બારડોલીમાં અમીત શાહનાં આગમન પૂર્વે જીલ્લા S.O.Gએ ખેડૂત સમાજના આગેવાનોને તેમનાં ઘરમાં નજરકેદ કર્યા, જયેશ પાલ, જયેશ દેલાડ, દર્શન નાયકને નજર કેદ કરાયા છે
અમીત શાહે ખેડૂત સમાજના આગેવાનોને મળવાનો સમય ન આપ્યો પણ પોલીસ દમન કરવાની વાતે ખેડૂતોમાં રોષ
ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વડોદરા ખાતે પહોચ્યા
અમદાવાદ:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના જનસંપર્ક કાર્યક્રમમા શ્યામલ ખાતે આવેલી મેડીકલ હોસ્પિટલની બહાર ઢોલ વગાડવામાં આવ્યા
ભાવનગરના બુધેલ ગામમાં લાગ્યા પોસ્ટર, જીતુ વાઘાણીએ ગામમાં આવુવું નહિ તેવું પોસ્ટરમાં લખાણ, બુધેલના માજી સરપંચ શ્રી દાનશંગભાઈ મોરી સાથે થયેલ ખોટા કેસોને લઇ થયેલા વિવાદ ના હિસાબે લાગ્યા પોસ્ટરો ભાજપની ઊંઘ ઉડાડતું પ્રકરણ
જામનગરના રામેશ્વરનગરમાંથી એક પાકિસ્તાની નાગરિક ઝડપાયો, પાકિસ્તાની નાગરિકનું નામ અનિલ આત્મારામ. આ નાગરિક વગર મંજુરીએ જામનગરથી રાજકોટ ગયો હતો, તેના વિઝા કેન્સલ કરી દઈ પાકિસ્તાન ડિપોર્ટ કરાયો. વિઝા ભંગ બદલ ડિપોર્ટ કરાયો