૧૪મી ગુજરાત વિધાનસભાનું સત્ર પ્રથમ દિવસ.
– બપોરે ૧૨.૦૦ કલાકે માન. રાજ્યપાલશ્રીના સંબોધન બાદ ૧૫ મિનીટના વિરામ પછી સભાગૃહની બેઠક મળશે.
૧) રાજ્યપાલશ્રીના સંબોધનની નકલ સભાગૃહના મેજ ઉપર મૂકવી
૨) રાજ્યપાલશ્રીના સંબોધન માટેનો આભાર પ્રસ્તાવ (રજૂઆત)
૩) શોકદર્શક ઉલ્લેખો
૪) વિધાનસભાના મેજ ઉપર મૂકવાના કાગળો
૫) અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભાના મેજ ઉપર મૂકવા
૬) કામકાજ સલાહકાર સમિતિના તેરમા અહેવાલની રજૂઆત
૭) માનનીય સંસદીય બાબતોના મંત્રીશ્રીનો પ્રસ્તાવ
૮) સરકારી વિધેયકો
વિધાનસભા,ગાંધીનગર.