંધીજી ગોરાઓ સાથે લડ્યા હતા, અમે ચોરો સાથે લડીશું. મહારાષ્ટ્રના મંત્રીએ ગયા મહિને દાવો કર્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ તેમના નિવાસસ્થાનની રેકીની કોશિશ કરી અને પરિવારના સભ્યો વિશે માહિતી એકઠી…

Read More

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ગોવા ના પ્રવાસે છે ત્યારે લોક-કલાકારો સાથે હસી હસી ને નાચવાનો મામલો વિવાદાસ્પદ બન્યો છે આ તસવીરો સામે આવ્યા બાદ પ્રિયંકા ગાંધી ભાજપ ના નિશાના ઉપર આવી ગયા હતા અને લોકો માં પણ ટ્રોલ થઈ રહયા છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પ્રિયંકા ગાંધીની ટીકા કરતાં લખ્યું હતું કે 26/11 સમયે રાહુલ ગાંધીએ પણ મોડી રાત સુધી પાર્ટી કરી હતી. ભાઈની જેમ પ્રિયંકા ગાંધી પણ અત્યારે એવા સમયે ગોવામાં ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સમગ્ર દેશ CDS જનરલ બિપિન રાવતના આજ સમયે થઈ રહેલા અંતિમસંસ્કારને લીધે શોકમગ્ન છે. ભાજપ પ્રવક્તા શહજાદે પણ પ્રિયંકા ગાંધીના…

Read More

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હાલ ગોવા ના પ્રવાસે છે ત્યારે લોક-કલાકારો સાથે હસી હસી ને નાચવાનો મામલો વિવાદાસ્પદ બન્યો છે આ તસવીરો સામે આવ્યા બાદ પ્રિયંકા ગાંધી ભાજપ ના નિશાના ઉપર આવી ગયા હતા અને લોકો માં પણ ટ્રોલ થઈ રહયા છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પ્રિયંકા ગાંધીની ટીકા કરતાં લખ્યું હતું કે 26/11 સમયે રાહુલ ગાંધીએ પણ મોડી રાત સુધી પાર્ટી કરી હતી. ભાઈની જેમ પ્રિયંકા ગાંધી પણ અત્યારે એવા સમયે ગોવામાં ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સમગ્ર દેશ CDS જનરલ બિપિન રાવતના આજ સમયે થઈ રહેલા અંતિમસંસ્કારને લીધે શોકમગ્ન છે. ભાજપ પ્રવક્તા શહજાદે પણ પ્રિયંકા ગાંધીના…

Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત માં છે અને આજે સવારે 11 કલાકે અમદાવાદ ના સોલા ખાતે ઉમિયાધામ શિલાન્યાસ વિધીમાં હાજર રહશે, આજે સાંજે પાંચ કલાકે અમદાવાદ માં 4 લેન રેલવે ઓવરબ્રિજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે, આ સિવાય અમિત શાહ અમદાવાદ માં રાણીપ માં બગીચા ના ભૂમિ પૂજનમાં હાજરી આપશે અને સરખેજ તેમજ ગોતા ખાતે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. શાહ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. અમિત શાહ ગાંધીનગર સંસદિય મતક્ષેત્રમાં 275 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત પણ કરશે. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને…

Read More