Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

cats 206 1

ધોરાજી પથંકમાં ગઇકાલે સાંજે વાતાવરણમા અચાનક પલ્ટો આવતા ભારે પવન સાથે મિનિ વાવાઝોડું આવતા મોટીમારડ ગામ પાસે પાટણવાવ રોડ પર વૂક્ષો ધરાશાયી થઈ જતાં રોડ બંધ થઈ ગથો હતો. આ અંગે નાયબ કલેક્ટર તુષાર જોષી, ધોરાજીના મામલતદાર અપારનાથીએ ધરાશાયી થયેલા વૂક્ષોને જેસીબી મશીનો મારફતે દૂર કરાવીને રસ્તો ખૂલ્લો કરાવ્યો હતો. તેમજ કરા સાથે પોણા કલાકમાં જ અડધો ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો. આ વાવાઝોડામાં 76 વૃક્ષોનો સોથ બોલી ગયો હતો. જૂનાગઢ ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માણાવદર પંથકમાં પણ ભારે પવન ફુંકાયો હતો. તેમજ વાદળો ઘેરાયાં હતાં. બીજી તરફ ભેંસાણ રોડ પર પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જો કે…

Read More
a1b524715ddd297b5c4119bd975ac255

સિરીયલ ‘નાગિન’ સીરીઝની ત્રીજી સીઝન આજકાલ ખૂબ ચર્ચામાં છે. અત્યારે આ સિરીયલનું શૂટિંગ જોરો-શોરોથી ચાલી રહ્યું છે. ‘Naagin 3’ ના ફર્સ્ટ પ્રોમોએ ધમાલ મચાવ્યા પછી દર્શકોનો ઉત્સાહ વધારવા માટે શોના નિર્માતાઓએ નવો પ્રોમો રિલીઝ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, લાસ્ટ પ્રોમોમાં જોયું હતું કે, નાગરાજની હત્યા થઇ જાય છે અને કરિશ્મા તન્ના એટલે કે નાગિન સાથે દુર્વ્યવહાર થાય છે અને તે કોઈપણ હદ સુધી જવા માટે તૈયારી કરે છે. તમને જણાવી દઈએ કે, નવા પ્રોમોમાં કરિશ્માની સાથે-સાથે અનિતા હસનંદાનીના રોલ પર પણ વધારે ફોકસ કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે સુરભી જ્યોતિની તો આ પ્રોમોમાં તેની ઝલક પણ…

Read More
download 4 3

Karnataka માં છેલ્લા ૩૨ કલાકથી સરકાર રચનાનો ચાલી રહેલો હાઈ વોલ્ટેજ ડ્રામાનો ભાજપની સરકારની રચના સાથે અંત આવ્યો છે. યેદુરપ્પાને સરકાર રચનાનું આમંત્રણ આપ્યા બાદ આજે સવારે ૯ વાગે રાજયપાલ વજુભાઈ વાળા સીએમ પદ શપથ લેવડાવ્યા હતા. જો કે સરકાર રચના માટે જેડીએસ અને કોંગ્રેસે પણ વધારે ધારાસભ્યો હોવાના લીધે દાવો કર્યો હતો. આ માટે જેડીએસ અને કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં અરજી પણ કરી હતી. સુપ્રિમ કોર્ટે આ અંગે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસે યેદુરપ્પાની શપથવિધિ રોકવા માટે રાત્રે જ સુપ્રિમ કોર્ટમાં આ અંગે અરજી કરી દીધી છે. તેમજ અદાલતે રાત્રે બે થી પાંચ વાગે સુધી આ કેસની…

Read More
garmi aur loo se bachne ke upay

રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી ત્રણ દિવસો સુધી ગાંધીનગરમાં હજુ ગરમીથી રાહત નહીં મળે. હવામાન ખાતાએ આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉંચકાશે તેવી આગાહી કરી છે. બુધવારે અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે રાજ્યનું કેપિટલ ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. IMD ખાતે વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યું કે, “45.3 ડિગ્રી તાપમાન સાથે ચાલુ સિઝનમાં કંડલા સૌથી ગરમ શહેર નોંધાયું છે. આગામી દિવસોમાં અમદાવાદમાં 43 સેલ્સિયસ ડિગ્રી તાપમાન રહેશે. સમગ્ર ઉત્તર ગુજરાતનું તાપમાન 41થી 43 ડિગ્રીની આસપાસ રહેશે.” વધુમાં મોહંતીએ કહ્યું કે આગામી 2-3 દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી જેવું…

Read More
72845c32c00228d787b9758d396a5aea

મેષ આજે આપ પોતાના ઘરમાં સુખ અને શાંતિની અપેક્ષા રાખી શકો છો. મહેમાનોનું આજે આપના ઘરે ખૂબજ સ્વાગત થશે. અને આપ પણ એમની સાથે ખૂબજ આનંદ લેશો. એવી સામાજીક પ્રવૃત્તિઓમાં લેતા રહો આપને ખૂબજ ખુશી થશે. વૃષભ આજે કોઈ સામાજીક સમારોહ પછી પોતાના ઘરને ઠીક કરવામાં લાગી જશો. ઘરને ઠીક કરો અને પછી આરામ પણ કરો. આપે સમારોહમાં ખૂબ આનંદ લીધો પણ હવે પોતાની જવાબદારીઓને પુરી કરવાનો વખત પણ છે. મિથુન આજે આપે એ શીખવાની જરૂર છે કે આપ બીજા લોકોની સામે પોતાને કેવી રીતે વધુ સારી રીતે વ્યક્ત કરી શકો છો. જેથી બીજા લોકો એજ સમજે જે આપ એમને…

