Author: Dipal

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

MORBI MAHILA EXAM PHOTO 1

કોલેજની પરીક્ષાની શરૂઆત થઇ ચૂકી મોરબીમાં એક વિદ્યાર્થીની પ્રસુતિનો કપરા સંજોગોમાં પણ ખંતપૂર્વક બી કોમ ની પરીક્ષા આપી રહી છે. જીવનમાં શિક્ષણનું મૂલ્ય શું છે તે આ ઘટનાથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ ઘટના પ્રેરણારૂપ છે મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રહેતા ૨૬ વર્ષના જાગૃતિબેન ભાસ્કરભાઈ વાળા અગાઉ ધોરણ ૧૨ સુધી ભણ્યા બાદ સંજોગોવસાત આગળ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા ન હતા તે દરમિયાન તેમના લગ્ન થઇ ગયા હતા પરંતુ તેમને આગળ ઉચ્ચ અભ્યાસ કરવાની ભારે ઈચ્છા હતી આથી જાગૃતિબેને સાસુ-સસરા અને પતિ સમક્ષ ઉચ્ચ અભ્યાસ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઘરના સભ્યોએ સંમતિ અને પૂરતો…

Read More
e7cc8679 e254 44ed 8d8b d6173c7adc29

વાપીમાં કચ્છી પરિવારની પરણિત યુવતીને વિધર્મી યુવક ભગાવી જવાનો માંમલો કેસની તપાસ માટે મુંબઇ ગયેલી વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુંબઈના બી એ વી રોડ પરથી ૯૧ લાખ રૂપિયા રોકડા કબ્જે કર્યા ગઈ કાલે યુવતીના પતિએ તેની પત્ની અને વિધર્મી યુવક સલમાન શેખ વિરુદ્ધ ચોરીની નોંધાવી હતી ફરિયાદ રૂપિયા ૯૮ લાખ ની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની નોંધાવી હતી ફરિયાદ તપાસ માટે મુંબઇ પહોંચી ટીમને મોટી સફળતા બી એ વી રોડ પર આવેલ હાજી નાથાણી મેમણના ઓફિસની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પરથી રૂ ૯૧ લાખ રોકડા મળી આવ્યા પોલીસ કાર્યવાહીમા 7 હજાર ડોલર પણ મલી આવ્યા હાજી નાથાણી…

Read More
apmc ahamdabad

Commodity Rate Jetalpur market Potato Punjab =     Paddy Gujari 353 Potato Desi 120-210 Paddy Guj.17 = Potato Disa 120-210 Paddy Moti = Onion saurastra 100-160   Paddy Guj.13 = Onion maharastra 140-200   Paddy Sonal = Ringan 80-200 Paddy Sonam = Ravaiya 100-400 Paddy ShreeRam = Cabbage 40-120 Paddy Cented = Fulavar 100-200 Paddy Parimal = Tameta 40-120 Paddy Kamod = Dudhi 100-200 Wheat 496 315-340 Kakadi 280-400 Wheat 273 315-323 March deshi 300-460 Wheat Lokvan = Limbu 1000-1600 Wheat 173 320-335 Adu 740-780 Wheat Tukadi…

Read More
5 51

જે રીતે તમે ઓનલાઈન શોપિંગ કરો છો અને પછી તે વસ્તુ તમારા ઘરે પહોંચાડવામાં આવે છે તેવી જ રીતે હવે તમે ઘરે બેઠા ડીઝલ પણ મંગાવી શકો છો. એટલે કે હવે ડીઝલની હોમ ડિલીવરી કરશે ઈન્ડિયન ઓઈલ. હાલના સમયમાં આ સુવિધા પુણેના સ્થાનીક રહેવાસીઓને આપવામાં આવી રહી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનએ પોતાના ટ્વિટર પેજ પર આ માહિતી જાહેર કરી છે. જેમાં એક ટેન્કરની ઈમેજ છે જેનો ઉપયોગ ડિલીવરી માટે કરવામાં આવે છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે સરકાર ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ પહોંચાડવા માટે વિકલ્પ શોધી રહ્યા છે. કે જેથી પેટ્રોલ પંપ પર લાંબી…

Read More
ola 1

ભારતીય રેલવેની પ્રવાસીઓને ભેટ ટિકિટ સાથે ઓલા અને ઉબેર કેબ પણ બુક કરાવી શકાશે.ભારતીય રેલવે હવે એન્ડ ટુ એન્ડ ટ્રાવેલ બુકિંગની સુવિધા આપવા જઇ રહી છે. હવે રેલવે પ્રવાસીઓ ઇન્ટરનેટ અને એપ પર ટિકિટ બુક કરાવવાની સાથે-સાથે ઓલા કે ઉબેર કેબ પણ બુક કરાવી શકશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ ઓલા કેબ સાથે હાલ છ મહિનાનો કરાર કર્યો છે. આ કરાર અનુસાર રેલવે પ્રવાસીઓ આઇઆરસીટીસી કનેક્ટ એપ અથવા વેબસાઇટ પર જઇને પોતાની કેબ બુક કરાવી શકશે. કેબ બુક કરાવવા માટે સૌ પહેલાં એપમાં લોગ ઇન કરવું પડશે. ત્યારબાદ તેના હોમ પેજ પર આપેલી સર્વિસના ઓપ્શન પર ક્લિક કરવાનું…

