કોલેજની પરીક્ષાની શરૂઆત થઇ ચૂકી મોરબીમાં એક વિદ્યાર્થીની પ્રસુતિનો કપરા સંજોગોમાં પણ ખંતપૂર્વક બી કોમ ની પરીક્ષા આપી રહી છે. જીવનમાં શિક્ષણનું મૂલ્ય શું છે તે આ ઘટનાથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ ઘટના પ્રેરણારૂપ છે
મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર રહેતા ૨૬ વર્ષના જાગૃતિબેન ભાસ્કરભાઈ વાળા અગાઉ ધોરણ ૧૨ સુધી ભણ્યા બાદ સંજોગોવસાત આગળ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા ન હતા તે દરમિયાન તેમના લગ્ન થઇ ગયા હતા પરંતુ તેમને આગળ ઉચ્ચ અભ્યાસ કરવાની ભારે ઈચ્છા હતી આથી જાગૃતિબેને સાસુ-સસરા અને પતિ સમક્ષ ઉચ્ચ અભ્યાસ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઘરના સભ્યોએ સંમતિ અને પૂરતો સહયોગ આપતા હવે જાગૃતિબેન બી.કોમ કરી રહ્યા કોલેજમાં બીકોમ સેમ-૪