Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

2018 3large road repairing3

હવે નવેસરથી ટેન્ડર બહાર પડાશે અને કોન્ટ્રાકટરો ભરશે : ડિપોઝીટ-બિલમાં કડક વલણ ઢીલુ થઇ ગયું શહેરમાં રોડ રિસરફેસની કામગીરી ઠપ્પ કરી દઇ નાક દબાવનારા રોડનાં કોન્ટ્રાકટરોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લઇને મ્યુનિ.સત્તાધીશોએ તેમની નબળાઇ છતી કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસામાં શહેરના મોટાભાગનાં રોડ ધોવાઇને તૂટી ગયાં ત્યારબાદ હાકલા પડકારા કરી રોડનાં નમૂના લેવડાવ્યા અને કોન્ટ્રાકટરોએ ડામર સહિતના મટીરીયલની ચોરી કરી છે તેવુ પ્રતિપાદિત કરી કોન્ટ્રાકટરો પાસેથી લાખો રૂપિયાની રિકવરી કાઢનારા મ્યુનિ.સત્તાધીશો સામે રોડનાં કોન્ટ્રાકટરોએ રીંગ કરી નવા ટેન્ડર ભરવાનુ બંધ કરી દીધુ અને મજૂરો નથી તેવા જાતજાતનાં બહાના કાઢી જુનાં ટેન્ડરનાં કામો પણ હજુ સુધી શરૂ કર્યા નથી. મ્યુનિ.માં…

Read More
Satyadaypng

જમ્મુ-કાશ્મીર સુરક્ષાદળોએ 4 અાતંકીઓને કર્યા ઠાર દિલ્હી: અાયુષ્યમાન ભારતને આજે દિલ્હીમાં કેબિનેટની બેઠક માટે મંજૂરી મળે તેવી શક્યતા છે યુપીના મેરઠમાં 4 હોટલમાં ક્રાઇમ બ્રાંચના દરોડા,  સેક્સ રેકેટનો પર્દાફાશ 2 હોટેલ માલિકની ધરપકડ યુપી કોલકતાની પોલીસ શમીની પુછપરછ કરવા અમરોહી પહોંચી ઉત્તરપ્રદેશમાં દેવાના ડુંગર તળે દબાતા ખેડૂતે કરી અાત્મહત્યા કાનપુરમાં છેડછાડથી પરેશાન વિદ્યાર્થીનીએ કરી અાત્મહત્યા ગાંધીનગરમાં 2 વર્ષમાં ભારે વરસાદને કારણે 2.46 લાખ ખેડૂતોનું થયુ નુકસાન અમદાવાદ હાઇકોર્ટે પાણી બચાવવા માટે 1300 કોર્ટ સંકુલોને  તાકીદ કરી અમદાવાદ રાજ્યમાં ટેક્સ નહી ભરનાર 47 શાળાઓની સૂચિ આઇટી વિભાગને આપવામાં આવી અમદાવાદઃ કોમર્શિયલ મિલના કર્મચારીઓને 29 વર્ષ પછી વળતર આપવાનો આદેશ. અમદાવાદ ગુજરાત યુની.માં 10 એપ્રિલની જગ્યાએ 16 એપ્રિલથી પરીક્ષા…

Read More
girl2

ગાઝિયાબાદના લોની ક્ષેત્રમાં મા-દીકરીના સંબંધને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. 10 વર્ષની એક માસુમ છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેની સાવકી માતાએ તેને પાંચ વાર અલગ અલગ લોકોને વેચી છે. ખરીદનારા લોકોએ તેની પાસેથી ભીખ મંગાવી અને તેનું શોષણ કર્યું. CWCને આ કેસની જાણ થતાં જ લોની પોલીસ સ્ટેશનને લેટર લખીને કેસમાં માતા અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું કહેવામાં આવ્યું છે. CWCના સભ્ય શાલિની સિંહે જણાવ્યું કે, બાળકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેની માતાએ તેને અનેક વાર વેચી, જ્યારે પિતા ઘરમાં સિગરેટથી ડામ આપતા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, 10 વર્ષની બાળકીને 18 ડિસેમ્બરના રોજ જયપુર CWCની મદદથી ગાઝિયાબાદ…