Read More
bhikhari

ભિક્ષાવૃત્તિ રોકવા માટે વિવિધ દાવા કરવામાં આવે છે.આમ છતાં, દેશમાં 4 લાખથી વધુ ભિખારીઓ છે.તે સમાજ કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે.લોકસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં, કેન્દ્રના સામાજિક ન્યાય પ્રધાન થાવર ચંદ ગેહલોતે જણાવ્યું હતું કે દેશભરમાં કુલ 4 લાખ 13 હજાર 760 ભિખારીઓ છે. આ પૈકી, 2 લાખ 21 હજાર 673 પુરૂષ છે, જ્યારે 1 લાખ 91 હજાર 997 મહિલાઓને પણ ભિક્ષાવૃત્તિ કરવાની ફરજ પડી છે. ભિખારીઓના કિસ્સામાં પશ્ચિમ બંગાળની સ્થિતિ સૌથી ખરાબ છે.આ રાજ્યમાં 81 હજાર 244 લોકો તેમની ભુખ સંતોષવા માટે ભીખ માંગે છે.સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે પુરુષો કરતાં ભીખ માગનાર…

Read More
th 1

ફેબ્રુઆરીમાં ભારતની એરલાઇન કંપનીઓએ પેસેન્જર ટ્રાફિકમાં 24 ટકા વૃદ્ધિ નોંધાવી છે એમ ઉડ્ડયન ઉદ્યોગના નિયમનકારે સોમવારે જાહેર કરેલા આંકડા પરથી જાણવા મળે છે. ગયા વર્ષના ફેબ્રુઆરીમાં એરલાઇન્સે 86 લાખ પ્રવાસીઓને હવાઈસફર કરાવી હતી, જેની સામે ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં 107 લાખ પ્રવાસીઓએ હવાઈસફર કરી હતી. ફેબ્રુઆરી 2018માં તમામ મુખ્ય શિડ્યુઅલ્સ એરલાઇન્સનાં વિમાનો 80 ટકાથી પણ વધારે ભરાયેલાં ઊડ્યાં હતાં. ગુડગાંવ સ્થિત સ્પાઇસજેટે 96.3 ટકા લોડ ફેક્ટરના સંદર્ભમાં ટોચનું સ્થાન જાળવ્યું હતું જ્યારે ઇન્ડિગોએ તેના એબબસ 320 નિયો વિમાનોમાં તકનીકી ખામીની વચ્ચે પણ 91.8 ટકા લોડ ફેક્ટર હાંસલ કર્યો હતો. પણ 91.2 ટકા સાથે વિસ્તારાએ ત્રીજા ક્રમે પહોંચીને આશ્ચર્ય ફેલાવ્યું છે. ટાટા…

Read More

અારોગ્ય મંત્રાલયે સૂચના જાહેર કરી સરકારને ટીબીના મામલે જાણકારી ન અાપનાર ડૉક્ટરો, હોસ્પિટલો, ફાર્માસિસ્ટો, અારોગ્ય કર્મચારીઓને બે વર્ષ સુધીની સજા થશે. 2012માં  સુચીબદ્ધ રોગોમા સામેલ થનાર ટીબી રોગ અંગે માહિતી છુપાવવાને ગંભીર ગુનો ગણવામાં અાવ્યો છે. ટીબીના મામલે રિપોર્ટ નહી કરનારને અાઈપીસીની કલમ 269 અને 270 હેઠળ સજાની જોગવાઈ છે. અેક સમયે ટીબીને અસાધ્ય રોગ માનવામાં અાવતો હતો.

Read More
Lenovo S 90 2

Lenovo S5ને ચીનમાં લોન્ચ કરી દેવામાં અાવ્યો છે. આ સ્માર્ટફોનની મોટી લાક્ષણિકતાઓ તેના 18: 9 ડિસ્પ્લે અને ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. Lenovo S5 ને 3 GB રેમ / 32 GB સ્ટોરેજ, 3 GB રેમ / 64 GB સ્ટોરેજ અને 4 GB રેમ / 128 GB સ્ટોરેજમાં રજૂ કરવામાં આવ્યો છે. તેઓની કિંમત CNY 999 (અંદાજે 10,300), CNY 1,199 (આશરે 12,400 રૂપિયા) અને CNY 1,499 (આશરે 15,400 રૂપિયા) છે.તે 23 માર્ચથી વેચવામાં આવશે.વધુમાં, આ ગ્રાહકોને બ્લેક અને રેડ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. Lenovo S5 ની લાક્ષણિકતાઓમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ સાથેનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ઓરિઆ આધારિત ઝ્યુઆઈ 3.7 પર ચાલે છે અને તેની પાસે 2.7…

Read More
bomb blast in Afghanistan

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટના સમાચાર આવ્યા હતા.મીડિયા અહેવાલો અનુસાર, 26 માર્યા ગયા હતા અને 18 ઇજાગ્રસ્ત થયા હતા. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે કાબુલમાં એક ભયાનક વિસ્ફોટ થયો છે.જોકે, પ્રવક્તાએ મૃત્યુ પામેલાની સંખ્યા જાહેર કરી નથી.

Read More