Read More
download 3 3

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં નવ પરિણીત યુગલોને શુકન રૂપે ખાસ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. સરકારે અત્યારે આ યોજના 57 જિલ્લાઓમાં શરૂ કરી છે. યૂપી સરકારની આ નવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા સંચાલિત ‘નઈ પહલ’ સ્કીમનો એક ભાગ છે. હવે સ્વાસ્થ્ય વિભાગ આ જિલ્લાઓમાં નવ પરિણીત યુગલોને શુકનરૂપે કૉન્ડોમના પેકેટ, ગર્ભનિરોધક દવાઓ, પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ ઉપરાંત રોજિંદા વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે – કાંસકો, બિંદી, રૂમાલ, ટૉવલ વહેચશે. આ શુકનની અંદર મેરેજ રજિસ્ટ્રેશન ફોર્મ પણ હશે. શુકનની આ કિટની સાથે સ્વાસ્થ્ય વિભાગની તરફથી એક પત્ર પણ અપાશે, જેમાં પરિવાર નિયોજનના ફાયદાઓ વિશે જણાવાશે. આ પત્ર દ્વારા નવ…

Read More
35595a71e66a2ebb44b4e71f1df8abd2

હોંડા કાર્સે ઈન્ડિયામાં બુધવારે નવી જનરેશનની અમેઝ કોમ્પેક્ટ સિડાન લોન્ચ કરી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેની સીધી ટક્કર સૌથી વધારે વેચાવા વાળી કાર મારૂતિ ડિઝાયર અને આવનારી ફોર્ડ એસ્પાયર ફેસલિફ્ટથી હશે. આ ગેલેરી પરથી જાણે કારના ફીચર્સ વિશે. હોંડાની આ કાર પૂરી રીતે પ્લેટફોર્મ પર બેસ્ડ છે અને પેટ્રોલ અને ડીઝલ બંન્ને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. હોંડાનો વાયદો છે કે શ્રેષ્ઠ સીટ સ્પેસ અને બુટ કેપેસીટીથી લેસ છે. આ સિડાન પોતાના જુના મોડલથી લાંબી હશે પણ 4 મીટર માર્કના અંદર હશે. કારનું ઈન્ટરિયર શ્રેષ્ઠ હોવનું દાવો કરવામાં આવી રહ્યો છે. તેના કેબીનની ફિનિશિંગ બીજ અને બ્લેક થીમ પર કરવામાં…

Read More
1920db53f6e15d6fd40dabd68082c52a

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની Mira Rajput બીજીવાર પ્રેગ્નન્ટ છે. તેની માહિતી ખુદ શાહિદે સોશિયલ મીડિયા દ્ધારા ફેંસની સાથે શેયર કરી હતી. તાજેતરમાં શાહિદ અને Mira Rajput ડિનર ડેટ પર સ્પોટ થયા હતા. ડેટ પર શાહિદ મીરાંની કેર કરી રહ્યો હતો અને પ્રોટેકટીવ પતિ તરીકે નજર આવી રહ્યો હતો. બીજી તરફ, તે દરમિયાન મીરાં બેબી બંપ સાથે સ્પોટ થઇ હતી. છેલ્લા કેટલાક સમયથી બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતની ઘણી તસવીરો સામે આવી રહી હતી જેને જોઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, તે પ્રેગ્નન્ટ છે. તાજેતરમાં શાહિદ અને મીરાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ વાત કન્ફર્મ…

Read More
download 2 2

લોકોએ બેંકિંગ સેવાઓ પર GST નહી આપવો પડે. બેંકની ફ્રી સર્વિસ જેની કે ચેક બુક લેવી, ATMમાંથી રૂપિયા ઉપાડવા જેવી સર્વિસને GSTના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે ગ્રાહકોને અપાતી કેટલીક નિશુલ્ક સેવાઓ પર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) લગાવવા અંગેની ભ્રમની સ્થિતિને દૂર કરવા માટે કહ્યું છે.

Read More
30972 gold jewellery

સોનાની આયાત એપ્રિલની તુલનાએ મેમાં 30 ટકા ઘટે તેવી સંભાવના છે, કારણ કે દેશમાં તેની માંગ 25 ટકા ઘટી છે. સોનું હાલમાં સ્થાનિક બજારમાં પ્રતિ ઔંસ 3 ડોલરના ડિસ્કાઉન્ટે ઉપલબ્ધ છે. બુલિયન ડીલરો, ઝવેરીઓ અને વિશ્લેષકો સોનાના ભાવમાં વધારો થવાની આગાહી કરી રહ્યા છે. મજબૂત ઇક્વિટી માર્કેટ અને સરકારનાં આકરાં પગલાંના લીધે કાળાં નાણાંનો પ્રવેશ અઘરો થતાં ગ્રાહક માંગમાં ઘટાડો નોંધાયો છે. સોનું હાલમાં ક્રૂડ ઓઇલ પછી દેશમાં બીજા નંબરની સૌથી વધુ આયાત થતી કોમોડિટી છે અને ભારત વિશ્વમાં સોનાનું બીજા નંબરનું વપરાશકાર છે. વપરાશની પેટર્નમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના લીધે દેશમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. સોનાની ખરીદી…

Read More