Read More
Satyadaypng

બનાસકાંઠા થરાદ ખોડા ચેકપોસ્ટ પર બે ટ્રક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે મોત. જૂનાગઢ લગ્ન પ્રસંગે યોજાયેલ ડાયરામાં આડેધડ ફાયરીંગનો મામલો, બી ડીવીઝન પોલીસે આર્મસ એકટ હેઠળ લગ્ન પ્રસંગ યોજનાર યજમાન સહિત અન્ય છ લોકો સામે નોંધ્યો ગુનો. મહેસાણા બહુચરાજી માં પોલીસ સ્ટેશનનાં ધાબા પરથી યુવક કુદયો, અચાનક યુવક ધાબા પર ચડી ભાગવાની કોશિશમાં નીચે પડ્યો, યુવાનને માથા નાં ભાગે ઇજા પહોંચતા બહુચરાજી સિવિલમા સારવાર અપાઈ સુરત ગોલ્ડન ટેમ્પલ ટ્રેન ઉઠલાવવાનો મામલો, ઝુંબેર શેખ નામના આરોપીની ધરપકડ, સુરત રેલવે પોલીસે કરી ધરપકડ, શનિવારે રાત્રે સુરત-ઉધના સ્ટેશન વચ્ચેની ઘટના, ઝુંબેર દેશી દારૂનો ધંધો કરતો હોવાનું તપાસમાં ખુલ્યું પોલીસનું દબાણ વધતા ટ્રેન ઉઠલાવવા કાવતરુ રચ્યું દિલ્હી PNB કૌભાંડ: મેહુલ ચોક્સીએ ભારત…

Read More
1 1521605039

મહારાષ્ટ્રના હાઈપ્રોફાઈલ કોલ ડિટેલ જાસુસી રેક્ટમાં નવા ખુલાસા સામે આવ્યા છે. હવે તેમાં બોલિવૂડની ઘણી પ્રખ્યાત સેલિબ્રિટિસના નામ જોડાઈ રહી છે. થાણે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના જણાવ્યા પ્રમાણે, તપાસમાં જાણવા મળ્યું છે કે, બે વર્ષ પહેલાં એક્ટ્રેસ કંગના રણાવતે હ્રિતિક રોશનનો મોબાઈલ નંબર રેકેટમાં સામેલ આરોપી વકીલ રિઝવાન સિદ્દીકેને આપ્યો હતો. બીજુ નામ જેકી શ્રોફની પત્ની આયશાનું પણ છે. તેણે ખોટી રીતે સીડીઆર મેળવીને વકીલને આપ્યું હતું. નોંધનીય છે કે, પોલીસે 16 માર્ચે રિઝવાનની ધરપકડ કરી લીધી છે. તેના પર એક્ટર નવાઝુદ્દીનની પત્નીની સીડીઆર મેળવવાનો આરોપ છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, થાણે પોલીસના ડીસીપી, અભિષેક દેશમુખે જણાવ્યું કે, આરોપી રિઝવાનના મોબાઈલની તપાસમાં…

Read More
bismillah khan

ગૂગલે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનની 102મી જન્મ જયંતિ પર ડૂડલ બનાવી પાઠવી શ્રદ્ધાંજલી. ચેન્નાઈ સ્થિત કલાકાર વિજય કૃશે આ ડૂડલ બનાવ્યું છે.ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને શરણાઇ વગાડી દુનિયાને મંત્રમુગ્ધ કર્યા હતા. Googleના ડૂડલમાં ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સફેદ કપડામાં શરણાઇ વગાડી રહ્યા છે. ઉસ્તાદનો જન્મ 21 માર્ચ, 1916 ના રોજ બિહારના ડુમરાવમાં થયો હતો.નાની ઉંમરે, તેમણે ઠુમરી, છૈતી, કજરી અને સ્વાણી જેવી ઘણી વિદ્યાઓમાં મહારથ મેળવી હતી.ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને ખૈયાલ સંગીતનો અભ્યાસ કર્યો હતો અને ઘણા રાગમાં પ્રભુત્વ મેળવ્યું હતું. જ્યારે ઉસ્તાદનો જન્મ થયો ત્યારે, તેમના દાદાએ ભગવાનનું નામ લીધા પછી ‘બિસ્મિલ્લા’ નામ આપ્યું હતું, જેના પછી તેનું નામ ઉસ્તાદ બિસ્મિલ્લાહ હતું.ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનને સમગ્ર…

Read More
WhatsApp Image 2018 03 20 at 9.13.22 PM

વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક લોકોને ઘરના ઘર આપવાના પ્રધાનમંત્રી ના સ્વપ્ન ને સાકાર કરવામાં રાજકોટ મહાનગર પાલિકા આગળ વધી રહી છે.. પછાત વિસ્તાર બાદ હવે વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટ માં આવાસ યોજના બનાવવામાં આવશે.. કેન્દ્ર સરકાર ની ૩૩૩.૨૪ કરોડ ની ગ્રાન્ટ માંથી કુલ ૨૨૭૨ મકાન બનાવવામાં આવશે.. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય થી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની આવાસ યોજનાઓ મોટા ભાગે ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હેઠળના પછાત વિસ્તારમાં જ બનાવાવમાં આવી છે.. પરંતુ હવે રાજકોટ મનપા આગામી દિવસો માં શહેરના પોષ વિસ્તાર સમાં પશ્ચિમ ઝોન હેઠળ આવતા કાલાવડ રોડ સહીત ના પાંચ…

Read More
image6 1

મેષ ગણેશજીની કૃપાથી આ૫નો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તન અને મનની સ્‍વસ્‍થતાથી આજે આ૫ તમામ કાર્યો કરશો. ૫રિણામે કામ કરવામાં ઉત્‍સાહ અને સ્‍ફૂર્તિ બંનેનો અનુભવ કરશો. આજે લક્ષ્‍‍મીજીની કૃપા આ૫ ૫ર ઉતરશે. ૫રિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. માતાથી લાભ થવાનો ગણેશજી સંકેત આપે છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓના મિલનથી ઘરના વાતાવરણમાં પ્રફુલ્લિતતા છવાયેલી રહેશે. વૃષભ ગણેશજી કહે છે કે આજનો દિવસ આ૫ના માટે સંભાળીને ચાલવા જેવો છે. આજે આ૫નું મન વિવિઘ પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. આ૫નું સ્‍વાસ્‍થ્‍ય બગડશે. આંખોમાં કોઇક તકલીફ ઊભી થાય. સ્‍નેહીજનો, ૫રિવારના સભ્‍યો તરફથી ઘરમાં વિરોધનો સામનો કરવો ૫ડશે. આજે આ૫ના આદરેલાં કાર્યો અધૂરાં રહે. ખર્ચનું પ્રમાણ વઘશે.…

Read More
72aa703a 69ec 4b10 a88b aba75a1a2b4a

ટંકારાના નેકનામ ગામે માલધારી ના વાળામાં શિકારી કૂતરા ઘૂસી જતાં ૪૫ ઘેટાં-બકરાંના મોત નિપજતા ભરવાડ પરિવારની રોજી રોટી છીનવાઈ ગઈ છે. બનાવ અંગે મળતી હકીકત પ્રમાણે નેકનામ ગામે રહેતા માલધારી ભલાભાઇ ભીખાભાઈ લામકાના વાડામાં ગતરાત્રે શિકારી કૂતરા ઘુસી જતા ઘેટાં-બકરાં ને બચકા ભરી લોહીલુહાણ કરી નાંખ્યા હતા અને કુતરા થી બચવા ઘેટાં બકરામાં નાસભાગ મચી જતા ૪૫ જેટલા ઘેટાં બકરાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં ઘટનાની જાણ થતા પશુ ડોકટર પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમનો ટેલિફોનિક સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે ઘેટાં અને બકરા શિકારી કૂતરા ને જોતા જ ભાગદોડ મચી અને આ આખી ઘટના બની…

Read More
Screen Shot 2018 03 20 at 10.25.06 PM

વાપીમાં બે દિવસથી બનેલી ચકચારી વિધર્મી યુવક અને હિન્દુ પરણિત યુવતિના પ્રેમ પ્રકરણમા આજે નવો વળાંક આવ્યો છે અને યુવતિના પતિએ યુવતિ પર અને તેના પ્રેમી પર ૯૮ લાખની માતબર રકમની  ચોરીની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, સોમવારે વાપી ટાઉન પોલીસે વલસાડની પરણિત યુવતિ અને મુસ્લિમ યુવાન સલમાન શેખને મુંબઇ એરપોર્ટથી વિદેશ જવાની પેરવી કરી રહ્યા હતા તે દરમ્યાન ધરપકડ કરી યુવક વિરૂદ્ધ યુવતિની માતાએ આપેલી ફરિયાદ મુજબ યુવતિને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી જે બાદ આ ચકચારી પ્રકરણમાં આજે યુવતિના પતિએ યુવતિ અને તેના પતિ વિરૂધ્ધ…

Read More